લખનઉઃ CBIએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પોતાની પકડ વધુ કડક કરવા જઈ રહી...
સુરત(Surat): કહેવા માટે તો ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition of Alcohol) છે, પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી...
સુરત(Surat) : આજે તા. 28 ફેબ્રુઆરીની સવારે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી (District Agricultural Officer) દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવતા સુરત જિલ્લાના...
ગાંધીનગર: વિધાનસભામાં (Assembly) એક જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં વધુ બે મહાનગર પાલિકાનો (Metropolitan Municipality) સમાવેશ થશે. પોરબંદર-છાયા (PorbandarChaya) અને...
સુરત: પોતાનું સંતાન બિમાર થાય તો તેની સારવાર પાછળ માતા પિતા આકાશ પાતાળ એક કરી દેતાં હોય છે. બાળકના ઈલાજ પાછળ જાત...
નવી દિલ્હી: લોકસભા (Loksabha) ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક પર એક ઝટકા લાગી રહ્યા છે. બંગાળ (Bengal) કોંગ્રેસના નેતા કૌસ્તવ...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં પરિવારજનો દ્વારા માત્ર 13 વર્ષની માસુમ બાળકીનાં લગ્ન કરાવવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી....
નડિયાદ નગરપાલિકાને ‘મનપા’ જાહેર કરાતા નગરજનોમાં ખુશી, સરકાર દ્વારા ચરોતરમાં આણંદ બાદ વધુ એક નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો તાજેતરમાં વિધાનસભા ગૃહમાં બજેટ...
મુંબઇ: અંબાણી પરિવાર વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી (Anant Ambani) આકાશ અંબાણી અને ઈશા અંબાણી...
બારડોલી(Bardoli) : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) અમૃત ભારત (AmrutBharat) યોજના હેઠળ 2000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Railway infrastructure) પ્રોજેક્ટ્સનું વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાતમુહૂર્ત...
સુરત(Surat): શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં પોલીસ (Police) સાથે ઘર્ષણમાં ઉતરી કાયદો શીખવવા માટે જાણીતા યુવાન એડવોકેટ મેહુલ બોઘરાનો (AdvocateMehulBoghra) એક વીડિયો સોશિયલ...
પોરબંદર(Porbandar) : ભારતની (India) દરિયાઈ (Sea) સીમામાં અત્યાર સુધીમાં ડ્રગ્સનું (Drugs) સૌથી મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ભારતીય નૌકાદળએ (Navy,) ભારતીય કોસ્ટ ગાર્ડ્સ...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં (HimachalPradesh) સ્પીકરે (Speaker) ભાજપના (BJP) 15 ધારાસભ્યોને (MLA) ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે, આ અંગે ભાજપના...
નડિયાદ, તા.27નડિયાદના ફતેપુરા રોડ પર આંબાવાડીયા કાફેની પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ધડબડાટી બોલાવી છે. જ્યાં અમદાવાદ મોકલવા માટે મોટા પ્રમાણમાં દેશી દારૂનું...
આણંદ તા.27કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા કમલ જોષીએ મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. કમલ જોષીએ...
કાશીમાં સ્થિત જ્ઞાનવાપીનો ઈતિહાસ પૌરાણિક કાળનો હોવાનું માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો તેમાં જ્ઞાનવાપીનો ઉલ્લેખ જ્ઞાનના તળાવ અથવા...
નડિયાદ, તા.27નડિયાદ પશ્ચિમ વિસ્તારના 2 કુખ્યાત બુટલેગરો વચ્ચે યુવતીને ભગાડી જવાના વહેમમાં તલવારોનું પ્રદર્શન થયુ હતુ અને ગાડીઓ લઈ એકબીજાની ઉપર ચઢાવી...
વડોદરા,તા. 27શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરુચિ સોસાયટીના રહીશો પાણી અંગે રજૂઆત કરવા ગયા હતા જ્યાં એક રહીશનું હૃદય રોગના હુમલાના કારણે મોત...
વડોદરા તા.27 શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળીના આઠ દિવસ પહેલાંના દિવસોને હોળાષ્ટક તરીકે ગણવામાં આવે છે આ વર્ષે તા. 16 થી 24 માર્ચ...
વડોદરા, તા. 27વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી – વુડાની બજેટ અંગેની રિવાઇઝ બેઠક મંગળવારના રોજ મળી હતી જેમાં શહેરના વિકાસના વિવિધ કામોને બહાલી...
