અનાવલ: મહુવા તાલુકાના કઢૈયા ગામે ખેતરે પાણી મૂકવા ગયેલા ખેડૂતને (Farmer) લસણ જેવા આકારનો પદાર્થ મળી આવ્યો હતો. આથી તેને દબાવતાં હાથમાં...
નવી દિલ્હી: ભારતને (India) એક પછી એક ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે. મોદી નામનો નાદ સમગ્ર ભારતમાં ગૂંજી રહ્યો છે. ત્યાં હવે...
પલસાણા: (Palsana) કડોદરા પોલીસને બાતમી મળી હતી કે, દમણથી (Daman) એક ટેમ્પોમાં ઝેરોક્ષ મશીનની આડમાં વિદેશી દારૂ (Foreign liquor) ભરીને આવી રહ્યો...
વ્યારા: ડોલવણના (Dolvan) કમલાપોર ગામે વિરપોર વિભાગ ખેડૂતોની (Farmers) પિયત સહકારી મંડળીની મોટરોમાંથી 300 ફૂટ જેટલો વીજ વાયર ચોરી (Power Wires) જતાં...
નવી દિલ્હી: આજના ઠગબાજો અવનવી રીતો અપનાવીને ઠગાઈ કરતા હોય છે. સામાન્ય માણસે તો ફૂંકી ફૂંકીને તેમજ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવું...
સુરત: વ્યારા, સોનગઢ, મહુવા, માંડવી સહિતના ખેડૂતોને (Farmers) રાહતદરે બોર કરી આપવાની લાલચ આપી બોરના કુલ રૂ.24,22,638 તથા સભાસદ પેટેના કુલ રૂ.3,960...
નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાનમાં (Pakistan) મોંધવારી ઘટવાનું નામ નથી લઈ રહી. દેશ ચલાવા માટે પૈસા નથી. વિદેશી મૂડીથી પણ કંઈક વધારે...
નવી દિલ્હી : બૉલીવુડમાં (Bollywood) આજકાલ પારિવારિક (Family) જીવનને લઇને ચર્ચાનો વિષય બની ગયો છે. બૉલીવુડના સુપર સ્ટાર નવાઝુદીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)...
ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવના (Akhilesh Yadav) કાફલાનો અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર સામે આવી...
સુરત : શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોઈ તેવું લાગે છે. આ વિસ્તારમાં રોજબરોજ ગુનાઓ બનવાની ઘટનાઓ પ્રકાશમાં...
મુંબઈ: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીના (Kiara Advani) છેલ્લા કેટલાક સમયથી રિલેનશીપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે...
અમદાવાદ: મયૂરસિંહ રાણા પર જીવલેણ હુમલાના (Attack) કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની (Dewayat Khawad) મુશ્કેલી વધી છે. હાઈકોર્ટે (High court) લોક...
ભરૂચ: જંબુસરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાની સજા આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને જાહેરમાં નગ્ન...
સુરત: સુરતની સચીન જીઆઈડીસીમાં ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. સચીન જીઆઈડીસીમાં આવેલી સ્નેહા ફેશન ડાઈંગ મિલમાં (Fire In...
નવી દિલ્હી: ભારતના બે યુવાન બેટ્સમેન વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારત વતી વન-ડેમાં બેવડી...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર આગની (Fire) ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી છે. શહેરની ઊંચી રેસિડેન્સયલ બિલ્ડિંગના (Building) 12માં માળે...
બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકાના બીલીમોરામાં (Bilimora) ગેસ લીકેજની (Gas Leakage) ઘટના બની છે. એમોનિયા (Ammonia) ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર...
આંખમાં આવતાં પાણી-અશ્રુ, દુઃખ કે હર્ષ વખતે ટપકતાં હોય છે. અનેક પ્રસંગે આંખમાં ઝળઝળિયાં આવી જાય. દિલગીરીની લાગણી થવાથી, કોઈકની વિદાય થવાથી,...
માણસના લોભ લાલચને કોઈ સીમા નથી.માણસને જેટલું ભગવાનએ આપ્યું છે કે આપી રહ્યા છે તે કાયમ ઓછું પડે છે હમેશા ઓછું જ...
