મુંબઈ: દર્શકોની લાંબી રાહ અને ઉત્સાહ બાદ આખરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દિગ્દર્શક અયાન મુખર્જીની 10 વર્ષની મહેનતથી બનેલી...
સુરત: સુરતમાં 10 દિવસ દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ આજે આખરે બાપાને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. સુરતમાં વહેલી સવારથી...
નિર્વિઘ્ને કાર્યની સફળતા માટે આપણાં સમાજમાં સૌ પ્રથમ ગણપતિની પુજા કરવામાં આવે છે અને માટે જ ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક...
ગોવા: ગોવામાં (Goa) કર્લીઝ રેસ્ટોરન્ટમાં (Curly’s Restaurant) જ્યાં બીજેપી (BJP) નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની (Sonali Phogot) હત્યા (Murder) કરવામાં આવી...
દિલ્હી: દિલ્હીના (Delhi) આઝાદ માર્કેટ (Azad Market) વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી (building collapses) થઈ છે. કાટમાળ નીચે દબાઈ જવાથી...
લંડન, તા. ૮: બ્રિટનના મહારાણી (Queen of Britain) એલિઝાબેથ બીજાનું (Elizabeth II) આજે ૯૬ વર્ષની વયે અવસાન (death) થયું છે. તેમની તબિયત...
દુબઇ, તા. 08 : એશિયા કપની સુપર-4ની આજે અહીં રમાયેલી મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 1020 દિવસના લાંબા દુકાળ પછી...
ટકારમા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી...
દુબઇ, તા. 08 : વિરાટ કોહલીનો (Virat kohali) છેલ્લા 1020 દિવસથી ચાલી આવતા સદીના દુકાળનો આજે ગુરૂવારે અંતે અંત આવ્યો છે અને...
સુરત : ગુરૂવારની સાંજે સાતથી આઠ વાગ્યાના આરસામાં વરસાદ (Rain) સાથે જોરદાર પવન (Strong Wind) ફૂંકાયો હતો. જેના કારણે ઠેર ઠેર વૃક્ષ...
સુરત: (Surat) વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે રાજનીતીના એપી સેન્ટર સુરતમાં ભાજપનો (BJP) ગઢ સાચવી રાખવા માટે ભાજપ એક પણ તક ચુકતુ નથી....
સુરત: (Surat) શુક્રવારે અનંત ચૌદશના દિવસે બે વર્ષ બાદ શહેરમાં ધામધુમથી શ્રીજી વિસર્જનયાત્રાઓ નિકળશે તેથી શહેરના માર્ગો ધમધમી ઉઠશે. સતત 10 દિવસ...
સુરત: (surat) શહેરના હજીરાના દરિયા કાંઠે ગણપતિ વિસર્જન (Ganesh Visarjan) માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. પાંચ ફૂટથી વધુની ઊંચાઇ ધરાવતી...
ભરૂચ: માં (Bharuch) કોઠી રોડ (Kothi Road) ઉપર એક ત્રણ મંજલી (Three Floor) જર્જરિત (Old )મકાનનો (Bulding) વચ્ચેનો ગાળો બુધવારે રાત્રે બેસી...
સુરત: (Surat) કતારગામમાં હીરાના કારખાનામાં (Diamond Factories) કામ કરવા આવેલો કારીગર નોકરીના ત્રીજા જ દિવસે ‘નાસ્તો કરીને આવું છું’ કહીને રૂપિયા સાડા...
સુરત: (Surat) ગણેશ વિસર્જનમાં ભક્તિની સાથે મસ્તી કરવા માંગતા લોકોને કાબુમાં રાખવા સુરત શહેર પોલીસ કમિશનરે (Police Commissioner) દારૂના (Liquor) વેચાણ કરનારાઓ...
નવસારી : (Navasari) કુરેલ ગામના (Kurel Village) તરૂણનું બ્લોકના (Block) રસ્તા (Road) પર ચાલતા પડી જતા મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય...
અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમાલખાન ઉર્ફે કેઆરકે (KRK)ના પુત્રએ તેના પિતાની સુરક્ષા વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે...
વલસાડ : વલસાડ (Valsad) કલેક્ટર કચેરી (Collector Office) બહાર ઢોરના જમાવડાના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા બાદ પાલિકા ( Palika )એક્શન મોડમાં...
નવી દિલ્હી: મેઘાલયના (Meghalaya) રાજ્યપાલ (Governor) સત્યપાલ મલિક છેલ્લા કેટલાક સમયથી મોદી (BJP) સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા પ્રસંગોએ,...
