સુરત: સુરત નજીક કોસંબા પાસે અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારને બચાવવા જતા ડમ્પરે બ્રેક મારતા પાછળથી પૂરઝડપે આવતી...
સુરત: (Surat) સુરતની જનતા માર્કેટમાં બિલ વિના મોબાઈલ, મોબાઈલ એસેસરીઝ તથા ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનું વેચાણ થતું હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી રહે છે, ત્યારે...
મુંબઈ: શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ (Film) પઠાણ (Pathaan) રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થઈને માત્ર જ દિવસ થયા...
બજારમાંથી શાખ પર રૂ. 7.90 કરોડના હીરાનો માલ ખરીદી દલાલ પલાયન બજારમાંથી સારી કિંમત અપાવવાના બહાને દલાલ હીરા લઈ ગયો હતો, તે...
સુરત(Surat) : તાપમાનમાં એકાએક વધારો થવા સાથે ઠંડીમાં (Cold) ઘટાડો થયો છે, તો બીજી તરફ એકાએક શુક્રવારે મધરાત્રે સુરત જિલ્લાના કેટલાંક ગામોમાં...
ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) મોડી રાત્રે હોસ્પિટલમાં (Hospital) આગ (Fire) લાગવાની ઘટના બની હતી. ધનબાદમાં મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં ભયંકર આગ લાગી...
નવી દિલ્હી: અમેરિકામાં (America) ફરી એકવાર રંગભેદના કારણે એક યુવકનું મોત (Death) નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના...
જેરુસલેમ: જેરુસલેમમાં (Jerusalem) આવેલા યહૂદી મંદિરમાં (Jewish Temple) શુક્રવારે આતંકવાદી હુમલો થયો છે. અહીંના પુજાસ્થળમાં 21 વર્ષનો એક આતંકવાદી બંદૂક લઈને ઘૂસી...
લીલું લસણ આપણા ગુજરાતમાં વિવિધ શાકાહારી અને માંસાહારી વાનગીઓના ચાહકોમાં હોટફેવરિટ છે. લીલું લસણ માત્ર શિયાળામાં તાજું અને છૂટથી મળતું હોઈ, શિયાળામાં...
મિત્રો, 2022-2023 નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં ત્રણ-ચાર મહિના બાકી છે ત્યારે UGC દ્વારા 2023-24 ના વર્ષથી ઉચ્ચ નવી શૈક્ષણિક નીતિ- 2020...
ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્ન અને એમાં કરવામાં આવતી વિધિઓનું આગવું મહત્વ છે. લગ્ન નક્કી થાય ત્યારથી શરૂ કરીને કંકોત્રી લખવાથી લઈને...
નવી દિલ્હી: દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું (UP CM Yogi Adityanath) મોટું નિવેદન સામે આવ્યું...
રાજસ્થાન: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશના (Madhypradesh) મુરેનામાં...
વડોદરા: વડોદરાના વનવિભાગમાં આ વર્ષની ઉતરાયણ વખતે પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થયેલ અનેક કબૂતરો સારવાર હેઠળ હતા.જેમાં વનવિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સહયોગ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓ એકાગ્રતા,એકચિત્ત અને સ્થિર મનોસ્થિતીથી આપવાનું પ્રેરણા માર્ગદર્શન પરીક્ષા પે ચર્ચાની ૬ઠ્ઠી આવૃત્તિ દ્વારા કર્યુ...
વડોદરા: મુખ્યમંત્રીએ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ૫૦મા બાળમેળાને ખુલ્લો મૂક્યો હતો.તેમજ ડિજિટલ બાલવાડીનું લોન્ચિંગ પણ કર્યું હતું.તા.૨૭ જાન્યુઆરીથી તા.૨૯...
વડોદરા: વડોદરા કોર્પોરેશન નું વર્ષ 2023 24 નું ડ્રાફ્ટ બજેટ તા.27મી જાન્યુઆરી એ બપોરે 1 કલાકે વડોદરા ના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. જોકે, મંદિરમાં વસંત પંચમીથી જ તેનો ઉત્સવ શરૂ થઈ...
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ ખાતે 74મા પ્રજાસતાક પર્વની આન – બાન – શાનથી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર ડી....
ભાવનગર: રાજ્યમાં એક તરફ તીવ્ર ઠંડીના (Cold) કારણે લોકો ઠુંઠવાય રહ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદી (Rain) ઝાપટા પડ્યા હતા. હવામાન...
