ફતેપુરા વિસ્તારમાં ઢોર ડબ્બા પાર્ટી સાથે બોલાચાલી કર્યા પકડેલી ગાય પણ પશુપાલકો છોડાવી ગયા. વડોદરાના ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી વિસ્તારમાં...
સુરત: સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર ચાલતા રીડેવલપમેન્ટ (Re-devolopment) માટે બ્લોક (Block) લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો (Train) સંપૂર્ણ રદ...
ભરૂચ(Bharuch): નેત્રંગને (Netrang) અડીને આવેલા કેલ્વીકુવા (KelkiKuva) ગામમાં આઠ દિવસમાં બે વખત દીપડાએ (leopard) શ્વાનના (Dog) બચ્ચાનો શિકાર કરતા ભારે ફફડાટ ફેલાઈ...
ભારતને જે પડોશીઓ મળ્યા છે તે પૈકી ચીન અને પાકિસ્તાન સાથે દાયકાઓથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉકેલ મળી શકતો નથી....
છેલ્લા થોડા વખતથી બજારમાં 100 રૂની જૂની ચલણી નોટો દુકાનદારો લેવાની ના પાડે છે.આવો અનુભવ ફકત આ લખનારને જ નહિ પણ બીજા...
અહીં આપણે સ્વાર્થી, તકસાધુ કે સ્ત્રી-લોલુપ જેવા સેવકરામની વાત કરીશું. આવા સેવકરામ મોટા શહેરમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. ‘‘તમારે લાઈટબીલ, ગેસબીલ...
‘ગુજરાતમિત્ર’ કાર્યાલયથી નજીક પાંચ મિનિટના અંતરે બડેખાં ચકલા પાસે આવેલ જુની પુરાણી પ્રાચીન ખ્વાજાદાના સાહેબની દરગાહની મહિમા અપરંપાર છે. બહુ વિશાળ જગ્યા...
દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કાશ્મીર સહીતના દેશમાં આતંકવાદની ઘટનાઓ નામશેષ કરીને નોંધપાત્ર એવું અભિનંદનીય કાર્ય કરેલ...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આજે હું તમને સૃષ્ટિનો એક અતિ મહત્ત્વનો નિયમ સમજાવવાનો છું.’ એક બટકબોલો શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, તમે જણાવ્યું...
લોકશાહી એ સતત વિકાસ પામતી પ્રક્રિયા છે .શાશનની આ વ્યવ્શાથા માં વિશ્વાસ રાખવા જેવો છે પણ પ્રયોગો સતત કરતા રહેવું …આ વાત...
માર્ચ મહિનાની શરૂઆતમાં જ સોશ્યલ મિડિયા પર એક સ્પેનિશ દંપતીનો વિડિયો વાયરલ થયેલો. વિડિયો ઘણાં લોકોએ જોયો હશે. તેઓ સ્પેનીશમાં વાત કરતાં...
વડોદરા: સાવલી નજીક આવેલ મંજુસર જીઆઇડીસી ની એક પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતે લાગેલી આજે...
વીતેલા નાણાંકીય વર્ષમાં અને તેના છેલ્લા મહિનામાં જીએસટીની ખૂબ સારી આવક સરકારને થઈ છે. માર્ચ મહિનામાં જીએસટીની વસૂલાત ૧૧.પ ટકા વધીને ઉંચા...
દંપતી વચ્ચે ઝઘડામાં પત્ની નવ મહિનાથી રિસામણે હતી પતિએ બેન્ક કર્મચારીને ફોડી રૂ.5.50 લાખના દાગીના લઇ લીધા (પ્રતિનિધિ) આણંદ તા.4 આણંદના અડાસ...
પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ભાજપના કાર્યકરની હત્યા કરાઇ હતી પ્રતિનિધિ વડોદરા તા.4 વાહનપાર્કિગ જેવી સામાન્ય બાબતમાં ભાજપ કાર્યકર સચિન ઠક્કરની કુરતાપૂર્વક માર...
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વધુ 12 ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વડોદરાના ઉમેદવાર તરીકે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ...
લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધી વડોદરા શહેર સહિત અન્ય સિટીના દારૂ, મારામારી હત્યાની કોશિષ અને ધમકી સહિતના 78 ગુનામાં ઝડપાયો છે અને 7...
માતેલા સાંઢની માફક દોડતા 450 ભારદારી વાહનોના ચાલકોને પણ મેમા ફટકારાયા વડોદરા શહેરમાં ઓવરસ્પીડમાં વાહન હંકારનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગે સપાટો...
ઇન્દોર – અમદાવાદ ધોરી માર્ગ પર કાકા – ભત્રીજાને અકસ્માત નડ્યો (પ્રતિનિધિ) નડિયાદ તા.4 ગળતેશ્વર તાલુકાના થર્મલ પાસેથી પસાર થતા ઇન્દોર –...
ખેડા ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકમાં પ્રથમ વખત રૂ.51 કરોડનો ગ્રોસ નફો થયો બેંકનું કુલ ધિરાણ 1269 કરોડ પર પહોંચ્યું, ડિવિડન્ડમાં 50 લાખનો...
મહીસાગર ચૂંટણી અધિકારી દ્વારા વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ એજન્સી સાથે એમઓયુ કરાયાં મહીસાગર જિલ્લાના મતદારો લોકસભા ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક જોડાય અને...
લગ્ન કરી લીધા બાદ કેનેડા જતો રહેલો પતિ પત્નીને તેડી નહી જતા પોલીસ ફરિયાદ વડોદરા: માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે લગ્ન કર્યા...
