ગાંધીનગર: ગુજરાત (Gujarat) સરકારનું 2023-24ના વર્ષનું બજેટ (Budget) આવતીકાલ તા.24મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.તા.24મી ફેબ્રુ.ના રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ નાણાંકિય વર્ષ...
ગાંધીનગર: જુનીયર કલાર્કની (Junior Clerk) પરીક્ષાનું પેપર ફૂટયાબાદ સફાળી જાગી ઉઠેલી દાદાની સરકારે હવે પેપર લીક કરતાં માફિયાઓને ક઼કમાં કક સજા તેવી...
નવી દિલ્હી: અક્ષયકુમારનું (Akshay Kumar) સ્ટારડમ અત્યારે ધૂમ્મસથી ઘેરાયેલું છે. શાહરૂખ ખાનની ફિલ્મ (Film) અત્યંત સફળ રહી પછી અક્ષય કુમાર તેની અપ...
નવી દિલ્હી: ભારતે (India) વિશ્વમાં (World) તમામ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની (PM) અધ્યક્ષતામાં ભારતને G-20ની મેજબાની પણ...
ગાંધીનગર: લોભ લાલચમાં સામાન્ય માણસો આવી જતા હોય છે, અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. પરંતુ અમદાવાદમાં (Ahmedabad) એક જૈન મહારાજ સાહેબ...
ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર (Budget of Gujarat Assembly) સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ...
સુરત: (Surat) અડાજણમાં રહેતો મિત્ર (Friend) બહારગામ જવાનો હોવાથી બે દિવસ અગાઉ આપી ગયેલી ઈ સિગારેટનો (E Cigarette) જથ્થો ડિલિવરી કરવા જતા...
ગાંધીનગર: ભાવનગર શહેર વિસ્તારમાં રાઠોડ પરિવારની 2 દીકરીઓનાં લગ્ન (Marriage) હતા. લગ્નની જાન પણ આવી ગઈ હતી. આ દરમિયાન અચાનક જ બે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 3.79 લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી (Natural farming) થઈ રહી છે. રાજ્યની 1036 ગ્રામ પંચાયતમાં 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક...
મેલબોર્ન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) રમવા માટે ભારત (India) આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ નાગપુર અને દિલ્હીમાં પ્રથમ બે ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં હારીને...
કેપટાઉન : આઇસીસી (ICC) મહિલા ટી-20 વર્લ્ડકપની આજે ગુરૂવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં (Semifinal) ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) 5 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન...
અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરના (Amritsar) અજનાલામાં હજારો ખાલિસ્તાની (Khalistani Protest) સમર્થકોએ તલવાર, બંદૂક લઈ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ખાલિસ્તાની સમર્થક સંગઠન...
સુરત: (Surat) શહેરમાં મેટ્રોની (Metro) કામગીરીને પગલે ઠેકઠેકાણે બેરીકેડીંગ કરી દેવાયા છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે....
નવી દિલ્હી: લગ્નમાં (Marriage) નાચવાનો (Dance) શોધ બધાને હોય છે. પોતાના હોય કે બીજાના પણ એકવાર ગીતની (Song) ધૂન કાનમાં પડે અને...
ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ: (Bharuch) ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ભારતની ખ્યાતનામ સંસ્થા BCCI વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની (Players) પ્રતિભા...
વ્યારા: (Vyara) ઉચ્છલના ટોકરવા ગામે મોટું ફળિયામાં રહેતા ૬૫ વર્ષિય વૃદ્ધને આ જ ગામે (Village) નાના ફળિયામાં રહેતા ઇસમે વૃક્ષનાં (Tree) પાંદડાં...
પારડી: (Pardi) પારડીના નાની કચવાલ ગામની કરિયાણા સ્ટોરમાંથી (Grocery Store) FSLની ટીમે રૂ. 1.26 લાખનો નવસાર ગોળનો (Jaggery) જથ્થો જપ્ત કર્યો હતો....
