સુરત: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં(Ukai Dam) પાણીની આવક સતત વધી રહી છે. ગુરૂવારે સાંજે ઉકાઈ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મેટ્રો ટ્રેનમાં (Metro Tain) લાગેલી કોન્ડોમની (Condom) જાહેરાતને લઈને હોબાળો મચ્યો છે. હોબાળાનું મુખ્ય કારણ એ છે...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામ નજીક ઉભેલા ટેમ્પોની પાછળ (Behind the tempo) મોટરસાઇકલ અથડાતાં બાઇકસવાર (bike Rider)યુવકનું મોત નીપજ્યું હતું....
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે(Navsari L.C.B. Police) આંતરરાજ્ય (Interstate)ઘરફોડ ચોરી કરતી એમ.પી. ની ઝાબુઆ ગેંગના( Zabua gang) ત્રણ આરોપીને નવસારીના સુપા ગામ(Navsari...
સુરત : 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) ગોલ્ડ મેડલ જીતનાર ભારતના ટેબલ ટેનિસ સ્ટાર(Table tennis star) હરમીત દેસાઈ (Harmeet Desai) 2022માં પણ ટીમ...
નવી દિલ્હી: (New Delhi) એરલાઈન્સના (Airlines) ભાડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી હવાઈ ભાડા (Air Fare) માટે પ્રાઇસ બેન્ડને...
નવી દિલ્હી: લાખો લોકો દરરોજ વિશ્વની સૌથી લોકપ્રિય(Popular) મેસેજિંગ એપ્લિકેશન(Application)વોટ્સએપ(WhatsApp)નો ઉપયોગ કરે છે. જો કે, આ એપ્લિકેશન પર ગોપનીયતાને (Privacy) લઈને વિવાદો...
નવી દિલ્હી: CNG વાહન (Vehicle) ચલાવનાર તેમજ ઘરમાં PNG કનેક્શન રાખનાર માટે નજીકના સમયમાં રાહતના સમાચાર મળી શકે તેમ છે. સૂત્રો પાસેથી...
બિહારમાં (Bihar) રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિહાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે નીતિશ કુમારની (Nitish Kumar) આગેવાની...
મુંબઈ : ક્રિકેટ(Cricket)અને બૉલીવુડ(Bollywood) વચ્ચે વર્ષોથી જુગલબંધી (Bonding)છે.બને વચ્ચે કનેક્શનના તાર જોડાયલા છે,તે નવી વાત નથી રહી.ભલેને પછી વિરાટ કોહલી હોઈ કે...
બાંદાઃ (Banda) ઉત્તર પ્રદેશના (UP) બાંદામાં એક મોટી દુર્ઘટના (Accident) ઘટી છે. બાંદાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાં (Yamuna River) બોટમાં...
સ્પાઈસજેટ (Spicejet) પ્લેનમાં એક વ્યક્તિનો ધૂમ્રપાન (Smoking) કરતો વીડિયો (Video) સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. સ્પાઈસજેટનો ગુરુવારે જ્યારે આ ઘટનાનો...
સુરત (Surat) : ઉકાઈ ડેમના (Ukai) ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે. આગાહી અનુસાર જોરદાર વરસાદ (Rain) વરસી રહ્યો હોય ડેમમાં પાણીની...
નવી દિલ્હી: મેઘરાજા સમગ્ર ભારતમાં (India) વરસી રહ્યાં છે. દેશભરના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના કારણે પહાડી રાજ્યોમાં...
વડોદરા : આઝાદીના અમૃત પર્વ નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાનમાં ટપાલ વિભાગે અત્યાર સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. વડોદરા વિભાગ દેશની...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એટલે કે ઈડીએ પશ્ચિમ બંગાળના 8 આઈપીએસ (IPS) અધિકારીઓને સમન્સ (Summons) જારી કર્યા છે. ED દ્વારા તમામને...
વડોદરા : વડોદરા પોલીસે દેશભરમાં કુખ્યાત મનાતી ગોલ્ડી બ્રાર ગેંગના નામથી ખંડણીની મોટી રકમની માંગણી કરી ફોન ઉપર ધમકી આપનાર શરીફ ઉર્ફે...
વડોદરા : તાજેતરમાં બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે જમીનના ખરીદ વેચાણ અંગે અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ સાથે એમઓયુ થયા હતા અલ્પેશ ઠાકોર દ્વારા...
વડોદરા: નાગરવાડા વિસ્તારના સામાજિક કાર્યકર દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે નાગરવાડા વિસ્તાર જે છે તે કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવલો છે ત્યાં...
ગાંધીનગર: રાજ્યના પોલીસ (Police) દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના ગ્રેડ પે (Grade Pay) ઓછા હોવાના મામલે તે વધારવાની...