‘ચાય પે ચર્ચા’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ની જેમ હવે ફરી પાછી ‘પેપરલીક પે ચર્ચા’. પેપરલીકના કૌભાંડીઓ પકડાયા, પરીક્ષા રદ થઇ અને ૧૦૦...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) આતંકી હુમલાની (Terroirs Attack) ધમકી (Threat) આપવામાં આવતા ખળભળાત મચ્યો છે. NIAને ધમકી ભર્યો ઈમેલ (E-mail) મળ્યા બાદ દેશના...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ થયેલા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને આ સીરિઝમાં રમવાની તક મળે...
બુધવાર 18 જાન્યુઆરીએ હૈદરાબાદની ધરતી પર રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે જ્યારે બેવડી સદી ફટકારી તેની...
ભારતીય બેટ્સમેન શુભમન ગિલે તાજતરમાં ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝન પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ગિલ બેવડી સદી ફટકારનાર...
લગ્નનો માહોલ હોય એટલે તડામાર તૈયારી અને કઈક બાકી ન રહી જાય એની ચિંતા દરેક ઘરોમાં દેખાતી જ હોય છે. જો કે...
એક સમય હતો કે જ્યારે લગ્ન સહિતના પ્રસંગોમાં પરિવારના સભ્યો જ જોવા મળતા હતા પરંતુ સમય જતાં વધેલી સમૃદ્ધિને કારણે હવે સુરતમાં...
સુરત દુનિયાભરમાં કાપડ અને હીરા માટે જાણીતું છે સાથે જ સુરતીઓ હરવા ફરવામાં અને તહેવારોની ઉજવણી કરવા પ્રખ્યાત છે. પણ હાલની પરિસ્થિતી...
તમારી સામે મઘમઘતી મીઠાઈઓનો થાળ હોય, તો તમે પોતાની જાતને તેને ખાતા નહીં રોકી શકો. મીઠાઈ જોતા જ મન લલચાય છે અને...
સુરત : હનીપાર્ક રોડ પર રહેતી મહિલાને પાર્લેપોઈન્ટ ખાતે આવેલી ઓફિસમાં જમીન દલાલે નોકરીના ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી. મહિલા સાથે વાતચીત દરમિયાન...
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી $52 બિલિયનની મોટી રકમ ઘટી...
બાજવામાં યુવતીના ફોટા પર “₹1000–₹5000 કિંમત” લખી અશ્લીલ ટિપ્પણીઓ કરનાર સામે ગુનો નોંધાયો
ગાંધી-સરદારની ભૂમિનું અપમાન ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે: ભાજપ
પોક્સોના ગુનામાં આરોપી અજય રોકડેને 20 વર્ષની સખત કેદ
આગામી 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર સફેદ રેતી ખનન મામલે ખનીજ વિભાગની રેડ, અધિકારીઓ મૌન રહેતા ઉઠ્યા સવાલો
ખડગેના નિવેદન પર સુરત ભાજપનો તીખો પ્રહાર“ ગુજરાતીઓનું અપમાન કરનારને પ્રજા આપશે જવાબ”
આજવા રોડના એકતાનગરમાં લગ્નમાં ધીંગાણું મચાવનાર 11 તોફાનીઓ ઝડપાયા
કાટમાળમાં સપડાયેલી વૃદ્ધાનું દિલધડક રેસ્ક્યૂ
ઇસરોડીયા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ: રૂ. 2.64 લાખના 22 છોડ સાથે ખેતર માલિક ઝડપાયો
મુસાફ઼િર હી મુસાફ઼િર હર તરફ઼ હૈંમગર હર શખ઼્સ તન્હા જા રહા હૈ- અહમદ નદીમ ક઼ાસમી
આઈ ચેટબોટના અતિરેકથીમૌલિક વિચારો આવતા અટકે છે
આરબીઆઈ MPC બેઠકનો મોટો નિર્ણય
આંતરરાષ્ટ્રીય રમત દિવસ
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રહાર : ૪,૦૦૦થી વધુ મોત, ₹૫૪.૮૮ લાખ કરોડનું નુકસાન
શું શહબાઝ શરીફે ભૂલથી ‘ડ્રાફ્ટ’ પોસ્ટ કરી દીધો?
આરબ રાષ્ટ્રો ટ્રમ્પના ATM!
