વલસાડ: (Valsad) રાજસ્થાનના (Rajasthan) ભિંવડી વિસ્તારમાંથી ગુમ થયેલા બે તથા અન્ય ત્રણ બાળકિશોર સહિત કુલ 5 ને ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં વલસાડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. પીએમ મોદી લગભગ 3.30 વાગ્યે ગ્વાલિયર પહોંચ્યા હતા જ્યાં તેમણે લગભગ...
સુરત: (Surat) અમદાવાદથી સુરત આવી રહેલી વેન્ચુરા એરકનેક્ટની (Ventura Airconnect) ફ્લાઈટના (Flight) એરક્રાફ્ટના ટાયરની સોમવારે સવારે ફરી હવા નીકળી જતાં એરપોર્ટ (Airport)...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) ગાંધી ઉધાનમાં ગાંધી જન્મ જ્યંતી નિમિત્તે દેખાડા પૂરતા સ્વચ્છતાનાં (Cleanliness) ગુણગાન કરવામાં આવ્યાનો કોગ્રેસે આક્ષેપ કર્યો...
સુરત: સુરતમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. ભરબાપોરે(In afternoon) બે મજૂરોને બેભાન કરી લુંટ(Robbery) ચલાવવામાં આવી હતી. બંને શ્રમિકો(Labour)ને કામ અપાવવાની લાલચે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના શિક્ષકો દ્વારા સોમવારથી જૂની પેન્શન યોજના (Pension Scheme) લાગુ કરવાની માંગ સાથે આંદોલન (Agitation) શરૂ કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષક...
નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ મેનેજમેન્ટ અને વિશ્લેષણ વિભાગ(PPAC)એ મોટી જાહેરાત કરી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે CNG અને PNGના...
સુરત: સુરતના ચોક બજાર(Chowk bazar) વિસ્તારમાંથી એક ચોંકાવનારી(Shocking) ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને ઇન્સ્ટાગ્રામ(Instagram)ની મદદથી ફસાવી 3 ઇસમોએ...
સુરત: ગણપતિ બાપ્પાને વિદાઈ આપી દર વર્ષની જેમ સુરત(Surat)માં નવરાત્રીની તૈયારીઓ(Navaratri preparation) શરુ થઇ ગઈ છે, જેનાથી સુરતીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી...
નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારે જાતિની (Caste) ગણતરીના (Census) આંકડા જાહેર કર્યા છે. આમાં, વસ્તી ’36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત...
નવી દિલ્હી: ઇસરો (ISRO) અવકાશમાં સતત સફળતા મેળવી રહ્યું છે. ત્યારે શનિવારે અવકાશમાંથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને ઈસરોએ તેના...
મોબાઈલ ફોન,સિમ કાર્ડ,કોઈ પણ બ્રાન્ડના ગુટકા કે સિગારેટ,શરાબ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ કે જે જેલમાં કેદીઓ માટે નિષેધ છે,એ દરેક વસ્તુઓ જ્યારે...
13 સપ્ટેમ્બર 160 વર્ષ પૂર્ણ કરી સુરતનું સૌથી જુનું સમાચાર પેપર 161મા વર્ષમાં પ્રવેશી રહ્યું તે માટે અભિનંદન. ‘ગુજરાતમિત્ર’ સાથે 72 વર્ષ...
૧૯૭૦માં નર્મદા નદીમાં ભયાવહ પૂર આવ્યું હતું.એ વખતે સરદાર સરોવર ડેમ ન હોવાથી બેસુમાર વરસાદથી નદીમાં પાણી એટલું હતું કે ભરૂચ ગોલ્ડન...
એક ભિખારી ટ્રેનમાં આખો દિવસ ભીખ માંગે. એક દિવસ ટ્રેનમાં એક સુટ બુટ પહેરેલા વેપારી શેઠ ચઢ્યા.ભિખારીએ શેઠ પાસે જઈ ભીખ માંગી.શેઠે...
મુંબઇ: ‘OMG 2’ ના રિલીઝ પછી, અક્ષય કુમાર (Akshay Kumar) હવે તેમની આગામી ફિલ્મ ‘મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ માટે ખૂબ...
જે જગ્યા કેનેડાના પ્રમુખ જસ્ટીન ટ્રુડો માટે લાયક હતી તે જગ્યા ભારત સરકારે એને બતાવી. આઝાદ ભારતના આજ સુધીના ઇતિહાસમાં પાકિસ્તાન સરકાર,...
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પશ્ચિમી દેશો પરની નિર્ભરતા અને યુરોપિયન યુનિયનમાં જોડાવાના તુર્કીના લાંબા સમયથી ચાલતા પ્રયાસો પર ટિપ્પણી કરતાં કહ્યું...
અને એમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ થઈ જાય છે. જોકે, અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો...
