અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરનો (Cattle) ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક પછી એક અકસ્માત (Accident) થતાં તંત્ર પણ સજાગ બની રહી...
દુબઈ: ટીમ ઈન્ડિયાના (India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (HardikPandya) પોતાના તોફાની પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી. મેચના હીરો પંડ્યાના કારણે...
પંજાબઃ પંજાબ(Punjab)ના નવાંશહેર(Nawanshahr)માં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે રવિવારે ગુજરાત(Gujarat)માંથી આવી રહેલી એક ટ્રકના ટૂલબોક્સમાં છુપાવેલુ 38 કિલો હેરોઈન(Drugs) જપ્ત...
વડોદરા : ગણેશ ચતુર્થી નું કોઉન્ટ ડાઉન શરૂ થઈ છે. આપણે ભગવાન ગણેશની સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી પૂજા-અર્ચના કરીશું. ગણેશ ચતુર્થીની ઉજવણી...
વડોદરા: વડોદરા પાલિકા હસ્તકની મોટાભાગની આવાસ પ્રધાનમંત્રી યોજનાઓ (પીપીપી ) , પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ (ઇડબલ્યુએસ), મુખ્યમંત્રી, ગૃહ યોજનાઓ (EWS, LG,MIG) વર્ક ઇન...
વડોદરા: જ્યારથી પોસ્ટીંગ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં થઇ છે ત્યારથી જ વિવાદમાં રહેલા કારેલીબાગ પોલીસ સ્ટેશના પીઆઈ દેસાઈ છે કોઈ ઉચ્ચ અધિકારીઓને કેમ...
વડોદરા: પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું છે. તમે જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર ગંદકી, ઉભરાતી ગટરો, રોડ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હી(Delhi) સરકાર(Government) પર શિક્ષણ ક્ષેત્રે(Education Field) કૌભાંડનો મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના હેડ ક્વાર્ટર્સમાં એક પત્રકાર...
વડોદરા: વડોદરા શહેરના પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી અને સ્ટાફને સાથે રાખી શહેરના જુદાજુદા વિસ્તારોમાં રેડ કરી ગેરકાયદેસર પીંજરામાં રાખેલ...
વડોદરા: કારેલીબાગ સ્થિત વ્રજાનંદ એપાર્ટમેન્ટમા રહેતા શ્યામ શરણસિંહ ચૌહાણ જાણીતા પ્રેસમાં બ્રાંચ મેનેજર પદે ફરજ બજાવે છે. પ્રેસમા સુપરવિઝન કરતા ફરિયાદીના નિવાસી...
હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને આવેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારની મારુતિ ઈકો વાનનો વહેલી...
શહેરા: શહેરા માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં મીટીંગોનો દોર શરૂ કરી દીધો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા...
દાહોદ : દાહોદ તાલુકાના વડબારા પ્રાથમીક શાળામાં ધનુર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક ૧૧ વર્ષીય વિદ્યાર્થીનીને ધનુરનું ઈન્જેક્શન મુકતા ૧૧...
આણંદ : વિદ્યાનગરમાં શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટ ચલાવતા પતિ – પત્નીએ ચરોતર ઉપરાંત આસપાસના વિસ્તારના 13 જેટલા વિદેશવાંચ્છુ સાથે વિદેશ મોકલવાના બહાને રૂ.53...
મુંબઈ: ભારતીય શેરબજારો (Indian Stock Market) આજે મોટો કડાકો સાથે ખુલ્યું હતું અને કારોબાર ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રિલાયન્સની 45મી વાર્ષિક...
આણંદ : કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી સંચાલિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના મણિભાઈ શીવાભાઈ પટેલ સેન્ટરના 18મા સ્થાપના દિનની અને સંસ્થાના સ્થાપક અધ્યક્ષ ડો. એચ.એમ....
નડિયાદ: મહુધા તાલુકાના નાની ખડોલમાં રહેતો શખ્સ પરિણીત હોવાછતાં અન્ય મહિલાને લઈને અવારનવાર ઘરે જતો હોવાથી તેના મોટાભાઈ-ભાભીએ ઠપકો આપ્યો હતો. જેથી...
નડિયાદ: નડિયાદમાં નવા બનાવવાના રોડ માટે લગાવાયેલા બૉર્ડમાં એજન્સીએ છબરડા કર્યા છે. બૉર્ડમાં રોડ બનાવવાની તારીખથી માંડી, રોડનું કામ પૂર્ણ કરવાની તારીખ,...
દુબઇ, તા. 28 : એશિયા કપની (Asia Cup) આજે અહીં રમાયેલી હાઇ પ્રોફાઇલ(Hai profile) અને રોમાંચક બનેલી મેચમાં ભારતીય ટીમે હાર્દિક પંડ્યાના...
ગાંધીનગર: ભારતમાં (India)જાપાનીઝ(Japan) કંપની મારૂતિ સુઝીકીના (Maruti Suzuki) રોકાણના 40 વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં(Ghandhi nagar) મહાત્મા મંદિર(Mahatma Mandir) ખાતે...
સુરત: ભેસ્તાન (Bhastan) આવાસ (Aavas) ખાતે રહેતી બે સંતાનોની માતાને પતિ,(Husband) સાસુ અને નણંદ દ્વારા દહેજ(Dowry)માટે ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ દોઢ...