સોનાં-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો : સીઝફાયર બાદ બુલિયન માર્કેટ ગરમાયું
ગોધરાના ચકચારી રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર ઝાકીર અહેમદ જભા મહારાષ્ટ્રના ભિવંડીથી ઝડપાયો
શાપિત સૌદર્યની શાનદાર રાજકુમારી પરવીન બાબી
યુએસ-ઈરાન સીઝફાયરનો અસર : સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, તેલના ભાવ ઘટતાં બજારમાં તેજી
સમતુલન
સુરત પોલીસની મોટી સફળતા: ૪ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરનાર હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો પર્દાફાશ, ગણતરીના કલાકોમાં માસૂમનો છુટકારો
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જરૂરી છે
વિકાસના નામે પ્રકૃતિનું નિકંદન
યુદ્ધ રોકનારી એ 90 મિનિટ: જાણો કેવી રીતે છેલ્લા ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે વિનાશક ટકરાવ ટળ્યો
સંજુની ચર્ચા
દીપિકા પાદુકોણે રણવીર સિંહની ‘ધુરંધર 2’ પર મૌન તોડ્યું
વિવિધ ભારતીકી ગીતમાલા
સૌરવ ગાંગુલીનો અજીત અગરકરને ઈશારો: “મોહમ્મદ શમીને ફરી ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઈએ”
કેરળ અને આસામમાં મુસ્લિમોના મસીહા કોણ? બદરૂદ્દીન અજમલની રાજકીય કારકિર્દીની સૌથી મોટી કસોટી
અનાવલ: મહુવા તાલુકાના કઢૈયા ગામે ખેતરે પાણી મૂકવા ગયેલા ખેડૂતને (Farmer) લસણ જેવા આકારનો પદાર્થ મળી આવ્યો હતો. આથી તેને દબાવતાં હાથમાં વિસ્ફોટ (Explosion) થયો હતો. આ બનાવમાં ખેડૂતની આંગળીઓ (Fingers) ફાટી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ મહુવાના કઢૈયા ગામે હનુમાન ફળિયામાં રહેતા દિનેશ બુધા નાયકા રાત્રે ખેતરે પાણી જોવા માટે ગયા હતા. એ દરમિયાન ખેતરમાં જમીન પર પડેલો ચમકતો પદાર્થ નજરે પડતાં ખેડૂતે ત્યાં નજીક જઈ જોતાં લસણ જેવા આકારનો પદાર્થ ચમકી રહ્યો હતો. આથી તેને પકડી દબાવતાં અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને ખેડૂતના હાથની આંગળીઓ ફાટી ગઈ હતી.
જંગલી ભૂંડ તેમજ સસલાં પકડવા માટે રાત્રિ દરમિયાન આવતી ગેંગ વિરુદ્ધ લોકોમાં પ્રચંડ રોષ
ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતે બૂમાબૂમ કરતાં ત્વરિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ખાનગી વાહનમાં સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોમાં જંગલી ભૂંડ તેમજ સસલાં પકડવા માટે રાત્રિ દરમિયાન આવતી ગેંગ વિરુદ્ધ પ્રચંડ રોષ ભભૂકી ઊઠ્યો હતો. સસલાં તેમજ ભૂંડને મારવા માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મહુવા તાલુકામાં આ જાનલેવા વિસ્ફોટક પદાર્થ આવ્યો ક્યાંથી એ દિશામાં મહુવા પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે એ અત્યંત જરૂરી છે.
વાલોડમાં આધેડ ઉપર ચપ્પુથી હુમલો
વ્યારા: વાલોડ ચાર રસ્તા ખાતે વેડછી રોડ ઉપર આવેલી શીવા મારવાડીની કરિયાણાની દુકાનમાં તા.૦૨/૦૨/૨૦૨૩ના રોજ સાંજે ૭:૩૦ વાગે શૈલેષ ભાઇલાલ પટેલ (રહે.,વાલોડ ચાર રસ્તા, વેડછી રોડ, તા.વાલોડ, જિ.તાપી)એ સુભાષ લાલપત મલ્લાહ (ઉં.વ.૫૦)(રહે., વાલોડ, મારુતિધામ સોસાયટી, તા.વાલોડ, જિ.તાપી)ને કલર કામનો કોન્ટ્રાક્ટ આપ્યો નહીં હોય એ માટે તેની વાલોડ વિસ્તારમાં બદનામી કરે છે, તેવું સમજી તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. મામલો ઉગ્ર બનતાં શૈલેષ પટેલ ચપ્પુથી મારવા જતા સુભાષ મલ્લાહે ચપ્પુ પકડી લીધું હતું. જેથી તેના ડાબા હાથના વચલી બંને આંગળીના ભાગે ઇજા થઈ હતી. વધુમાં જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં સુભાષની ફરિયાદને આધારે પોલીસે શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.