વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટેનો કકળાટ શરુ થઇ ગયો છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણ શરુ થઇ હતી તે...
પ્રશસ્ત પંડયા ભારતીય રાજકારણના કોઈ એક સ્થાયી લક્ષણને તારવીને મૂકવું હોય તો તે જોડતોડ છે. એકબીજા સામે ગંભીર આક્ષેપ કરનારા, એક પક્ષમાં...
સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને એલોપથી પદ્ધતિ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બાબા રામદેવે તેમની યોગશિબિરો દ્વારા અને પતંજલિની પ્રોડક્ટો દ્વારા યોગ...
કોઈ પણ માનવી આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારા ગુણો ધરાવે છે એ માન્યતા ભૂલભરેલી છે. સદીઓથી માનવીની આસ્તિક અને નાસ્તિક હોવા...
વિવિધભારતી મુંબઈ પર ફરમાઇશના કાર્યક્રમ પત્ર, ઈ મેઈલ, ફોનીંગ પ્રોગ્રામ વર્ષો સુધી આવતા હતા. હાલ ત્રણ ચાર વર્ષથી આ કાર્યક્રમ બંધ છે....
એક વ્યક્તિને પગે બચકું ભરતા લોકોમાં રોષ અગાઉ પણ ત્રણથી ચાર બાઈક સવારો પાછળ કૂતરા ભાગતા તેઓ પડી જતા ગંભીર ઈજા પહોંચી...
દેશ ભલે આઝાદ હોય પણ તેના દેશવાસીઓમાં લાખો કારાવાસમાં કેદ હોય છે. ભારતમાં જેલોની ક્ષમતા સવા ચાર લાખ કેદીઓની હોવાની સામે સાડા...
એક વૃધ્ધ ભિખારી એક શેઠના આંગણે લાકડી ઠપકારતો ઠપકારતો આવ્યો અને ભીખ માંગી.શેઠાણીએ તેમને દક્ષિણામાં સો રૂપિયા આપ્યા.વૃધ્ધ ભિખારી બોલ્યો, ‘માઈ મને...
લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ 31 માર્ચે દાવો કર્યો હતો કે, બારામતી મતવિસ્તારમાં તેમની અને તેમની ભાભી સુનેત્રા પવાર વચ્ચેની લડાઈ એ એનસીપીના...
સ્વતંત્ર ભારતના અમૃતપર્વે ગામડામાં અને શહેરોમાં રહેતા યુવકોની સામાજિક, આર્થિક સ્થિતિ, તેઓમાં ગુણાત્મક અને સંખ્યાત્મા સ્વરૂપમાં સમૃહ સંચાર માધ્યમો સાથેના સંપર્કનું પ્રમાણ...
આ વખતે ઉનાળો આકરો રહેશે એવા એંધાણ માર્ચ મહિનામાં જ શરૂ થઇ ગયેલી સખત ગરમી પરથી વર્તાઇ રહ્યા હતા ત્યારે હવામાન વિભાગે...
તુર્કીમાં (Turkey) મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દેશના ઈસ્તાંબુલ (Istanbul) શહેરમાં એક નાઈટક્લબમાં (Nightclub) રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર...
ધ્વનિ પ્રદૂષણ નિયમો મુજબના ડેસીબલ પ્રમાણે માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ કરી શકાશે વરઘોડા સહિતના પ્રસંગમાં ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી...
અન્ય ભાઇ – બહેનોને હિસ્સો ન મળતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો ખંભાતની ભુવેલ ગામમાં રહેતા માતા – પુત્રએ અંદરો અંદર પ્લોટનો સોદો...
મંદિર પરિસરમાં જ દર્શન મામલે થયેલ મારામારી બાદ ટેમ્પલ કમિટી અને પોલીસ તંત્રની કાર્યવાહી મોબાઈલ ઉપયોગના પ્રતિબંધનો ચુસ્તપણે અમલ તેમજ કડકપણે નિયમોનું...
ટ્રેનમાંથી ઉતરેલો પરપ્રાંતિય શખ્સ કેરીબેગમાં ગાંજો છુપાવીને જતો હતો. નડિયાદ રેલવે પોલીસે પાર્સલ ઓફિસની પાસેના વચ્ચેના ફુટ ઓવરબ્રિજ ઉપરથી બહાર જતી વખતે...
સુરત: (Surat) વરાછા ખાતે રહેતાં આર્મી મેનની ગર્ભવતિ પત્ની મોપેડ લઈને તેના ઘર તરફ જતી હતી ત્યારે બાઈક સવાર બે જણાએ આંતરી...
ભરૂચ: (Bharuch) ચાલુ વર્ષે વાલિયાના વટારિયાની ગણેશ સુગરના (Ganesh Sugar) ૬૬ હજાર ખાંડના દાગીના ઓછા બનતાં એક દાગીના રૂ.૩૦૦૦ના ભાવ પ્રમાણે કુલ...
