અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા...
વ્યારા: વાલોડના (Valod) બાજીપુરા (Bajipura) ગામે સુમુલ ડેરી ઓવર બ્રિજ પાસેથી એલ.સી.બી.એ (LCB) બુટલેગરને (Bootlegger) દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ઝડપી પાડ્યો...
મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 215 કરોડ...
ભરૂચ: (Bharuch) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Parti) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા (Manoj Sorathia) સુરત (Surat) ખાતેના ગણપતિના પંડાલમાં દર્શનાર્થે ગયા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં બુધવારે બપોરબાદ થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા સુબિરથી કડમાળને જોડતા આંતરીક ધોરીમાર્ગમાં એક કાર (Car) કોઝવેકમ પુલ પરથી નીચે ખાબકતા ઘટના...
ભારતમાં (India) 2030 સુધીમાં 50 મિલિયન ઈ-વ્હીકલ (E-Vehicle) રસ્તા પર દોડતા થઈ જશે. એક રિપોર્ટ અનુસાર માર્ચ 2022 સુધીમાં ભારતીય રસ્તાઓ (Indian...
નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ના માતા(Mother)નું નિધન(Death) થયું છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી....
સુરત(Surat): મહીધરપુરા હીરા બજારમાં (HiraBazar) ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દલાલ (Broker) હાથમાં જોખમ (હીરા) લઈ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી...
Google આસિસ્ટન્ટે ‘મારી સ્ક્રીન પર શું છે’ (Whats On My Screen) ને લેન્સ-બ્રાન્ડેડ શૉર્ટકટ બટનમાં બદલી દીધું છે જેને કેટલાક પિક્સેલ વપરાશકર્તાઓ...
સુરત (Surat): કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી થઈ શકી નહીં હોય આ વર્ષે ગણેશ ઉત્સવમાં સુરતીઓનો ઉત્સાહ...
નવી દિલ્હી(New Delhi): દિલ્હીમાં આમ આદમી(AAP) પાર્ટી હાલમાં CBI ઓફિસની બહાર ધરણા કરી રહી છે. છેલ્લા બે દિવસથી AAP નેતાઓનું એક પ્રતિનિધિમંડળ(Delegation)...
નવી દિલ્હી: (New Delhi) જો તમે સમયસર તમારૂ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી દીધું છે તો પણ તમારે 5000 રૂપિયા સુધીનો...
રાજકોટ(Rajkot): હાલમાં ચોમાસા(Monsoon)ની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ કરીને રાજકોટમાં હાલમાં વાયલર રોગચાળો તેમજ મચ્છરોથી થતા રોગો જેવા કે મેલેરિયા(Malaria),...
સુરત: (Surat) વિશ્વના જેમ એન્ડ જવેલરી (Gem And Jewelry) ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની (Labgrown Diamond) માંગ વધતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઉત્કર્ષ માટે ભારત...
મુંબઈ: રવિવારની રાત તમામ ભારતીયો માટે યાદગાર રાત રહી હતી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022 ની શરૂઆત પાકિસ્તાન સામે 6 વિકેટે રોમાંચક જીત...
સુરત: (Surat) દોઢ વર્ષ પહેલા સુરત મનપાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારોને સુવિધા આપવાની જવાબદારી પણ સુરત મહાનગર પાલિકા પર વધી હોય...
નવી દિલ્હી: ભૂતપૂર્વ સોવિયેત (Soviet) નેતા મિખાઇલ ગોર્બાચેવનું (Mikhail Gorbachev) 91 વર્ષની વયે અવસાન (Died) થયું છે. એક અહેવાલ મુજબ ગોર્બાચેવ કેટલીક ગંભીર...
સુરત: (Surat) સુરત ઓલપાડ વિસ્તારને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજ (Railway Over Bridge) ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી તંત્ર દ્વારા આ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના પહાડગંજ(Paharganj)માં બદમાશોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસની વર્દીમાં આવેલા બદમાશોએ લગભગ 2 કરોડના દાગીના(jewelry) લૂંટી(Robbery) લીધા હતા. કુરિયર...
