પરિસ્થિતિ ૧એક શ્રીમંત પરિવારની સ્ત્રી નામ માયા.તેની પાસે લગભગ બધાં જ સુખનાં સાધનો હતાં. ગાડી, બંગલો,કપડાં,દાગીના, નોકર-ચાકર વગેરે. તેણે સમય પસાર કરવા...
જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦...
પોલિયો આમ તો મોટા ભાગના દેશોમાંથી નાબૂદ થઈ ગયો છે પણ હજુય વિશ્વના અવિકસિત અને રાજકીય રીતે અસુરક્ષિત પ્રદેશોમાં તે મોજૂદ છે....
નવી દિલ્હી: દુબઈમાં (Dubai) એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. જમ્મુ અને...
નોઈડા: નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. આંખના પલકારામાં 3700 કિલો ગનપાઉડર આ ઈમારતોને તોડી...
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના સભ્ય હોવાને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાતી તમામ મેચ માટે મને મફત પ્રવેશ છે. આમ છતાં ઇન્ડિયા પ્રિમીયર...
થોડા દિવસ પહેલાં એક વિચારશીલ વ્યક્તિએ પોતાની વિચારની ધારાનો એક પ્રવાહ પ્રસ્તુત કર્યો હતો કે ગુજરાતમાંથી દારૂબંધી હઠાવી લેવી જોઈએ. આજરોજ ‘ગુજરાતમિત્ર’ના...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપુર સિદકુલ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી બ્રિટાનિયા કંપનીની બિસ્કિટ (Biscuit) મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી, જેના કારણે...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) રવિવારે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કિચ્છા પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી (Trolley) પલટી જતાં આઠ લોકોના...
મુંબઈ: સોનાલી ફોગાટ (Sonali Phogat) હત્યા (Murder) કેસમાં અંજુના પોલીસે વધુ એકની ધરપકડ (Arrest) કરી છે. પકડાયેલા ડ્રગ્સ સ્મગલરની (Drug smuggler) ઓળખ...
ભ્રષ્ટાચાર મુક્ત ભારત”ના નારા પર 8 વર્ષ પહેલાં ચૂંટાઈને આવેલા વડા પ્રધાને હમણાં સ્વતંત્રતા દિવસ પર કહ્યું કે ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ...
મુંબઈ: આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર બોલિવૂડ (Bollywood) ફિલ્મોનો (Film) બહિષ્કાર (Bycott) કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા લોકોએ રક્ષાબંધન...
જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦...
કલમથી ક્રાંતિ સર્જનાર મુન્શી પ્રેમચંદ તો ચળવળમાં રંગાયેલા હતાં. તેમનું જીવન દેશને અર્પણ હતું પણ તેમનાં પત્ની શિવરાની દેવી પણ સ્વતંત્રતા સંગ્રામમાં...
ક્રિકેટ ભારતીયોની સૌથી માનીતી રમત છે. અમે TNTV સ્કૂલમાં ભણતા ત્યારે રિસેસમાં અન્નપૂર્ણા હોટલના રેડીઓ પર કોમેન્ટ્રી સાંભળવા દોડી જતા! જો કે...
ભુજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાત છે. ત્યારે આજે ભુજમાં (Bhuj) વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો...
દુબઈ: પાકિસ્તાન (Pakistan) અને ભારત (India) વચ્ચે આજે જોરદાર મુકાબલો યોજાશે. એશિયા કપ 2022માં (Asia Cup 2022) રોહિત શર્માની (Rohit Sharma) આગેવાનીમાં...
એતો હજારો વર્ષનું વાસ્તવ છે કે નાટક નામનું સ્વરૂપ દરેક પ્રકારના રાજકીય, સામાજિક સંજોગોમાં ટકયું છે. હા, તેના સ્તરમાં ફેરફાર આવ્યા છે...
ભારતમાં ગોહત્યા અને ગોમાંસનો વિવાદ ખોટી દિશામાં ફંટાઇ ગયો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગેરકાયદે કતલખાનાં બંધ કરાવ્યાં તેને ખોટી રીતે ધાર્મિક વિવાદનું...
ગુજરાતના વિશાળ દરિયા કિનારાના ઇતિહાસમાં આધુનિક યુગ પહેલાં મધ્ય યુગમાં સુરતનું શહેરીકરણ એક અદ્વિતીય ઘટના લેખી શકાય. તાપી નદીને કિનારે આવેલા આ...
નોઈડા: નોઈડાના (Noida) સેક્ટર-93માં બનેલા સુપરટેક એમેરાલ્ડ કોર્ટના 32 માળના ટ્વીન ટાવરને (Twin Towers) આજે (રવિવારે) બપોરે 2:30 વાગ્યે તોડી પાડવામાં (Demolish)...
કેટલાંક સુખો પ્રાકૃતિક હોય છે. ધનવાનો પણ એ સુખના એકલા માલિક બની શકતા નથી. કહો જોઉં સૂરજના પ્રકાશનું ખાનગીકરણ થઈ શકે ખરું?...
પિતૃઓના ઉદ્ધાર માટે જરત્કારુ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી ભટકયો પણ પોતાને યોગ્ય સ્ત્રી ન મળી. એક વખત લગ્નની તીવ્ર ઇચ્છા...
મનોજકુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ના એક ગીતમાં જ્યારે ભારતકુમારે ‘જબ ઝીરો દિયા મેરે ભારતને તબ દુનિયાકો ગીનતી આઈ’ ગાયું ત્યારે જ લો...