લોકસભા ચૂંટણી 2024ને (Loksabha Election 2024) લઈને ચૂંટણી પંચ (Election Commission) એક્શન મોડમાં આવી ગયું છે. મંગળવારે એક મોટો આદેશ જારી કરીને...
નવી દિલ્હીઃ (New Delhi) તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતા અને પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અહેવાલો અનુસાર EDએ...
દાહોદમાં મહિલા નાયબ મામલતદાર સાથે મુખ્ય શિક્ષકે ગેરશિસ્ત કરતાં કાર્યવાહીનો આદેશ… દાહોદ શહેરની સરકારી ઇજનેરી કોલેજમાં યોજેલી લોકસભા અંતર્ગત ચૂંટણીની તાલીમમાં દાહોદની...
અધિકારી મિટિંગમાં વ્યસ્ત હોઈ અરજદારો તાપમાં શેકાયા : સરકારી અનાજના ગોડાઉન ખાતે પુરવઠા શાખાની ઝોનલ 1 ની કચેરી બહાર અરજદારોની ભીડ જામી...
સુરત(Surat): શહેરના રૂદરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં 4 વર્ષની માસૂમ બાળકી પર રેપ થયો છે. રેપ કરનાર પડોશમાં રહેતો 11...
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાનાર મેચના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે...
નવી દિલ્હી: ગૂગલે (Google) તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં ગૂગલ પ્લસ, નેક્સસ અને બીજા ઘણા નામ સામેલ છે. હવે...
પાછલા વર્ષની સરખામણીમાં 9 ટકા વધ્યું.આણંદ સ્થિત અમૂલ ડેરીનું ટર્નઓવર રેકોર્ડબ્રેક સ્થિતિએ પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અમૂલનું ટર્નઓવર અંદાજીત...
ફતેગંજ બ્રિજ પાસે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હતું જો કે મંગળવારે આખરે તેના સમારકામનું મુહૂર્ત નીકળ્યું હતું અને પાલિકા તંત્રે...
નવી દિલ્હી: દેશની અગ્રણી ડિજિટલ સર્વિસ ફર્મ ટાટા ટેક્નોલોજીસ અને જર્મન કંપની બીએમડબ્લ્યુ ગ્રુપે હાથ મિલાવ્યા છે. બંને કંપનીએ આજે અધિકૃત રીતે...
નવી દિલ્હી: ગયા મહિને માર્ચમાં ગુજરાતનું (Gujarat) જામનગર (Jamnagar) આખાય વિશ્વમાં ચમક્યું હતું. જામનગરમાં રિલાયન્સના કેમ્પસમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી...
છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં તૈનાત અમેરિકન એમ્બેસીના (American Embassy) કેટલાક અધિકારીઓમાં ‘હવાના સિન્ડ્રોમ’ (Havana Syndrome) નામનો રહસ્યમય રોગ જોવા મળી રહ્યો છે....
MSBTE સમર ડિપ્લોમા પરિણામ 2026 ટૂંક સમયમાં જાહેર થશે, હજારો વિદ્યાર્થીઓ રાહમાં
દિલ્હી-NCRમાં વિકસશે 4 નવા ‘નમો સિટી’! ₹5,000 કરોડની મહાયોજનાને મંજૂરી
અયોધ્યાના રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટો ખુલાસો! મોંઘા મોબાઇલ, કાર અને કરોડોની સંપત્તિ ખરીદનાર 9 કર્મચારીઓ SITના રડારમાં
વડોદરા : દત્તનગરમાંથી નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો
ગોધરાના કાંકણપુરમાં ખાતર વેચાણમાં થેલી દીઠ રૂ.૨૭૦ની જગ્યાએ રૂ. ૩૫૦ વસૂલાત
જામનગર અને સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઈ-મેઈલ મળતા તંત્રમાં દોડધામ,પોલીસ બોમ્બ સ્ક્વોડ એક્શનમાં
જંગ બાદ ઈરાનને મળ્યો 300 અબજ ડોલરનો ‘જેકપોટ’? જાણો શું છે આ વિશાળ ફંડની ઇનસાઇડ સ્ટોરી
જુવાર ખરીદી વિવાદનો સુખદ અંત, ડભોઈના ખેડૂતોનું આંદોલન સમેટાયું
વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી, તંત્રમાં ખળભળાટ
કાતોલ પાસે બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર, નિવૃત્ત કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત
સ્કૂલ વાન પર RTOનો સકંજો : પરમિટ વિના વિદ્યાર્થીઓને લઈ જનાર 201 વાહનો સામે કાર્યવાહી
મસ્જિદ, મદરસા અને મઝાર પર કાર્યવાહીથી ઉત્તર પ્રદેશમાં ચર્ચા તેજ! વારાણસી,ગાઝિયાબાદ અને આગ્રામાં પ્રશાસનના પગલાં, ક્યાં શું થયું?