વડોદરા : શહેરની ગુના નિવારણ શાખાની ટીમને બાતમી મળી હતી કે પરપ્રાંતનું કન્ટેનરનુ કેબીન સફેદ આછા ભુરા રંગનુ તથા કન્ટેનર કેસરી કલરનુ...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડનો આજે રાજ્યાભિષેક (Coronation) થયો હતો. તેઓ આજે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ (Vice President) બન્યા હતાં....
વડોદરા : વડોદરાની વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો એક સાથે પોતાની કેટલીક પડતર માંગણીઓ સાથે હેડ ઓફિસ ખાતે પહોંચી...
નવી દિલ્હી: ચીન (China) ભારત સામેની તેની અવળચંડાઇનો એક પણ મોકો છોડતું નથી. જો કે, હવે તાઇવાન મુદ્દે અમેરિકા (America) પણ તેની...
સુખસર: ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચેકની ચોરી કરી તેમાં લાખો રૂપિયા ભરી ઝાલોદ સ્ટેટ બેંક માંથી નાણા ઉપાડી રાતોરાત લાખોપતિ...
સુરત: (Surat) શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધનની (Rakshabandhan) ઉજવણી (Celebration) ચાલી રહી છે ત્યારે વર્ષોની પરંપરા અનુસાર આજે સવારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ભાજપ...
નવી દિલ્હી: એક તરફ કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) ભારતના ખેલાડીઓએ (Palyers) પરચમ લહેરાવીને જુદી જુદી ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર...
આણંદ: વાસદ સ્થિત એસવીઆઈટીના એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલ રાખડીનું વેચાણ કર્યું હતું. એડીઆઇટી કોલેજમાં અભ્યાસ કરતી અલૌકિકા અગ્રવાલ...
આણંદ : આણંદમાં ઓગષ્ટ માસ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદારોને નામ ઉમેરવા, કમી કરવા, સુધારવા સહિતની તક...
સુરત(Surat) : મોજીલા સુરતીઓ દરેક તહેવારને બે દિવસ મનાવે. આખાય દેશમાં 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે પરંતુ મોજીલા સુરતીઓ 15મી...
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત
ભારત માટે ખતરાની ઘંટડી? ‘ગોડઝિલા અલ નીનો’થી પશ્ચિમ ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા
વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને
12 વર્ષ બાદ અક્ષય-વિપુલનું કમબેક, ‘સામુક’માં પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં જોવા મળશે એક્શન કિંગ
ઓમાન કિનારા નજીક જહાજો પરના હુમલા મામલે ભારતનું કડક વલણ, ટોચના US રાજદૂતને સમન્સ
છૂટક ડીઝલ વિક્રેતાને 200 લિટર ડીઝલની મર્યાદા: કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો
રાજ્યસભા ચૂંટણીમાં NDAનો દબદબો, 18 બેઠકો બિનહરીફ જીત્યું; ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું બંધ
રાજ્યસભાનું નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી SC એ ફગાવી, ચુકાદા બાદ મીનાક્ષીએ કહ્યું..
‘હેરા ફેરી’ની યાદ અપાવતું ‘વેલકમ ટુ ધ જંગલ’નું મસ્તીભર્યું ટ્રેલર લોન્ચ
14 ટીમો, 54 મેચ અને 46 દિવસનો જંગ; વર્લ્ડ કપ-2027ની તારીખો આવી સામે
‘મોદી ને મરવા દીયા’ નિવેદનથી રાજકીય ગરમાવો, રાહુલ ગાંધીની ટિપ્પણી ચર્ચામાં
ઈવા મોલમાં મનોરંજન કે મોતની જાળ? સુરક્ષાવિહોણી રાઈડ્સથી માસૂમોના જીવ જોખમમાં!
‘મીડિયા સામે સત્તાનો દુરુપયોગ’, ન્યૂઝક્લિક મામલે ઇડી પર હાઇકોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : ખબરદાર ઘરના દરવાજા ખોલ્યા છે તો, નિવૃત્ત વૃદ્ધને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.59 કરોડ પડાવાયા
‘અમેરિકાના તેલના ખેલને અમે સારી રીતે સમજીએ છીએ’, જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
સુરતમાં કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી, 5 દિવસથી હતો ગુમ, દુર્ગંધથી ખુલ્યો ભેદ
ટ્રમ્પના યુ-ટર્નથી શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 74,800 પાર, નિફ્ટી 23,450 ઉપર; બજારમાં ખરીદીનો માહોલ
ભારતીય પ્રદેશ પર નજર રાખવા પાકિસ્તાને સેટેલાઇટ નેટવર્ક વિકસાવ્યું: ભારતે સતર્ક રહેવું પડશે
મકરપુરા રેલવે સ્ટેશન પર કરુણ ઘટના: માલગાડી સામે ઝંપલાવી યુવકે જીવન ટૂંકાવ્યું
FIFA વર્લ્ડ કપ 2026ની આ 10 મેચ જોવાનું ભૂલતા નહીં, ફૂટબોલ ચાહકો માટે ખાસ લિસ્ટ
કુંભારવાડામાં વહેલી સવારે 4 રાઉન્ડ ગોળીબાર: જૂની અદાવતે શહેરને ચોંકાવ્યું!