પલસાણા: (Palsana) પલસાણા તાલુકના તાતીથૈયા ગામે (Village) રહેતા એક પરપ્રાંતિય પરીવારની સગીર વયની દીકરીને યુવક ભગાડી ગયો હતો. સગીરાના ઘરની બાજુમાં રહેતા...
નવી દિલ્હી : ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીના શેરો લગાતાર તુટી રહ્યા છે. શેર માર્કેટમાં (Share Market) પણ તેમના શેર સારો દેખાવ...
સુરત: (Surat) સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે બુધવારે MCDને તેના મેયર (Mayor) અને ડેપ્યુટી મેયર મળ્યા. આ બંને હોદ્દા માટેની ચૂંટણી શાંતિપૂર્ણ...
અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરના (Amritsar) અજનાલામાં હજારો ખાલિસ્તાની (Khalistani Protest) સમર્થકોએ તલવાર, બંદૂક લઈ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ખાલિસ્તાની સમર્થક સંગઠન...
નવી દિલ્હી : મહિલા T20 વલ્ડ કપ (T20 World Cup) સેમીફાયનલ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈંડિયાની (Team...
સુરત: સુરતના ઘોડદોડ રોડ પર મહિલા સાથે ચોંકાવનારી ઘટના બની છે. બ્યુટી પાર્લરમાં ટ્રેનિંગ લેતા સ્ટુડન્ટ્સ માટે મહિલાને સ્પા મોડલ બનવાનું કહેવામાં...
અક્ષયકુમારનું સ્ટારડમ અત્યારે ધૂમ્મસથી ઘેરાયેલું છે. શાહરૂખ ખાનની ફિલ્મ અત્યંત સફળ રહી પછી તેની ‘સેલ્ફી’ આવી રહી છે ત્યારે તે જરૂર વિચારતો...
વડોદરા : લોભામણી જાહેરાતો જોઈ નવી સ્કીમમાં ફ્લેટ લેનાર લોકોને હવે રોવાનો વારો આવ્યો છે. આજવા નિમેટા રોડ ઉપર આવેલ રોયલ લાઇફ...
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા (Congress Leader) પવન ખેડાને (Pawan Kheda) દિલ્હી એરપોર્ટ (Delhi Airport) ઉપર ધરપકડ (Arrest) થઇ છે. દિલ્હી પોલીસે...
વડોદરા: વડોદરા ના સરદાર એસ્ટેટ પાછળ પી. એમ. મોદી આવ્યા ત્યારે નવિન રોડ અને લાઈટોની સુવિધા આ વિસ્તારના લોકોને મળી હતી. રોડ...
સુરત: શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસની સાથે સાથે કૂતરાં કરડવાના વધી રહેલા કેસોથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે, બીજી તરફ આવી ઘટના પ્રત્યે...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડાએ દસ્તક દીધી છે.દીપડાના પંજાના નિશાન દેખતા હાલ ખાનગી સંસ્થા અને વનવિભાગ દ્વારા દીપડો...
વડોદરા : પદમલા ગામની મિનિ નદીના બ્રિજ નીચેથી હત્યા કરાયેલી યુપીની મહિલાના મર્ડરનો ભેદ ઉકેલી દેવાયો છે. મહિલાએ બે યુવકો સાથે પ્રેમ...
કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી બાંધેલી હાલતમાં ગાય મળી; બે શખ્સો સામે કાલોલ પોલીસમાં ફરિયાદ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પતિ-પત્નીની નિર્દયી હત્યા
કેદારનાથ નામ કેવી રીતે પડ્યું? પાંડવો નહીં, આ ઋષિઓ સાથે જોડાયેલી છે મુખ્ય કથા
પ્રેગ્નન્સી દરમિયાન તૂટ્યો વિશ્વાસ, Rubina Dilaikને થઈ સાચી મિત્રતાની ઓળખ બનાવટી લોકોથી દૂર થવાનો લીધો નિર્ણય
Weather Update: અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ,જ્યારે દિલ્હીમાં લૂનો એલર્ટ ,IMDની ચેતવણી
પાણીની ટાંકી બનાવવા કબ્રસ્તાન ખોદતા બહાર આવ્યા માનવ અવશેષો, સ્થાનિક વિસ્તારમાં મચ્યો બવાલ
વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ? જાણો પાછળનું ‘ચમત્કાર’
રેલવે સ્ટેશન પર ટળ્યો મોટો અકસ્માત
ટ્રમ્પની ધમકી પર ઈરાનના સ્પીકર ગાલિબાફનો કડક જવાબ
ઇસ્લામાબાદ 2.0 વાટાઘાટો પહેલા ચર્ચા વધુ તીવ્ર, નૂર ખાન એરબેઝ પર US વિમાન પહોંચ્યું
દિલ્હીમાં વાહન પ્રદૂષણ સામે કાર્યવાહી તેજ, વિધાનસભાએ 31 જાન્યુઆરી 2027 સુધી રિપોર્ટ માંગ્યો
તિલક વર્માની તોફાની સદી, મુંબઈએ ગુજરાત સામે 200નો ટાર્ગેટ મૂક્યો
JEE Main સેશન 2, 2026 પરિણામ ઓનલાઈન જાહેર, સરળ સ્ટેપ્સમાં કરો ચેક
તામિલનાડુ ચૂંટણી સોગંદનામા વિવાદ, વિજય પાસે આવકવેરા વિભાગે માંગ્યો જવાબ
એલસીબી ઝોન 3ની ટીમે રૂ.2.52 લાખનો દારૂ ઝડપ્યો, પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઈ
વડોદરામાં મુખ્યમંત્રીની હાઈવોલ્ટેજ બેઠક: જિલ્લા ભાજપના પર્ફોર્મન્સથી ભૂપેન્દ્ર પટેલ નારાજ
ગુજરાતી સિનેમામાં નવો પ્રયોગ, ક્રિએચર કોમેડી સાથે આવશે ‘એ…આ’યું!!!‘ નવેમ્બરમાં, તો ‘ડમરુ’ આવશે 16 જુલાઈએ
વોર્ડ-10માં ચૂંટણી જંગ: વિકાસકામોના મુદ્દે ભાયલીમાં ઘમાસાણ, નીતિન દોંગાએ વિરોધને ‘રાજકીય સ્ટંટ’ ગણાવ્યો
ટ્રમ્પે પાક. આર્મી ચીફ સાથે વાત કરી: મુનીરે કહ્યું- જો હોર્મુઝ નાકાબંધી ચાલુ રહેશે તો વાતચીત મુશ્કેલ
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગનો ભરડો, ભોજન બાદ 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી
વડોદરા કોંગ્રેસમાં ‘ખર્ચ’ મુદ્દે માથાકૂટ: ચૂંટણી કાર્યાલયમાં જ નેતાઓ બાખડ્યા, વોર્ડ પ્રમુખ અને ઉમેદવારને પડ્યા લાફા!
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, ફરજ પરના કર્મચારીઓ માટે 22મી એપ્રિલના રોજ મતદાનની ખાસ વ્યવસ્થા
એશિયન ગેમ્સ અને WI સિરીઝ માટે BCCI એક સાથે બે T20 ટીમ તૈયાર કરશે, શ્રેયસ ઐયર બની શકે કેપ્ટન
સુરતથી બંગાળ સુધી ફ્રી મુસાફરીનો મુદ્દો, ચૂંટણી પહેલાં રાજકીય તણાવ, બંગાળ માટે ખાસ ટ્રેનથી ચર્ચા તેજ
ગંદકી કરનારા વેપારીઓ સાવધાન! રાત્રે કચરો રોડ પર ફેંકતા ‘રામકૃપા સ્ટોર’ને તંત્રએ સીલ માર્યું
વડસર બ્રિજ પાસે કાર અને સળિયા ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત,ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાયા
રાજસ્થાન: બાડમેરની બાલોત્રા રિફાઇનરીમાં ભીષણ આગ, પ્રધાનમંત્રી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા
‘ફરી ફરિયાદ આવશે તો રિપોર્ટ લેશું’, SIR મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ટ્રિબ્યુનલની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો
‘હું કોઈ પણ યુવાનને બેરોજગાર નહીં રહેવા દઉં’: મમતા બેનર્જીએ પ્રતિજ્ઞા લીધી, સુવેન્દુએ આપ્યો આ જવાબ..
