સુરત: સુરતથી સરોલી-ઓલપાડ તરફ જતા 3 લેનનો નવો રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર છે. પરંતુ હજી પણ આ બ્રિજનું લોકાર્પણ ન કરાતાં લોકો...
પાદરા: પાદરામાં આવેલી જાણીતી હાઇસ્કૂલના કિશોર વિદ્યાર્થીનું બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરી જઇ કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ...
વડોદરા: વડોદરા મહાનગર સેવાસદન શહેરના પશ્ચિમ વિસ્તારમાં 24 મીટરની રોડલાઇન પર વાસણા પેટ્રોલ પંપ પાસે જંકશન ઉપર 43.42 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય...
વડોદરા: વડોદરાના મેયર નિલેશ રાઠોડ, સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિના સભ્ય ડો. શિતલ મિસ્ત્રી,આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે નાગરીકોને...
વડોદરા: (Vadodra) જંબુસરથી મહુધા જતી બસના (Bus) કંડક્ટરની આશિક મિજાજી તેને ભારે પડી હતી. બસમાં રોજેરોજ અપડાઉન કરતી મહિલાઓ સાથે છેડખાની કરતા...
વડોદરા: મહાનગરપાલિકામાં હાલમાં બાકી મિલક્ત વેરા માટે મિલ્કતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને રોજેરોજ વિવિધ વિસ્તારમાં આ મિલાટો સીલ...
વડોદરા: ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તારો મા કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડશે, તેવી હવામાન વિભાગ ની આગાહી ના પગલે ખાસ કરી...
સુરત: પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટે એવા હેતુથી રાજ્ય અને કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વેહિકલની પોલિસી સાથે સબસીડી આપવાની યોજના લાવી હતી, પણ...
નડિયાદ: નડિયાદ શહેરમાં એક માથાભારે શખ્સે સોસાયટીના જાહેર રસ્તા ઉપર ફાયરીંગ કરી પોતાની પત્નિની હત્યા કરતાં ચકચાર મચી છે. આ શખ્સ પોતાની...
નોટબંધી દરમિયાન ઉદ્યોગપતિઓએ સરકાર ભરોસે કરોડો રૂપિયા કબૂલ કર્યા બાદ હવે આઈટીની તવાઈ સુરત: 2016ના અંતમાં નોટબંધી લાગુ થયા પછી દેશભરમાં 1000...
સુરત, વાંકલ: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાતાવરણમાં આવેલા પરિવર્તનથી જાણે ચોમાસું બેઠું હોય એવો...
નવી દિલ્હી: નોર્થ ન્યુઝીલેન્ડમાં આવેલા કર્માડેક ટાપુઓમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. નિષ્ણાતોનો અંદાજ...
ડાકોર: યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરના ભળતા નામ ધરાવતાં પેજ અને ગ્રુપ સોશ્યલ મિડીયામાં બનાવી અસામાજીક તત્વો ભક્તો પાસેથી રૂપિયા પડાવતાં હોવાનું...
નડિયાદ: નડિયાદમાં ટુંડેલ પોલ્ટ્રી ફાર્મના દારૂ પ્રકરણ પરના રહસ્ય પરથી પડદો ગમે ત્યારે ઉઠી શકે તેમ છે. નડિયાદ કોર્ટે 2 આરોપીઓને પકડ્યા...
ભારતની સંસ્કૃતિ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ છે, જેને આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આર્ય સંસ્કૃતિમાં બાળકના ગર્ભાધાનથી લઈને મરણ સુધીના ૧૬...
ગુજરાતી ભાષામાં ઘણી સારી સારી કહેવતો છે જે પરિસ્થિતિને એક જ સીધી લીટીમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકે છે. છેલ્લાં 27 વર્ષથી જે...
વિશ્વમાં સુપર પાવર ગણાતું અમેરિકા દુનિયાના તમામ દેશોમાં ચંચુપાત કરે છે. રશિયા યુક્રેન યુદ્ધ ભડકાવનાર અમેરિકા જ છે. અમેરિકાના ઇશારે નાટો દેશોએ...
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. પાણીદાર ફળો તડબૂચ, દ્રાક્ષ, ટેટી વગેરે બજારમાં ઉભરાયા છે અને ટૂંક સમયમાં ફળોનો રાજા કેરી...
એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર બોલવા ઊભા થયા અને સીધી શરૂઆત કરી કે, ‘કંઈ પણ કહેવા પહેલાં તમે બધા મારા એક પ્રશ્નનો જવાબ...
સાહિત્ય શાશ્વત છે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય નહીં, તેમ એ પોતાના સમયનું પ્રતિબિંબ છે કે કેમ એ પણ કહી શકાય...