સુરત (Surat) : છેલ્લાં કેટલાંય સમયથી વિવાદનો (Controversy) સામનો કરી રહેલી સુરત પોલીસના (Surat City Police) 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની (PSI) એક...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 67મો ફિલ્મફેર એવોર્ડ (Filmfare Awards) સમારોહ યોજાયો હતો. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી...
મુંબઈ: ચાલુ સપ્તાહમાં વિશ્વના અમીરોની યાદીમાં ટોપ-3માં સ્થાન મેળવનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. અદાણી...
હરિયાણા: સોનાલી ફોગાટ(Sonali Phogat) હત્યા કેસમાં હરિયાણા(Haryana Police) પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર શિવમને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. શિવમ પર...
મુંબઈ: આમિર ખાન (AamirKhan) ચાર વર્ષ પછી લાલ સિંહ ચઢ્ઢા (LalsinhChadha) તરીકે સિલ્વર સ્ક્રીન પર આવ્યો હતો. પણ શું થયું? તમામ અપેક્ષાઓ...
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં...
નવી દિલ્હી: આગ્રામાં (Agra) તાજમહેલનું (Taj Mahal) નામ બદલવાની કવાયત ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. તાજમહેલનું નામ બદલીને તેજો મહાલય (Tejo...
નીતિન ગડકરી કે જેઓ પોતાના સ્પષ્ટ અને બેબાક વિધાનો માટે વિખ્યાત છે. તેઓએ તાજેતરમાં જણાવ્યું કે ‘‘સમય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે અને...
તા. 3.8.22 ના દર્પણપૂર્તિમા ડો. ઉષાબહેન મહેતા, સ્વાતંત્ર્ય સેનાની વિશેનો લેખ વાંચ્યો, જેમાં થોડી વધુ માહિતી આપવા માંગું છું. હું સુરત જિલ્લાની...
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધો. 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સાપ કરડયો. અંધશ્રદ્ધામાં માનતા આ દીકરીનાં માતા-પિતા તથા વડીલો દીકરીને દવાખાને...
પરમાણુ મથકો પર ઈરાનની ગુપ્ત હલચલ! સેટેલાઈટ તસવીરોએ ખોલ્યા મોટા રહસ્યો
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 828 પોઈન્ટ ઉછળ્યો; રોકાણકારોની સંપત્તિમાં બે દિવસમાં 10.52 લાખ કરોડનો વધારો
ટ્રમ્પે કહ્યું- મને મારવાનો પ્રયાસ થશે તો ઇરાન તબાહ થઈ જશે, બદલો લેવાનો આદેશ અપાઈ ગયો છે
તબાહ થયેલા પરમાણુ મથકો ફરી શરૂ થયા, સેટેલાઇટ તસવીરોએ ખોલી ઈરાનની પોલ
‘રામ મંદિર મુદ્દે પ્રશ્ન પૂછો છો તો સિદ્ધિવિનાયક મંદિરની દાનરાશિ અંગે કાર્યવાહી કેમ ન થઈ?’
સરકારી નોકરીના લોભમાં માતાની હત્યા કરનારી પુત્રીએ અગાઉ પિતાની પણ હત્યા કરી નાખી હતી
અમેરિકા-ઈરાન તણાવમાં મોટો વળાંક! ઈરાને સ્વીકારી મોટી ભૂલ?
