આકાંક્ષા રંજન કપૂરની ઓળખ મોડેલ યા એક્ટ્રેસ તરીકે છે તેના કરતાં આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ તરીકે વધારે છે. જો કે તેને આ...
શ્રિયા પિલગાંવકર અત્યારે તેની બે ફિલ્મો સાથે તૈયાર ઊભી છે. એક તો ‘ઇશ્કર-એ-નાદાન’ અને બીજી ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ.’ ગયા...
ડાયના પેન્ટીએ જયારે કારકિર્દી શરૂ કરી ત્યારે ઘણી ચર્ચામાં હતી. બોમ્બ ફાટે ત્યારે તેનો અવાજ બધાને કાને પડે અને પછી સૂનકાર વ્યાપી...
સુરત: સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) તબીબોમાં ગેંગવોર (Gangwar) ફાટી નીકળી છે. તેમાં મામલો એક બીજાને મારી નાંખવા સુધી પહોંચી ગયો...
સુરત: સુરત (Surat) શહેરમાં તલાટીઓની લાલિયાવાડી બહાર આવ્યા બાદ આ કચેરીઓમાં સૌથી વધુ વિધવા બહેનો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો આવતા હોવાથી કચેરીનો સમય...
બારડોલી: બારડોલી (Bardoli) નગરમાં શરૂ થયેલા ગણેશોત્સવ(Ganesh Festival)પર્વની ઉજવણીનો ભારે ઉત્સાહ જણાતાં અનેક સાર્વજનિક મંડળો (Sarvajnik Mandad) દ્વારા પોતાની મનપસંદ શ્રીજીની પ્રતિમાઓની...
સુરત: સુરત મનપા (SMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા ઘટે, સાથે સાથે પર્યાવરણની પણ સુરક્ષા થાય એ માટે બસ (Bus) સેવા શરૂ...
સુરત: વેસુ (Vesu) ખાતે આવેલા ગેમ ઝોનમાં (Game Zone) તસ્કરે 75 હજાર રોકડ, 3 લેસર ગન, મોબાઈલ સહિત કુલ 1.29 લાખના મત્તાની...
સુરત : કતારગામમાં (Katargam) રહેતો રત્નકલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા છે. આ ચીટર ટોળકીએ રત્નકલાકારની પાસેથી 1.08 લાખ પડાવી લીધા બાદ ફરાર...
કામરેજ: થોડા દિવસ અગાઉ કામરેજ(Kamraje) ચાર રસ્તા પાસે આંગડિયા પેઢીમાંથી (Angadia Firm) રૂપીયા ભરેલી બેગ કારમાં મૂકીને જતાં કારચાલકને બે મોટરસાઈકલ (Two...
સુરત: ચોમાસામાં (Monsoon) પશુ આહારની કિંમતમાં કિલોફેટ ભાવ વધતાં સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાના 2.50 લાખ પશુપાલકોના દબાણને પગલે સુમુલ (Sumul)...
લંડન: ઋષિ સુનકે ‘વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવા’ માટે ‘રાત અને દિવસ’ કામ કરવાનું વચન આપ્યું હતું કારણ કે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને...
વાપી : વાપીના (Vapi) ગીતાનગર વિસ્તારમાંથી વાપી ટાઉન તરફ જવા માટે રેલવે લાઈન (Railway Line) ક્રોસ (Cross) કરતા યુવકનું ટ્રેનના (Train) એન્જિનની...
સાપુતારા : ભારતનાં (India) દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશનાં (MP) ભેડાઘાટ (જબલપુર) સ્થિત ‘ધુંઆધાર વોટરફોલ’ ની યાદ અપાવતો અને ડાંગનાં નાયગ્રા તરીકે ઓળખાતો...
જીનીવા: યુએન (UN) હવામાન (Weather) એજન્સી આગાહી (Prediction) કરી રહી છે કે લા નીના (La Nina) તરીકે ઓળખાતી ઘટના આ વર્ષના અંત...
