સાંપ્રત સમયમાં મોટા ભાગનાં લોકોના હાથમાં, એટલે સુધી કે જાહેર રસ્તાઓ ઉપર રીતસર હાથ ફેલાવીને ભીખ માંગીને પેટના ખાડા પૂરતા અને લોકોના...
સુરત: આજે 30 જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીનો નિર્વાણ (Mahatama Gandhi Nirvan Day) દિવસ. આ દિવસને સમગ્ર દેશમાં ‘શહીદ દિવસ’ (Martyrs Day) તરીકે...
સુમુલ ડેરી રોડ અલકાપુરી રેલવે પુલ એક સાંકડો ડિવાઈડર વગરનો પુલ છે જેને જ્યાં જગ્યા મળે તેમ ગાડી હાંકી શકો છે. કોઈની...
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે....
કોઈ પણ ફુગ્ગામાં આપણે હવા ભર્યા કરીએ, ભર્યા કરીએ, તો છેવટે ફુગ્ગો ફૂટી જતો હોય છે. જો ફુગ્ગાને બચાવી લેવો હોય તો...
સુરત : ગ્રે-કાપડની નબળી ડિમાન્ડ અને નાયલોન (Nylon) યાર્નનાં (Yarn) વધેલા ભાવોને લીધે છેલ્લા એક વર્ષથી નુકશાની વેઠી રહેલા નાયલોન વિવર્સએ (Weavers)...
નવી દિલ્હી: ગત સપ્તાહ ઘટાડા સાથે બંધ થયેલ ભારતીય શેરબજાર (Share Market) સોમવારે લાલ નિશાનમાં (Red Mark) ખુલ્યું હતું પરંતુ દિવસ આગળ...
હાલ ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે તો ચાલો, એવી સમરાંગિણીઓને પણ યાદ કરી લઇએ કે જેમણે આઝાદ ભારત માટે શહીદી વહોરી...
ચાર્જીંગ પોઇન્ટ વાર્તાકથન થકી વાચકોને પ્રેરણાદાયી અને બોધદાયી સંદેશાઓ અત્યંત પ્રશંસનીય રહે છે. તા. 20.1.23 ચાર્જીંગ પોઇન્ટ હેઠળ તમે ઇશ્વરની નજરમાં છો....
ગાંધીનગર: રાજ્યમાં સતત બે દિવસથી વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં...
વિશ્વમાં એક એવી વાનગી હશે કે,જે વાસણમાં બનાવવામાં આવે છે, તે વાસણના નામથી વાનગી ઓળખાતી હોય,એ વાનગીને ‘તપેલું’ કહેવામાં આવે છે. ખત્રીનું...
એક દિવસ સાંજે રોહિતના ઘરે આવવાના સમયે રિયા ચા બનાવી રહી હતી.ગીત ગણગણતાં તેણે ચાની તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું ..તેમાં ચા…ચાનો...
આવતીકાલે ગાંધીજીની શહાદતને ૭૫ મું વર્ષ બેસશે. મૃત્યુનાં આટલાં બધાં વર્ષો પછી પણ ગાંધીજીનું આટલું મહત્ત્વ? હોવું જોઇએ? હા, ૨૧મી સદીના ત્રીજા...
અમેરિકાના બ્લૂમબર્ગ ન્યૂઝે તાજેતરમાં એક અહેવાલ આપ્યો છે કે જાપાન અને નેધરલેન્ડ ટૂંક સમયમાં ચીનમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન સાધનોની નિકાસને પ્રતિબંધિત કરવા માટે...
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની દિલ્હીમાં યોજાઇ ગઇ. જેમાં અન્ય વિકાસના મુદ્દા તો ચર્ચાયા જ હતા પરંતુ સાથે સાથે આગામી...
સુરત: શિયાળામાં સુરત એરપોર્ટ (Surat Airport) પર અને મેટ્રો સીટીનાં એરપોર્ટ પર ધુમ્મસભર્યા ખરાબ હવામાનને (Bad Weather) લીધે ચાલુ સપ્તાહે સતત ચોથીવાર...
સુરત : વિદેશથી આઈફોન (IPhone)કંપનીના મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ મંગાવી તેને ખાલી બોક્સમાં પેક કરી તેના પર IMEI નંબરવાળા સ્ટીકર બનાવી...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાયેલી બીજી વન-ડે (ODI) મેચ ખુબ જ રોમાન્ચથી ભરપૂર રહી....
સુરત : શહેરના મોસ્ટ વોન્ટેડ (Most Wanted) ટોપ 15 આરોપીઓ પૈકી લિંબાયત, ઉમરા, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડર લૂંટ, ધાડ અને બળાત્કાર...
ગાંધીનગર : (Ghandhinagar) વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ (Registration...
નવી દિલ્હી : ઓડિશાના (Odisha) આરોગ્ય મંત્રી (Health Minister) નબ દાસનું (Nab Das) રવિવારે સાંજે નિધન (passing away) થયું છે. તેમના ઉપર...
સાપુતારા, ધરમપુર: (Saputara, Dharampur) રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમ્યાન ઠેરઠેર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને ડાંગ...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં રવિવારે 36 કેન્દ્રો ઉપર 11,400 યુવાનો જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા (Exam) આપવાના હતા. જોકે પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોમાં...
અમદાવાદ : અમદાવાદમાં NSUI અને ABVP દ્વારા પેપર લિકનો (Paper leaks) વિરોધ કરવામાં આવ્યો છે. પેપર લીક થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી : ટેનીસના લેજન્ડરી ખેલાડી નોવાક જોકોવિચે (Novak Jokovic) રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનનો (Australian Open) ખિતાબ જીતી લીધો છે. જોકોવિચે ફાઈનલ મેચમાં...
સુરત: (Surat) સુરતમાં 500 અને 2000 રૂપિયાની અસલી નોટની (Note) નીચે ચિલ્ડ્રન બેંકની (Children Bank) નકલી નોટ મુકી છેતરપિંડી (Fraud) કરનાર ગેંગ...
નવી દિલ્હી : ભારતની મહિલા અન્ડર-19 ટીમે (Women’s Under-19) T20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) તેનો ડંકો વગાડી દીધો છે. અને આ...
ભોપાલઃ બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishana Shastri) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. નિર્ભયતાથી પ્રશ્નોનો સામનો કરનાર ધીરેન્દ્ર...
રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia-Ukraine War) સૌથી મોટી ઉથલપાથલના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને (Kim Jong Un) એવું...
નવી દિલ્હી: ભારતની અંડર-19 મહિલા ટીમ આજે ઈતિહાસ રચી રહી છે. ICC દ્વારા આયોજિત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની (Women’s T20 World...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સાંપ્રત સમયમાં મોટા ભાગનાં લોકોના હાથમાં, એટલે સુધી કે જાહેર રસ્તાઓ ઉપર રીતસર હાથ ફેલાવીને ભીખ માંગીને પેટના ખાડા પૂરતા અને લોકોના ઘરે વાસણ સાફ કરવા, કચરા પોતા કરીને ઘરકામ કરી આપતા કામવાળા ભાઇબેનોના હાથમાં પણ આજે મોબાઇલ ફોન લઇને હરતા ફરતા જોવા મળે છે. મોબાઇલ એ આજના સમયે જરૂરિયાત સાથે મનોરંજન પણ પૂરું પાડતું વીજળીક ઉપકરણ છે. લોકો સંપર્ક માટે શહેરમાં કે ગામડે રહેતાં અંગત અને દૂરનાં સગાં સંબંધીઓને મળવાનું કે, એમના સારા નરસા સંજોગો વખતે રૂબરૂ મળવા પાછળ સમયની બચત થાય છે એ સૌથી મોટો આધુનિક યુગનો આશીર્વાદ છે. સંકટ સમયે પોલીસ અથવા ફાયર બ્રિગેડ કે સરકારની 108 ઇમરજન્સી સેવાનો પણ મોબાઇલ ફોનથી તરતજ સંપર્ક કરી શકાય છે. સ્માર્ટ (ચતુર) મોબાઇલ ફોનમાં સમાવેશ કરવામાં આવતી વિવિધ એપના ઇસ્ટોલેશન દ્વારા આપણે મનપસંદ તૈયાર ભોજન પાણીની અને ઘર બેઠા ઓલા/ઉબર જેવાં ખાનગી વાહનોની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જો કે સારું નરસું ઘણું બધું મોબાઇલ ફોનમાં છે. એવા સમયે આપણી સમજશક્તિ અને આંતરિક સૂઝબૂઝ થકી ઘરનાં બાળકોને અને આપણી રસ રુચિ હોય એ પ્રમાણે મોબાઇલ ફોનનો ઉપયોગ અને અપડેટ્સ કરવાની રહે છે.
સુરત – પંકજ શાં. મહેતા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શાકાહાર – માંસાહાર: માનસિક પ્રકૃતિ….
રવિવારીય – પૂર્તિમાં ‘જીવનસરિતાના તીરે’ કોલમમાંથી દિનેશ પાંચાલે એક પ્રસંગ વર્ણવ્યો, અન્ન તેવા ઓડકાર, ખોરાક તેવા સંસ્કારની વાતો દોહરાવી છે. ‘શરતો-લાગુ’ ફિલ્મની હિરોઇન સંપૂર્ણ શાકાહારી હોવાથી માંસાહારીઓ પ્રત્યે સખત નફરત ધરાવે છે. તેણીને એક મુરતિયો જોવા માટે આવે છે. તેણીએ તેની સામે શરત મૂકી કે હું બે મહિના તારી સાથે રહું, પરંતુ મને અનુકૂળ આવે તો જ લગ્ન કરીશ. આ બાબતે વધુ લખવા પ્રેરાયો છું. શાકાહારી – માંસાહાર એ, માણસની માનસિક પ્રકૃતિનું પરિણામ છે. કેમકે શાકાહારી વ્યકિત સાત્ત્વિક ઉચ્ચ વિચાર ધારાવાળો હોય છે, જયારે માંસાહારી વ્યકિત ઝનૂની, તામસી – સ્વભાવવાળો હોય છે, શાકાહારી -માંસાહારી કરતાં આજના ભ્રષ્ટાચારી યુગમાં કોઇ કામ પતાવી આપવા માટે પૈસા ખાનારો લાંચાહારી વધુ ખતરનાક હોય છે.
હિંસક પ્રાણીઓની તો શિકાર કરવાની વૃત્તિ હોય છે. જયારે માણસ જાત વધુ હિંસક છે, કેમકે મરઘી – બકરી, માછલી જેવા નાના જીવોની કતલ કરીને પોતાના પેટને હરતી – ફરતી કબર બનાવી દીધી છે. વન્ય પ્રાણીઓ જેવાં કે વાઘ, સિંહ, દીપડા, હાથી જો માણસને જીવતો ફાડી નાંખે તો ગુનો નથી બનતો. પરંતુ માણસ જો હિંસક પ્રાણીનો શિકાર કરે તો ગુનો બને છે. ખીચડી ખાનારો પાંચ ખૂન કરી શકે. માંસ ખાનારો મહાત્મા ગાંધી પણ બની શકે છે. માણસે પોતાની લુચ્ચાઇ ટકાવી રાખવા કદી શિયાળનું માંસ ખાવાની જરૂર પડતી નથી. અંતમાં જેવો આહાર તેવો વિચાર તે વાત સનાતન સત્ય છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.