સુરત: (Surat) શહેરના પીપલોદ વિસ્તારમાં કાપડ વેપારીએ (Textile trader) ઘરની દેખરેખ કરવા વોચમેન રાખ્યો હતો. પરંતુ આ વોચમેન (Watchman) જ ઘરમાંથી દોઢ...
ગાંધીનગર: બિનસરકારી ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Higher Secondary School) વર્ગ (Class) વધારાની દરખાસ્તના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે...
અમદાવાદ: પહેલા તો ગુજરાતમાં (Gujarat) પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો (SCAM) થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે...
ગાંધીનગર: કચ્છ (Kutch) જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩૬ ખેડૂત (Farmer) ખાતેદારોને રૂપિયા ૨૬૪ લાખની સહાય ચૂકવાઇ છે, તેવું વિધાનસભામાં રાજ્યના કૃષિ મંત્રી...
ગાંધીનગર: કોરોના (Corona) કાળ બાદ ગૌવંશમાં લમ્પી (Lumpy) રોગ પ્રસર્યો હતો. રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર...
ગાંધીનગર: સુરત (Surat) જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો (Farmer) માટે વર્ષ ૨૦૨૨ અંતિત પ૫.૨૬ લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ...
સુરત: (Surat) સુરત શહેરમાં આડેઘડ બેઝમેન્ટ ખોદકામ કરતા બિલ્ડરોની (Builder) શાન ઠેકાણે લાવવા આ વખતે જિલ્લા ભૂસ્તર અધિકારીએ (Officers) દાખલા રૂપ કામગીરી...
નવી દિલ્હી: છેલ્લાં 14 વર્ષથી નાનાથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોને મનોરંજન (Entertainment) પૂરુ પાડતો એકમાત્ર શો એટલે તારક મહેતા કા ઉલ્ટા...
સુરત, બારડોલી: (Surat) શહેરમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો (Hot) આકરો સમય શરૂ થઈ ગયો છે. આબોહવાકિય વિચિત્રતા વચ્ચે હવામાન વિભાગે...
નવી દિલ્હી: પ્રાયગરાજમાં ઉમેશપાલ અને તેની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીની ધોળાદિવસે હત્યા કરવામાં આવી હતી. ઉમેશપાલની સુરક્ષા માટે બે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) રાજનિતિમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યા પછી રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા (Resignation) પછી કેજરીવાલે...
સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં વેપારી પિતા-પુત્ર સાથે ચોંકાવનારી ઘટના બની છે. અજાણ્યા રાહદારીના ઈશારા પર પિતા-પુત્ર કારમાંથી નીચે ઉતર્યા અને પળભરમાં...
પલસાણા: (Palsana) કડોદરામાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જવાનનુ કોરોના સમયે મોત નીપજ્યુ હતું. તેની પત્નિ તથા તેનો ૧ દીકરો બન્ને કડોદરા...
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy) ત્રીજી મેચ બુધવારથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ (Team India)...
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અનેકગણી છે. લોકો વાર તહેવાર પોતાની ઉજવણીમાં નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ, ગીતો સામેલ કરતા હોય છે, આવું...
રાજકોટ: દેશમાં મોંઘવારીનું પ્રમાણ વધ્યું છે. ખેતી કરવી પણ મોંઘી બની છે. જો આપણને લાગતું હોય કે માર્કેટમાં (Market) વસ્તુનો ભાવ આટલો...
વલસાડ: (Valsad) કપરાડા નજીક કુંભઘાટમાં સોમવારે ખિલખિલાટ ઈકો એમ્બ્યુલન્સના અકસ્માત (Accident) દરમિયાન ઈજાગ્રસ્ત થયેલી બંને ગર્ભવતી મહિલાને ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અપાઈ...
સુરત: ઘૂંટણના દુ:ખાવાથી પીડાતા માતાની સારવાર માટે વગર ઓપરેશને ઈલાજનો વિકલ્પ અપનાવવા જતા સુરતની મહિલા ડોક્ટરને ખૂબ જ કડવો અનુભવ થયો છે....
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ચાલી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનારી...
સુરત : પાલ ગૌરવપથ ઉપર આવેલી ભારતી રેસીડેન્સીમાં ધ લોર્ડ્સ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી ત્યાંથી મેનેજર અને એક...
હૈદરાબાદ: કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના (Heart attack) કારણે મૃત્યુ (Death) પામનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. નાની વયના કેટલાક યુવાનો...