વાપી : વાપીના (Vapi) છીરી વલ્લભનગર ગેટની પાસે રાતા જતા રસ્તા (Road) ઉપર વાપીથી ખેતીના સાધનો લઈ કપરાડાના ઓઝરડા આંબા ફળિયા પાછા...
વાંકલ: માંગરોળ (Mangrol)તાલુકાના વાંકલ(Vankal)ગામમાં કપિરાજે(Monkey)આતંક (Terror) મચાવ્યો છે. કપિરાજે બે દિવસમાં બે વ્યક્તિ પર હુમલો (Attack)કરી ગંભીર ઈજા પહોંચાડી છે. વાંકલ બજારમાં...
કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) (Pakistan Cricket Board) પાકિસ્તાન જુનિયર લીગનું આયોજન કરવા માંગે છે પરંતુ તેની છ ટીમોમાંથી (Team) કોઈને...
અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પ્રિય આર્યન ખાન માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Drugs Case)...
મેડ્રિડ: સ્પેનમાં (Spain) ભયંકર હિમતોફાન દરમિયાન એક 1 વર્ષની બાળકીને 4 ઈંચ મોટા કરા વાગતા તેનું મૃત્યુ (Death) થયું હતું, દેશમાં અત્યારે...
નોટીંઘમ: ડાયના, પ્રિન્સેસ ઑફ વેલ્સનું 25 વર્ષ પહેલાં પેરિસમાં (Paris) પોન્ટ ડે લ’આલ્મા ટનલમાં કાર અકસ્માતમાં (Car Accident) મૃત્યુ (Death) થયું હતું...
નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્સર્જન માટે પરંપરાગત રીતે જવાબદાર ન હોવા છતાં ભારત (India)...
ન્યૂયોર્ક : યુએસ ઓપન (US Open) ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં દિગ્ગજ વિનસ વિલિયમ્સે સતત બીજીવાર પ્રથમ રાઉન્ડમાં (Round) હારનો સામનો કરવો પડ્યો હતો...
બારડોલી: પ્રતિદિન દરમિયાન આશરે ૬૫ જેટલી વિવિધ ટ્રેનની અવરજવરથી બંધ રહેતી બારડોલીની(Bardoli) અસ્તાન(Astan) રેલવે ફાટક (Railway Gate) ઉપર ઓવરબ્રિજ બાંધકામની કામગીરી શરૂ...
વલસાડ : વલસાડની (Valsad) મહિલા સિંગર (Singer) વૈશાલી બલસારાની હત્યાને (Murder) આજે ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ પોલીસને (Police) હજુ પણ...
અમદાવાદ: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિકસિત જાતિઓ (ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ તેમજ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Election)...
ભરૂચ: આમોદ (Amod)તાલુકાના જૂના કોબલા ગામે(Old Collaba Village) મજૂરીકામ કરતા એક શખ્સનો પગ ઢાઢર(Dhadhar) નદીમાં (River) લપસી જતાં મગર ખેંચી ગયો હતો....
ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયા અભિયાન (Digital India campaign) અંતર્ગત રાજ્યનાં ૪૦૦૦ ગામમાં ફ્રી વાઈફાઈની (Free WiFi) સુવિધા પહોંચતી કરવામાં આવશે. આ હેતુસર રાજ્યના...
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં ભાજપ (BJP) સરકાર સામે વિવિધ આંદોલનો ચાલી રહ્યાં છે, તેના કારણે સરકારની છબીને નુકસાન થાય તેવી સંભાવના...
મુંબઈ: (Mumbai) પોતાના નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતી રાખી સાવંતે (Rakhi Savant) તાજેતરમાં સર્જરી (Surgery) પહેલા પોતાનો એક ડાન્સ વીડિયો શેર કરીને...