સુરત : સીમાડા (Simada)ખાતે કાર મેળાના(Car Fair) સંચાલકને કતારગામના બિલ્ડરે (Bulder)પોતાની ફોર્ચ્યુનર કાર (Fortuner Car) વેચવા આપી હતી. બિલ્ડરની કાર ખરીદ્યા બાદ...
પારડી : પારડી (Pardi ) નજીક પારનદી પાસે એક સૂમસામ માર્ગ પર વલસાડની (Valsad) પરિણીત સિંગરની(Singer) કારમાં રહસ્યમય રીતે લાશ (Body) મળી...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીકના આતલિયા જીઆઇડીસીમાં (GIDC)આવેલી લાકડાની(wood) સો મિલમાં (Sho Mill) શનિવારની રાત્રે તસ્કરોએ (Traffickers) તાળા તોડી પોલીસને (Police) સીધો...
બારડોલી : (Bardoli) શનિવારની મોડી સાંજે મહુવા ગામના (Mahuva Villege )પારસીવાડ મુકામે રહેતા દીપેશ રાકેશભાઈ મિસ્ત્રી તથા પત્ની ખુશ્બુબેન શનિવાર મોડી સાંજે...
અંકલેશ્વર,ભરૂચ : અંકલેશ્વરની (Ankleshwar)વાલિયા ચોકડી ઉપર આવેલા ઝોડીઆક કોમ્પ્લેક્ષમાં આવેલી હરિ ગારમેન્ટનો (Hari Garment) માલિક બ્રાન્ડેડ (Branded) લેવીસ કંપનીના ડુપ્લિકેટ (Duplicate) કપડાં...
કોંગ્રેસ (Congress) અધ્યક્ષ પદ (Chairman position) માટે 17 ઓક્ટોબરે ચૂંટણી (Election)યોજાશે. મતગણતરી (Counting of votes)19 ઓક્ટોબરે થશે. મળતી માહિતી મુજબ 22 સપ્ટેમ્બરે...
હાલોલ: પાવાગઢ (Pavagadh) દર્શને આવેલા મૂળ ઉત્તરપ્રદેશના (UP) અને અંકલેશ્વર રહેતા પ્રજાપતિ પરિવારની (Family) ઇકો ગાડીને (Car) હાલોલ બાયપાસ ઉપર અકસ્માત (Accident)...
સુરત: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને (Patidar Anamat Andolan) 7 વર્ષ પૂર્ણ થતા પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવણી અને પાટીદાર શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિના...
નવી દિલ્હી: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ અમેરિકાએ (America) ચીનને (China) વધુ એક ઝટકો આપ્યો છે. યુએસ નેવીએ તાઇવાન (Taiwan)...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરનો (Cattle) ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક પછી એક અકસ્માત (Accident) થતાં તંત્ર પણ સજાગ બની રહી છે. ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં (Ahmadabad) રસ્તે રખતા ઢોરના કારણે એસજી હાઈવે પર બે ટ્રક (Truck) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અકસ્માતમાં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સોલા સિવિલમાં ખસેડાયો હતો.
અમદાવાદમાં એસજી હાઈવે પરના ઝાયડસ બ્રિજ પર અચનાક જ ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ડ્રાઈવરે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે બ્રિજ પર અચનાક રખડતા ઢોર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ એક ટ્રક પલટી મારી ગઈ હતી. જ્યારે ભેંસનું મોત થયું હતું. ટ્રક પલટી મારી જતાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
રાજ્યમાં રખડતા ઢોરનો આંતક વધતા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ત્યારે આ અંગે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા હાઈકોર્ટે પણ આકરા પ્રહારો કરી કડક પગલાં લેવાના આદેશો આપ્યા હતા. ત્યારે એક્શનમાં આવેલા AMCના સીએનસીડી વિભાદગે 3 દિવસમાં 297 ઢોર પકડ્યા છે. ત્યારે શનિવારે સીએનસીડી વિભાગે 109થી વધુ રખડતા ઢોર પકડ્યા હતા, જ્યારે ઢોર પકડવામાં દખલગીરી કરનારા 6 લોકો સામે અને ઢોર છૂટા મુકનારા સામે 60 ફરિયાદો નોંધાવી છે.
અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ જેવા શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહી રહ્યો છે. સીટીમાં જ્યાં જુઓ ત્યાં રોડ પર રખડતાં ઢોર જોવા મળી રહી છે. રાજ્યમાં રખડતાં ઢોરનો અનેક લોકો ભોગ બન્યા છે. અમદાવાદમાં એક વર્ષમાં 524 જેટલા અકસ્માતોની ઘટનાઓ બની છે. ત્યારે હવે ત્રણ જ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી 540 રખડતા ઢોર પકડીને કેટલ પોન્ડમાં પુરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર 2019ની ગણતરી પ્રમાણે દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર છે, તેમાંથી રખડતા ઢોર અને કુતરાની સંખ્યા પણ જોડાયેલી છે. જેમાં સૌથી વધારે રખડતા ઢોરવાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી આગળ રાજ્ય છે, અને ત્યાર બાદ બીજા નંબર ઉત્તર પ્રદેશ આવે છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે રખડતા ઢોર રખડે છે. ઉલ્લેખનીય છે કે રખડતાં ઢોરનો ભોગ સામાન્ય જનતાની સાથે સાથે નેતાઓ પણ બન્યા છે. હાલમાં જ મહેસાણામાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ઢીંચણના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.