કોઇ વ્યકિત જે અમુક વિષયના તજજ્ઞ નથી તે વિષયમાં પણ બેસ્ટ ઓપીનિયન (શ્રેષ્ઠ અભિપ્રાય) આપતા હોય તેવા લોકો દ્વારા અજાણ્યા અને નિર્દોષને...
સુરતના રમતવીર નિશાંત ચૌહાણ જેઓ પ્રભાવશાળી રમતવીરોમાં એક છે. સમાચાર એવા વાચવામાં આવ્યા છે આર્થિક સહાયના અભાવે તેઓ એશિય એરોબિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો...
ચક્કાજામ થાય ત્યારે વરઘોડા, સરઘસ, આંદોલન, ચૂંટણી પ્રચાર, ગણપતિ વિસર્જન, તાજીયા, વિગેરેથી ટ્રાફિક સમસ્યા વર્ષોથી પ્રજાને કનડે છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મોડા પડે...
એક કુંભાર હતો …ગામમાં તેનું ઘર અને ઘરની બહાર આંગણામાં જ તે એક બાજુ માટી ગુંદે અને એક બાજુ ચાકડો ચલાવી જુદા...
તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને સાથી ઉતારુ તા. 4થી સપ્ટેમ્બરને દિને કાર અકસ્માતમાં મરણ પામ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવું...
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારકથી મુખ્યમંત્રી થવુ અને ત્યાર બાદ વડાપ્રધાન થવુ કોઈ નાની ઘટના નથી, પણ જેમ જેમ કદ વધતુ જાય...
બ્રિટન: બ્રિટનમાં (Britain) સત્તા પરિવર્તન થયું છે. લિઝ ટ્રુસે (Liz Truss) નવા વડાપ્રધાન (PM) તરીકે સત્તાની બાગડોર સંભાળી છે. લિઝે સત્તા સંભાળતાની...
કોવિડ નિયંત્રણનો ભંગ કરીને પાર્ટી કરી તે બદલ ભારે ઉહાપોહ થયો તે પછી બ્રિટનના વડાપ્રધાનપદેથી બોરિસ જહોન્સને જુલાઇ મહિનામાં રાજીનામુ આપવું અને...
નવી દિલ્હી: દેશના મોટા બિઝનેસ ટાયકુન સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)નું મોત(Death) થયા બાદ હવે માર્ગ અકસ્માત(Road Accident) મામલેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ...
નવી દિલ્હીઃ કાર(Car)ની પાછળની સીટ પર બેઠેલા મુસાફરો સીટબેલ્ટ(Seat Belt) નહીં લગાવે તો એલર્ટ સાઉન્ડ વાગવા લાગે છે. અત્યાર સુધી એલર્ટ સાઉન્ડ...
વલસાડ: દક્ષિણ ગુજરાતના ભરૂચથી મુંબઈના વિરાર (Bharuch Virar Memu Local Train) વચ્ચે દોડતી મેમુ લોકલ ટ્રેનમાં ફિલ્મી ઘટના બની. 19101 મેમુ લોકલ...
મધ્યપ્રદેશ: બોલિવૂડ(Bollywood) સ્ટાર કપલ રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ સારા સમાચાર સામે આવ્યા બાદ...
નવી દિલ્હી: રાજપથનું (Rajpath) ફરી એકવાર નામ બદલવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે નવી દિલ્હી (New Delhi) સ્થિત રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bengal) કોલસા(Cola)ની દાણચોરી(Smuggling) કેસમાં સીબીઆઈ(CBI)ની ટીમે આસનસોલમાં મમતા સરકારના કાયદા મંત્રી મલય ઘટકના ઘરે દરોડા(Raid) પાડ્યા છે. આ...
નવી દિલ્હી: આવકવેરા વિભાગે(Income Tax Department) 7 રાજ્યો(Stats)માં દરોડા(Raid) પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા રાજકીય ફંડિંગ(Political Funding) માટે...
તમિલનાડુ: કોંગ્રેસે (Congress) 2024ની લોકસભા ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી સામે ‘હલ્લા બોલ’ રેલી યોજ્યા બાદ, કોંગ્રેસ...
પર્ફ્યૂમ તથા રંગ-રસાયણ વગેરેના ધંધામાં પોતાની અલગ કેડી કંડારીને તેઓ થયા. રાલ્ફ લોરેન જ્યારે પ્રસિદ્ધિની ટોચે હતા ત્યારે અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં એક...
મિનિસ્ટ્રી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ‘નાઇટ સ્કાય સેન્ચુરી’ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે અને આવનારા 3 મહિનામાં તે કાર્ય પૂર્ણ કરવામાં...
પાણી અક્ષર બે – શબ્દ એકપહેલી નજરે રોજિંદો ને સામાન્ય લાગતો એ શબ્દ કમાલનો છે એના ગુણધર્મને લીધે. ધરતી પરની સમગ્ર જીવસૃષ્ટિને...
‘હું હવેથી થોડા કલાકો પછી વિરામ લઈશ પરંતુ છેલ્લાં 36 વર્ષોમાં મેં મારા કાફલા અને મારા નૌકાદળ માટે મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના વન વિભાગમા ફરજ બજાવતા વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓ તેમની પડતર માગણીઓનું નિરાકરણ નહીં થતાં રાજ્યની સાથે તેઓ...