મોક રાઉન્ડમાં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી, ACPCની મહત્વની સૂચના
NEETમાં નિષ્ફળતા બાદ 23 વર્ષીય યુવતીનું સુસાઇડ , પરિવાર માટે લખ્યો ભાવુક સંદેશ; વિદ્યાર્થીઓના માનસિક દબાણ પર ફરી ઉઠ્યા સવાલ
ઈરાનનું ‘ચેક’ કાશ્મીરમાં કેશ કરાવવા આતુર પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર? મધ્યપૂર્વની કૂટનીતિને કાશ્મીર મુદ્દા સાથે જોડવાના પ્રયાસોની ચર્ચા તેજ
RTEમાં હવે અંતિમ તક,ત્રણ રાઉન્ડ બાદ પણ 6,085 બેઠકો ખાલી, 18 જૂનથી ચોથો અને છેલ્લો રાઉન્ડ શરૂ
38 વર્ષની ઉંમરે પણ મેસીનો જાદૂ યથાવત! 16મો વર્લ્ડ કપ ગોલ,પ્રથમ વર્લ્ડ કપ હેટ્રિક અનેક રેકોર્ડ સાથે આર્જેન્ટિનાની ધમાકેદાર શરૂઆત
રાજ્યભરમાં TAT-HSનું પરિણામ જાહેર, 52 હજાર ઉમેદવારોને મેઈન્સનો માર્ગ ખુલ્યો
અયોધ્યાના રામ મંદિરના ભંડારમાંથી ૨૦૦ કરોડ રૂપિયા લૂંટવામાં આવ્યા હતા?
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ‘ઉકાઈ ડેમ’
પહેલા ‘15 કરોડની ઓફર’નો આરોપ, હવે નંબર ગેમ પર સવાલ! શું ઉદ્ધવ ઠાકરેના ચાણક્ય સંજય રાઉતે પલટી દીધી આખી રમત?
શું રોજ દસ હજાર પગલા ચાલવા જોઈએ?
ગાયક સોનુ નિગમ ગંભીર આરોગ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છે! અવાજ થયો ભારે, અસહ્ય પીડા છતાં લાઇવ શો રદ ન કર્યો
રાજા તાનમાં, પ્રજા બેભાનમાં…
બે મહિનાની નાકાબંધી બાદ હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્યો!અમેરિકા-ઈરાન ડીલ બાદ ઈરાની તેલની નિકાસ શરૂ, વૈશ્વિક બજારોને મોટી રાહત
ઈન્સ્ટાગ્રામ પર શરૂ થયેલો પ્રેમ સંબંધ બન્યો હત્યાનું કારણ! બેંગલુરુના મલ્લેશ્વરમમાં લિવ-ઇન પાર્ટનરની ગળું દબાવી હત્યા, 27 વર્ષીય યુવક ઝડપાયો
પુસ્તકાલયો બન્યાં વાચનાલયો
મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઈગર’થી રાજકીય ભૂકંપના સંકેત! ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં ફરી બળવાના વાદળો, આજે જ થઈ શકે મોટું રાજકીય ખેલ
હોર્મુઝ જળમાર્ગમાં ફી વસૂલાત મુદ્દે મોટો વિકાસ! ઈરાન અને ઓમાન વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ ચર્ચા, અનેક મુદ્દાઓ પર બની સહમતિ
રાજાની માફી
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટેનો કકળાટ શરુ થઇ ગયો છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણ શરુ થઇ હતી તે પુરી નથી થઇ ત્યાં હવે છાણી ટીપી 13 વિસ્તારમાં પાણીં માટેનો પોકાર શરુ થઇ ગયો છે.
વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી પાણી માટેની પોકાર શરુ થઇ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. રાયકા દોડકા ખાતે સમારકામ પૂર્ણ થયા બાદ પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સોરઠિયાના પાપે બે દિવસ સુધી લોકોએ તરસ્યા રહેવું પડ્યું તો હવે છાણી ટીપી 13 ના રહીશો દ્વારા પાણી માટેની પોકાર કરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પૂરતા દબાણ સાથે પાણી નથી આવી રહ્યું અને તેના કારણે લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે એક તરફ આપણી વેરો પણ ભરવાનો અને બીજી તરફ પાણી વેચાતું લાવવાનું? આ કેવું તંત્ર છે. પાણી પણ પૂરતું આપી શકવાની ત્રેવડ નેતાઓમાં નથી તો માટે માગવા શું કામ આવે છે તેવો પણ આક્ષેપ લોકોએ કર્યો હતો. મહિલાઓ પાણીના બેડા લઈને બહાર નીકળી પડી હતી અને પાણી આપો પાણી આપોની માગ કરી હતી.