પરમાણુ મથકો પર ઈરાનની ગુપ્ત હલચલ! સેટેલાઈટ તસવીરોએ ખોલ્યા મોટા રહસ્યો
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 828 પોઈન્ટ ઉછળ્યો; રોકાણકારોની સંપત્તિમાં બે દિવસમાં 10.52 લાખ કરોડનો વધારો
ટ્રમ્પે કહ્યું- મને મારવાનો પ્રયાસ થશે તો ઇરાન તબાહ થઈ જશે, બદલો લેવાનો આદેશ અપાઈ ગયો છે
તબાહ થયેલા પરમાણુ મથકો ફરી શરૂ થયા, સેટેલાઇટ તસવીરોએ ખોલી ઈરાનની પોલ
‘રામ મંદિર મુદ્દે પ્રશ્ન પૂછો છો તો સિદ્ધિવિનાયક મંદિરની દાનરાશિ અંગે કાર્યવાહી કેમ ન થઈ?’
સરકારી નોકરીના લોભમાં માતાની હત્યા કરનારી પુત્રીએ અગાઉ પિતાની પણ હત્યા કરી નાખી હતી
અમેરિકા-ઈરાન તણાવમાં મોટો વળાંક! ઈરાને સ્વીકારી મોટી ભૂલ?
ગિરનારમાં સિંહનો વધુ એક જીવલેણ હુમલો: કાકાનો હાથ પકડીને ચઢતા 12 વર્ષના મયૂરને સિંહ ખેંચી ગયો
અમેરિકાના જેક્સન શહેરમાં પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું ગૌરવપૂર્ણ સન્માન
દારૂની લત અને ‘મી ટૂ’ વિવાદે ડૂબાડ્યું કરિયર, હવે ગુમનામ જીવન જીવી રહ્યા છે આલોક નાથ
જૂનાગઢ નજીક ગોઝારો અકસ્માત: સોમનાથ અસ્થિ વિસર્જન માટે જતા બનાસકાંઠાના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી, 4ના મોત
બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની વ્યૂહરચના પર સવાલો! ઉમેદવાર બદલ્યા બાદ નવા ચહેરાના બાયોડેટાને લઈને રાજકીય ઘમાસાણ
સુરતમાં પૂર ઓસર્યા બાદ સામે આવ્યો તબાહીનો મંજર, ગેરેજોમાં વાહનો રિપેર કરાવવા લાગી લાંબી લાઈનો
સ્માર્ટ સિટી વડોદરાના દાંડિયા બજારમાં ગંદકીનું સામ્રાજ્ય, કહાર મોહલ્લાના રહીશો નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર
હેપ્પી બર્થડે સર કહેવું ભારે પડ્યું! લિટલ ફ્લાવર સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ
મિની વાવાઝોડાએ કેળ ઉત્પાદકોને રડાવ્યા
નર્મદા કેનાલમાં અકસ્માતો અને પશુઓ ડૂબવાની ઘટનાથી તંત્ર દોડતું થયું
મહેસાણાના અધિકારીના ટી-શર્ટ વિવાદે મચાવી ચર્ચા! સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સરકાર હરકતમાં, તપાસના આદેશ
દિલ્હીમાં મોનસૂનને લાગ્યો ‘બ્રેક’
ગોવામાં હવે ભાડેથી થાર નહીં મળે! રીલ્સના ચક્કરમાં કાયદો તોડનારાઓ પર સરકારનો મોટો બ્રેક
ઉત્તરાખંડમાં ‘યેલો એલર્ટ’: દેહરાદૂનમાં 11 રસ્તા બંધ
રથયાત્રા પૂર્વે હાલોલનું તંત્ર એલર્ટ: શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થા માટે યોજાઈ શાંતિ સમિતિની બેઠક
સમુદ્રમાં ભારતનું નવું ‘બ્રહ્માસ્ત્ર’: ભારતીય નૌસેનામાં સામેલ થશે સ્ટીલ્થ વોરશિપ ‘મહેન્દ્રગિરી’, જાણો તેની ખાસિયતો
કવાંટના જનસંવાદમાં પ્રજાની ગેરહાજરી ચર્ચાનો વિષય, મૂળભૂત પ્રશ્નો અંગે થઈ રજૂઆતો
વિશ્વ મંચ પર ફરી ગુંજ્યું ભારતનું નામ
ચીનની વધતી દાદાગીરી સામે ભારત-ન્યૂઝીલેન્ડનો વ્યૂહાત્મક જવાબ
અકોટામાં કેમિકલનો ગેરકાયદે નિકાલ, ૧૫ વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝ્યો
બાંકિપુર પેટાચૂંટણીમાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર કેમ બદલ્યો? અંદરની કહાની જાણીને તમે પણ ચોંકી જશો
દતિયામાં ભાજપમાં બળવો હિંસક બન્યો: નરોત્તમ મિશ્રાના સમર્થકોનો ઉગ્ર વિરોધ
સૌથી ખતરનાખ હુમલાનો ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધો આદેશ, ભાવુક થતા કહ્યું “તમે લોકો મને મિસ કરશો.”