કોલેજીયમ પધ્ધતિથી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની થતી નિમણૂક અને બદલીઓ વિવાદનો વિષય બની ચૂકી છે. ન્યાયાધીશોની નિમણૂક ન્યાયાધીશો જ કરે એવી...
કોરોનાની મહામારી હજુ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ શકી નથી અને ત્યાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા ફ્લુએ માથું ઉંચકીને લોકોને હેરાન કરી...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં (Australia) ભારતીય દૂતાવાસના દરવાજાને (Gate) તાળું (Lock) મારી દેવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઓસ્ટ્રેલિયામાં...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) ટોપ ઓર્ડરના ખરાબ પ્રદર્શનને કારણે મૂશ્કેલીમાં મૂકાયેલી યુપી વોરિયર્સની ટીમને...
ગાંધીનગર: છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં શાકભાજી (Vegitable) અને ફળોના (Fruits) શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં યુનિટ ઊભા કરવા...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓએ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ભાજપ (BJP) સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN...
ગાંધીનગર: શાળામાં (School) શિક્ષકોની (Teacher) ઘટ છે તેવી તમામ શાળાઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં...
અમદાવાદ: ગુજરાત (Gujarat) રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના...
ગાંધીનગર: ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા...
નવી દિલ્હી: પૂણેમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. જાણકારી મુજબ મહારાષ્ટ્રના આઈટી હબ ગણાતા પૂણેમાંથી પોલીસે એક એવા વ્યકિતની ધરપકડ કરી...
નકલી નોટ કૌભાંડમાં માસ્ટરમાઈન્ડને પકડવા SOG ટીમની રાજસ્થાન તરફ તપાસ
યુવાધનના સ્વાસ્થ્ય સાથે ખેલતી મેડિકલ એજન્સી પર ફૂલ સ્ટોપ, વડોદરામાં નશાકારક દવાઓના કાળા બજારનો પર્દાફાશ
DMK-કોંગ્રેસ ગઠબંધનમાં તિરાડ! ટી.આર. બાલુએ કહ્યું: “અમારી સાથે દગો થયો”
30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું સદભાવના વૃદ્ધાશ્રમ માવતરને આરામ અને સંભાળ પુરી પાડશે
યાજ્ઞિક વિદ્યાલયની વિદ્યાર્થીનીએ રાજ્યમાં મેળવ્યો ટોપ ક્રમાંક
અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ઠપ્પ
પાંચ દિવસ અગાઉથી પ્રેમિકાની હત્યાનો પ્રેમીએ પ્લાન બનાવ્યો હતો
“આશા છે લોકોને બળજબરીથી બાંગ્લાદેશ મોકલવામાં નહીં આવે”, બાંગ્લાદેશના મંત્રીએ આવું કેમ કહ્યું?
તમિલનાડુમાં વિજયનો શપથગ્રહણ મુલતવી રહી શકે છે: સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોની જરૂર
વડોદરામાં MBBSનો વિદ્યાર્થી 10 દિવસથી લાપતા, હજુ કોઈ પતો નઈ પરિવાર ચિંતામાં
મકરપુરાની જશોદા કોલોનીમાં હૃદયદ્રાવક ઘટના
રિપોર્ટ: ઈરાન યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થઈ શકે છે, 14 શરતો સાથે કરાર તૈયાર છે
વડોદરા : ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પર ચાકુથી હુમલો
અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સંશોધન તકો અને અસરકારક સંશોધન વિષય પર પાંચ દિવસનો સેમિનાર
બેંક એકાઉન્ટ ભાડે લઈને ઠગાઈ – ₹53.55 કરોડની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ – 10 આરોપીઓ ઝડપાયા
“સૌના સાથ-સૌના વિકાસ”ને વેગ આપો – સંવેદના અને સ્પષ્ટતા સાથે કરો જનસેવા કરો- મુખ્યમંત્રીનો સંદેશ
નિષ્ફળતા સામે હાર ન માનવાની પ્રેરણા: ડૉ. ગણેશ બારૈયાનું સન્માન, આરોગ્ય મંત્રીનો યુવાઓને સંદેશ
પોષણ પખવાડિયા-2026માં ગુજરાતનો દેશભરમાં ચોથો ક્રમ, 73 લાખથી વધુ પ્રવૃત્તિઓથી હાથ ધરાઈ
ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
ગુજરાતમાં એ તરફ ગરમી, બીજી તરફ દાહોદ, અમરેલી અને રાજકોટમાં વરસાદ
અમદાવાદના ઢોસાકાંડમાં રહસ્ય હજુ પણ અકબંધ, પોલીસ પણ મૂંઝવણમાં
IPL ફાઇનલ બેંગલુરુમાં નહીં, અમદાવાદમાં યોજાશે: BCCIએ શેડ્યૂલ જાહેર કર્યો