છત્તીસગઢમાં વિમાન દુર્ઘટના: આરા ટેકરી સાથે અથડાઈ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, પાઇલટ અને કો-પાઇલટનું મોત
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સરકારનું 2023-24ના વર્ષનું બજેટ (Budget) આવતીકાલ તા.24મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.તા.24મી ફેબ્રુ.ના રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ નાણાંકિય વર્ષ 2023-24ના વર્ષ માટેનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજુ કરશે. આ વખતે બજેટના કદમાં 48 લાખનો વધારો સંભવ છે.રાજ્ય સરકારે ગયા વર્ષે 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં આ વખતે 20 ટકાનો વધારો થવાની સંભાવના સાથે બજેટનું કદ 2.90 લાખ કરોડ સુધી થઇ શકે છે. નવી સરકાર ચૂંટાયા પછી સરકારનું આ પ્રથમ બજેટ છે.
ગત વર્ષે એટલે 2022-23ના વર્ષ માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ 2.43 લાખ કરોડનું બજેટ વિધાનસભામાં રજુ કર્યુ હતું. આ વર્ષે સતત બીજી વખત નાણા મંત્રી કનુભાઈ દેસાઈ બજેટના કદમાં 20 ટકા જેટલા વધારા સાથે વર્ષ 2023-2024ના માટે બજેટ વિધાનસભામાં રજુ કરશે. બજેટનું કદ 2.90 લાખ કરોડ રખાય તેવી સંભાવના છે. આગામી તા.15મી એપ્રિલથી રાજયમાં નવી સુધારેલી અને વધારા સાથેની જંત્રી અમલી બની રહી છે ત્યારે ખાસ કરીને 2024માં લોકસભાની ચૂંટણી હોવાથી નાણાં મંત્રી ફુલગુલાબી તથા ફિલ ગુડ બજેટ કરે તેવી તૈયારી ચાલી રહી છે. ભાજપની નેતાગીરીએ વિધાનસભાની ચૂંટણીમાં જે વચનો આપ્યા છે. તે પૂર્ણ કરવા નાણાં મંત્રી દ્વ્રારા રજુ કરવામા આવનાર બજેટમાં નવી યોજનાઓ સમાવિષ્ટ કરાશે તેવી જાણકારી સચિવાલયના નાણાં વિભાગના આંતરીક સૂત્રોમાંથી મળી છે.
ખાસ કરીને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર કોષ , 25000 કરોડની ખેતીને પાણી પૂરુ પાડવાની યોજના , સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજારતમા સી ફૂડ પાર્ક ,મત્સયોદ્યોગ માટે નવી જેટી , કોલ્ડ સપ્લાય ચેઈન , પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ( આયુષ્યમાન ભારત ) હેઠલ સારવારની રકમ 5લાખથી વધારીને 10 લાખ કરવી , મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ 10,000 કરોડનો ખર્ચ , યુવાઓ માટે નવી રોજગારીની તકો , ગ્રીન એનર્જી , સેમિકન્ડકટર્સ , ફિનટેક , એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં ચાર નવી ગુજરાત ઈન્સ્ટી. ઓફ ટેકનોલોજી ની સ્થાપના, ગુજરાત ઓલિમ્પિક મિશનનની જાહેરાત ,ફેમિલી કાર્ડ યોજના , પીડીએસ સિસ્ટમમાં 1 કિલો ચણા , 1 લિટર ખાદ્ય તેલની યોજના , આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે 1 લાખ કરોડનો ખર્ચ , અંબાજીથી ઉમરગામ વચ્ચે બિરસા મુન્ડા આદિજાતિ સમૃદ્દિ કોરીડોર, આદિવાસી વિસ્તારોમાં નવી જીઆઈડીસી, સહિતની નવી યોજનાઓનું અમલીકરણ કરવા વિચારણા ચાલી રહી છે. બજેટમાં ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે પણ વધારાનું બજેટ ફાળવવામાં આવે તેવી સંભાવના છે.