Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
Vadodara

વડોદરા : પૂર્વ વિસ્તારમાં આવેલી અમી હોસ્પિટલમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ

ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી :

સદનસીબે કોઈ જાનહાનિ નહીં :

વડોદરા : શહેરમાં હજી પણ આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં સોમવારે બપોરે શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા નાલંદા ટાંકી અમી હોસ્પિટલ વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા દોડધામ મચી ગઇ હતી. આગ લાગી હતી. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગળની કામગીરી કરી હતી.

Most Popular

To Top