નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન (Opoosition parties) I.N.D.I.A. આગામી બેઠક મુંબઈમાં (Mumbai) યોજાવા જઈ રહી છે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ...
મુંબઈ: ભારત (India) સહિત સમગ્ર વિશ્વ માટે 23 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક રહ્યો. આ દિવસે ચંદ્ર (Moon) પર ભારતના ચંદ્રયાન-3એ (Chandrayaan3) સફળતાપૂર્વક લેન્ડિંગ...
કુલુ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલુમાં (Kullu) ગંભીર ભૂસ્ખલનને (Land Sliding) કારણે ઘણા મકાનો ધરાશાયી (Collapsed) થયા છે. પહાડી વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલનના...
સુરત: ટેસ્ટ ટ્યુબ બેબી (Testtube baby) સારવારથી સગર્ભા (Pregnant) બનેલી સિંગણપોરની મહિલાએ કસુવાવડમાં (Delivery) ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ ત્રણેયના મૃત્યુ (Death)...
સુરત : સુરત (Surat) ખજોદ ડાયમંડ બુર્સ (Diamond bourse) નજીક કાર અને ડમ્પર વચ્ચે ભારે અકસ્માત (Accident) સર્જાયો હતો. એક કાર ડમ્પરની...
સુરત (Surat): વરાછા (Varacha) ખાતે રહેતી મહિલાને (Women) પાર્ટ ટાઈમ જોબ (Part Time Job) આપવાની લાલચ આપી યુટ્યુબ (YouTube) લિંક (Link) મોકલી...
સુરત (Surat) : સુરત મનપાના (SMC) સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે (Illegal) પે એન્ડ પાર્કના (Pay And Park) ઉઘરાણા મુદ્દે થોડા વરસો પહેલા પણ...
સુરત: સુરત (Surat) પુણાગામના (Punagam) ગીતાનગરની આગની (Fire) ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શેરીના મકાન નંબર-2 માં અચાનક આગ લાગતા ભાગદોડ...
સુરત(Surat) : ભવિષ્યમાં સુરત માટે વિકાસનું નવું સોપાન બની રહેનારી મેટ્રો રેલમાં (Metro Rail) વિમાન (Plane) અને બુલેટ ટ્રેનમાંથી (Bullet Train) ઉતરનાર...
ચંદ્રયાન-3ના ચંદ્રની સપાટીની દક્ષિણ ધ્રુવ સફળતાપૂર્વક લેન્ડિંગ સાથે ભારતે વિશ્વમાં નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ચંદ્ર પર અત્યાર સુધીમાં ભારત, ચીન...
સુરત: ભારતની સ્માર્ટ સિટીની (Smart city) હરોળમાં પ્રથમ ગણાતા સુરત (Surat) તેમજ વર્ષ 2013 અને 2019માં બેસ્ટ સિટી ટુ લિવ ઈન તરીકે...
ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત ભરતી કૌભાંડ (Recruitment scam) બહાર આવ્યું છે. રાજકોટમાં (Rajkot) બોગસ નિમણૂક પત્રોના આધારે એલઆરડીમાં (LRD) ભરતી કરાવવાનું...
અનાવલ: મહુવામાં એક 20 વર્ષીય યુવાનને સોશિયલ મીડિયા (Social Media) ઉપર હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી બ્લેકમેઇલ કરી 86,098 રૂપિયા ખંખેરી લેતાં મહુવા પોલીસમથકે...
ગાંધીનગર: ચંદ્રની ધરતી પર ઈસરોના (ISRO) ભારતીય વૈજ્ઞાનિકોએ નિર્માણ કરેલા ચંદ્રયાન -3નું (Chandrayan-3) સોફટ લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ જતાં આખા ગુજરાતમાં (Gujarat) સાંજે...
વલસાડ : વલસાડ (Valsad) સિટી પોલીસ સ્ટેશનની (Police Station) સામે આવેલી એક ચાની દુકાનમાંથી રાત્રિ દરમિયાન તસ્કરોએ (Smugglers) દુકાનનું શટર ઊંચુ કરીને...
સાયણ: ઓલપાડના પિંજરત ગામના યુવકને facebookના માર્કેટ પ્લેસમાં મૂકેલી હીરો હોન્ડા ગાડી ગમી જતાં ગાડીના ફોટા (Photo) ઉપર ક્લિક (Click) કર્યુ હતું....
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South africa) જોહાનિસબર્ગમાં ચાલી રહેલી BRICS સમિટમાં (BRICS Summit) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન યુદ્ધને...
સુરત: બેગમપુરા દુધારા શેરીમાં એક માસુમ વિદ્યાર્થીનીને (Student) શિક્ષિકાએ (Teacher) ફૂટપટ્ટીથી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલુ જ નહીં પણ ગુજરાતી...