વડોદરા, તા.27વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા રહીશો દ્વારા ગેરકાયદેસર કાર્યને અટકાવવા માટે મહાનગરપાલિકાની વડી...
એક અભ્યાસ મુજબ નવાન્નેષ્ટિ એટલે નવ ( નવું ) + અન્ન ( અનાજ ) + ઇષ્ટિ ( યજ્ઞ ) નવું અનાજ તૈયાર...
વડોદરા, તા.27વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને રોજગારી અને પ્રવૃત્તિ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રાજ્યના જેલ વડા ડો. કે. એલ. રાવના વરદહસ્તે ઓર્ગેનિક...
વડોદરા, તા.27વડોદરા શહેરમા જમીનો પૂરી થતાં આજુબાજુ ના ગામોની જમીનો 60*40 ના રેસ્યોથી લેવાની લાલચમા બિલ્ડરોને ઘી કેળા મળે તેવા આશયથી નવા...
વિચારોમાં પ્રચંડ તાકાત ભરેલી છે. શકિતનો અવિરત વહેતો ધોધ સુધ્ધાં હોય. કદાચ નાયગ્રા ધોધથી પણ વધારે. જીવનની આખી ને આખી દિશા બદલી...
આજે લગભગ તમામ ક્ષેત્રના અગ્રણીઓમાં કથની અને કરણીમાં જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે.આજ બધું જોઈને બાળકો મોટાં થઈ રહ્યાં છે....
બેંકમાં દોરીથી બાંધેલી પેન … પાણીની પરબ પર સાંકળથી બાંધેલો ગ્લાસ… મંદિરના પગથિયે બુટ ચપ્પલ રાખવાનાં લોકરો.. બે ચાર હજારનું પાકિટ મૂળ...
એક ગામની બહાર નદી કિનારે એક વિકલાંગ અંધ સાધુ બાબા ઝાડ નીચે આવીને ભજન ગાતાં બેઠા હતા.બાબા અંધ હતા અને એક પગે...
બિહારમાં લોકો અનાજ વિના ભૂખે મરે છે, તો કર્ણાટકમાં દારૂ પીવાથી મરે છે. કર્ણાટકમાં દાસપ્પા ઍન્ડ સન્સ ચોખામાંથી દારૂ બનાવે છે. જૂથના...
સંદેશખાલી એ પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા જિલ્લામાં સુંદરવન વિસ્તારમાં એક નાનો ટાપુ છે. તે કોલકાતાથી લગભગ 75 કિમી દૂર છે અને હાલમાં...
કરજણના ધારાસભ્યના પુત્ર સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં પોલીસના હાથ ધ્રૂજે છે ?
મોરબીમાં દોઢ મહિનામાં 587 યુનિટને D-PNG કનેકશન અપાયા
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ સામે કોંગ્રેસ અને આપે કર્યો વિરોધ
‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે જેપીસી સમક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપે રજૂ કર્યા મત – ભાજપે પ્રસ્તાવને ઐતિહાસિક સુધારો ગણાવ્યો
વતન પ્રેમ યોજનામાં મહત્વના સુધારા – ગામ સાથે આત્મીયતા ધરાવતી કોઈપણ વ્યક્તિ, સંસ્થા, ટ્રસ્ટ અથવા મંડળને પણ દાતા તરીકે જોડાવાની તક મળશે
અમદાવાદના સ્ટાર્ટઅપે વિકસાવી પશુઓ માટે અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ
અમદાવાદમાં લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવકની ધરપકડ
રોડ – રસ્તા પહોળા કરવા અને વન સંરક્ષણ માટે રાજ્ય સરકારનું આગોતરું આયોજન, સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનાઓ
અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર
પુરુષોત્તમ માસ નિમિતે સાળંગપુરધામ ખાતે દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા દિવ્ય વાઘા ધારણ કરાયા
રાજ્યના પોલીસ વડાએ મેટ્રોમાં પ્રવાસ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સિદ્ધિભરૂચ નજીક 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ
ગુજરાત-અસ્ટ્રાખાન સહયોગને વધુ ગતિ આપવા મુખ્યમંત્રીએ કટિબદ્ધતા વ્યકત્ત કરી
84માંથી 77 નગરપાલિકામાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે નિમણૂક
GCAS એટલે વિદ્યાર્થીઓ માટે કંકાસ
2000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં અટલવાડી બનશે
રાજકોટ અને અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ 19 થી 22 જૂન દરમિયાન યોજાશે
તમિલનાડુ: કોંગ્રેસના ધારાસભ્યએ શપથ દરમિયાન “રાહુલ જીંદાબાદ” ના નારા લગાવ્યા, રાજ્યપાલે..
