રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnav) ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Trail) માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ...
નવી દિલ્હી: તેજસ Mk-1A ફાઈટર જેટની (Tejas Mk-1A fighter jet) પ્રથમ ઉડાન આજે 28 માર્ચ 2024ના રોજ બેંગલુરુમાં (Bangalore) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની...
રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી...
નવી દિલ્હી(NewDelhi): દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના (GautamAdani) પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં (AmbujaCements) રૂ. 6,661 કરોડનું નવું રોકાણ કર્યું છે. આ...
પંજાબના (Punjab) સીએમ ભગવંત માન ફરી પિતા બન્યા છે. તેમની પત્ની (Wife) ડો.ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. આ માહિતી ખુદ ભગવંત...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા...
મુંબઇ: રામ ચરણે (Raam Charan) ગઇકાલે 27 માર્ચે તેમનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. દરમિયાન અભિનેતાના પરિવાર અને મિત્રો સાથે જોવા મળ્યો...
વલસાડ(Valsad): અહીંના કેરી માર્કેટ (Mango Market) પાસે તા. 27 માર્ચ બુધવારની સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટાયરની દુકાન પર પંચરનું કામ...
પીલીભીતઃ(Pilibhit) ભારતીય જનતા પાર્ટીની (BJP) ટિકિટ પર પીલીભીત લોકસભાથી સાંસદ રહેલા વરુણ ગાંધી (Varun Gandhi) આ વખતે ચૂંટણી મેદાનમાં નથી. ભાજપ તરફથી...
સુરત(Surat): બુધવારે તા. 27 માર્ચની સવારે કતારગામમાં કિરણ હોસ્પિટલની (Kiran Hospital) સામે મોપેડ પર નોકરીએ જતી 46 વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા બારોટને...
સુરત(Surat): શહેરના નેતાઓ પર પનોતી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીતેલા 15 દિવસમાં અલગ અલગ નેતાના ઘર, ઓફિસ પર આગ (Fire)...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ...
ગાંધીનગર: ઉનાળા વેકેશન (Summer vacation) દરમિયાન ગુજરાતના દરેક બીચ ઉપર માનવ મહેરામણ જોવા મળે છે. ત્યારે પોતાના રડિયામણા બીચ માટે જાણીતા દિવમાં...
સાસુ પાણી લેવા જતા જમાઇએ દરવાજો બંધ કરી ગળુ દબાવ્યું અને મારી નાખવાની ધમકી પણ આપી વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગના મકાનમાં...
સુરત(Surat): શહેરના નાનપુરા (Nanpura) મક્કાઈપુલ નજીક આવેલા નાટ્યગૃહ પાસે 15 દિવસ પહેલાં 40 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં મોટો...
નવી દિલ્હીઃ દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવા જઈ રહી છે. દરમિયાન, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પિંકી...
નવી દિલ્હી: એલોન મસ્કએ (Elon Musk) X પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. હવે X યુઝર્સને મફતમાં બ્લુ ટીક મળશે. જો કે,...
ભક્તિ રાઠોડને અત્યારે સહુ આંખમિચૌલીની કેસરબા તરીકે ઓળખે છે પણ 11 વર્ષની ઉંમરે ક્યું કી સાસ ભી કભી બહુથી તેણે શરૂઆત કરેલી....
અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં પોલીસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રોજ કોઈને કોઈ જિલ્લામાં મારામારી, મર્ડર, રેપના ગુના બની રહ્યાં છે. ગુનાખોરી ચિંતાજનક...
આમીર ખાનનો દિકરો જૂનૈદ ખાન યશરાજ ફિલ્મની મહારાજામાં વ્યસ્ત છે. આ ફિલ્મ બહુ જાણીતા મહારાજ લાયબલ કેસ આધારીત છે. જૂનૈદ ખાન મહારાજા...
મીર ખાનનો દિકરો જૂનૈદ ખાન યશરાજ ફિલ્મની મહારાજામાં વ્યસ્ત છે. આ ફિલ્મ બહુ જાણીતા મહારાજ લાયબલ કેસ આધારીત છે. જૂનૈદ ખાન મહારાજા...
