સુરત: સુરતના (Surat) અડાજણની (Adajan) તલાટી કચેરી (Talati Office) બપોર સુધી જ આવકના દાખલા, વિધવા સહાય સહિતની કામગીરી કરી બપોરે બંધ કરી...
ગોધરા: શહેરા નગરના ઢાકલીયા તરફ જતા રસ્તા પરથી પોલીસે કતલખાના પર રેડ કરતા એક ઓરડા માં પાણી અને ઘાસચારા વગર બાંધી રાખેલા...
સુરત : છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવને ઉજવી નહીં શકેલા સુરતીઓમાં આ વખતે ગણેશોત્સવ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...
ઈરાક: તાજેતરમાં સમગ્ર વિશ્વએ જોયું કે શ્રીલંકામાં (Shrilanka) શું થયું? શ્રીલંકા આર્થિક અને રાજકીય રીતે બરબાદ થઈ ગયું. એવી જ હાલત ઈરાકની...
વડોદરા: શહેરનાં હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવા માગતા માથા ભારે લઘુમતી કોમના શખ્સને માત્ર સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને મકાન વેચી દેવાતા થયેલા...
સિંગવડ:સિંગવડ તાલુકાના જામદરા બસ સ્ટેશન પર પીપલોદ થી સિંગવડ તરફ આવતા જામદરા ડામર રસ્તા પર ખાડો પડી જવાથી વાહનચાલકોને એક્સિડન્ટ થવાનો ભય...
કાલોલ: કાલોલ તાલુકાના ઘુસર ગામ વિસ્તારની ગોમા નદી કાંઠા સ્થિત સ્મશાન પાસે સોમવારે સવારે એક બાવળના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક...
સુરત(Surat): કોરોનાનાં બે વર્ષ પછી અફોર્ડડેબલ હાઉસિંગના બજારમાં તેજી રહી હોવા છતાં આવકવેરા વિભાગ(Income Tax Department)ને કરપાત્ર આવક(taxable income) નહીં થતાં વિભાગે...
વલસાડ : હાલમાં જ આવેલા ઘોડાપુરને (Flood) લઈ વલસાડના (Valsad) અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. અનેક લોકો પ્રભાવિત થયા હતા. જેમાં અનેક...
દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા દાહોદ જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મકલ્યાણક ની ધામધૂમ થી ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જૈન ધર્મના...
આણંદ : આણંદ જિલ્લામાં ઊર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઇ શકે તે માટે છાણ – આધારિત...
દુબઈ: એશિયા કપ 2022માં (AsiaCup2022) ટીમ ઈન્ડિયાએ (India) જીત સાથે પોતાના મિશનની શરૂઆત કરી છે. 28 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને (Pakistan)...
સુરત(Surat) : લાજપોર સેન્ટ્રલ જેલ(Lajpore Central Jail)માં હત્યાના પ્રયાસ(attempted murder Case)ના આરોપી(accused)ને હેડ ક્વાર્ટર પોલીસ(Police)ના જાપ્તાએ કોર્ટ(Court)માં મુદ્દત દરમિયાન હાજર કરવા માટે...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર આવેલા ખાટકીવાડમાં પોલીસે દરોડો પાડી પાંચ જેટલા કતલખાનામાં ગૌવંશ કતલનું કૌભાંડ પકડી પાડ્યું હતું....
સુરત: છેલ્લાં આઠ વર્ષથી વિવાદોમાં અટવાઇ રહેલા સુરત (Surat) મનપાના (SMC) નવા વહીવટી ભવન (New Administration Building) માટે ખાતમુહૂર્ત થવાનાં સાત વર્ષ...
પ્રેમ સુમેસરાનું 8-8-22 નું ચર્ચાપત્ર ‘ભારતની છાતી પર….’વાંચ્યુ. ગાંધીનું ખંડન અને ગોડસેનો મહિમા કરનાર ખરેખર તમો લખો છો તેમ બબુચકો જ કહેવાય....
સુરત : સરથાણા(Sarthana)માં વકીલ(Advocate) મેહુલ બોધરા(Mehul Boghra)ની સામે નોંધાયેલી એટ્રોસિટી એક્ટ તેમજ ખંડણીની ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટે(Gujarat High court) તપાસ ઉપર સ્ટે(Stay) આપતો...
સુરતમાં ગણપતિ ઉત્સવની શરૂઆત ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં થઈ હતી.હિન્દુ મિલનની ગણપતિ વિસર્જનયાત્રા સૌથી છેલ્લી નીકળતી.ગણપતિ ઉત્સવમાં કોટ વિસ્તાર આગવી ઓળખ...
સુરત : શહેરમાં જમીન દલાલને (Broker) બિલ્ડર (Builder) પાસેથી નાણાં કઢાવવા જતાં આ બૈલ મૂજે માર જેવો ઘાટ સર્જાયો છે. તેમાં શહેરનો...
નડિયાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ 31 મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી આવનાર છે. ત્યારે, મુખ્યમંત્રી સમક્ષ પાલિકાના ભ્રષ્ટાચારનો ભાંડો ન ફુટે...
નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીના (GautamAdani) નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ...
આટલા વર્ષમાં ન જોવા મળેલ કે સાંભળવા મળેલ બાબત હવે હકીકત બની ગઈ છે. અન્ય રાજ્યમાંથી આવતું ડ્રગ્સ પકડાતુ અને તે પણ...
એક જ ગુરુના બે શિષ્યો પ્રકાંડ પંડિત થયા.એક શિષ્ય, નામ સુગમ. પોતાની નાનકડી જમીન પર ખેતી કરી ખુશ રહે અને જે તેની...
ટાઢું..એટલે મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈંડાં લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે...
ટિકટોક સ્ટાર અને ભાજપનાં નેતા સોનાલી ફોગાટની ગોવાની હોટેલમાં થયેલી હત્યાના પ્રકરણમાં ભારતની સામાજિક જિંદગીનો બિહામણો ચહેરો પ્રગટ થાય છે. સોનાલી ફોગટ...
મુંબઈ: અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મલાડ (Malad) પોલીસે કેઆરકેની ધરપકડ (Arrest) કરી છે....
‘‘શિક્ષકો અને અધ્યાપકો સંશોધન જ કરતા નથી!’’ સાચી વાત છે. તદ્દન સત્ય. જુઓ દેશમાં મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓએ ભારતમાં લોકશાહી સંચાલન સિધ્ધાંતો અને...
યુએનની સુરક્ષા પરિષદમાં વિટો પાવરની એક વિચિત્ર વ્યવસ્થા છે જેના હેઠળ કોઇ પણ ઠરાવ વિટો પાવર ધરાવતો દેશ પોતાનો વિટો વાપરીને ઉડાવી...
પ્રશ્ન: આર્થિક રીતે મારું ભવિષ્ય કેવું છે? કેટલા સંતાનનો યોગ છે? ગર્ભધારણ માટે સમય સૂચવશો તો ગમશે.શ્રૃતિ શુકલ (મુંબઇ)ઉત્તર: આપના જન્મના ગ્રહો...
મંત્રના દોષો જાણીને, એ દોષો નિવારીને કે દોષો નિવારીને મંત્રનો જાપ કરવો હિતાવહ છે. શારદાતિકલતસ્ત્રમાં આ દોષો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.छिन्नो रुद्धः...
મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં 17 જૂને ભવ્ય ‘ગૌરવ યાત્રા’નું આયોજન
જીએસટીમાં રાહતથી વાહનોના વેચાણમાં સતત તેજી, મે મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 27%થી વધુનો ઉછાળો
સોનામાં 2500 અને ચાંદીમાં 5000નો જંગી ઉછાળો, ઝવેરીબજારમાં તેજીનો માહોલ
‘સાંસદ બન્યા પછી ફાયદો નહીં, નુકસાન થયું: કોંગ્રેસ MP શિવાજી કાલગેનું ચોંકાવનારું નિવેદન
પ્રથમ વખત સ્લોવાકિયા પહોંચ્યા મોદી, વ્યૂહાત્મક ભાગીદારીને મળી નવી દિશા
UP-પંજાબ સહિત 4 રાજ્યોમાં સમય પહેલાં થઈ શકે છે ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી
ઋતબ્રત બેનર્જી એકનાથ શિંદેથી પણ ચાર પગલા આગળ? મમતા બેનર્જીની TMCમાં બળવાખોરીથી પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ
સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો:ગુજરાતની સહકારી રાજનીતિમાં વધ્યો રસ
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી: IMDની આગાહી બાદ વરસાદને લઈને એલર્ટ
સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ
કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો
ઉત્તરાખંડમાં લાગુ થયો ‘દેવભૂમિ પરિવાર કાયદો’: હવે દરેક પાત્ર પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો તેના મોટા ફાયદા
બ્રાઝિલની ભયાનક દુર્ઘટનામા નર્સનો ચોંકાવનારો ખુલાસો
‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?
ઉડાન ભર્યાના બે કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત ફર્યું, એન્જિનમાં ટેક્નિકલ ખામીની ચેતવણી બાદ લેવાયો સાવચેતીભર્યો નિર્ણય
તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરોને અપાવી આઝાદી
શું ફરી તૂટશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં ગેરહાજર અને શિંદે સરકારના મંત્રીના ઘરે હાજર રહ્યા સંજય દેશમુખ, મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ
‘બીબી’ અને ટ્રમ્પ વચ્ચે વારંવાર કેમ વધી રહ્યો છે ટકરાવ? ઈરાન ડીલને લઈને અમેરિકા-ઇઝરાયલના રસ્તા અલગ પડશે?
અમેરિકામાં મોટી દુર્ઘટના, B-52 બોમ્બર ક્રેશ થતાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
સ્માર્ટફોન અચાનક ગરમ થયો અને બેંક ખાતું ખાલી થઈ ગયું! સાયબર ઠગાઈનો નવો ખેલ, જાણો કેવી રીતે કામ કરે છે આ ખતરનાક ફ્રોડ
કાચા તેલના ભાવમાં ઘટાડાથી ભારતીય બજારમાં તેજી: શેરબજારમાં જોરદાર ઉછાળો, રૂપિયો પણ મજબૂત બન્યો
“હું સનાતની હિંદુ છું, ડરવાનો નથી”ભાઈ પ્રિન્સ યાદવના મોત બાદ રોશન આનંદનો ફૈઝલ ખાનને ખુલ્લો પડકાર, કેસને લઈને વધ્યો વિવાદ
NEET પરીક્ષા દરમિયાન ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ? શું છે સમગ્ર મામલો, સરકારના નિર્ણય પાછળનું કારણ જાણો
TMC સાંસદોના NCPIમાં ‘વિલય’થી રાજકીય તોફાન: શું આ સાચું મર્જર છે કે દળ-બદલ કાયદાથી બચવાનો રસ્તો?
ઈરાનને કોણ વધુ ઝુકાવી શક્યું? ટ્રમ્પ કે ઓબામા,બે ઐતિહાસિક ડીલની સંપૂર્ણ કહાની
ડીઝલ અને ATF પર સ્પેશિયલ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કેમ? કેન્દ્ર સરકારે જણાવ્યા બે મોટા કારણો, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકા-ઈરાન ડીલ પર નેતન્યાહૂનો ગુસ્સો ફૂટ્યો: “ટ્રમ્પ અને મારી દરેક મુદ્દે એકસરખી રાય નથી”
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં તપાસ તેજ: અયોધ્યા પહોંચી SIT,8 કલાક સુધી રેકોર્ડ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો: ઈરાન સાથેના કરાર બાદ તેલ ભરેલા જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે
સુરત: સુરતના (Surat) અડાજણની (Adajan) તલાટી કચેરી (Talati Office) બપોર સુધી જ આવકના દાખલા, વિધવા સહાય સહિતની કામગીરી કરી બપોરે બંધ કરી દેવાતી હોવાથી અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. સોમવારે બપોરે 2 વાગ્યે સમય પૂર્ણ થયો છે કહી કચેરીને તાળું મારી સ્ટાફ ચાલ્યો ગયો હતો. વિધવા બહેનોએ વિનંતી કરી છતાં પણ તેઓ એકના બે થયા ન હતા. અડાજણ તલાટીની ઓફીસ એવી છે કે બે જગ્યાએથી ચાલે છે.
એક સવારે અડાજણ ખાતે તલાટી ઓફિસમાં અને બપોર પછી અડાજણ મામલતદાર કચેરીમાં. જેમાં અડાજણ તલાટીની ઓફિસમાં બપોર સુધી જ આવકના દાખલા વિધવા સહાય કે પછી કોઈ પણ કામગીરી થાય છે. ત્યારબાદ ઓફિસને તાળાં મારી દેવાય છે. આથી વિધવા બહેનો, વિદ્યાર્થીઓ કે અરજદારો વહેલી સવારે નવ વાગ્યે તલાટીની ઓફિસે લાઇનમાં બેસી જવું પડે છે. અને સ્ટાફ આવે પછી બપોરે 2 વાગ્યે ગમેતેવા ચમરબંધી આવે ઓફિસને તાળું મારી દેવાય છે.
સોમવારે એવું બન્યું હતું કે, બપોર બે વાગ્યા સુધી 15થી વધુ અરજદાર હતા, તેમ છતાં સમય પૂર્ણ થઈ ગયો છે કહી ઓફિસને તાળું મારી સ્ટાફ રવાના થઈ ગયો હતો. આ સમયે મોટી સંખ્યામાં વિધવા બહેનો હોવા છતાં જેમનાં ફોર્મ તૈયાર હતાં તેમને જ આપ્યા. બાકીનાનાં ફોર્મ નહીં ચકાસતાં વિધવા બહેનોએ કાકલૂદી કરી હતી. છતાં તલાટી સ્ટાફ એકના બે થયા ન હતા અને તાળું મારીને રવાના થઈ ગયો હતો. આવી કામગીરીને કારણે વિધવા બહેનો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. કેમ કે, બધું કામ છોડીને આવ્યા હતા અને કચેરી જ બંધ કરી દેતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ સુરત કલેક્ટર દ્વારા આ કચેરી આખો દિવસ ચાલુ રાખવામાં આવે તેમજ સ્ટાફનું આવું વર્તન સુધારવાની માંગ થઈ છે.