પલસાણા: બલેશ્વરમાં 10 વર્ષીય બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેની માતા ઘરે ના હોવાથી તેને શોધવા નીકળેલી બાળકી ચલથાણ પહોંચી જતાં પલસાણા...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (Uttarpradesh) મુરાદાબાદમાં ગુરુવારે ત્રણ માળની ઈમારતમાં આગ (Fire) લાગી હતી. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ...
મોસ્કો: રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રશિયાની સેનાને યુક્રેનમાં (Ukraine) મોસ્કોની સૈન્ય કાર્યવાહી વચ્ચે સૈનિકોની (Soldiers) સંખ્યા 1,37,000 વધારીને કુલ 1.15...
રાજપીપળા: (Rajpipla) વડિયા ગામની રોયલ સનસિટીમાં (Royal Suncity) રહેતા દંપતીના ઘરમાંથી રોકડા,(cash) દાગીનાની (jewelry) ચોરી થતાં પોલીસમથકે (Police) ફરિયાદ નોંધાઇ હતી. રાજુ...
નવી દિલ્હી: ભારતીય નૌકાદળના (Indian Navy) વાઇસ ચીફ વાઇસ એડમિરલ એસએન ઘોરમાડેએ ગુરુવારે જણાવ્યું હતું કે, સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ (Aircraft) કેરિયર આઈએનએસ...
ઝઘડિયા: ઝઘડિયા (Zagadiya )તાલુકાના ખરચી ગામે રહેતા ૮૦ વર્ષિય વૃદ્ધા (Old Women ) ઉજમ ગણપત પટેલનું રોડ પર આંબાવાડિયું ખેતરમાં સાફસફાઈ કરતાં...
સુરત : રખડતા ઢોર (Stray cattle) મુદ્દે હાઈકોર્ટે દ્વારા સરકારને કરવામાં આવેલી ટકોર અને મુખ્યમંત્રી (CM) તેમજ પુર્વ મુખ્યમંત્રીને રખઢતા ઢોરના ન્યુસન્સનો...
સુરત: શહેરમાં વરસાદના (Rain) વિરામ બાદ આજે તડકો ખીલી ઉઠ્યો હતો. બીજી બાજું ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની ધીમી ધારે આવક ચાલું...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (BJP) સસ્પેન્ડેડ ધારાસભ્ય (Suspended MLA) રાજા સિંહ દ્વારા પયંગબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણી સામે...
ન્યૂયોર્ક : સર્બિયાનો દિગ્ગજ ટેનિસ સ્ટાર (Tennis star) અને ત્રણવારનો યુએસ ઓપન ચેમ્પિયન (US Open Champion) નોવાક જોકોવિચ આ વખતે યુએસ ઓપન...
નવી દિલ્હી: ચીન (China) તાઈવાનની (Taiwan) આસપાસ સતત સૈન્ય કવાયત કરી રહ્યું છે. તેના ફાઇટર જેટ અને યુદ્ધ જહાજોમાંથી ફાયરિંગ (Firing) થઈ...
હથોડા: કીમ ચાર રસ્તા ખાતે ઇંગ્લિશ દારૂનો (English liquor) ધંધો બેરોકટોક કરનાર રામરાજ નામના બુટલેગરને (Bootlegger) રૂપિયા અઢી લાખના દારૂના જથ્થા સાથે...
ગાંધીનગર : 145 કરોડના ખર્ચે દેશની પ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના (Natural Agriculture University) નિર્માણ થનારા ભવનનો શિલાન્યાસ ગુજરાતના (Gujarat) રાજ્યપાલ આચાર્ય...
અમદાવાદ : નોટબંધી પછી દેશમાં નકલી નોટો બજારમાં સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં (Gujarat) 12.50 કરોડની...
ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન (Swagat Online) કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેદ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ અને વડોદરા...
મુંબઇ : પૂર્વ ભારતીય ક્રિકેટર (Indian cricketer) ઈરફાન પઠાણ સાથે મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) પર વિસ્તારા એરલાઇન્સના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાયું હતું...
ભરૂચ, ઝઘડિયા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે લીલો દુકાળ જોવા મળી રહ્યો છે. જેના પગલે નદીઓ અને ડેમો છલકાય ગયા છે. ત્યારે...
દુબઈ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે રમાનારી ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની ટી-20 (T-20)...
નવી દિલ્હી : બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના ચીફ મેડિકલ ઓફિસર રહેલા અરુણ બેસિલ મેથ્યુને લાગે છે કે ભારતીય ખેલાડીઓએ (Indian Players)...
માન્ચેસ્ટર: ઇંગ્લેન્ડના (England) ઝડપી બોલર (Bowler) જેમ્સ એન્ડરસને આજે અહીં દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની બીજી ટેસ્ટમાં (Test) મેદાન પર ઉતરતાની સાથે...