તમિલનાડુમાં થલાપતિની સરકાર: TVK ચીફ વિજયે દાવો કર્યો, કાલે સવારે CM તરીકે શપથ લેશે
સુરતની એક હોસ્પિટલમાં માનવતાનું કતલ
પ.બંગાળમાં નવી સરકારના ગઠનની તૈયારી શરૂ, મમતા અને અભિષેકના ઘરો પરથી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
ઓપરેશન ‘સિંદૂર’ : પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી માસ્ટરમાઇન્ડ્સને નિશાન બનાવવાનો ગુપ્ત મિશન
ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ની ટીમ ગુજરાતમિત્રની મુલાકાતે
ભારે ડિસ્કાઉન્ટ પર તેલ આપવાની ઓફર,પરંતુ એક શરત સાથે ,રશિયા બાદ ઇરાકે ભારતને આપ્યો મોટો પ્રસ્તાવ
અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવીએ આપી મદદ
AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત
સુરત: સુરતથી સરોલી-ઓલપાડ તરફ જતા 3 લેનનો નવો રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર છે. પરંતુ હજી પણ આ બ્રિજનું લોકાર્પણ ન કરાતાં લોકો રોષે ભરાયા છે. બ્રિજના લોડ ટેસ્ટનો રિપોર્ટ રેલવે વિભાગમાં મોકલવામાં આવ્યો છે. રેલવે તરફથી એન.ઓ.સી. મળતાં જ આ બ્રિજ જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ રેલવે ઓવરબ્રિજ રાજ્ય સરકારના આરએન્ડબી વિભાગ દ્વારા ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ 1990માં ખુલ્લો મુકાયો હતો અને 2006માં સુરત મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં બ્રિજની મરામતની જવાબદારી મનપા પર આવી હતી.
બ્રિજ જર્જરિત થતાં મનપા દ્વારા આ બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ હવે આ બ્રિજ લોકોને ઉપયોગમાં આવી રહ્યો નથી. કારણ કે, લોડ ટેસ્ટ માટેનો રિપોર્ટ રેલવે વિભાગમાં મોકલાયો છે અને રેલવે તરફથી એન.ઓ.સી. મળે તેની રાહ જોવામાં આવી રહી છે.
રેલવે તરફથી એન.ઓ.સી. મળતાં જ જાહેર જનતા માટે આ બ્રિજ ખુલ્લો મુકાશે અને એક-બે દિવસમાં જ એન.ઓ.સી. મળી જાય તેવી શક્યતા છે. એટલે કે, હવે નજીકના દિવસોમાં બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાશે તેમ જાણવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલવેએ બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોના રેલવે સ્ટેશનેથી ઉપડવાના સમયમાં ફેરફાર કર્યો
સુરત: પશ્ચિમ રેલવેએ ટ્રેનોના સંચાલનમાં સરળતા રહે તે માટે બાંદ્રા-ગાંઘીધામ એક્સપ્રેસ સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ટ્રેન નંબર 22474 બાંદ્રા-બીકાનેર એક્સપ્રેસ જે પહેલા બાંદ્રાથી 14.50 વાગે રવાના થતી હતી તે 28 માર્ચથી 14.40 વાગે રવાના થશે.
ટ્રેન નંબર 22952 બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ જે પહેલા બાંદ્રાથી 14.50 વાગે રવાના થતી હતી તે 31 માર્ચથી 14.40 વાગે રવાના થશે. ટ્રેન નંબર 09171 સૂરત-ભરૂચ મેમુ જે પહેલા સુરતથી 18.18 વાગે રવાના થતી હતી તે 28 માર્ચથી 18.37 વાગે રવાના થશે. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ જે પહેલા અમદાવાદથી 21.55 વાગે રવાના થતી હતી તે 30 માર્ચથી 21.45 વાગે રવાના થશે. તેવી જ રીતે કેટવીક ટ્રેનો એવી છે જેમના ઓરિજનેટ થવાના સ્ટેશન નહીં પરંતુ રસ્તામાં આવતા સ્ટેશનોના સમયમાં ફેરફાર કરાયો છે.
ટ્રેન નંબર 12931 મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 14708 બાંદ્રા-બીકાનેર રણકપુર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22929ડહાનુ રોડ-વડોદરા એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 09155 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22476 કોઈમ્બતોર-હિસાર એક્સપ્રેસના સમયમાં 1 એપ્રિલથી ફેરફાર, ટ્રેન નંબર 20923 તિરુનવેલી-ગાંધીઘામ હમસફર એક્સપ્રેસના સમયમાં 30 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 20931 ચોકુવેલી-ઇંદોર એક્સપ્રેસના સમયમાં 31 માર્ચથી ફેરફાર અને ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસના સમયમાં 2 એપ્રિલથી ફેરફાર કરાશે.