વ્યારા: તાપી જિલ્લાનો પાણી પુરવઠા વિભાગ લોકોને પીવાનું પાણી પહોંચાડવા તેમજ જૂની બંધ પડેલા પાણીના ટાંકાને ઉપયોગી બનાવવાને બદલે પાણીના નામે નવી-નવી...
સુરત: સુરત (Surat) પોલીસનો (Police) રંગબાજીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અગાઉ સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા એક પીઆઇ (PI)...
દુબઇ: એશિયા કપની (Asia Cup) સુપર ફોરની (Super Four) આજે મંગળવારે મહત્વની એવી કરો યા મરો મેચમાં (Match) ભારતીય ટીમે (Team India)...
દુબઈ : દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન (Australian Batsman) રિકી પોન્ટિંગે (Ricky Ponting) ભારતના (India) હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને વર્લ્ડ ટી-20 ઇલેવન માટે...
ન્યુયોર્ક : સ્પેનના (Spain) સ્ટાર ટેનિસ ખેલાડી (Tennis Player) રાફેલ નડાલના વિજય અભિયાનને અટકાવીને ફ્રાન્સિસ ટિયાફોએ પ્રથમ વખત યુએસ ઓપન (US Open)...
નવી દિલ્હી : બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઇ)એ મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) અને વર્લ્ડ ચેમ્પિયનશિપના (World Championship) મેડલ (Medal) વિજેતાઓ માટે...
દુબઇ : ભારતીય ફાસ્ટ બોલર (Fast Bowler) અવેશ ખાન એશિયા કપ 2022માંથી બહાર (Out) થઈ ગયો છે. હવે ટીમ ઈન્ડિયામાં (Team Indian)...
સુરત: સ્ટેટ જીએસટી (SGST) વિભાગના સુરત (Surat) યુનિટ દ્વારા ગિરિમથક સાપુતારાની (Saputara) 14 હોટેલમાં (Hotel) કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન મોટા પાયે...
ગાંધીનગર : નેશનલ ગેમ્સ–૨૦૨૨ અંતર્ગત રાજકોટ (Rajkot) ખાતે તા. ૨જીથી ૯ ઓક્ટોબર દરમ્યાન હોકી તેમજ સ્વિમિંગની ૫૧ જેટલી ઈવેન્ટ્સ (Events) યોજાવા જઈ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
કોઇ વ્યકિત જે અમુક વિષયના તજજ્ઞ નથી તે વિષયમાં પણ બેસ્ટ ઓપીનિયન (શ્રેષ્ઠ અભિપ્રાય) આપતા હોય તેવા લોકો દ્વારા અજાણ્યા અને નિર્દોષને ભારે હાનિ પહોંચાડે છે. ઉદાહરણમાં કોઇક એક વ્યકિતને કોઇ બિમારી છે, ડોકટર તેને અોપરેશનની સલાહ આપે છે, તો પાડોશી આવા વ્યકિત – દર્દીને અ.પરેશન તો થાય જ નહી, ઓપરેશન તો કરાય જ નહીંનો અભિપ્રાય બેધડક આપી દે છે. બાળકો, દર્દી પણ અજ્ઞાની પાડોશીની સલાહ આપી અોપરેશનનું માંડી વાળે છે અને અચાનક મોટી શારીરિક મુશ્કેલીમાં આવી જાય છે. કોઇ કામ કરતા હોયએ અને તેમાં નિષ્ફળ જવાય એટલે તે વિશેનો અજાણ્યો હોય તેવો મિત્ર, પાડોશી, સગા-સ્નેહી સલાહ આપે કે આવું કામ થોડુ થતું હોય, આમાં તો નિષ્ફળ જ જવાય ને’ ભલા માણસ તે જે કામ કરતો હતો તે તમે જોતા હતા, ત્યારે કેમ સલાહ નહીં આપી?! વળી, સલાહ આપનાર સલાહ જ આપે છે, ઉપાય બતાવતો નથી અને અસરકર્તાને મુંઝવણભરી સ્થિતિમાં મુકે છે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરતી મોઢ વણિક સમાજના એક ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેવાની તક મળી. મંચ પર સમાજ શ્રેષ્ઠીઓ સહિત આ શહેરના મહિલા મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા પણ હાજર હતા. મેયરશ્રીએ એમના પ્રવચન દરમિયાન એક નમ્ર અપીલ કરી હતી. તમે આવા મોંઘાદાટ ફૂલોના બુકેથી સન્માન કરવાનેબદલે કિલો બે િકલો ઘઉં, જુવાર ચોખાના કઠોળના પેકીંગથી મારુ સન્માન કરશો તો મને વિશેષ આનંદ થશે, ખુશી થશે. મને ગમશે. બાકી કિંમતી ફૂલોના ગુલદસ્તાથી સન્માન કરશો તો એ ફૂલો પછી થોડા સમયમાં કરમાય જશે. આવો ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. ફૂલોની શોભા સમારંભમાં નહી એની શોભા ખરેખર બગીચામાં છે. સમયની પુકાર છે એની ગંભીરતાથી નોંધ લેવાવી જોઇએ. આજ દિન સુધી આ રીતે કુલ ૧૦૦ કિલો અનાજ એકત્રીત કર્યું છે. એ અનાજનું વિતરણ શહેરની ધર્માદા સંસ્થામાં પહોંચાડીને ભુખ્યાની થોડીક ભુખ ભાંગી છે. શ્રોતાઓએ આ સુચનને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું અને આ સુચનને અમલમાં મુકવાનું મેયરશ્રીને વચન આપ્યું હતું.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.