વડોદરા: ઇઝરાયલ – હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધમાં કેટલાય લોકો અટવાઈ પડ્યા હતા. હમાસ સંગઠન દ્વારા અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નાગરિકો...
સુરત(Surat) : નશામાં ધૂત દારૂડિયા કાર ચાલકે (DrunkedCarDriver) મહિલા સહિત ચારને અડફેટે (Accident) લીધા હોવાનો બનાવ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં બન્યો છે....
વડોદરા: શહેરમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં ગુજરાત સરકારની જમીન-ગ્રાઉન્ડ અને વડોદરા મહાનગર પાલિકાના પ્લોટોના ગરબા આયોજકો દ્વારા નાની બાળકીઓ થી લઈ 18 વર્ષ...
ચેન્નાઈ(Chennai) : ટીમ ઈન્ડિયાને (TeamIndia) વર્લ્ડકપના (WorldCup) પ્રારંભે જ મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (ShubhmanGill) બિમાર...
વડોદરા: વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે. સાથે કલાનગરી છે.પરંતુ વડોદરા શહેર રમતગમતમાં દિવસે અને દિવસે પાછળ જતું હોય ત્યારે રમતવીરો સાથે...
વડોદરા: ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થયું હતું તેવી જ રીતે નવલી નવરાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ કમિશનર...
સુરત(Surat) : ‘બન્ને પાર્ટીઓ મારી ઉપર દબાણ કરી માનસિક ત્રાસ આપી રહી છે, જીવવા પણ નથી દેતા અને શાંતિ થી રહેવા પણ...
દેશની વિરુધ્ધ ચળવળ કરનાર વ્યકિતઓ દેશદ્રોહી ગણાય. એને તો ઊગતા જ ડામવા જોઇએ. દેશના ગદ્દાર માણસોને લીધે મુસ્લીમોએ આઠસોથી નવસો વર્ષ ભારત...
વર્ષો થયાં વિશ્વમાં સત્તા યુદ્ધો ચાલી રહ્યાં છે તેમાં એકંદરે ભારતની સ્થિતિ ઘણી સારી છે. હાલના યુક્રેન વગેરે યુદ્ધમાં પણ ભારતની તટસ્થ...
તાજેતરમાં પૂર્ણ થયેલા ભાદરવી પૂનમના મેળામાં જગતજનનીમાં અંબાજીના પવિત્ર સ્થળે લાખો ભક્તોને ભેળસેળયુકત ઘીનો ઉપયોગ કરીને મોહનથાળનો પ્રસાદ અપાયાના દુ:ખદાયક સમાચાર વાંચવા...
એક બૌદ્ધ ભિખ્ખુ હતા તેમને પોતાના જ્ઞાન અને ધ્યાન કરવાની શક્તિ પર બહુ ગર્વ હતો એક દિવસ તેમને જાહેર કર્યું કે ‘મેં...
ફટાફટ દિવસો ક્યાં પસાર થઈ ગયા, ખબર જ નહિ પડી..! ગઈ કાલે તો હજી નવરાત્રી ગઈ ને વળતી ટ્રેનમાં પાછી આવી હોય...
તાજેતરમાં યુરોપિયન દેશોમાં શિક્ષણ અને સંશોધનની ચિંતા કરનારી એક સંસ્થાએ તારણ આપ્યું છે કે જો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધન માટે અંગ્રેજી no...
વસાહતીઓના વતન તરીકે ઓળખાતો અમેરિકા દેશ વિશ્વભરમાંથી સૌથી વધુ લોકોને આકર્ષતો દેશ છે. અમેરિકામાં વસવા માટે દુનિયાભરમાંથી લોકોનો ભારે ધસારો રહે છે....
નડિયાદ: ખેડા-આણંદ જિલ્લામાં સરકારી વિકાસ કામો કર્યા બાદ કોન્ટ્રાક્ટરને બિલના નાણાં ચૂકવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે વિકાસ કામો સમયસર...
આણંદ : નડિયાદ સ્થિત ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીમીટેડના ચેરમેન તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના બાલાસિનોર,...
કઠલાલ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગયા શનિવારના રોજ મળેલી બેઠક બાદ ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડ મંજૂર...
પેટલાદ : પેટલાદની એચડીએફસી બેન્કના છ જેટલા કર્મચારીઓએ ભેગા મળી ખાતેદારોના નામે ગ્રુપ લોનના નામે રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં આ રકમના...
લુણાવાડા : લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર જ બોગસ દસ્તાવેજ બનાવી ખાનપુરના આસીસ્ટન્ટ ટીડીઓએ રાજકોટના સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીથી શિક્ષણ...
સુરત: (Surat) ઇચ્છાનાથ ખાતે ફ્લેટ ભાડે રાખીને મુંબઈ, કલકત્તા અને દિલ્હીની (Delhi) યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી 5...
જેરૂસલેમ: હમાસના (Hamas) શાસન હેઠળની ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરા હેઠળ લેવાનો આદેશ ઇઝરાયેલના (Israel) સંરક્ષણ મંત્રીએ (Minister) આપ્યો છે અને આ પ્રદેશના...
