સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
“આજે મારો જન્મદિવસ છે, કૃપા કરીને મને માફ કરો…” – વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ યુવતીની માફી
માઉન્ટ એવરેસ્ટ પાસે ચીને બનાવ્યું અદ્યતન ડ્રોન સેન્ટર, ભારત માટે વધી ચિંતા, સરહદ સુરક્ષા પર નજર
GST કલેક્શનનો નવો રેકોર્ડ, જુલાઈમાં સરકારની તિજોરીમાં 2.11 લાખ કરોડ, દેશની અર્થવ્યવસ્થાને મળી મોટી મજબૂતી
E20 પર કેજરીવાલની 3 મોટી માંગ: શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ અને સસ્તું ઈંધણ જોઈએ
ભારે વરસાદ વચ્ચે સુરતમાં બીચ પર નો-એન્ટ્રી: 7 ઓગસ્ટ સુધી ડુમસ-સુવાલી બીચ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
E20 પેટ્રોલ વિવાદ વધુ ગરમાયો, તહેસીન પૂનાવાલાનો દાવો- કોઈ ઓર્ડર વગર મને હાઉસ અરેસ્ટ કરાયો
પ્રખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પુર્જાનું POK ના બ્રોડ પીક પર અવસાન: હિમપ્રપાતમાં જીવ ગુમાવ્યો
સુરત માટે મુશ્કેલ સમય: ખાડીઓમાં જળસ્તર વધ્યું, કીમ નદી છલકાઈ, હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા
PM મોદી કાલે કરશે ‘નશા મુક્ત યુવા’ અભિયાનનો પ્રારંભ, દેશભરમાં 100 સપ્તાહનું મેગા કેમ્પેઇન
જર્સી વિવાદ: હોકી ઇન્ડિયાના પ્રમુખે કહ્યું- જાણ કર્યા વગર રંગ બદલ્યો
ટ્રમ્પના રશિયન તેલ પર 100% ટેરિફ પ્લાનથી ભારત પર શું થશે અસર? રશિયન તેલ મુદ્દે સરકારે તોડી ચુપ્પી
રસ્તા પર કચરો ફેંકનારાઓ પર બોમ્બે હાઇકોર્ટ નારાજ, “વિદેશમાં નિયમો પાળો છો, ભારતમાં કેમ ગંદકી?” બોમ્બે હાઇકોર્ટની લોકોને કડક ટકોર
શાળા પ્રવાસથી લઈને તીર્થયાત્રા સુધી, હવે સંપૂર્ણ ટ્રેન બુક કરાવવાની તક, IRCTCની નવી FTR સેવા શરૂ
2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 8 ગોલ્ડ: બોક્સિંગમાં પ્રીતિ અને જાસ્મીને, શોટપુટમાં સોમને ગોલ્ડ મેડલ જીત્યો
શૂટિંગ દરમિયાન રશ્મિકા મંદાના ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 6 અઠવાડિયાના સંપૂર્ણ આરામની સલાહ
NSA અજિત ડોભાલને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી કરાયા સન્માનિત: અમિત શાહે પુણેરી પાઘડી પહેરાવી સોંપ્યો એવોર્ડ
ભવ્ય ટ્રેલર છતાં ‘રામાયણ’ ટ્રોલિંગનો શિકાર? સોશિયલ મીડિયા પર ફેન્સે બતાવી 5 મોટી ખામીઓ
ITRની ડેડલાઇન ચૂકી ગયા? હવે કેટલો દંડ ભરવો પડશે અને કેવી રીતે ફાઇલ કરશો રિટર્ન?
સુરતમાં શેરબજારના દેવાના બોજે કરૂણ અંત: દત્તક માતાની હત્યા બાદ પુત્રે કર્યો આપઘાત,અશ્વિનીકુમારમાં હચમચાવતી ઘટના
PoKમાં બળવાનો ભડકો! ચાર દિવસમાં 50થી વધુ નાગરિકોના મોત નો દાવો, ઇસ્લામાબાદમાં ઉગ્ર વિરોધ, શહબાઝ સરકાર પર વધ્યું દબાણ
સેન્સેક્સ 166 પોઈન્ટ ચઢ્યો, નિફ્ટી 24,383 પાર; ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં તેજી
ભારતીય હોકીની ઓરેન્જ જર્સી પર વિવાદ, હોકી ઇન્ડિયાના પ્રમુખનો યુ-ટર્ન
WTC ફાઇનલની રાહ કઠિન! ભારતે હવે કેટલી ટેસ્ટ જીતવી પડશે જાણો આખું ગણિત
76 વર્ષની ઉંમરે પણ એક્ટિંગનો જબરદસ્ત ચાર્મ: નસીરુદ્દીન શાહે કેમ ઠુકરાવ્યા તમામ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ?
બિહારના નાલંદામાં શરૂ થયું કૉકરોચ કેફે, શું ચામાં કૉકરોચ મળશે
“56 ઇંચ વાળાને ઝુકવું પડ્યું, તો 56 સીટ વાળાને પણ ઝુકવું પડશે”, ઝારખંડમાં મહા આંદોલન
ESICમાં થશે સૌથી મોટો બદલાવ, ખાનગી મોટી હોસ્પિટલોને પણ મળશે માન્યતા; લાખો કર્મચારીઓને મળશે સીધો લાભ
CNGના ભાવમાં રૂ. 4નો વધારો: વાહનચાલકોના ખિસ્સા પર ફરી મોંઘવારીનો માર!
સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, બ્રેન્ટ ક્રૂડ ફરી 90 ડોલર પાર પહોંચ્યું
PM મોદીનો સંદેશ: “મને અને મારી સ્વર્ગસ્થ માતાને ગાળો આપનારા બાળકોને હું માફ કરું છું”હવે શું ખરેખર બદલાશે પરિસ્થિતિ?
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે લોકો અહી માર્કેટોમાં આવે છે. તેવો જ એક હૈદરાબાદનો પરિવાર સુરતમાં લગ્નપ્રસંગની ખરીદી કરવા આવ્યા હતા. પરંતુ લોકડાઉન થતા તેઓ હવે સુરતમાં ફસાઈ ગયા છે. પરંતુ તેઓને વરાછામાં ઉમિયા માતાના મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં રહેતો સિંગ પરિવાર આવતા મહિને ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી સુરતમાં સાડી અને કપડાંની ખરીદી માટે આવ્યા હતા. કુલ 12 સભ્યો સાથે આ પરિવાર 18મી માર્ચે સુરત આવ્યા હતા. તે દરમિયાન દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ એટલી ગંભીર ન હતી. તેઓ ખરીદી કરીને 23 મી માર્ચે તેમના શહેર હૈદરાબાદ પરત ફરવાના હતા. પરંતુ તે પહેલા જ લોકડાઉનની જાહેરાત અને તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જતા આ પરિવારને સુરતમાં જ રોકાવાનો વારો આવ્યો છે. સુરતના પ્રથમ નાગરિક મેયરે આ પરિવાર સાથે વાતચીત કરીને તેમની કાળજી કરી હતી જેથી આ પરિવારે સુરત શહેરનો ખુબ ધન્યવાદ માન્યો હતો. તેઓ ઉમિયા માતા મંદિરમાં રોકાયા છે જ્યા તેઓની તમામ સુવિધા કરવામાં આવી છે. તેઓ અહી રોકાઈને ઘણા ખુશ છે. તેઓને તમામ સુવિધા આપવામાં આવી છે. અને તેઓને કોઈ પરેશાની નથી તેમ આ પરિવારે મેયર ડો. જગદીશ પટેલને જણાવ્યું હતું.