નવી દિલ્હી: લખનઉથી (Lucknow) કલકત્તા (Calcutta) જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટને પક્ષી (Bird) અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવું પડ્યું હતું....
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ઈસ્લામાબાદમાં (Islamabad) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. નોંધપાત્ર...
અમદાવાદ: રાજ્યમાં તીવ્ર ઠંડી (Cold) વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. ત્યારે...
નવી દિલ્હી: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બ્રિજરાજનગર પાસે હુમલો થયો છે. ગાંધી ચોક પાસે પોલીસકર્મીએ તેને ગોળી મારી...
નવી દિલ્હી: હોલિવૂડ સ્ટાર (Hollywood Star) પામેલા એન્ડરસન હંમેશા કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં આવે છે. 55 વર્ષીય કેનેડિયન-અમેરિકન અભિનેત્રી પામેલા એન્ડરસનના જીવન...
પેરુઃ દક્ષિણ અમેરિકા (South America) મહાદ્વીપમાં સ્થિત પેરુમાં (Peru) શનિવારે એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. ઉત્તરી પેરુમાં 60 મુસાફરોને લઈ જતી...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં રવિવારની સવારની રોજ મોટી ઘટના ઘટી છે. જાણકારી મુજબ પાકિસ્તાનના ડ્રોન અધિકારીઓ પાસેથી જાણકારી મળી આવી છે...
જમ્મુ- કાશ્મીર: કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bhaarat Jodo Yatra) હવે તેના અંતિમ મુકામે પહોંચી છે....
નવી દિલ્હી: ગુજરાત (Gujarat) રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટ્રીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન વડાપ્રધાન...
સુરત: સુરતમા (Surat) પાંડેસરાના વડોદ ગામમાં ગેસ (Gas) ગૂંગળામણથી 5 સભ્યનો પરિવાર બેભાન (Unconscious) થઈ ગયો હતો. પરિવારમાં 14 વર્ષની બાળકીનું મોત...
ગાંધીનગર: રાજ્યમાં વધુ એક વખત પેપર લીકની (Paper leak) ઘટના સામે આવી છે. જુનિયર કલાર્કનું (Junior clerk) પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના કલિયારી ગામે દીપડો (Panther) પાંજરે પૂરાયાના પાંચ દિવસમાં દીપડી પણ પાંજરે પૂરાતા વન વિભાગે જંગલમાં સલામત સ્થળે...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના તલાવચોરા મલિયાધરા સહિતના ગામોના અસરગ્રસ્ત ખેડૂતો (Farmers) સાથે નવસારીના પ્રાંત અધિકારીએ (Provincial Officer) બેઠક યોજી વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેના કામની...
નવી દિલ્હી : છેલ્લા ઘણા દિવસોથી રાખી સાવંતની (Rakhi Sawant) માતાની તબિયેત ખરાબ હોવાના સમાચારો આવી રહ્યા હતા.એવામાં શનિવારે રાખીની માતાનું (Mother)...
સુરત: (Surat) સુરત આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સમક્ષ મનપાના પદાધિકારીઓ, કમિશનર, તમામ ધારાસભ્યો અને સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓની...
નવી દિલ્હી : ભારત સરકારનું (India Government) વલણ સિંધુ જળ સંધિમાં (Sindus Water Treaty) સુધારા અંગે સખ્ત થયું છે. હાલમાં જ ભારતે...
સુરત: (Surat) શહેરના ઉન વિસ્તારમાં ૧૩ વર્ષીય કિશોરીનો પીછો કરી જબરજસ્તી વાત કરવા દબાણ કરી એસિડની (Acid) બોટલ અને ચપ્પુ (Knife) બતાવી...
વ્યારા: (Vyara) સોનગઢની યુનિક વિદ્યાભવનમાં ધો.8 માં અભ્યાસ (Education) કરતાં વિદ્યાર્થીનાં (Students) ગજવામાંથી મીરાજ મળી આવતાં શાળાનાં ટ્રસ્ટીએ તેને પોતાની ઓફિસમાં બોલાવી...
ભરૂચ: (Bharuch) ‘ नर्मम ददाति इति नर्मदा..’ જેના દર્શનથી આનંદ પ્રાપ્ત થાય એ નર્મદા. શનિવારે (Saturday) નર્મદા જયંતિની ઉજવણી થઇ હતી. એમ...
નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. (LCB) પોલીસે બાતમીના આધારે બોરીયાચ ટોલનાકા પાસેથી 7 લાખના વિદેશી દારૂ (Liquor) ભરેલી ટ્રક સાથે એકને ઝડપી પાડ્યો...
નવી દિલ્હી : કંગાળ થઈ ચૂકેલુ પાકિસ્તાન (Pakistan) દુનિયાની સામે કટોરો લઈને ભીખ માંગવા મજબૂર છે. આ દરમિયાન તેના બે મિત્ર મુસ્લિમ...
નવી દિલ્હી : એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ ‘RRR’ સતત સફળતાના નવા નવા શિખરો સર કરી રહી છે. ફિલ્મમાં ધમાલ મચાવતું સોન્ગ...
પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલીસીબીની (LCB) ટીમને બાતમી મળી હતી કે પલસાણા તરફથી એક ટેમ્પો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઇ કડોદરા તરફ...
ભરૂચ: ‘ नर्मम ददाति इति नर्मदा..’ જેના દર્શનથી આનંદ પ્રાપ્ત થાય એ નર્મદા. શનિવારે નર્મદા જયંતિ ઉજવણી થઇ રહી હોય એમ દર...
નવી દિલ્હી : અદાણી ગ્રુપ (Adani Group) ચેરમેન અને દુનિયાના ત્રીજા નંબરના ધનિક વ્યકિત ગૌતમ અદાણી (Gautam Adani) હાલ 7 નંબરે પહોંચી...
સુરતના (Surat) ચૌટાબજારની દુકાનમાંથી લાખોની ચોરી (Theft) કરનાર જોધપુરની ગેંગ (Gang) ઝડપાઈ છે. હોલિવૂડ મુવીના હીરો જેમ્સ બોન્ડના 007 નંબરની જેમ 007થી...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અત્યારે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે T20 સિરીઝ રમી રહ્યું છે પરંતુ ક્રિકેટના ચાહકોની નજર આગામી...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનના (Rashtrapati Bhavan) મુઘલ ગાર્ડનનું (Mughal Garden) નામ બદલવામાં આવ્યું છે. હવે તે ‘અમૃત ઉદ્યાન’ (Amrit Udyan) તરીકે ઓળખાશે....
દિલ્હીના (Delhi) બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) મોહન ચંદ શર્માના હત્યારા આતંકવાદી (Terrorist) શહઝાદ અહેમદનું આજે મૃત્યુ થયું છે. આતંકવાદી...
નવી દિલ્હી: ઈઝરાયેલમાં (Israel ) વધુ એક ફાયરિંગની (Firing) ઘટના બની છે. ભારતીય સમય અનુસાર શનિવારે બપોરે ઈઝરાયેલના ડેવિડ (Devid) શહેરમાં ફાયરિંગની...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી: લખનઉથી (Lucknow) કલકત્તા (Calcutta) જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટને પક્ષી (Bird) અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવું પડ્યું હતું. આ દુર્ઘટના ફ્લાઈટના ટેક-ઓફ (Take Off) દરમિયાન થઈ હતી. જાણકારી મુજબ પક્ષીની ટક્કરથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી જો કે તે ટળી હતી. હાલ મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આવી જ એક ઘટના 15 ઓક્ટોબર 2022ના રોજ બની હતી, જ્યારે અકાસા એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફ કર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. તે સમયે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હચું. કેબિનમાં કોઈક વસ્તુની સળગવાની દુર્ગંધ આવતા ફ્લાઈટને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જ્યારે અકાસા એરલાઇન્સના બોઇંગ VT-YAE એરક્રાફ્ટે ઉડાન ભરી ત્યારે તેનું એન્જિન સામાન્ય રીતે કામ કરી રહ્યું હતું, પરંતુ કેબિનમાંથી અચાનક સળગતી ગંધ આવવા લાગી હતી. આકાસા એરલાઈન્સની ફ્લાઈટ મુંબઈથી બેંગ્લોર જઈ રહી હતી. સળગી જવાની દુર્ગંધ આવતા ફ્લાઈટને મુંબઈ પાછી ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હતું. એન્જીનમાં પક્ષીના અવશેષો મળી આવ્યા હતા.
આ પહેલા 6 ઓક્ટોબરે કલકત્તામાં તુર્કીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન ઈસ્તાંબુલથી સિંગાપોર માટે ઉડ્યું હતું, પરંતુ ફ્લાઈટની વચ્ચે જ એક પેસેન્જરની તબિયત લથડી હતી, જેના પછી ફ્લાઈટનું કલકત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.