નવી દિલ્હી : પાકિસ્તાનની (Pakistani) સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને એન્કર (Anchor) ઝૈનબ અબ્બાસ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) વચ્ચે ભારત (India) છોડીને...
ભરૂચ: (Bharuch) રવિવારે રાતે ભરૂચ શહેરમાં BSNL ઓફિસ નજીક આવેલા રોયલ કોમ્પ્લેક્સનો હિસ્સો ધરાશાયી (Collapse) થયો હતો. રજાના કારણે કોમ્પ્લેક્સની દુકાનો બંધ...
ગાંધીનગર: જાન્યુઆરી-2024માં ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ (Vibrant Gujarat Global Summit) યોજાવાની છે. જેની 10મી શ્રેણી અંતર્ગત...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મોચી એકલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયાના (India) બદલે ભારત (Bharat) નામ જાહેર કરવાની માંગ સાથે વડોદરા જિલ્લા કલેકટરની...
વડોદરા: વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu Parishad) કાર્યકર્તાઓની બસનો અમદાવાદમાં (Ahmedabad) વિધર્મીઓ દ્વારા ઘેરાઓ કરવામાં આવતા વડોદરા (Vadodara) વીએચપીના (VHP) કાર્યકરોમાં ભારે...
ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકામાં બોપી ગામના બરડા ફળીયાના વાપી કંપનીમાં નોકરી કરતા અજય બેંડુભાઇ દુંદા રવિવારે તેના મિત્રને મળવા માટે તેની મો.નં...
વડોદરા: ઇઝરાયલ – હમાસ વચ્ચેના (Israel-Hamas War) ભીષણ યુદ્ધમાં કેટલાય લોકો અટવાઈ પડ્યા હતા. હમાસ સંગઠન દ્વારા અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો...
વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ ગુજરાત સમિટની દસમી કડી આગામી જાન્યુઆરી (January) માસમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજનાર છે. રાજ્ય સરકાર દ્વારા...
સુરત: સુરતમાં (Surat) માસુમ બાળકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર વર્ષનું બાળક મોબાઈલમાં (Mobile) રમતા રમતા કામરેજ ચાર રસ્તા સુધી...
દિલ્હીમાં મજૂરો માટે મોટું ગિફ્ટ: લેબર ચોક્સ બનશે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ
રાજા શિવાજીનો ધમાકેદાર ઓપનિંગ,પહેલા જ દિવસે 11.35 કરોડની કમાણી, રિતેશનો ઐતિહાસિક દાવ સફળ
જાબલપુર ક્રૂઝ ટ્રેજેડી: એક જ પરિવારના ત્રણ જીવ તળાવમાં સમાયા,છેલ્લા કોલમાં કહ્યું “અમે ડૂબી રહ્યા છીએ”, અને પછી મૌન છવાયું
કોમર્શિયલ ગેસના ભાવ વધારા સાથે જનતાને મોંઘવારીનો ઝટકો- દેશની “સૌથી મોંઘી સરકાર” સાબિત થઈ રહી છે- કોગ્રેસ
રાજ્યમાં એપ્રિલ 2026માં જીએસટી આવકમાં 44 ટકાનો વધારો
માર્ગ અકસ્માતમાં મોત
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુણ કૌભાંડ: સુપ્રીમ કોર્ટે ફગાવ્યા જામીન, મુખ્ય આરોપી ડો. કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં સિન્થેટિક ઉત્તેજક ડ્રગ્સની દાણચોરીના કેસમાં આરોપીને 15 વર્ષની કેદ
આજથી રાજ્યવ્યાપી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ
બોડેલી–ડભોઇ રોડ પર ભયાનક અકસ્માત: બાઈકને ટક્કર બાદ લાગી આગ, ચાલકનું સ્થળ પર મોત
અમદાવાદમાં કાળઝાળ 42 ડિગ્રી તાપમાન
વડોદરામાં કુટણખાણાં હવે ડિજિટલ બન્યા, ઓનલાઈન ક્લાયન્ટ શોધી દેહવ્યાપારનો ધમધમતો ધંધો
ડાંગમાં માર્ગ અકસ્માત
ઓલપાડના બિલ્ડર પુત્ર હસનખાન પઠાણની એક વર્ષની સજાનો હુકમ યથાવત
વલસાડમાં ધોળે દિવસે લૂંટનો કિસ્સો ઉકેલાયો
બરગી ડેમમાં મોતનો ક્રૂઝ!લાઇફ જેકેટ વગર ચીસો વચ્ચે ડૂબ્યું સપનું
નીટ પરીક્ષામાં મોટી રાહત: બાયોમેટ્રિક્સ ન થાય તો લેખિત બાંયધરીથી પરીક્ષા આપવા મળશે મંજૂરી
જીવનને જોવાનો આયામ
રાઘવ સહિત સાત સાંસદો ભાજપમાં : ભારતના રાજકારણના ન્યૂ નોર્મલ
શહેરમાં ભારદારી વાહનો બેફામ,ફતેગંજ બ્રિજ પર રિક્ષાને અડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર
શું આપનું નુકસાન કોંગ્રેસ માટે ફાયદો બની શકે?