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના (Trinamool Congress) નેતા અને પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. EDએ મહુઆને...
દેવોલીના ભટ્ટાચાર્યજીને કોઇ ગોપી મોદી તરીકે ઓળખે તો તે ના નહીં પાડી શકે. સાથ નિભાના સાથિયામા તે પાંચ વર્ષ સુધી ગોપી મોદીનું...
રાજકપૂરની પોતાની ફિલ્મોમાં શંકર-જયકિશનનું સંગીત જ હોય તે તો બહુ જાણીતી વાત હતી પણ રાજકપૂર કોઇ બહારના નિર્માતાની ફિલ્મોમાંકામ કરે તો તેમાં...
આ ત્રીજી એપ્રિલે જ્યા પ્રદા 62 વર્ષની થશે. રાખી જેવી અભિનેત્રી હજુ ફિલ્મોમાં કામ કરવા તૈયાર છે તો જયા પ્રદા પણ તૈયાર...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા કોંગ્રેસને (Congress) દરરોજ એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતની...
આટલી બધી મહિલાકેન્દ્રી ફિલ્મો શું કામ આવે છે તે ખબર નથી, કારણ કે આપણો પ્રેક્ષક પુરુષકેન્દ્રી માનસિકતા ધરાવે છે અને પ્રેક્ષક કહો...
ફિલ્મોમાં ચાન્સ મળવો, મળે પછી તેને ટકાવો, ટકી ગયા પછી ટોપ પર જ્યા સ્ટ્રગલ કરવી આ બધું સતત ચાલતુ રહે છે. કોઇપણ...
સિટાડેલ: હની બની જેવી અમરિકન ટીવી સિરીઝમાં વરુણa રાહી બન્ની ગંભીર તરીકે આવે તે તેના માટે વિશેષ કહી શકાય. તે એક એક્શન-એડવેન્ચર...
ભારતની રાજધાની નવી દિલ્હીમાં નાનકડું આંદોલન પણ થાય તો તેની મિડિયામાં નોંધ લેવાય છે, પણ સરહદ પર આવેલા લડાખ જેવા સંવેદનશીલ પ્રદેશમાં...
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnav) ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Trail) માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ ઝલક બતાવી છે. તેમણે તેમના એક્સ હેન્ડલ પરથી આને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકની વિશેષતાઓ સમજાવી હતી. ગુજરાત-મુંબઈ વચ્ચે બની રહેલા આ ટ્રેક વિશે વિગતવાર માહિતી વિડીયોમાં આપવામાં આવી છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન દોડવાના દ્રશ્યો પણ એનિમેટેડ રીતે સામેલ કરવામાં આવ્યા છે.
Bharat’s first ballastless track for #BulletTrain !
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 28, 2024
✅320 kmph speed threshold
✅153 km of viaduct completed
✅295.5 km of pier work completed
More to come in Modi 3.0 pic.twitter.com/YV6vP4tbXS
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ બનેલા આ ટ્રેક બેલાસ્ટલેસ છે. એટલે કે એવા ટ્રેક જેને હાઈ-સ્પીડ ટ્રેનોના વજનને સહન કરવા માટે ટ્રેકમાં કાંકરી અને કોંક્રીટના એંગલની જરૂર પડતી નથી. વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 295.5 કિમીનું પીયર વર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
વિડિયોમાં દેખાય છે કે આ ચોક્કસ ટ્રેક સિસ્ટમ છે. જેમાં જે સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમ મુખ્યત્વે ચાર ભાગો ધરાવે છે. વાયા ડક્ટની ઉપર આરસી ટ્રેક બેડ, સિમેન્ટ-ડામર અને મોર્ટારનો એક સ્તર છે, જેમાં પ્રી-કાસ્ટ સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ્સ છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં બે જગ્યાએ પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના આણંદ અને કીમમાં. લગભગ 35 હજાર મેટ્રિક ટન રેલ આવી ગઈ છે. બાંધકામની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.