વ્યારા: વ્યારામાં (Vyara) સોશિયલ મીડિયામાં (Social Media) ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ (Post viral) કરી લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરવા અને ચોક્કસ વ્યક્તિને નીચુ...
નવી દિલ્હી: ત્રણ વર્ષની છોકરીને પહેલા મૃત (Death) જાહેર કરવામાં આવી હતી, અને તે અંતિમ સંસ્કાર સમયે જીવિત થઈ હતી અને થોડા...
વોશિંગ્ટન: યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર “પ્રક્રિયાગત મત” દરમિયાન ભારતે બુધવારે પ્રથમ વખત રશિયા (Russia) વિરુદ્ધ મતદાન (Voting) કર્યું હતું....
મુંબઈ : વિજય દેવરાકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે (Ananya Pandey) અભિનીત પાન ઈન્ડિયા ફિલ્મ ‘લાઇગર’ (liger) આજે સિનેમાઘરોમાં (Cinemas) આવી ગઈ...
ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક (Film Produser Director) સાવન કુમારનું (Sawan Kumar) નિધન થયું છે. તેમણે આજે બપોરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા....
નવી દિલ્હી: ભારતમાં (India) 5G રોલઆઉટ (Rollout) આવતા મહિનાની શરૂઆતમાં શરૂ થવાનું છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પેક્ટ્રમ ફાળવણી પત્રો જાહેર કર્યા...
નવી દિલ્હી : વિરાટ કોહલીના (Virat Kohli) બેટિંગનો કરીઝ્મા ભલે નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International cricket) સદી ન ફટકારી શક્યું હોય, પરંતુ...
ગોવા: (Goa) ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ટિકટોક સ્ટાર (TikTok Star) સોનાલી ફોગાટના (Sonali Fogat) મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો...
આમિર ખાનની (Amir Khan) ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Lal Singh Chadhha) બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. જો કે આમિર ખાનને જે...
નવી દિલ્હી: (New Delhi) કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષાની બાંયધરી આપનાર ઈપીએફઓ (EPFO )અધિકારીએ સેંકડો કર્મચારીઓના ભવિષ્યને અંધારામાં નાખી દીધા છે. જેટ એરવેઝના (Jet...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
પલસાણા: બલેશ્વરમાં 10 વર્ષીય બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેની માતા ઘરે ના હોવાથી તેને શોધવા નીકળેલી બાળકી ચલથાણ પહોંચી જતાં પલસાણા પોલીસની સમયસૂચકતાથી બાળકીને શોધી તેની માતાને સોંપવામાં આવી હતી.
બલેશ્વર ગામે બિલાલનગરમાં રહેતી એક પરિણીતાએ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે આવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગઢવીને જણાવ્યું કે, મારી પુત્રી સોનલ (નામ બદલેલ છે આજરોજ સ્કૂલેથી બપોરે એક વાગ્યે સ્કૂલેથી ઘરે પરત આવી હતી. ત્યાર બાદ તેણે પોતાનું બેગ મૂકી જમીને સોસાયટીમાં રમવા માટે જતી રહી હતી.
ઊંડાણથી તપાસ કરવા બાળકીની શોધખોળ શરુ કરી હતી
મોડી રાત સુધી નહીં આવતાં તેમણે આસપાસ અને સોસાયટીમાં શોધતાં બાળકી મળી નહીં આવતાં પોલીસમથકે જાણ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે આધારે પલસાણા પી.એસ.આઈ. સી.એમ.ગઢવીએ ઘટનાની ગંભીરતા જાણી અંગત રસ દાખવી ઊંડાણથી તપાસ કરવા બાળકીની શોધખોળ માટે ચોક્કસ દિશામાં ટેક્નિક સપોર્ટ તથા હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે અને બાતમીદારો એલર્ટ કરી પોતાની સાથે પોલીસમથકની ત્રણ ટીમ બનાવી અને બાળકીની શોધખોળ ચાલુ કરી હતી. એ દરમિયાન પલસાણા વિસ્તારના પોલીસની ટીમ અલગ અલગ સ્થળે બાળકીનો ફોટો બતાવી બાળકીની શોધખોળ કરી અને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મોકલી બાળકીની શોધખોળ માટે અપીલ કરી હતી.
બાળકી ચલથાણ રેલવે ફાટક પાસેથી મળી
અને શોધખોળ દરમિયાન બાળકી ચલથાણ રેલવે ફાટક પાસેથી મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો અને આ બાળકીને પલસાણા પોલીસમથકે લાવી પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું હતું કે, તેની માતા કોઈ કામ અર્થે બહાર ગયેલી હતી ત્યારે જલદી પરત નહીં આવતાં બાળકી માતાને શોધવા જતાં રસ્તો ભૂલી ગયેલી હોવાની હકીકત બહાર આવી હતી. પલસાણા પોલીસે મોડી રાતે સાડા દસ વાગ્યે બાળકીના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી જરૂરી કાગળો કરી બાળકીનો કબજો સોંપ્યો હતો.