આણંદ : ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 23મો સ્થાપના દિન આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ સંશોધન બદલ અધ્યાપકોને રિસર્ચ એપ્રિસિએશન એવોર્ડથી...
નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમછતાં શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો...
આણંદ : આણંદના બોરસદ ચોકડી ખાતે રૂપિયા 60.51 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ અને આણંદ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 2.34 કરોડના ખર્ચે...
તાજેતરમાં ભવન્સ કલ્ચરલ સેંટર, અંધેરી આયોજીત એલએલડીસી નાટય સ્પર્ધા 2023 વર્ષ 15મુંના ઉપક્રમે જીવનભારતી હોલમાં વર્તમાનપત્રોના સહયોગ થકી સાત દિવસીય સ્પર્ધાનું સુંદર...
પાકિસ્તાનમાં ડોલરનો ભાવ એક જ દિવસમાં ઉછળીને ૨૩૦ રૂપિયા પરથી ૨૫૫ રૂપિયા પર પહોંચી ગયો છે. પાકિસ્તાન સરકારને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું ૬.૫...
તા.૨૩-૦૧-૨૦૨૩ને દિનના ‘ગુજરાતમિત્ર’માં ભાઇ શ્રી સુરેન્દ્ર દલાલના સ્પીડપોસ્ટ અંગેના ચર્ચાપત્રમાં એમણે પોસ્ટઓફિસની કાર્યક્ષમતા/કાર્યપધ્ધતિ અંગે જે સવાલ ઉઠાવ્યો એ સંપૂર્ણપણે વ્યાજબી છે. ભાઇશ્રી...
સવાર પડી અને ઘરમાં બુમાબુમ શરૂ થઇ. ‘મમ્મી મારાં મોજાં કયાં છે?’ દીકરા કિયાને પૂછ્યું; બીજી બૂમ આવી ‘નિશા મારું ટીફીન આપ’...
પર્યાવરણપ્રેમીઓ પર્યાવરણના રક્ષણ માટે પોતાના જીવનને પણ મુશ્કેલીમાં મૂકતાં ખંચકાતા નથી એનું ઉત્તમ ઉદાહરણ લદ્દાખના સમાજસુધારક, પર્યાવરણપ્રેમી અને મિકેનિકલ એન્જિનિયર ઉપરાંત જેમના...
બિહારમાં નીતીશકુમારે પલટી મારી પછી એમની આબરૂના ગઢમાં ઘણાં બધાં ગાબડાં પડ્યાં છે. ભાજપ આવતી ચૂંટણીમાં નીતીશને માત કરવા ચોકઠાં અત્યારથી ગોઠવવા...
ખરાબ હવામાન, સખત ઠંડી, આતંકવાદીઓના હુમલાના સતત ઝળુંબતા જોખમ અને કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે સુરક્ષાના મામલે કરેલા બફાટ છતાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: સુરત નજીક કોસંબા પાસે અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારને બચાવવા જતા ડમ્પરે બ્રેક મારતા પાછળથી પૂરઝડપે આવતી બસ ડમ્પરની અંદર ઘુસી ગઈ હતી. ટકકર એટલી જોરદાર હતી કે અડધી બસના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. બસમાં બેઠેલાં મુસાફરોની ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. બસના પતરાં કાપી, જેસીબીની મદદથી લાશો બહાર કાઢવી પડી હતી.
સુરત જિલ્લાના કોસંબા નજીક નેશનલ હાઈવે નં. 8 પરથી પસાર થતાં ડમ્પરના પાછળના ભાગે લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 4 જણાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેની આગળ ચાલતી કારના ચાલકે હાઈવે પર અચાનક જ બ્રેક મારી હતી. તેથી ડમ્પરના ચાલકે બ્રેક મારવી પડી હતી. ડમ્પરની પાછળ ફૂલસ્પીડમાં એક લક્ઝરી બસ દોડી રહી હતી. આ બસનો ડ્રાઈવર સમયસર બ્રેક મારી શક્યો નહોતો અને બસ સીધી ડમ્પરને જઈને અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્થળ પર જ બસના ડ્રાઈવર અને એક પુરુષ મુસાફરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બસ ડ્રાઈવર તરફના ભાગથી આખી ચિરાઈ ગઈ હતી. બસમાંથી લાશો બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવી પડી હતી. બસના પતરાં કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી.
અકસ્માત થયો ત્યારે નજીકમાંથી ટ્રાફિક પોલીસની જીપ પસાર થઈ રહી હતી. પોલીસે તાત્કાલિક 108ને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને કામરેજની દિનબંધુ અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ થઈ શકી નથી.