ગાંધીનગરઃ (Gandhinagar) આસારામને (Asaram) બળાત્કારના કેસમાં (Rape Case) દોષી ઠેરવવામાં આવ્યા છે. આજે ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે (Court) આસારામ વિરુદ્ધ...
ગોરખપુરઃ (Gorakhpur) ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિર (Gorakhnath Temple) હુમલા કેસમાં દોષિત અહેમદ મુર્તઝાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સોમવારે આ કેસમાં...
નવી દિલ્હી: ભારતીય મેન્સ હોકી ટીમના (Indian Men’s Hockey Team) કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી...
નવી દિલ્હી: “ભલે છીન લો મુઝસે મેરી જવાની, મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન., વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા...
નવી દિલ્હી : યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે થયેલા યુદ્ધને (War) કારણે આખું વિશ્વ હચમચી ગયું હતું. ભારત (India) જેવા દેશના...
સુરત: (Surat) સુરતમાં ચાલતા સ્પા (Spa) અને મસાજ પાર્લર (Massage Parlour) માટે પોલીસે નિયમો વધુ કડક બનાવ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર ભારતમાં પ્રતિબંધ (BBC Documentary Ban In India ) લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) હાલ આર્થિક રીતે પાયમાલ થયું છે. તેની અર્થવ્યવસ્થા (Ecomomic) પડી ભાંગી છે. ત્યારે આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન...
સુરત: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા 29-1-2023ના રોજ જુનિયર ક્લાર્કની (Junior Clark) પરીક્ષાનું (Exam) પેપર લીક (Paper Leak) કરનાર સામે...
લખનઉ: ન્યુઝીલેન્ડ (New zealand) સામે બીજી T20 મેચમાં માંડ જીતેલી ભારતીય ટીમ લખનઉની પીચથી નિરાશ છે. 100 રનનો ટાર્ગેટ હાંસલ કરવા માટે...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પેશાવર (Peshawar) શહેરમાં મોટા વિસ્ફોટના (Blast) સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ મસ્જિદની...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પાનોલી (Panoli) નજીકથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે 16 ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના...
બાલકૃષ્ણ દોશી. દુનિયામાં આ જાણીતું નામ બિલકુલ સ્વદેશી આર્કિટેક બનીને રહ્યા. તેમનું અવસાન તારીખ 24 જાન્યુઆરીના રોજ થયું. તેમના આર્કિટેકની ખ્યાતિ જાણીતી...
નવી દિલ્હી: વિદેશી એજન્સી હિંડનબર્ગના (HindenBurg) રિપોર્ટ બાદ એશિયાના સૌથી ધનિક અને વિશ્વના ત્રીજા નંબરના ધનિક વ્યક્તિ અદાણીની (Adani) કંપનીમાં હડકંપ મચી...
નિયતંત્ર ઉપર લગભગ રોજેરોજ આઘાત કરનારા ઉપ રાષ્ટ્રપતિ ધનગર અને કેન્દ્રના કાયદાપ્રધાન કિરણ રિજુજીમાંથી કિરણ રિજુજીએ સોમવારે અચાનક સૂર બદલતા કહ્યું કે,...
કર્ણાટક: કર્ણાટકમાં (Karnataka) ત્રણ દિવસીય હમ્પી ઉત્સવનું (Hampi Utsav) આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ 29 જાન્યુઆરી રવિવાર સુધી ચાલ્યો હતો. આ...
2024ની ચૂંટણીઓ પહેલાંનું આ બજેટ નિર્ણાયક જ હોય તે સ્વાભાવિક છે. રોગચાળા પછીનું આ પહેલું બજેટ છે. વિશ્વમાં પણ યુક્રેન રશિયાના સંઘર્ષ...
મહારાજ ધૃતરાષ્ટ્રની સૂચનાથી સંજ્ય સંદેશવાહક અને શાંતિદૂત તરીકે ઉપપ્લવ્ય જઈને પરત આવી ગયા છે. પાંડવો શાંતિ અને યુદ્ધ બંને માટે તૈયા૨ છે...
સુરત (Surat) : વરાછા હીરા બજારના (Diamond Market) 32 વેપારીઓ પાસેથી 7.86 કરોડના હીરા લઈને ફરાર થયેલા દલાલને વરાછા પોલીસે સુરેન્દ્રનગરથી ગણતરીના...
ભગવાન બલરામ, બાલા એટલે શક્તિ, શારીરિક શક્તિ નહીં પણ આધ્યાત્મિક શક્તિ. ભગવાન બલરામ એ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણનું પ્રથમ વિસ્તરણ છે. બલરામને...
પૌરાણિક, આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વતા ધરાવતું ઐતિહાસિક શહેર જોશીમઠ આજકાલ ખૂબ ચર્ચામાં છે. માંડ 18-20 હજારની વસ્તી ધરાવતું આ નાનકડું શહેર કુદરતના...
વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળાનું આયોજન કરાયું હતું.જેના પગલે કમાટીબાગની બહાર દબાણ ન થાય...
વડોદરા: વડોદરા પેપર ફૂટવાની ઘટના મા એપી સેન્ટર બનતા કહેવાતી શિક્ષણ નગરી ની આબરૂ ના લીરેલીરા ઉડ્યા છે. આ ઘટના મા વડોદરા...
વડોદરા: સંસ્કારીનગરી વડોદરાને કાળો ધબ્બો લગાવતી ઘટના બની છે. વડોદરા શહેરમાં આતંકવાદી કનેકશન હોય કે પછી પેપર ફૂટવાની ઘટના હોય જેના તાર...
જમ્મુ-કાશ્મીર: રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે...
નડિયાદ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં, પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેને પગલે ખેડા...
નડિયાદ: નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં એક વિદેશી મહિલા મકાનની ગેલેરીમાં બારીનું સ્લાઇડર લોક થઇ જતાં ફસાઇ ગઇ હતી. જે બુમાબુમ કરતાં...
મલેકપુર : રાજ્યભરમાં રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીંક થવાના પગલે એકાએક રદ થતાં ઉમેદવારોમાં નિરાશા જન્મી હતી. બહારગામથી આવતા...
લુણાવાડા : લુણાવાડા પાલિકાના ઈજનરે અને કોન્ટ્રાક્ટરના બુદ્ધિ પ્રદર્શન જેવા કામને લઇ નગરજનો પરેશાન છે. ખોડિયારનગર સોસાયટી વિસ્તારમાં રોડની વચ્ચે જ ગટર...
તા. 29મીને રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા. ખૂબ જ આનંદની વાત છે કે સુરતમાં...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગરઃ (Gandhinagar) આસારામને (Asaram) બળાત્કારના કેસમાં (Rape Case) દોષી ઠેરવવામાં આવ્યા છે. આજે ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે (Court) આસારામ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. બીજી તરફ અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હવે આસારામની સજાની જાહેરાત આવતીકાલે (31 જાન્યુઆરી) થશે. આસારામને આજે વર્ચ્યુઅલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે 2013ના કેસમાં આસારામ પર સુરતની એક યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેની નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ નાની બહેન દ્વારા કરાયેલી ફરિયાદ અંતર્ગત નારાયણ સાંઈ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આસારામ ઉપરાંત તેમની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા આ કેસમાં આરોપી છે.
જણાવી દઈએ કે આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં કરાઈ હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં પણ આસારામ સામે કેસ ચાલી રહ્યો છે. જોકે આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. હવે આવતી કાલે કોર્ટ દુષ્કર્મના કેસમાં આસારામને સજા સંભળાવશે.