ભરૂચ (Bharuch): ભરૂચના ઘણા મુસ્લિમ (Muslim) યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં (South Africa) ઠરીઠામ થયા છે. જેઓ સમયાંતરે નિગ્રોના (Negro) હુમલા (Attack)...
નવી દિલ્હી: ભારતના (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. આજે બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3 એ...
મુંબઇ: અક્ષય કુમાર (Akshay kumar) અને રવિના ટંડનની (Raveena tandon) જોડીની જેટલી ચર્ચા મોટા પડદા પર થતી હતી એટલી જ દાયકાઓ પહેલા...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South africa) જોહાનિસબર્ગ (Johannesburg) શહેરમાં 15મી BRICS સમિટનું (BRICS Summit) આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર...
સુરત : સુરત (Surat) ભાજપના (BJP) દિલ્હીના (Delhi) સાંસદની (MLA) સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુનઃવસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો પર્દાફાશ...
સુરત : સુરતની પોલીસને જાણે પ્રજાને મારવાનો પરવાનો મળી ગયો હોય તેમ રોજે રોજ નિર્દોષોને ફટકારવાના એક પછી એક કારનામા બહાર આવી...
સુરત : ભટાર જોગર્સ પાર્કની સામે આવેલા એક બંગલામાં ગઈકાલે રાત્રે 3 વાગે ખટોદરા પોલીસની ટીમ ચોર ઘૂસી ગયા હોય તેવી આશંકાએ...
સુરત: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા અને આર્થિક સશક્તિકરણ માટે દીનદયાળ...
સુરત : સુરતના સમાજોની ઓળખ ક,ખ,ગ,ઘથી થાય છે તેમાનો એક સમાજ એટલે ખત્રી સમાજ આ સમાજે છેલ્લાં પાંચ વર્ષમાં તેમના એક રિવાજમાં...
નવી દિલ્હી: લેન્ડર વિક્રમ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગની સાથે જ લેન્ડર વિક્રમ પોતાનું કામ શરૂ કરી દેશે. જો...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) તાલુકાના સારોદ (Sarod) ગામે આવેલી PI ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે બપોરે બ્રોમીન ગેસ લીકેજ (Bromine Gas Leakage) થતા...
નવી દિલ્હી(New Delhi): બુધવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર મોટી દુર્ઘટના (Accident) ટળી હતી. અહીં એક જ સમયે બે અલગ-અલગ એરક્રાફ્ટને (Aircraft)...
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના શ્વાનનો રાષ્ટ્રીય ફલક પર દબદબો : ૧૬ વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ડીજીપીએ કર્યું સન્માન
ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટોને લઈ આખી રાત કકળાટ
પોઇન્ટ ટેબલ ટોપર RR સામે સંઘર્ષ કરતી SRH, કોણ જીતશે આજનો બ્લોકબસ્ટર મુકાબલો?
સુરત એરપોર્ટની સુરક્ષા પર સવાલ, શિયાળ કેવી રીતે પહોંચ્યો રનવે પર? SOS કોલ છતાં સર્જાઈ ઘટના
130 વર્ષ જૂના ચિત્રમાં ધબકતું ભારત:રાજા રવિ વર્માનો 167 કરોડનો ઈતિહાસ
‘સૂર સામ્રાજ્ઞી’ આશા ભોંસલે અનંત યાત્રાએ, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
પ. બંગાળ SIR કેસ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: આગામી ચૂંટણીઓના તોફાનથી આંધળા ન થવું જોઈએ
પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મોતના ખાડે ધકેલવાનું કાવતરું સામે આવતા પોલીસ દોડતી થઇ
ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા!
સચિન પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ ના મોતથી ચકચાર
રસ્તો બદલો અને પાછા જાઓ: મિડલ ઇસ્ટમાં ઈરાન-અમેરિકા ટકરાવનો વીડિયો વાયરલ
વડોદરા આરટીઓમાં સર્વર ડાઉનથી અફરાતફરી: આકરી ગરમીમાં કલાકો સુધી અરજદારો અટવાયા
પી.ટી.એસ પરેડ બાદ છાતીમાં દુખાવો થતાં એસઆરપી જવાન ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત
ટ્રમ્પની નાકાબંધી સામે ઈરાને ‘f(f(O))>f(O)’ આપ્યો સમીકરણથી અનોખો જવાબ, તેલના ભાવ ફરી 100 ડોલર પાર
બોડેલી: ઓરસંગ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને હાઈવા વચ્ચે જોરદાર ટક્કર : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ઈએમઈ સ્કૂલ કેસમાં કર્મચારીને રૂ.5 લાખ વળતરનો મહત્વપૂર્ણ હુકમ
અકોટાની શ્રી અજીત સોસાયટીમાં ‘અશાંત ધારા’ના ઉલ્લંઘનનો આરોપ, વિધર્મી સાથે લગ્નની વિગતો છુપાવી મિલકત ખરીદી?