સમગ્ર દેશ દુનિયાભરનાં ગુજરાતમાં અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો એ રાજ્યનો નાક અને નકશો રહેલો છે! ખેર, અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના...
મોદી સરકારે મેં 2014 થી દેશનું સુકાન સંભાળ્યું છે એટલે હાલ એમને નવ વર્ષ પૂરા થયેલા કહેવાય! ખુબ જ આનંદની વાત! આ...
ગુજરાતના નાનકડા પોરબંદર શહેરમાં પિતા કરમચંદ અને માતા પૂતળીબેનને ત્યાં ગાંધીજીનો જન્મ મોહન તરીકે થયો હતો ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી...
પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ...
સુરત: સુરતના ભેસ્તાનમાં(Bestan) ત્રણ મિત્રો પૈકી બે મિત્રો ઉપર એસિડ અટેક(Acid attack) કરવામાં આવ્યો. બંને વ્યક્તિઓને સિવિલમાં(Surat civil hospital) દાખલ કરવામાં આવ્યા...
સુરત: સુરત ખવાજાદાના દરગાહ પકાડીવાડ નજીક(Athava, surat) મધરાત્રે કેટલાક હુમલાખોરોએ ડેકોરેશનના (Decoration) કામ સાથે સંકળાયેલા યુવકને ઘરેથી બોલાવી જાહેરમાં ઘા મારી પતાવી(Murder)...
નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં (Asian Games 2023) ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ગેમ્સના 8મા દિવસે ભારતે 3 ગોલ્ડ સહિત...
સુરત: સુરત વેસુના(Vesu) એક નવનિર્મિત બિલ્ડિંગના(Building) છઠ્ઠા(Six) માળેથી નીચે પટકાયેલા નવ યુવાનનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત(Death) નીપજ્યું હતું. મૃતક અલકેશ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવરિયા જિલ્લામાં જમીન વિવાદને (Land Dispute) લઈને જૂની અદાવતના કારણે છ લોકોની હત્યા (Murder) કરવામાં આવી...
નવી દિલ્હી: ગાંધી જયંતિ (Gandhi Jayanti) પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગાંધીજીની...
વ્યારા: (Vyara) વ્યારા ટીચકપુરામા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Highway) પરનાં વરસાદી (Rain) ખાડા પુરવાની કામગીરી કરી રહેલાં બે મજૂરોને પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે...
બાસ્કા બેઠકની હાર બાદ ભાજપનો કડક દંડ: બે કાર્યકરો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
નેશનલ હાઈવે પર વીઆરવન એપાર્ટમેન્ટમાં ભીષણ આગ,18 વાહનો સળગ્યા
ગાઝિયાબાદની પોશ ‘ગૌર ગ્રીન’ સોસાયટીમાં ભીષણ આગ
ગ્રેટ નિકોબારમાં વિકાસ નહીં, વિનાશ ચાલી રહ્યો છે: Rahul Gandhiનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ
‘હું દર્દની પકડમાં છું ’Irfan Khan ની હૃદયસ્પર્શી ચિઠ્ઠી આજે પણ ચીરી દે છે દિલ
“હિંમત છે?” TMC સાંસદનો PM મોદી સામે મોટો પડકાર
બંગાળ ચૂંટણીમાં IPS અજય પાલ શર્માની મુલાકાત વિવાદ બાદ ચૂંટણી પંચનો કડક નિર્ણય
અતિશય ગરમી કુદરતી નહીં, ખોટા વિકાસ મોડેલનું પરિણામ
LIVE મેચ દરમિયાન સિગારેટના છલ્લા ઉડાવ્યા? Riyan Paragની હરકત પર વિવાદ
“એક દિવસનો પણ પેટ્રોલ સ્ટોક નથી”: પાકિસ્તાની મંત્રીનો ખુલાસો,ભારત પાસે 70 દિવસનો સ્ટોક
આંખે ઉડીને વળગે એવું ચૂંટણી આયોજન
ટ્રમ્પ માટે ગળાની ફાંસ બન્યો ઈરાન યુદ્ધ
સચીન તેંડુલકર
બોબી દેઓલે અમીષા પટેલને લગાવી ગળે, લોકો બોલ્યા “છોડ સકીનાને, તે તો તારા ભાઈની અમાનત છે!
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 LIVE:
“પ્રતિનાદ”
વધુ એક FTA: ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર
દેશનો ‘સૌથી વધુ ભણેલો’ મુખ્યમંત્રી કોણ?
જામનગરમાં જેલમાંથી ચૂંટણી જીતી ગયા બે આરોપી ઉમેદવારો
IPL 2026: રાજસ્થાને રોક્યો પંજાબનો વિજય રથ
ગંગા એક્સપ્રેસવેના લોકાર્પણ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરે પહોંચશે PM મોદી, કરશે વિશેષ પૂજા-અર્ચના
ગંગા એક્સપ્રેસવે પર ક્યાં-ક્યાં મળશે એન્ટ્રી-એગ્ઝિટ?