ગુજરાત સરકારની ગોલ્ડન અવર સારવાર પોલિસી સારી પણ કડક અમલ જરૂરી
વાપી ભાજપા અગ્રણી શૈલેષ પટેલ હત્યા કેસ: કોન્ટ્રાક્ટ કિલર દિનેશ ગૌડની જામીન અરજી કોર્ટે ફગાવી
હવે સુરતમાં ‘વિકાસ’ કરતા ‘વ્યવસ્થાપન’ ને પ્રાધાન્ય આપો
મોડા લગ્નો સમાજ વ્યવસ્થાને વેરવિખેર કરી રહ્યા છે
ડુમસ સી ફેસ પર મોર્નિંગ વોક દરમિયાન આંતરરાષ્ટ્રીય રનર પર શ્વાન નો હુમલો
‘Saala Khadoos’ વખતે ભારે સંઘર્ષ થયો હતો: નિષ્ફળતા મારી સૌથી મોટી શિક્ષક ,આર. માધવન
આપઘાત નિવારણ ક્ષેત્રે સુરત પોલીસની પ્રશંસનીય પહેલ
ઈ-સિગારેટ વિવાદ પર રિયાન પરાગે તોડી ચુપ્પી
પશ્ચિમ બંગાળના 15 મતદાન કેન્દ્રોમાં ફરી મતદાન શરૂ
વડોદરા: ઇઝરાયલ – હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધમાં કેટલાય લોકો અટવાઈ પડ્યા હતા. હમાસ સંગઠન દ્વારા અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નાગરિકો ફસાઈ ગયા હતા. કેટલાયના મૃત્યુ થયા છે તો કેટલાકને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. જો કે હાલમાં ઈઝરાયલમાં કેટલાક શહેરોમાં ગુજરાતીઓ હજુ પણ અધ્ધર જીવે રહી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇઝરાયલમાં હમાસ સંગઠન દ્વારા થયેલ હુમલામાં નાગરિકો સાથે ક્રૂરતા ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું હતું. સવારે અચાનક જેવા નાગરિકો હુમલાઓના અવાજથી ઇઝરાયલ ધમધમી ઉઠ્યું હતું. અને નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઈઝરાયલમાં ગુજરાતના અનેક લોકો કેર ટેકર તરીકે ગયા છે. અને ત્યાં વસવાટ કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ગુજરાતના 5 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. ત્યારે હાલમાં કેટલાક શહેરોમાં હજુ પણ દહેશતનો માહોલ છે જયારે કેટલાક શહેરોમાં શાંતિનો માહોલ છે.
ગાઝી બોર્ડરથી 50 કિમીના વિસ્તારમાં લોકો ભયમાં છે. જો કે ઇઝરાયલ આર્મીએ સમગ્ર વિસ્તાર ઉપ પોતાનો કબ્જો જમાવી આતંકીઓને શોધવાની કામગીરી શરુ કરી છે. ઈઝરાયલમાં વસવાટ કરતા ગુજરાતીઓ સાથે જાણવા મળ્યું હતું કે હાલ ઇન્ડિયન એમ્બેસીએ લિંક જાહેર કરી છે અને જે લોકો ભારત પરત આવવા વિગતો મંગાવવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં તેઓને ભારત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
નાગરિકો એક બીજાની મદદ કરી રહ્યા છે
ઈઝરાયલમાં અચાનક હુમલો શરુ થયો. એસ્કેલોન શહેરમાં અનેક હુમલા થયા છે. અને અહીં અનેક નાગરિકો અટવાયા હતા. ઇઝરાયલના કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેમાં 3 ભારતીય હોવાનું પણ જાણવા મળ્યું છે જયારે એક મહિલા લાપતા છે. લોકોએ કેટલાયને બંદી બનાવ્યા હતા. મહિલાઓનું અપહરણ કર્યું હતું અને તેઓની સતામણી કરવામાં આવી હતી. હાલ લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ સ્વયંસેવકો કામે લાગ્યા છે. ઇઝરાયલ આર્મી હાલ આતંકીઓને શોધવા કામે લાગી છે. -ડો. નિકી શાઈ, સભ્ય, ઇન્ડિયન કોમ્યુનિટી ઇઝરાયલ અને પૂર્વ સભ્ય એસ્કેલોન મ્યુનિસિપાલિટી
અમોને સૂચના મળે એટલે બંકરમાં જતા રહીએ
અમે તેલ અવીવ શહેરથી 8 કિમીના અંતરે કેથેટીકવા શહેરમાં રહીએ છે. અહીં રાજસ્થાન, ગુજરાત, સહિતના લોકો છે. મોટા ભાગના લોકો અહીં કેર ટેકર તરીકે કામ કરે છે. હાલ સુધી અહીં શાંતિ હતી પરંતુ આજે સવારે જ અહીંથી થોડા અંતરે એક વિસ્ફોટ થયો છે. અમોને સૂચના મળે એટલે તરત અમે બંકરમાં જતા રહીએ છે. હાલ અહીં બધા સલામત છે. – સંદીપ ભાટિયા, મૂળ અમદાવાદ હાલ ઇઝરાયલના રહીશ