ડીઝલની સંગ્રહખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય, એક ગ્રાહકને રોજ માત્ર 200 લીટર ડીઝલ મળશે
જામનગરમાં સ્થપાશે ભારતનું પ્રથમ ‘બિલ્ટ-ટુ-સૂટ’ AI ડેટા સેન્ટર
ભ્રષ્ટાચાર માળખાકીય પ્રશ્ન છે
ટ્રમ્પની ધમકી: આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરીશું, ખાર્ગ ટાપુ અમારું થશે
સુરત: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં(Ukai Dam) પાણીની આવક સતત વધી રહી છે. ગુરૂવારે સાંજે ઉકાઈ ડેમમાં 1.95 લાખ ક્યુસેક પાણીની આવક (Water revenue) થઈ હતી. તેની સામે 1.81 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ડેમના 12 ગેટ 9 ફુટ ખોલી દેવાયા છે.સતત પોણા બે લાખ ક્યૂસેક પાણી (two lakh cusecs water)છોડવામાં આવતું હોઈ સુરત જિલ્લાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાનું જોખમ ઉભું થયું છે.
લોકોને તાપી કિનારે નહીં જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.
ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે હથનુર ડેમની સપાટી 210.360 મીટર થતા તમામ 36 દરવાજા ખોલી દેવાયા.તેથી ડેમમાંથી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે પ્રકાશા ડેમની સપાટી 103 મીટર થતા તેમાંથી 2.41 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હથનુર ડેમ હાલ ભયજનક સપાટી પર છે. મહારાષ્ટ્રના જલગાંવ, ધુલીયા, નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક એકાએક વધી છે. જેના પગલે રૂલ લેવલ 335 ફૂટની સપાટી જાળવવું અઘરું પડી રહ્યું છે
સાંજે ઉકાઈ ડેમની સપાટી 334.51 ફુટ નોંધાઈ છે.ઇનફ્લો 195996 ક્યુસેક અને આઉટફ્લો 181876 ક્યુસેક છે. હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હોય આઉટફલો વધારીને 2.50 લાખ કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે. તાપી કિનારાના નીચાણવાળા 20 ગામોમાં પાણી ભરાઈ જવાની દહેશત ઉભી થઈ છે. તેથી આ 20 ગામોને એલર્ટ કરી દેવાયા છે.
ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશને નોંધાયેલો વરસાદ
ટેસ્કા 115.0 એમએમ, લખપુરી 50.20 એમએમ, ચીખલધરા 41.00 એમએમ,ગોપાલખેડા 39.20 એમએમ,ડેડતલાઈ 27.80 એમએમ,બુરહાનપુર 26.40 એમએમ,યેરલી 18.40 એમએમ,હથનુર 19.80 એમએમ,ભુસાવલ 18.80 એમએમ,ગીરનાડેમ 2.20 એમએમ,દહીગાવ 10.60 એમએમ ,ધુલિયા 15.00 એમએમ,સાવખેડા 53.80 એમએમ,ગીધાડે 31.00 એમએમ,સારંખેડા 15.20 એમએમ,સેલગાવ 17.20 એમએમ,સાગબારા 52.00 એમએમ, નંદુરબાર 103.0 એમએમ,નિઝામપુર 21.60 એમએમ
શહેર અને જિલ્લામાં સાર્વત્રીક વરસાદ
શહેર અને જિલ્લામાં વરસાદની સાથે પવન, શહેરમાં છુટોછવાયો એક ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ શહેર અને જિલ્લામાં પણ વરસાદ વરસવાનું ચાલું છે. આજે જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. શહેરમાં તો વિતેલા ચોવીસ કલાકમાં માંડ એક ઇંચ વરસાદ નોંધાયો છે. પરંતુ વરસાદી માહોલ જાણે હિલ સ્ટેશનનો અહેસાસ કરાવી રહ્યો છે. શહેરમાં આગામી ત્રણેક દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા-બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ
જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા અને બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ઓલપાડમાં 12 એમએમ,કામરેજમાં 53 એમએમ, ચોર્યાસીમાં 25 એમએમ, પલસાણામાં 31 એમએમ, મહુવામાં 26 એમએમ, માંગરોળમાં 31 એમએમ,માંડવીમાં 47 એમએમ અને સુરત સિટી તાલુકામાં 29 એમએમ વરસાદ વરસ્યો છે.