સુરત: વર્ષ 2017થી પેટ્રોલિયમ કંપનીઓ અને ગુજરાત ગેસ કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું સીએનજી ગેસ વેચાણનું કમિશન નહીં ચૂકવતાં અનેક...
હિન્દી ફિલ્મની જાણીતી જોડી સલીમ જાવેદના જાવેદ અખ્તર સાહેબે એમની પાકિસ્તાનની તાજેતરની મુલાકાત દરમિયાન જાહેરમાં જરા પણ ડર્યા વિના પાકિસ્તાનને એની ધરતી...
સુરત : ડભોલી ખાતે રહેતા બિલ્ડરે ધંધામાં તકલીફ દૂર કરવા તાંત્રિકની શરણ લીધી હતી. પરંતુ ઠગ તાંત્રિકે ઘરમાં વિધી કરી આપી લાલ...
સિગ્નલ આગળ પોતાના વાહનનું એંજીન બંધ રાખવું, એક દિવસનું વાસી પાણી લુગડાં ધોવા, વાસણ માંજવા, પોતા મારવામાં, ગાડી ધોવામાં જો પાણી વાપરીએ...
આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે માર્ચ, ૨૦૨૧માં દાંડી કૂચનું ઉદ્ઘાટન કરી શરૂ કરાવાયેલ મહોત્સવ ૨૦૨૩ની પંદરમી ઓગષ્ટે આઝાદીના પંચ્ચોતેર...
હજારો વર્ષ પૂર્વે એક ઝેન ગુરુએ પોતાના શિષ્યોને જ્ઞાન મેળવ્યા બાદ આગળ જીવન જીવવા માટે જરૂરી એવાં સરસ સૂત્રો શીખવ્યાં હતાં અને...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે....
ઉગ્રવાદી ઉપદેશક અમૃતપાલ સિંહના ઉદય સાથે પંજાબમાં ખાલીસ્તાન માટેની શીખ ચળવળ ફરી બેઠી થવાનો ભય પંજાબ સામે પેદા થયો છે. તા. 24મી...
જીર્ણ થવું એ કુદરતનો અફર નિયમ છે. આ નિયમમાંથી હજુ કોઇ છટકી શક્યું નથી. વૃદ્ધ થવાની ક્રિયાને અનિવાર્ય અનિષ્ટ કહી શકાય. લાખ...
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
વડોદરામાં ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીનો માર્ગ કરાયો ચકાચક
વડોદરા જિલ્લામાં ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
હવે સાઇબર કેસથી કોર્ટ સુધી એક જ છત હેઠળ ઉકેલ, 63SATS અને PDA વચ્ચે મોટી ભાગીદારી
બંગાળમાં બમ્પર મતદાન બાદ અમિત શાહનો દાવો: ‘દીદી જઈ રહી છે, ભાજપ આવી રહી છે’
સાવલીમાં કેતન ઈનામદાર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, રાત્રે 12 વાગ્યા સુધી ગજવી સભાઓ
‘ભારત મહાન દેશ’, વિવાદ બાદ ટ્રમ્પનો યુ-ટર્ન, હેલહોલ વિવાદ શાંત કરવાનો પ્રયાસ
હેપ્પી બર્થડે સચીન! માસ્ટર બ્લાસ્ટર આજે થયા 53ના, એક સલાહે બનાવી દીધા ક્રિકેટના લેજેન્ડ, આવો જાણીએ
બાલાજી રોડ અને બાલાજી મંદિર સાથે જોડાયેલું અમર નામ: કૃષ્ણ અર્જુન ત્રવાડી
ડભોઇ–વેગા રોડ પર અકસ્માત: નોકરી પરથી ઘરે ફરતા યુવકની બાઈક કન્ટેનર સાથે અથડાઈ
SMC પહેલાં સુરત સુધરાઈ ઓળખાતી,તેનો ઇતિહાસ છે રસપ્રદ
અહા….1000 પ્લાન્ટ્સથી આ સ્કૂલ તો બની ગઈ ગાર્ડન
રેલીના કારણે સુરતમાં લોકો ગરમી અને ટ્રાફિક જામથી અકળાયા, ધનમોરા-માધવબાગ વિસ્તારમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
સ્ટડી સાથે બિઝનેસ કરી આત્મનિર્ભર બન્યા સ્ટુડન્ટ્સ
ઝાલમુરી બાદ પીએમ મોદીએ હુગલીમાં માણી નૌકાવિહારની મોજ, કેમેરા સાથે દેખાયા અનોખા અંદાજમાં
દુનિયાભરમાં તેલની રિફાઈનરીઓનો નાશ કરવાનું કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે?