દિલ્હી-NCRમાં હવામાનનો અચાનક યૂટર્ન!
બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: 142 બેઠકો પર બીજા તબક્કા નું મતદાન શરૂ
બંગાળમાં વીજળી-ગરજ સાથે વરસાદ વચ્ચે થશે બીજા તબક્કાનું મતદાન
કારમી હાર બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું રાજીનામું
એક દાયકા બાદ ભાજપે સૌરાષ્ટ્રવાસી ગઢ ફરી કબજે કર્યો
દાહોદના મેડલિયામાં વિજય સરઘસ દરમિયાન અથડામણ: ભાજપ ઉમેદવાર પર હુમલો, અનેક ઇજાગ્રસ્ત
SMC ની ચૂંટણીમાં 115 બેઠકો સાથે ભાજપનો એતિહાસિક વિજય
શહેરના કુલ 24,198 મતદારનો ‘નોટા’ વિકલ્પ તરફ ઝુકાવ
વલસાડ: (Valsad) રાજસ્થાનના (Rajasthan) ભિંવડી વિસ્તારમાંથી ગુમ થયેલા બે તથા અન્ય ત્રણ બાળકિશોર સહિત કુલ 5 ને ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં વલસાડ એસઓજી (SOG) પોલીસે શોધી કાઢ્યા હતા. જેની જાણ પોલીસે રાજસ્થાન પોલીસને કરતા પોલીસ બાળકોના પરિવારને લઈ વલસાડ આવી પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોસઈ બી.એચ.રાઠોડ તથા સ્ટાફ ભિલાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન એએસઆઇ વિક્રમ મનુ રાઠોડને રાજસ્થાનના ભિંવડી પોલીસ સ્ટેશનના અધિકારી રાકેશકુમાર મીણા તરફથી માહિતી મળી કે, ભિવાડી પો.સ્ટે. વિસ્તારના બે બાળકિશોર (ઉ.વ.14) તથા (ઉ.વ.12) ગત તા.28 સપ્ટેમ્બર 2023 ના રોજ તેના મિત્ર બાળકિશોર (ઉ.વ.15) તથા (ઉ.વ.14) ની જન્મ દિવસની પાર્ટીમાં જઇએ છીએ, તેવુ કહીં ઘરેથી નિકળ્યા હતા અને પરત ઘરે નહીં આવતા તેમના પિતા વિજયકુમાર બ્રહ્મદેવ સહની (રહે.ભિંવડી, રાજસ્થાન)એ ફરિયાદ આપી હતી. ત્યારબાદ તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આ બાળકો ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામમાં હોવાની માહિતી મળતા તેમના ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા.
જેના આધારે બાળકિશોરોની તપાસ કરતા કચીગામ પટેલ ફળીયામાં ઉપરોકત ફોટોગ્રાફસ મુજબના બે બાળક તથા તેની સાથેના બીજા ત્રણ બાળક રોડ ઉપર ચાલતા ફરતા મળી આવ્યા હતા. તેમને પોલીસ તરીકે ઓળખ આપી આ પાંચેય બાળકિશોરોને કાળજીપૂર્વક યોગ્ય રક્ષણ હેઠળ રાખી ભિલાડ પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલ્ફેર પ્રોટેકશન ઓફિસર એએસ આઇ મિનેષ સાહેબરાવ પાટીલ સમક્ષ તેમના નામ પૂછી પરિવારનો સંપર્ક કરાયો હતો. બાળકોને ઘરેથી નિકળી જવાનું પૂછતા તેમણે જણાવ્યું કે, મુંબઇ એક મહિના સુધી ફરવા જવા માટે ઘરેથી કોઇને કહ્યા વગર પોતાની મરજીથી ન્યુ દિલ્હીથી મુંબઇ સેન્ટ્રલ જતી ટ્રેનમાં નિકળ્યા હતા.
ત્યારે ટ્રેઇનમાં મુસાફરી કરી રહેલી એક સ્ત્રી સાથે પરીચય કેળવી રહેવાની વ્યવસ્થા કરી આપવાની વાત કરતા તેણીએ હા પાડતા તેની સાથે વાપી રેલ્વે સ્ટેશન ઉતરી તેમના ઘરે કચીગામ ગયા હતા. જ્યાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે બાળકોના વાલી ન આવે ત્યાં સુધી ચિલ્ડ્રન હોમ ધરાસણા વલસાડ ખાતે મોકલી આપ્યા હતા. ભિંવડી પોલીસ બાળકોના વાલીઓ સાથે ચિલ્ડ્રન હોમ ધરાસણા ખાતે આવી પહોંચી હતી. જ્યાં બાળકોનો કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.