દુનિયાની વધી રહેલી અનહદ વસતિ માટે શાકભાજી, ફળ, અનાજ વગેરે ઊગાડવા વધુ અને વધુ જમીનની જરૂર પડવાની. વધેલી વસતિના આવાસો અને નગરો...
અક્ષયકુમાર અને આમિર ખાન માટે શરમની વાત રહી છે કે બોલિવુડના સુપરસ્ટાર ગણાતા બંનેની ફિલ્મોને દક્ષિણના નિખિલની હિન્દીમાં પણ ડબ થયેલી અને...
અક્ષયકુમાર અને આમિર ખાન માટે શરમની વાત રહી છે કે બોલિવુડના સુપરસ્ટાર ગણાતા બંનેની ફિલ્મોને દક્ષિણના નિખિલની હિન્દીમાં પણ ડબ થયેલી અને...
દિલ્હીની પાસે આવેલા નોઇડા સેક્ટર 93-એમાં નિર્માણ પામેલા સુપરેટક ટ્વિન ટાવર્સને આજે તોડી પાડવામાં આવશે. આ બંને ટાવર 30 અને 32 મંજિલા...
કોઈનું દિલ દુભાય એવું બોલવું, લખવું કે કરવું એ ગુનો ગણાય કે અસંસ્કાર? કોઈનું દિલ ન દુભાય એ રીતે જીવવું એ (જેમાં...
આપકો કૈસા લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટાભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદભાગ્યે એક એવી ચેનલ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
પરિસ્થિતિ ૧
એક શ્રીમંત પરિવારની સ્ત્રી નામ માયા.તેની પાસે લગભગ બધાં જ સુખનાં સાધનો હતાં. ગાડી, બંગલો,કપડાં,દાગીના, નોકર-ચાકર વગેરે. તેણે સમય પસાર કરવા માટે ફેશન બુટીક શરૂ કર્યું.તેની પાસે બધું હતું. તેની બધી સખીઓ તેને કહેતી કે માયા, તું બહુ નસીબદાર છે. તને સુખી થવા માટે જે જોઈએ તે બધું જ છે. તારી પાસે કોઈ વસ્તુની કમી નથી.’માયા આ સાંભળીને અભિમાન સાથે હસતી.પણ મન તેનું અશાંત હતું. તે મનમાં જાણતી હતી કે તે સાચા સુખનો અનુભવ કરી શકતી નથી.
માયા પાસે બધું જ હતું, છતાં તેને સતત વધુ મેળવવાની ઈચ્છા રહેતી;પોતાની પાસે બધું હોવા છતાં તે અન્ય કોઈની નવી ગાડી જુએ કે કોઈનો નવો હીરાનો હાર તો તેનું મન મારી પાસે આવો હાર નથી અને આટલી મોટી ગાડી નથી તેમ વિચારીને દુઃખી થઈ જતું અને આવું થતાં પાસે બધું જ હોવા છતાં તે દુઃખી જ રહેતી અને પોતાની પાસે રહેલા સુખનાં સાધનોમાંથી પણ સુખ મેળવી શકતી નહિ. અહીં સાબિત થાય છે કે મોટા ભાગે સુખ આપણને સાધનોની મદદથી મળે છે.જેટલાં સુખનાં સાધનો વધારે એટલું સુખ વધારે આપણે તેમ માનીએ છીએ પણ હકીકત એ નથી.આપણું કોઈ એક સાધન ઓછું થાય તો પણ મન દુઃખી થઇ જાય છે અને કોઈ બીજાની પાસે એક સાધન વધી જાય તો બધા સુખના સાધન વચ્ચે મન વધુ દુઃખી થઇ જાય છે.
પરિસ્થિતિ ૨
એક મધ્યમવર્ગીય ગૃહિણી નામ છાયા.તેની પાસે જીવનજરૂરિયાત માટે જે જોઈએ તે બધું જ હતું.કયારેક કયારેક વધુ આનંદ માટે જે જોઈએ તે પણ મળી જતું.પતિ અને બાળકો અને કુટુંબીજનો સાથે તે ખૂબ સુખી હતી.તેની પોતાની ઈચ્છા પ્રમાણે જીવતી હતી.કોઈ પાડોશી, મિત્ર કે સ્વજનોના ઘરે નવી વસ્તુ આવે કે કોઈની પ્રગતિ થાય તે દિલથી રાજી થતી.મારી પાસે આ વસ્તુ નથી તેમ વિચારીને છાયા ક્યારેય દુઃખી થતી નહિ.તેના મનમાં કયારેય રાગ,દ્વેષ અને ઈર્ષ્યા ઉત્પન્ન થતાં નહિ અને એટલે જ તેના મનના સુખને કોઈ અસર થતી નથી.તે પોતાની પાસે જે હતું તેમાં ખુશ હતી. તેના મનમાં સંતોષ હતો.એટલે તેની પાસે મર્યાદિત સાધનો હોવા છતાં તે સુખી હતી અને અન્યના સુખમાં પણ સુખી થતી હતી. આ બંને પરિસ્થતિ પરથી સાબિત થાય છે કે સુખ સાધનો પર નહિ, આપણા મનની સ્થિતિ પર આધારિત છે.જે મન સંતોષી છે અને રાગદ્વેષ વિનાનું છે તે ઓછાં સાધનો વચ્ચે પણ સુખી થઈ શકે છે. સુખનું મૂળ આપણું મન છે.ખરું સુખ આપણા મનમાં જ વસે છે.મનને જીતે છે તે સુખ અને દુઃખને જીતી લે છે.મન શાંત,સંતોષી,સરળ,સ્નેહસભર હોય છે ત્યારે જીવનમાં સુખ જ સુખ છવાઈ જાય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.