ગિરનારમાં સિંહનો વધુ એક જીવલેણ હુમલો: કાકાનો હાથ પકડીને ચઢતા 12 વર્ષના મયૂરને સિંહ ખેંચી ગયો
અમેરિકાના જેક્સન શહેરમાં પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું ગૌરવપૂર્ણ સન્માન
દારૂની લત અને ‘મી ટૂ’ વિવાદે ડૂબાડ્યું કરિયર, હવે ગુમનામ જીવન જીવી રહ્યા છે આલોક નાથ
જૂનાગઢ નજીક ગોઝારો અકસ્માત: સોમનાથ અસ્થિ વિસર્જન માટે જતા બનાસકાંઠાના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી, 4ના મોત
બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની વ્યૂહરચના પર સવાલો! ઉમેદવાર બદલ્યા બાદ નવા ચહેરાના બાયોડેટાને લઈને રાજકીય ઘમાસાણ
સુરતમાં પૂર ઓસર્યા બાદ સામે આવ્યો તબાહીનો મંજર, ગેરેજોમાં વાહનો રિપેર કરાવવા લાગી લાંબી લાઈનો
સ્માર્ટ સિટી વડોદરાના દાંડિયા બજારમાં ગંદકીનું સામ્રાજ્ય, કહાર મોહલ્લાના રહીશો નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર
હેપ્પી બર્થડે સર કહેવું ભારે પડ્યું! લિટલ ફ્લાવર સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ
મિની વાવાઝોડાએ કેળ ઉત્પાદકોને રડાવ્યા
નર્મદા કેનાલમાં અકસ્માતો અને પશુઓ ડૂબવાની ઘટનાથી તંત્ર દોડતું થયું
મહેસાણાના અધિકારીના ટી-શર્ટ વિવાદે મચાવી ચર્ચા! સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સરકાર હરકતમાં, તપાસના આદેશ
દિલ્હીમાં મોનસૂનને લાગ્યો ‘બ્રેક’
ગોવામાં હવે ભાડેથી થાર નહીં મળે! રીલ્સના ચક્કરમાં કાયદો તોડનારાઓ પર સરકારનો મોટો બ્રેક
ઉત્તરાખંડમાં ‘યેલો એલર્ટ’: દેહરાદૂનમાં 11 રસ્તા બંધ
રથયાત્રા પૂર્વે હાલોલનું તંત્ર એલર્ટ: શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થા માટે યોજાઈ શાંતિ સમિતિની બેઠક
સમુદ્રમાં ભારતનું નવું ‘બ્રહ્માસ્ત્ર’: ભારતીય નૌસેનામાં સામેલ થશે સ્ટીલ્થ વોરશિપ ‘મહેન્દ્રગિરી’, જાણો તેની ખાસિયતો
કવાંટના જનસંવાદમાં પ્રજાની ગેરહાજરી ચર્ચાનો વિષય, મૂળભૂત પ્રશ્નો અંગે થઈ રજૂઆતો
વિશ્વ મંચ પર ફરી ગુંજ્યું ભારતનું નામ
ચીનની વધતી દાદાગીરી સામે ભારત-ન્યૂઝીલેન્ડનો વ્યૂહાત્મક જવાબ
અકોટામાં કેમિકલનો ગેરકાયદે નિકાલ, ૧૫ વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝ્યો
બાંકિપુર પેટાચૂંટણીમાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર કેમ બદલ્યો? અંદરની કહાની જાણીને તમે પણ ચોંકી જશો
દતિયામાં ભાજપમાં બળવો હિંસક બન્યો: નરોત્તમ મિશ્રાના સમર્થકોનો ઉગ્ર વિરોધ
સૌથી ખતરનાખ હુમલાનો ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધો આદેશ, ભાવુક થતા કહ્યું “તમે લોકો મને મિસ કરશો.”
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાંચમી સપ્ટેમ્બરના રોજ એક દિવસની મુલાકાત દરમિયાન અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરનાર છે. જેને લઇ કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આવતીકાલથી બે દિવસ પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળશે. જે 16 જેટલી વિધાનસભા વિસ્તારોમાં ફરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા યુવાનોને કોંગ્રેસ તરફ આકર્ષવા માટે બેકારી, નશાખોરી, મોંઘવારી જેવા મુદ્દાઓને લઈ આવતીકાલ 1 અને 2 સપ્ટેમ્બર એમ બે દિવસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. આ પરિવર્તન સંકલ્પ યાત્રા 16 વિધાનસભા વિસ્તારોમાં નીકળશે અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ ઉજાગર કરશે.
બીજી તરફ બુધવારે પ્રદેશ એનએસયુઆઈની મહત્ત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના આગામી આંદોલાત્મક કાર્યક્રમ અંગે ચર્ચા-વિચારણા થઈ હતી, જેમાં પાંચમી ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત, 10 સપ્ટેમ્બરના રોજ મોંઘવારીના વિરોધમાં ભારત બંધનું એલાન તેમજ ભારત જોડો યાત્રા સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરી યુવા કાર્યકરો અને હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને એનએસયુઆઇના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.