એસએસજી હોસ્પિટલમાં મધરાતે ચોરીનો પ્રયાસ નિષ્ફળ! સતર્ક સિક્યુરિટી જવાનોએ ચોર ટોળકી રંગેહાથ ઝડપી
ત્રિરંગી પ્રકૃતિ
સંભવામિ યુગે યુગેનું વચન પ્રભુ કયારે પાળશે?
માનવોનું મહાયુદ્ધ મહાવિનાશ
ભારતે ફરી બતાવી મિત્રતા, સંકટમાં માલદીવ્સને ભારતે 30 અબજ રૂપિયાની આર્થિક મદદ કરી
શૈક્ષણિક સંસ્થાઓ કોર્મશિયલ બની રહી છે
સુરત: (Surat) શહેરના પીપલોદ વિસ્તારમાં કાપડ વેપારીએ (Textile trader) ઘરની દેખરેખ કરવા વોચમેન રાખ્યો હતો. પરંતુ આ વોચમેન (Watchman) જ ઘરમાંથી દોઢ લાખના સોનાની ચેન અને પેન્ડલની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પ્લોટ બાલાજી નગર પાસે રહેતા 46 વર્ષીય રવિકાંત પ્રેમનારાયણ કોઠારી કાપડનો વેપાર કરે છે. તેમના કાકા યાદવભાઈ ચંપાલાલ કોઠારી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના કાકા રોજ સવારે ત્રણ વાગ્યાથી ઘરમાં મંદિરમાં પૂજાપાઠ કરે છે. અને તેઓ પોતે પહેરેલી સોનાની ચેન અને રામ લખેલું પેન્ડલ પણ પૂજામાં મૂકીને તેની રોજ પૂજા કરે છે.
ચાર પાંચ કલાક સુધી ચાલતી આ પૂજામાં મદદ માટે તેમને બંગલામાં એક વોચમેન શુભમસિંહ રાકેશસિંહ (રહે,બરસવા હસ્વા, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) નામના વ્યક્તિને રાખ્યો હતો. વોચમેન તેમને પૂજાપાઠમાં પણ મદદ કરતો હતો. પૂજા કરીને યાદવભાઈ બાથરૂમમાં ફ્રેશ થવા ગયા ત્યારે વોચમેન સોનાની ચેન લઈને નાસી ગયો હતો. યાદવભાઈ બાથરૂમમાંથી બહાર આવી મંદિરમાં ચેન લેવા ગયા ત્યારે ચેન જગ્યા પરથી ગાયબ હતી. તેમને વોચમેનને બૂમો મારી બોલાવતા તે પણ ગાયબ જણાઈ આવ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.
પાલગામમાં જલારામ મંદિરમાંથી 3 દાનપેટી અને સીસીટીવીના ડીવીઆર મળીને 1.10 લાખની ચોરી
સુરત: પાલ ગામમાં આવેલા જલારામ મંદિરમાંથી ત્રણ અજાણ્યા મંદિરની દાન પેટીમાં રહેલા 1 લાખ રોકડા અને સીસીટીવીના ડીવીઆરની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પાલ ગામ ખાતે આવેલ ટેકરી મોહલ્લા જલારામ ચોક પાસે રહેતા ૪૮ વર્ષીય ભરતભાઈ ચીમનભાઇ પટેલ ખેતીકામ કરે છે. તથા તેઓ ગામમાં આવેલા શ્રી જલારામ સેવા ટ્રસ્ટમાં છેલ્લા ૨૦ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. 27 તારીખે વહેલી સવારે તેમના કાકાનો દિકરો વિજયભાઈ ચંપકભાઈ પટેલ મંદિર સાફ સફાઈ કરવા આવ્યા હતા. ત્યારે મંદિરનું તાળું તૂટેલું જોઈ તેમને તાત્કાલિક ભરતભાઈને ફોન કર્યો હતો. ભરતભાઈ સહિતના ટ્રસ્ટીઓએ આવીને જોયું તો મંદિરમાં દરવાજાનું તાળું તૂટેલું હતું. તેમને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા મંદિરનો સામાન તથા સીસીટીવી નું ડીવીઆર તથા મંદિરમાં મુકેલી ત્રણ દાનપેટી તૂટેલી હાલતમાં હતી. છેલ્લા અઢી મહિના માં દાનપેટીમાં આવેલા પૈસા જે આશરે એક લાખ રૂપિયા તથા ડીવીઆરનો સામાન મળી આશરે 1.10 લાખની ચોરી થઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં જ શારદા રોહાઉસ માં આવેલા ઘર પણ ચોરી થઇ હતી.