10 દિવસમાં આ ટાંકી પરથી વિતરણ થાય તેવી સૂચના વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો ગુરુવારે બેઠક પતાવી તરત જ જેલ...
સવારે આપેલા નિવેદનને પાટીદાર આગેવાને ફેરવી તોળ્યું રૂપાલાને સમર્થનમાં પરેશ પટેલે નિવેદન આપ્યું સાંજે બેઠકમાં રાજકીય મુદ્દો ન હોવાનું રટણ પાટીદાર સમાજ...
વાપી: (Vapi) વાપીની જ્ઞાનધામ શાળામાં (School) ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી (ઉં.આ.16) ગઈકાલે શાળાએથી અચાનક કયાંક ચાલી ગયો હતો. જે બનાવની જાણ...
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીની (LCB) નાકાબંધી તોડી ભાગવા ગયેલ બુટલેગરની કાર (Car) ચલથાણની રામ કબીર સોસાયટી પાસે ડિવાઇડર સાથે અથડાઇ હતી....
નવી દિલ્હી: અનિલ અગ્રવાલની (AnilAgrawal) માલિકીનું વેદાંતા ગ્રૂપ (Vedanta) ડેટ સિક્યોરિટીઝ (Debt Securities) દ્વારા રૂ. 2,500 કરોડ એકત્ર કરશે. કંપનીના બોર્ડે આજે...
બંગાળના (Bengal) કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે બંગાળમાં માતાઓ અને બહેનો પર થતા અત્યાચારને...
નવી દિલ્હી(New Delhi): અમેરિકાની (America) અગ્રણી ઇલેક્ટ્રિક કાર (Electric Car) ઉત્પાદક કંપની ટેસ્લાના (Tesla) ઈન્ડિયા (India) એન્ટ્રી પ્લાનને લઈને એક નવા સમાચાર...
આગનું કારણ હજુ સ્પષ્ટ નહિ, આગ બુઝાવવા છોટાઉદેપુરથી ફાયર બ્રિગેડ બોલાવાઈ બોડેલીના અંબે વિંગ્સ હોન્ડા શો રૂમને આગ લાગતા 36 નવી મોટર...
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
મમતા સરકારના ભૂતપૂર્વ મંત્રી ઉદયન ગુહાની ધરપકડ, મતદાન પછીની હિંસાના કેસમાં કાર્યવાહી
પાણીગેટ પાસે રફતારનો કહેર: નશામાં ધૂત બાઈક ચાલકે વૃદ્ધનો જીવ લીધો
“તાત્કાલિક યુદ્ધવિરામ”: G7 દેશોનું સંયુક્ત નિવેદન, કહ્યું- લેબનોન પર હવે કોઈ હુમલો ન થાય
તરસાલીના નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલમાં મોટો ‘ઝોલ’ ? ટાંકી ૮ લીટરની ને મશીનમાં ૯.૪૩ લીટર બતાવાયું
TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે શિક્ષકોના પ્રતિક ધરણા : પ્લેકાર્ડ સાથે વિરોધ
નબળું ચોમાસુ: દેશના 40% ભાગમાં વરસાદની ખોટ, જેટ સ્ટ્રીમ પેટર્ન બદલાતા ચોમાસું આગળ વધશે
ફતેપુરા વિસ્તારમાં ઢોર ડબ્બા પાર્ટી સાથે બોલાચાલી કર્યા પકડેલી ગાય પણ પશુપાલકો છોડાવી ગયા.
વડોદરાના ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી વિસ્તારમાં રખઢતા ઢોર પકડવા ગયેલી ઢોર ડબ્બા પાર્ટી સાથે પશુપાલકે બોલાચાલી દાદાગીરી કરી હતી અને હુ બીજેપીનો કાર્યકર્તા છું તમે અમારી બાંધોલી ગાયો કેમ લઇ જાવ છો તેમ કહી પકડેલી ગાય પણ છોડાવી ગયા હતા. જેથી કુંભારવાડા પોલીસે ત્રણ પશુપાલકો સામે સરકારી કામગીરીમાં રુકાવટનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરાના તરસાલી વડદલા રોડ પર આવેલી બાલાજી રેસિડેન્સીમાં રહેતા મોન્ટુ ભાસ્કરરાવ દેસલે મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટીમાં એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. 4 એપ્રિલના રોજ બપોરના તેઓ તેમની ટીમ સાથે વડોદરા શહેરી વિસ્કતામાં રખડતા ઢોર પકડવા માટે ગયા હતા. તે દરમિયાન ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી તરફના રસ્તા પર ગાયને પકડવા માટે ગયા હતા. ત્યારે મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવી ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાયને ભગાડી મુકી હતી. જેતી ઢોર પાર્ટીના કર્મચારીઓ ગાયને પકડવા માટે દોડ્યા હતા અને રબારીવાસમાંથી ગાયને પકડી હતી. ત્યારે મુકેશ રબારી પાછળ દોડી આવ્યો હતો અને અમારા ઘર પાસે બાંધેલી ગાયો કેમ લઇ જાઓ છો? હુ બીજેપીનો કાર્યકરતા છું તેમ કહી ઢોર પાર્ટીના કર્મચારી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ત્રણ જણા પાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં રૂકાવટ ઉભી કરીને પકડેલી ગાય પણ છોડાવી જતા રહ્યા હતા. જેથી ઢોર ડબ્બા પાર્ટીના ઇન્સ્પેક્ટરે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ત્રણ પશુપાલકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.