NEET પેપર લીક કેસમાં લાતુરના ડોક્ટરની ધરપકડ, પૂછપરછ બાદ CBI નો સકંજો
તરસાલી મલબાર વેલી કોમ્પલેક્ષમાં મંજૂરી વગર જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવતા હોબાળો
બંગાળના ફાલતામાં ભારે સુરક્ષા વચ્ચે 285 બૂથ પર મતદાન, 24 મે ના રોજ પરિણામ
ઇબોલાના ખતરા વચ્ચે ભારતે દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ છેલ્લી ઘડીએ સ્થગિત કરી
બેંગલુરુમાં લેન્ડિંગ દરમિયાન એર ઇન્ડિયાના વિમાનનો પાછલો હિસ્સો રનવે સાથે અથડાયો, ફ્લાઇટ રદ
CJPની વધતી લોકપ્રિયતા વચ્ચે ટ્વિટર એકાઉન્ટ બ્લોક, તો ઇન્સ્ટાગ્રામ હેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો
ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશની બીજી તક, 1246માંથી માત્ર 628 પ્રવેશ કન્ફર્મ, ખાલી બેઠકો ભરવા પરીક્ષાનું આયોજન
કરજણના ખેડૂતો માટે આશાનું નવું કિરણ: MSP પર મકાઈ ખરીદીનો પ્રારંભ
ખેતીની સીઝન ટાણે જ ડીઝલની અછત: પાનવડ નજીક પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી કતારો, ખેડૂતોમાં ભારે રોષ
સુરતમાં 48 લાખની ફિલ્મી ચોરીનો પર્દાફાશ, પાણીની ટાંકીમાંથી મળ્યા 500ની નોટોના બંડલ
સમોસામાંથી નીકળ્યો વંદો! સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ વડોદરા પાલિકા એક્શનમાં
લખનઉઃ CBIએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પોતાની પકડ વધુ કડક કરવા જઈ રહી છે. સીબીઆઈએ અખિલેશ યાદવને સમન્સ (Summons) મોકલીને ગેરકાયદે માઈનિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને (Akhilesh Yadav) 160 CRPC હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અખિલેશ યાદવને 29 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈએ તેમને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછમાં સામેલ થવા માટે સમન્સ પાઠવ્યા છે. 2016 માં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હમીરપુરના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય જાહેર સેવકો સામે ગેરકાયદેસર ખનનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. તેમજ આ કેસમાં હવે CBIએ સાક્ષી તરીકે પૂછતાછ કરવા સમન પાઠવ્યું છે.
આરોપ એવો હતો કે 2012-2016ના સમયગાળા દરમિયાન જીલ્લા હમીરપુર (યુપી)માં ગૌણ ખનિજોના ગેરકાયદેસર ખનનને મંજૂરી આપવામાં આવી હતી. રેતીના ખનન માટે ગેરકાયદેસર રીતે નવી લીઝ મંજૂર કરી હતી. હાલની લીઝનું નવીકરણ કર્યું અને હાલના લીઝ ધારકોને વિક્ષેપિત સમયગાળાની મંજૂરી આપી હતી. તેમજ તેના કારણે જાહેર તિજોરીને ખોટી રીતે નુકસાન થયું હતું, અને આરોપીઓએ અયોગ્ય નફો મેળવ્યો હતો.
સીબીઆઈએ આ કેસમાં 15 જાન્યુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના હમીરપુર, જાલૌન, નોઈડા, કાનપુર અને લખનૌ જિલ્લામાં 12 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. શોધ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત ગુનાહિત સામગ્રી સહિત મોટી રોકડ અને સોનું મળી આવ્યું હતું.
સીબીઆઈની આ નોટિસને લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. અખિલેશ યાદવ અવારનવાર કહેતા રહ્યા છે કે કોંગ્રેસ સરકારે તેમને સીબીઆઈ ક્લબમાં મૂકી દીધા છે અને હવે બીજેપી પણ આવું જ કરી રહી છે. દરમિયાન યુપીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે સમજૂતી થઈ છે. રાજ્યમાં બંને પક્ષો ગઠબંધન કરીને લડી રહ્યા છે. સપાએ ગઠબંધન હેઠળ કોંગ્રેસને 17 બેઠકો આપી છે. તેમજ ભાજપે એવો દાવો કર્યો છે કે પાર્ટી લોકસભા ચૂંટણી 2024માં રાજ્યની તમામ 80 બેઠકો જીતવામાં સફળ રહેશે.