નવી દિલ્હી: આજના ઠગબાજો અવનવી રીતો અપનાવીને ઠગાઈ કરતા હોય છે. સામાન્ય માણસે તો ફૂંકી ફૂંકીને તેમજ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવું...
સુરત: વ્યારા, સોનગઢ, મહુવા, માંડવી સહિતના ખેડૂતોને (Farmers) રાહતદરે બોર કરી આપવાની લાલચ આપી બોરના કુલ રૂ.24,22,638 તથા સભાસદ પેટેના કુલ રૂ.3,960...
નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાનમાં (Pakistan) મોંધવારી ઘટવાનું નામ નથી લઈ રહી. દેશ ચલાવા માટે પૈસા નથી. વિદેશી મૂડીથી પણ કંઈક વધારે...
નવી દિલ્હી : બૉલીવુડમાં (Bollywood) આજકાલ પારિવારિક (Family) જીવનને લઇને ચર્ચાનો વિષય બની ગયો છે. બૉલીવુડના સુપર સ્ટાર નવાઝુદીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)...
ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવના (Akhilesh Yadav) કાફલાનો અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર સામે આવી...
સુરત : શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોઈ તેવું લાગે છે. આ વિસ્તારમાં રોજબરોજ ગુનાઓ બનવાની ઘટનાઓ પ્રકાશમાં...
મુંબઈ: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીના (Kiara Advani) છેલ્લા કેટલાક સમયથી રિલેનશીપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે...
અમદાવાદ: મયૂરસિંહ રાણા પર જીવલેણ હુમલાના (Attack) કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની (Dewayat Khawad) મુશ્કેલી વધી છે. હાઈકોર્ટે (High court) લોક...
ભરૂચ: જંબુસરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાની સજા આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને જાહેરમાં નગ્ન...
સુરત: સુરતની સચીન જીઆઈડીસીમાં ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. સચીન જીઆઈડીસીમાં આવેલી સ્નેહા ફેશન ડાઈંગ મિલમાં (Fire In...
નવી દિલ્હી: ભારતના બે યુવાન બેટ્સમેન વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારત વતી વન-ડેમાં બેવડી...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર આગની (Fire) ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી છે. શહેરની ઊંચી રેસિડેન્સયલ બિલ્ડિંગના (Building) 12માં માળે...
બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકાના બીલીમોરામાં (Bilimora) ગેસ લીકેજની (Gas Leakage) ઘટના બની છે. એમોનિયા (Ammonia) ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર...
આંખમાં આવતાં પાણી-અશ્રુ, દુઃખ કે હર્ષ વખતે ટપકતાં હોય છે. અનેક પ્રસંગે આંખમાં ઝળઝળિયાં આવી જાય. દિલગીરીની લાગણી થવાથી, કોઈકની વિદાય થવાથી,...
માણસના લોભ લાલચને કોઈ સીમા નથી.માણસને જેટલું ભગવાનએ આપ્યું છે કે આપી રહ્યા છે તે કાયમ ઓછું પડે છે હમેશા ઓછું જ...
‘ચાય પે ચર્ચા’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ની જેમ હવે ફરી પાછી ‘પેપરલીક પે ચર્ચા’. પેપરલીકના કૌભાંડીઓ પકડાયા, પરીક્ષા રદ થઇ અને ૧૦૦...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) આતંકી હુમલાની (Terroirs Attack) ધમકી (Threat) આપવામાં આવતા ખળભળાત મચ્યો છે. NIAને ધમકી ભર્યો ઈમેલ (E-mail) મળ્યા બાદ દેશના...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ થયેલા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને આ સીરિઝમાં રમવાની તક મળે...
બુધવાર 18 જાન્યુઆરીએ હૈદરાબાદની ધરતી પર રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે જ્યારે બેવડી સદી ફટકારી તેની...
ભારતીય બેટ્સમેન શુભમન ગિલે તાજતરમાં ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝન પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ગિલ બેવડી સદી ફટકારનાર...
