26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી હતી. ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ હાજર રહ્યાં હતાં. રાષ્ટ્રધ્વજ...
દેશમાં 74મો ગણતંત્ર દિવસ રંગેચંગે ઉજવાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે આ વખતે...
નવી દિલ્હી : ટેલિવિઝન (Television) જગતનો મશહૂર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્સ ડિરેક્ટટર (Ex Direct) હવે તેનો નવો શો બનાવવાની...
ગાંધીનગર : ૭૪મું રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ બોટાદમાં (Botad) યોજાશે. મુખ્ય મંત્રીશ્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ...
સુરત: (Surat) ઓલઇન્ડિયા ફુટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત રાજય ફુટબોલ એસોસિએશન (Football Association) અને સુરત ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો. નાં ઉપક્રમે ગુજરાત અને...
નવી દિલ્હી : બાંગ્લાદેશના (Bangladesh) પ્રધાન મંત્રી શેખ હસીનાની (Sheikh Hasina) હવે બધી ચિંતાઓનો અંત નજીક આવી ગયો હોઈ તેવું કહી શકાય....
નવી દિલ્હી: ગણતંત્ર દિવસની અગાઉની સાંજે કોને પદ્મ પુરસ્કાર મળશે તેઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 3 ડબલ...
દુબઇ: ન્યૂઝીલેન્ડને (New Zealand) વ ડે સિરીઝમાં 3-0થી કચડી નાંખવાની સાથે જ ભારતીય ટીમ (Indian Team) તો આઇસીસી (ICC) વન ડે ટીમ...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનમાંમાં વરસો જુના પાણી નેટવર્કને (Network) બદલવાનુ કામ અંતિમ તબક્કામાં છે. હાલમાં વિવિધ જગ્યાએ પાણી વિભાગ (Water Department) દ્વારા...
નવી દિલ્હી : KL રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટીના (Athiya Shetty) લગ્ન ખુબજ ચર્ચામાં રહ્યા છે. 23 જાન્યુઆરીએ આ ભારતીય અને...
સુરત: (Surat) સિટી લાઈટ ખાતે હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં(Spa) છોકરીઓ સપ્લાય કરનાર દલાલને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આરોપીએ આગોતરા જામીન મેળવવા સેશન્સ...
નવી દિલ્હી: 4 વર્ષના લાંબા સમયગાળા પછી ફરીએકવાર બોલિવુડના કિંગખાન એટલે કે શાહરુખ ખાને સિલ્વર સ્ક્રીન ઉપર પઠાનના રુપમાં આવી જોરદાર એન્ટ્રી...
વાપી: (Vapi) વાપી તાલુકાના લવાછા ગામમાં આંગણવાડી કેન્દ્રની પાછળ બે પરિવાર વચ્ચે યુવક-યુવતીના અફેર (Love Affair) બાબતે બોલાચાલી બાદ મારામારી થતાં એકબીજાને...
ગાંધીનગર : આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિવારના સૌ સભ્યોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યાં હતાં. ભારતીય ચૂંટણી...
નવી દિલ્હી : ટેનિસની (Tennis) દુનિયામાં ભારતનું વિશ્વમાં નામ રોશન કરનાર ભારતીય પ્લેયર સાનિયા મિર્જાએ (Sania Mirza) વધુ એક સિદ્ધિ હાસિલ કરી...
ગાંધીનગર: સંતો અને કવિઓની ભૂમિ બોટાદ (Botad) પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની...
અમદાવાદ: મોરબીના (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે (Highcourt) કરેલી સુઓમોટો પિટિશનની આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પક્ષકાર...
ગાંધીનગર: ભારતના (India) સ્વાતંત્ર્ય સંગ્રામમાં (Freedom Struggle) જેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ને સોમવારના રોજ શહીદ...
સાયણ: (Sayan) કીમ પોલીસમથકમાં ગત તા-૨૨ જાન્યુઆરીના રોજ કીમ (Kim) ગામની સીમમાં દરબાર હોટલ, અંકુર શોપિંગ સેન્ટરની ગલીમાંથી એક નોકરિયાત નોકરી ઉપર...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) કોંગ્રેસને (Congress) ફરીવાર બેઠી કરવાના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં 1લી ફેબ્રુઆરી-23થી ‘હાથ સે...
નવી દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મએ 74માં ગણતંત્ર દિવસની (Republicday) આગામી સાંજના રોજ એટલે કે બુધવારની સાંજના રોજ રાષ્ટ્રને સંબોઘીને કેટલી...
નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં જ્વેલર્સની (Jewelers) દુકાનમાં હાથ સફાઈથી સોના-ચાંદીના દાગીનાની ચોરી (Theft) કરનાર 6 લોકોને ઝડપી...
ઘેજ: (Dhej) ચીખલીમાં યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણીના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ (Rehearsal) યોજાયુ હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના બાબેન ગામે સાઈડ આપવાની સામાન્ય બાબતે રીક્ષા ચાલક (Rikshaw Driver) અને તેના ભાઈને કારમાં (Car) આવેલ પાંચ જણાએ...
નવી દિલ્હી: વર્ષ 2023નો પ્રારંભ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને ભારતીય ક્રિકેટરો (Indian Cricketer) માટે શુકનવંતી રહી છે. T-20 અને...
નવી દિલ્હી : BBC ડોક્યુંમેન્ટ્રીને (BBC Documentary) લઇને હવે વિવાદ શરુ થઇ ચુક્યો છે. જેને લઇને બુધવારે જામિયા (Jamia) મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં...
નવી દિલ્હી: બાગેશ્વર ધામના (Bageshwar Dham) મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને તેમના ચમત્કાર અને નિવેદનને...
IPLનો રોમાંચ આખી દુનિયામાં છવાયેલો છે. આઈપીએલની (IPL) અત્યાર સુધી 15 સીઝન રમાઈ ચૂકી છે અને હવે 16મી સીઝનની તૈયારીઓ ચાલી રહી...
નવી દિલ્હી: ભારતીય કાર ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (Mahindra And Mahindra) તેની સૌથી લોકપ્રિય SUV બોલેરોને ફરી એકવાર નવા અવતારમાં બજારમાં...
ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની (Rajkumar) નિમણૂંક કરવામાં આવી છે. રાજકુમાર 1987 બેચના IAS ઓફિસર છે અને તેઓ હાલમાં ગૃહ વિભાગ...
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
બેંગલુરુમાં ‘વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ’ના નામે પ્રેમીની હત્યા
Narendra Modiનો કડક સંદેશ
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં Donald Trumpની ઈરાનને અપીલ
એકલવીર, એક્સપેરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર ચોપરા
Kedarnath Dhamનું શિવલિંગ ત્રિકોણ આકારનું કેમ છે?
Tata Consultancy Services યૌન ઉત્પીડન કેસમાં આરોપીનો દાવો
મધ્ય પ્રદેશનાં વનવાસીઓ કેન-બેટવા નદીઓને જોડવાનો કેમ વિરોધ કરી રહ્યાં છે?
કોઈ અપમાન કરે ત્યારે
મહિલા અનામત બિલ: શું હજી પણ સમય નથી આવ્યો?
કલ્પસર : વિકાસના નામે સૌરાષ્ટ્રની કોણીએ ગોળ
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી હતી. ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ હાજર રહ્યાં હતાં. રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. ખાસ કરીને બાઈક સ્ટંટ તેમજ અશ્વ અને ડોગના કરતબ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
બોટાદના ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસર પર વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ ડાન્સ રજૂ કરાયા.
G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ – ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા – એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.