આકાંક્ષા રંજન કપૂરની ઓળખ મોડેલ યા એક્ટ્રેસ તરીકે છે તેના કરતાં આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ તરીકે વધારે છે. જો કે તેને આ પૂરતી ન જ લાગતી હશે કારણકે તે અભિનય ક્ષેત્રે કાંઈક કરવા માંગે છે. આ કારણે જ તેણે સુભાષ ધઈની ‘વ્હિસલીંગ વુડસ’ નામની સંસ્થામાં એકટિંગનો ડિપ્લોમાં કરેલો. જો કે અભિનય ક્ષેત્રે પ્રવેશે તે પહેલાં મોડેલ તરીકે વધુ પ્રવૃત થઈ ગઈ અને મનીષ મલ્હોત્રા, વિક્રમ ફડનીસ, નીતા લુલ્લા જેવા ફેશન ડિઝાઈનર્સ માટે રેમ્પ પર પણ ચાલી. મ્યુઝિક વિડીયોવાળા આજકાલ નવી નવી બ્યુટી શોધ્યા કરતા હોય છે. ત્યાં અભિનયનું કામ ઓછું અને સારા દેખાવાનું કામ વધુ હોય છે. એટલે અપાર શક્તિ ખુરાના સાથે તેનો ‘તેરે દો નૈના’ મ્યુઝિક વિડીયો આવ્યો. પછી ટીવી માટે ‘ડિકોડેડ’ નામની ફેશન શ્રેણી કરી. મતલબ કે આકાંક્ષાની આકાંક્ષા ધીરે ધીરે ફળી રહી છે.
આકાંક્ષાના પિતા શશી રંજન પણ એકટર છે અને ગ્રેટ (GR8) મેગેઝીનના પ્રકાશક છે. જ્યારે તેની મમ્મી અનુરંજન ઈન્ડિયન ટેલિવિઝન એકેડમીની સ્થાપક છે. આકાંક્ષાની મોટી બહેન અનુષ્કા રંજન પણ એકટ્રેસ છે. આકાંક્ષાનું નામ કે.એલ.રાહુલ સાથે ભલે સંકળાતું પણ તે પહેલાં કોલકાતા, ચીનમાં લોકપ્રિય રેસ્ટોરાં ધરાવતા અવિક ચેટરજી સાથે પણ તેનું નામ દેવાતું હતું. મૂળ એટલું કહી શકાય કે સોશ્યલ મિડીયા પર ચર્ચા થઈ શકે એટલી તો તે ચર્ચાસ્પદ છે જ પણ હવે આદિત્ય સિઆલ જેવા અભિનેતાને પરણી ચુકેલી આકાંક્ષા નેટફલિક્સ પરની ‘ગિલ્ટી’નામની મુવી માટે ચર્ચામાં રહી છે. આ મુવીમાં તેણે તનુકુમારનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. તેની સાથે કિઆરા અડવાણી, દલિપ તાહિલ, ફહાદ અલી વગેરે છે. આ ઉપરાંત નેટફલિક્સની જ વેબસિરીઝ ‘રે’માં પણ તે આવી ચુકી છે. આ સિવાય ‘મોનિકા, ઓ માય ડાર્લિગ’માં પણ તે આવી ચુકી છે. આકાંક્ષા અત્યારે બે-એક ફિલ્મ માટે અને વેબસિરીઝ માટે તૈયાર છે. • •