લગ્નનો માહોલ હોય એટલે તડામાર તૈયારી અને કઈક બાકી ન રહી જાય એની ચિંતા દરેક ઘરોમાં દેખાતી જ હોય છે. જો કે...
એક સમય હતો કે જ્યારે લગ્ન સહિતના પ્રસંગોમાં પરિવારના સભ્યો જ જોવા મળતા હતા પરંતુ સમય જતાં વધેલી સમૃદ્ધિને કારણે હવે સુરતમાં...
સુરત દુનિયાભરમાં કાપડ અને હીરા માટે જાણીતું છે સાથે જ સુરતીઓ હરવા ફરવામાં અને તહેવારોની ઉજવણી કરવા પ્રખ્યાત છે. પણ હાલની પરિસ્થિતી...
તમારી સામે મઘમઘતી મીઠાઈઓનો થાળ હોય, તો તમે પોતાની જાતને તેને ખાતા નહીં રોકી શકો. મીઠાઈ જોતા જ મન લલચાય છે અને...
સુરત : હનીપાર્ક રોડ પર રહેતી મહિલાને પાર્લેપોઈન્ટ ખાતે આવેલી ઓફિસમાં જમીન દલાલે નોકરીના ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી. મહિલા સાથે વાતચીત દરમિયાન...
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી $52 બિલિયનની મોટી રકમ ઘટી...
સુરત: સુરતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં એક યુવતીને કોઈ અજાણ્યાએ વિડીયો કોલ કર્યો અને ત્યાર બાદ તે નગ્ન થઈ ગયો...
‘આ રેલવે જંકશન તમને લખી દેવું છે.’ ‘ભઈ’સાબ એવી મશ્કરી હું લેવા કરો? વખાના માર્યા આ જંકશન પર આવવું પડે અને ટ્રેનમાં...
અદાણી જૂથના શેરમાં ગત સપ્તાહે ભારે કડાકો બોલી ગયો. અદાણી જૂથની રસમો પર અમેરિકાની મૂડી રોકાણ મંત્રી હિંડનબર્ગે આપેલા સવિસ્તાર અને જફાકારક...
નવી દિલ્હી: સંસદના (Parliament) બજેટ સત્રનો (Budget session) આજે ચોથો દિવસ છે. સંસદની કાર્યવાહી 11 વાગ્યે શરૂ થઈ હતી. પરંતુ વિપક્ષના હિંડનબર્ગના...
નકારાત્મક શરૂઆત છતાં માર્કેટનો કમબેક, નિફ્ટી 23,124 પર બંધ, સેન્સેક્સ 510 પોઇન્ટ ઉછળ્યો
તાપી નદીમાં તરતી લાશથી કાપોદ્રામાં ચકચાર
‘મને ટીકાકારોની પરવા નથી’ ટ્રમ્પના નિવેદનથી વિવાદ વધ્યો, ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર
વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ છવાઈ,કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા
ગુજરાત અને રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: ₹25 કરોડના ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા, પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ
ખડગે સાડા છ કરોડ ગુજરાતીઓની માફી માંગે: સીએમ ભૂપેન્દ્ર પટેલ
40 લક્ઝરી બસોને મેમો ફટકારાતા ફફડાટ
જે બોલ્યા તે કરવું એ ભાજપની કાર્યશૈલી
સબરીમાલા વિવાદમાં નવો વળાંક, કેન્દ્રે કહ્યું ઘાર્મિક મામલામાં કોર્ટ હસ્તક્ષેપ ના કરી શકે
ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખતા શિક્ષણ અધિકારીનો રૂ. ૧૦ હજારનો દંડ
અમદાવાદ માટે કોંગ્રેસનું મેનિફેસ્ટો – વિકાસ અને સુવિધાઓ પર ભાર
ચૂંટણી જંગ માટે પોલીસ તંત્ર સજ્જ : રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર બે કલાક કોંગ્રેસમાં ‘આંટો’ મારી આવ્યા
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’
બિહારમાં રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટી લેવાયું
ગુજરાતમાં ઈંધણ અને ખાતરનો પૂરતો પુરવઠો : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