કર્ણાટક કોંગ્રેસના 30 થી વધુ ધારાસભ્યોનું દિલ્હીમાં ડેરું,કેબિનેટમાં મોટા ફેરફારની માંગ ઉઠી
નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60માં મજૂરોનો ઉગ્ર વિરોધ
RCBના “ટ્રિપલ મેડિકલ ટાઈમઆઉટ” પર સુનીલ ગાવસ્કરનો ગુસ્સો
આશા ભોસલેનું અધૂરું રહી ગયેલું અંતિમ ગીત:“જાને દો,ખુદથી મળવા છે જાને દો” હવે ક્યારેય પૂરું નહીં થાય
ભારત માટે ચીનની નવી ચાલ? PoK–અફગાન બોર્ડર નજીક નવી “કાઉન્ટી” વસાવવાના દાવાથી ચિંતા વધી
‘રાજનીતિ કી કિતાબ’ :દેશના રાજકારણની વાસ્તવિકતાનું નિરૂપણ
વેજલપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસનો લોકદરબાર: DYSPનું માર્ગદર્શન, શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન (Opoosition parties) I.N.D.I.A. આગામી બેઠક મુંબઈમાં (Mumbai) યોજાવા જઈ રહી છે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ બેઠકમાં જોડાણના નવા લોગોનું (New Logo) પણ અનાવરણ કરવામાં આવનાર છે. આ અંગે ગઠબંધન પક્ષોમાં પણ વાતચીત ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે જોડાયેલા કેટલાક સૂત્રોએ ‘ઇન્ડિયા’ ગઠબંધનના લોગો વિશે માહિતી આપી છે.
મળતી માહિતી મુજબ આ લોગોમાં તિરંગાના તમામ રંગો હશે. કેસર, સફેદ, વાદળી અને લીલો. આ લોગો ઇટાલિક ફોન્ટમાં હશે. આ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 9 લોગો બનાવવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગની પાર્ટીઓને આ લોગોમાંથી એક જ લોગો પસંદ આવ્યો છે. ગઠબંધનના તમામ મુખ્ય પક્ષોને અંતિમ લોગો બતાવવામાં આવશે. લોગો પર અંતિમ મહોર મુંબઈની બેઠકની શરૂઆતમાં જ લેવામાં આવશે અને 31મી ઓગસ્ટે જ લોગોનું અનાવરણ કરવામાં આવશે.
મુંબઈની બેઠકમાં જે 11 સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે તેમાં શિવસેના, એસપી, એનસીપી (શરદ પવાર જૂથ), તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ, ડીએમકે સહિતના મુખ્ય પક્ષોના એક-એક પ્રતિનિધિ હશે. જો કે ચૂંટણી પહેલા સંયુક્ત એજન્ડા ચોક્કસપણે બહાર પાડવામાં આવશે. મુંબઈની બેઠકમાં આ અંગે પણ ચર્ચા થવાની છે. મુંબઈની બેઠકમાં ‘ઇન્ડિયા’ જોડાણનો 6 પોઈન્ટ એજન્ડા શેર કરવામાં આવશે.

ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે ‘ભારત’ જોડાણની આગામી બેઠકમાં નવા લોગોનું અનાવરણ કરવામાં આવશે. તેમના મતે, આ લોગોમાં ભારત સંબંધિત ઝલક જોવા મળશે. આ લોગોમાં તે બધું છે જે આ દેશને એક થવા માટે જરૂરી છે. સંજય રાઉતે જણાવ્યું કે સમગ્ર ભારતમાંથી 38 પ્રકાશનો આ કાર્યક્રમને કવર કરી રહ્યાં છે. આ બેઠકને લઈને તમામ પક્ષોમાં ઉત્સુકતા છે. આ સાથે સંજય રાઉતે કહ્યું કે પૂર્વોત્તરમાંથી કેટલીક નવી પાર્ટીઓ પણ અમારા ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.
વિપક્ષી ગઠબંધન (Opposition Parties) I.N.D.I.A ની (INDIA) આગામી બેઠક મુંબઇમાં (Mumbai) થશે. મળતી માહિતી મુજબ આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઇના ગ્રાન્ડ હયાત હોટલમાં થવાની છે. જો કે આ બેઠકનું નેતૃત્વ શિવસેના દ્વારા કરવામાં આવશે. આટલું જ નહિ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે 31 ઓગસ્ટની સાંજે ગઠબંધનના નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન પણ કરવાના છે.