વાંસદા : (Vasda) ‘નફરત છોડો ભારત જોડો’ યાત્રા હેઠળ ખાટાઆંબા (Khata amba)વિસ્તારના વિદ્યાર્થીઓને એસટી બસ (ST Bus) નહીં આવવાના કારણે દરરોજ ઉત્તર...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન (Opening) કર્યું હતું. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક...
ગણદેવી : ગણદેવી (Gandavi) પોલીસે ( Police) બાતમીના આધારે સેલવાસ ( Selvas) થી કામરેજ( Kamrej) તરફ જતી વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને...
એક્સ ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) કાર એક્સિડેન્ટમાં (Accident) મોત થયા બાદ સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો...
અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીએ લોકોના સ્વાસ્થ્યને (Health) ગંભીર અસર કરી છે. ખાસ કરીને બીજી વેવ દરમિયાન ડેલ્ટા...
દુબઈ: ભારત (India) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચેની મેચ (Cricket Match) શરૂ થાય તે પહેલાં દુબઈના સ્ટેડિયમમાં આગ (DubaiStadiumFire) લાગી છે. સ્ટેડીયમના એન્ટ્રી...
ભોજનમાં સ્વાદ વધારવા માટે આજકાલ વિવિધ પ્રકારના રેડીમેડ મસાલાઓ (Spices) વપરાય છે. ખાસ કરીને બાળકોને શાક રોટલી ખાવામાં રસ પડે તે માટે...
સુરત: શુક્રવારે તા. 9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરમાંથી 68 હજાર ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની હોય સુરત શહેર પોલીસ દ્વારા...
સુરત : ગણપતિ બાપ્પાના અનેક નામો છે.જેના અલગ-અલગ નામો ઉપરથી સુરત ટેનિસ ક્લબના (Surat Tennis Club) ફિટનેસ કીટી ગ્રુપના (Fitness Kitty Group)...
મુંબઈ: 9 સપ્ટેમ્બરે, અયાન મુખર્જી(Ayaan Mukharji)ની મલ્ટી-સ્ટારર ફિલ્મ(Film) બ્રહ્માસ્ત્ર(Bramhastra) રિલીઝ (Release) થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને બહિષ્કાર(Boycott Bramhashtra)નો ટ્રેન્ડ પણ ચાલી...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
મુંબઈ: દર્શકોની લાંબી રાહ અને ઉત્સાહ બાદ આખરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દિગ્દર્શક અયાન મુખર્જીની 10 વર્ષની મહેનતથી બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (Alia Bhatt) મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. અયાન મુખર્જીએ વર્ષ 2017માં ફિલ્મની જાહેરાત કરીને ચાહકોને ઉત્સાહિત કર્યા હતા. આ પછી, વર્ષ-દર વર્ષે ચાહકોનો ઉત્સાહ વધતો રહ્યો. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ત્યારે દર્શકોએ પણ ટ્વિટર પર પોતાની લાગણી વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્વિટર પર જનતાનું શું કહેવું છે?
ઘણા યુઝર્સે ફિલ્મ જોઈ છે. બ્રહ્માસ્ત્રના ફેન સ્ક્રીનિંગમાં ઘણા દર્શકો પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં હવે દર્શકોએ ટ્વિટર પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. એક યુઝરે કહ્યું કે ફિલ્મને માત્ર બે પ્રકારના રિએક્શન મળવાના છે. એક સકારાત્મક અને એક અત્યંત નકારાત્મક. જો કે, લાંબા સમયથી બ્રહ્માસ્ત્રનો પણ બહિષ્કાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, નકારાત્મક સમીક્ષાઓ અને ટ્રોલ્સને શાપ આપવો તે નવી વાત નથી. પરંતુ આવા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ છે જેઓ ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને તેના વિશે તેમના વાસ્તવિક અભિપ્રાય શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને 5માંથી 3થી 4 સ્ટાર આપવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ફિલ્મની 30 મિનિટ સુધી તમને કઈ ખબર જ નથી પડતી કે કહેવા શું માંગે છે. તો ચાલો જાણીએ સોશિયલ મીડિયા પર દર્શકનો રિવ્યુઝ વિશે.
#BrahmastraReview Watched in IMAX3D. Absolutely loved the 2nd half – full of action & epic vfx scenes !! Overall aesthetics – very colourful & beautiful! Personally I wish they would’ve made few parts bit grittier though. Still a MUST-WATCH! pic.twitter.com/8lhrC4xZbn
— Papali Dash (@papali_dash) September 9, 2022
બ્રહ્માસ્ત્ર પર પોતાનો રિવ્યુ આપતા એક યુઝરે લખ્યું- ‘સૌથી સારી વાત એ છે કે અયાન મુખર્જીએ દરેક એક્ટરને સારી રીતે ઉપયોગ કર્યો છે. ઉદાહરણ તરીકે: નાગાર્જુનનું પાત્ર ખૂબ જ સારું છે અને ફિલ્મ સ્ટાર-સ્ટડેડ બનાવવા માટે ફિલર નથી, VFX માટે તેમના શબ્દો સાચા છે.’