અમદાવાદમાં સુરતનો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો
પુડુચેરી ભાજપની નીતિઓનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે: ઉદયનિધિ સ્ટાલિન
મમતા બેનર્જીનો આરોપ: SIR પછી લાખો મતદારોના નામ યાદીમાંથી કપાયા
ત્રણ પાસપોર્ટના આરોપે ગરમાયું રાજકારણ, આસામથી દિલ્હી સુધી પહોંચ્યો વિવાદ, કોંગ્રેસ-ભાજપ આમને-સામને
વડોદરાની SSG હોસ્પિટલ ખાનગી રિક્ષાઓનો અડ્ડો બની
‘સામે કેમ જોયું’થી બબાલ ભડકી: 1 મિનિટ સુધી રોડ બાનમાં લેનારા ઓને રાંદેર પોલીસે દબોચ્યા
સયાજીગંજની સાંઈ કૃપા હોટલના રૂમમાં પંચમહાલના યુવકનો આપઘાત
સ્કાયમેટની ચિંતાજનક આગાહી
કપાસ પર આયાત શુલ્ક રદ્દ ન કરવા ખેડૂત ની માંગ, કેન્દ્ર સરકારને પત્ર લખાયો
બ્રેક ફેલ થતાં કાર 100 ફૂટ ખીણમાં ખાબકી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
ઇરાન પાવર પ્લાન્ટની આસપાસ ‘માનવ સાંકળ’ બનાવશે: ટ્રમ્પની ધમકી વચ્ચે નવી યોજના જાહેર
ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર
નવી દિલ્હી: આજના ઠગબાજો અવનવી રીતો અપનાવીને ઠગાઈ કરતા હોય છે. સામાન્ય માણસે તો ફૂંકી ફૂંકીને તેમજ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવું પડ્તું હોય છે. કયારે કયો ફોન ઠગબાજોનો આવી જાય અને થોડી જ સેકેન્ડમાં એકાઉન્ટ ખાલી થઈ જાય કોઈ કહી શકતું નથી. આવો જ એક કિસ્સો ભારતીય ટીમમાં રમનાર ખેલાડીની પત્ની સાથે થયો છે. વાત છે દીપક ચાહરની પત્ની જયા ભારદ્વાજની જેણે પોતાના બિઝનેસ માટે 10 લાખ રુપિયા આપ્યા હતા પરંતુ તેની સાથે ઠગાઈ થઈ. આ ઠગાઈનો આરોપ હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ મેનેજર કમલેશ પરીખ ઉપર છે.
જાણકારી મુજબ લોકેદ્ર ચાહરની વહુએ હૈદ્રાબાદમાં પોતાના વ્યાપારનો વ્યાપ વધારવા માટે 10 લાખ રુપિયાનું ટ્રાંઝેકશન હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ મેનેજર કમલેશ પરીખને કર્યું હતું. આ માટે તેઓએ એગ્રિમેન્ટ ઉપર સહી પણ કરી હતી. જો કે રુપિયા ટ્રાઝેકશન થયા પછી ન તો કમલેશ પરીખ તેઓના રુપિયા તેઓને પરત આપી રહ્યો કે ન તો જયાના વ્યાપારને અગાળી વધાવી રહ્યો જેના કારણે ચહરના પિતા લોકેદ્રએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં કહ્યું છે કે રુપિયા પરત માંગતા તેઓ સાથે ગાળા-ગાળી કરવામાં આવે છે તેમજ તેઓને મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. આ ફરિયાદમાં કમલેશ પરીખ સાથે તેના પુત્ર ધ્રુવ ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કારણે આ બિઝનેસના એગ્રિમેન્ટમાં કમલેશ સાથે ધ્રુવ પણ સંકળાયેલો છે. જાણકારી મુજબ આ ફરિયાદ નોંધાયા પછી પોલીસે પોતાના કામગીરી શરૂ કરી દીધી છે.
દીપર ચહર કઈ ટીમ તરફથી રમી રહ્યો છે
દીપક ચહર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈની ટીમે દીપકને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. દીપકે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. તેણે અત્યાર સુધીમાં 13 વનડે અને 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.