Rating: ⭐️⭐️⭐️⭐️ (4/5)#Brahmastra is EXCELLENT! Matches the SKY HIGH expectations..🔥🔥 For the first time ever, I could visibly feel the versatility of a director…#AyanMukerji has been successful in crafting a masterpiece with the ability to feed the hype…#BrahmastraReview pic.twitter.com/o4HmRXT2kN
— Nishit Shaw (@NishitShawHere) September 8, 2022
ઉમૈર સંધુનું ટ્વીટ
આ સિવાય તેણે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, ‘બોલિવૂડમાં ફેન્ટસી એડવેન્ચર ફિલ્મો બહુ ઓછી જોવા મળે છે. તમે અયાન મુખર્જીને હિંમતવાન બનવા પ્રોત્સાહિત કરી શકો છો. જેઓ એવી શૈલીમાં ગયા કે જેને સ્વપ્ન જોનારાઓએ સ્પર્શ પણ કર્યો ન હતો. પરંતુ ફિલ્મની પટકથા અને વાર્તા એકદમ એવરેજ અને ક્યારેક ઘણી ખરાબ છે. ઉમૈર સંધુએ લખ્યું, ‘ઘણીવાર જે ચમકે છે તે સોનું નથી હોતું.’
રસપ્રદ વાત એ છે કે ઉમૈર સંધુ લગભગ દરેક ફિલ્મની રિલીઝ પહેલા સમીક્ષા કરે છે. આ સાથે તે લગભગ દરેક ફિલ્મના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. ઉમૈર સંધુએ પણ ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘લિગર’, ‘ઝીરો’ અને ‘રેસ 3’ને શાનદાર ગણાવ્યા હતા. જો કે, આ ફિલ્મોએ તેમના અનુમાનોથી વિપરીત બોક્સ ઓફિસ પર બિઝનેસ કર્યો હતો.
Finally, with struggle, watched #Brahmastra. Brilliant visual effects from primfocus. SRK cameo🙌🙌. BIG B intensity ✨. Ayan worked 10years on a story without a soul. Ranbir nd Alia could hv done better work. Overall Avg movie. NOT AT ALL EXCITED FOR PART 2. #BrahmastraReview
— DHFM (@dhfm375) September 8, 2022
ફિલ્મ બ્રહ્માસ્ત્રનું નિર્માણ નિર્દેશક અયાન મુખર્જીએ કર્યું છે. અયાન ફિલ્મના દિગ્દર્શક હોવા ઉપરાંત તેનો લેખક પણ છે. બ્રહ્માસ્ત્ર સાથે અયાન એસ્ટ્રાવર્સ એટલે કે શસ્ત્રોની દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ ભારતની પૌરાણિક કથા પર આધારિત છે. ફિલ્મમાં પૌરાણિક કથા સાથે જોડાયેલા હથિયારો બતાવવામાં આવ્યા છે. રણબીર કપૂરનું પાત્ર શિવાની આગ સાથેના તેના સંબંધોની સત્યતાને સમજવા અને સમજવાનો પ્રયાસ કરે છે. પાછળથી તેને ખબર પડે છે કે તે ખરેખર ‘અગ્નિ અસ્ત્ર’ છે.
આ ફિલ્મમાં રણબીર સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય છે. મૌની અહીં નેગેટિવ રોલમાં જોવા મળી છે. તે જુનુનનું પાત્ર ભજવે છે, જેનું જીવનનું લક્ષ્ય બ્રહ્માસ્ત્ર મેળવવાનું અને તેના ગુરુને મદદ કરવાનું છે. આખરે, કાળી શક્તિઓના આ ગુરુ કોણ છે, આ સૌથી મોટું રહસ્ય છે. અમિતાભ રણબીર સાથે મળીને બ્રહ્માસ્ત્રને બચાવવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે જો બ્રહ્માસ્ત્ર કાળી શક્તિઓના હાથમાં આવશે તો દુનિયા બરબાદ થઈ જશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાને કેમિયો કર્યો હતો. આ અંગેની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. ધર્મ પ્રોડક્શન બેનર હેઠળ બનેલ બ્રહ્માસ્ત્રનું બજેટ 400 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. તે ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે.