દુબઈ: દૂર આકાશમાં ચમકતા ચંદ્રનું (Moon) તેજ જોઈને તમને તેને જોયા કરવાનું મન થતું હશે, ત્યારે હવે આ ચાંદ જમીન પર જ...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનના ભાગ રૂપે કૃત્રિમ તળાવો માં મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા...
વડોદરા : વડોદારા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગણેશોત્સવનાં તહેવાર દરમિયાન શહેરની જનતાનાં આરોગ્યને ધ્યાનમાં રાખી શહેરનાં ચારે ઝોનના જુદા – જુદા...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ ફરી એકવાર મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે....
વડોદરા : વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભૂતળી ઝાંપા મણિયાર મહોલ્લામાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા મુસ્તકીમ ઉર્ફે હેરી ને ઝડપી પાડી માજીદ...
વડોદરા : વડસર બ્રીજ નજીક આવેલા જય અંબે ફ્લેટમા હત્યાની ઘટના ને અંજામ આપનાર સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણે પ્રેમીકાના સાસુ દક્ષાબેનની ઘરમાં...
વડોદરા : વડોદરામાં હજૂ તો હિંદુ પ્રેમિકાની નિર્દોષ સાસુને વિધર્મી પ્રેમીએ રહેસી નાખ્યાં ના પડઘા તો શમ્યા પણ નથી ત્યાં જ ફરી...
મુંબઈ: કંગના રનૌતની (KanganaRanaut) બહુપ્રતિક્ષિત ફિલ્મ ઈમરજન્સી (Emergency) તેની રિલીઝ પહેલા જ ચર્ચામાં રહે છે. સ્ટારકાસ્ટના લૂકના પોસ્ટરોએ જબરદસ્ત ધૂમ મચાવી છે....
મુંબઈ: મુંબઈના (Mumbai) વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Expressway) પર દોડતી કારમાં (car) અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. ત્યારે તે જ સમયે...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ(World Cup) માટે ટીમ ઈન્ડિયા(Team India)ની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી....
આણંદ : આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ ખાતે મધરાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 25 નબીરાને પકડી પાડ્યાં હતાં....
ગાંધીનગર: તાઈવાન અને ચીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (ChinaTaiwanWar) લીધે આખું વિશ્વ સ્માર્ટ મોબાઈલ ફોનમાં વપરાતી ચિપની તંગીનો સામનો કરી રહી છે....
દાહોદ: કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ કરાયેલા દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાના અધિકારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2022/23 ના દરમિયાન વિકાસશીલ તાલુકાના આયોજનમાં...
આણંદ: સોજીત્રા નગરપાલિકા 24 બેઠકમાં ભાજપને 15 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમત સાથે પાલિકામાં ભાજપના સભ્યોએ સત્તા સંભાળી હતી....
સંતરામપુર : સંતરામપુર પાલિકાની બેદરકારીના કારણે નગરમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન વકરી રહ્યો છે. તેમાંય મોટી મસ્જીદથી લઇ ડો. આદિલના દવાખાના સુધી અવાર...
દાદરા નગર હવેલી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને સત્તાપલટ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દેશમાં રાષ્ટ્રય કક્ષાની રાજનીતિમાં બિહાર...
આણંદ : આણંદ શહેરના વિકાસ સાથે બાંધકામ ઉદ્યોગ પણ વધ્યો છે. શહેરના વ્યવસ્થિત વિકાસ થાય તે માટે આણંદ, વિદ્યાનગર, કરમસદ અર્બન ડેવલપમેન્ટ...
નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ(Heavy Rain) પડી રહ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ દુષ્કાળ(drought) છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી...
કિવ(Kyiv): યુક્રેનukraine)ના રાષ્ટ્રપતિ(President) વોલોદિમિર ઝેલેન્સકી(Volodymyr Zelenskyy)એ દાવો કર્યો છે કે આ મહિનાની શરૂઆતથી યુક્રેનની સેનાએ યુદ્ધગ્રસ્ત દેશના 6,000 ચોરસ કિલોમીટર વિસ્તારને રશિયન(Russia)...
સુરત: સુરતમાં તાજેતરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી થઈ. આખોય ઉત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરો થયો પરંતુ હવે રહી રહીને...
ભૂતકાળમાં માર્ગ અકસ્માતમાં લોકો મૃત્યુ પામ્યા છે અને ભવિષ્યમાં પણ મૃત્યુ પામશે. તમે જેટલા જટિલ નિયમો અને કાયદાઓ બનાવશો, ટ્રાફિક પોલીસને ભ્રષ્ટાચાર...
મથુરા: મથુરામાં (Mathura) શાહી મસ્જિદ ઇદગાહના (Shahi Masjid Idgah) વિવાદ બાદ વધુ એક નવો કેસ સામે આવ્યો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાના...
અગાઉના જમાનામાં જૂની ફિલ્મોનાં જે ગીતો બનતાં હતાં એ એટલા મધુર અને કર્ણપ્રિય બનતાં હતાં કે, વારંવાર સાંભળવા છતાં પણ આપણને સહેજ...
વોટ્સએપ પર આવતા મોટે ભાગના મેસેજ માત્ર ફોર્વર્ડ કરેલ હોય છે. કયારેક એકથી વધુ વખત આવ્યા જ કરે. સરસ મેસેજ હોય પણ...
ગાંધીનગર: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ(Ishrat Jahan encounter case)માં CBI તપાસનું નેતૃત્વ કરવા માટે જાણીતા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્મા(Satish Varma)ને...
સુરત(Surat) : સુરતમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં અલથાણ કેનાલ રોડ (Althan Canal Road) પરથી એક સ્કૂલવાન (School Van)...
સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) એક મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને BAPSનો કોર્સને (BAPS Course) નહીં ભણવવાનો નિર્ણય લીધો છે....
આપણા દેશમાં છાશવારે ચૂંટણી આવ્યા કરે છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. સાથે નાણાં, સમય અને શક્તિની બરબાદી થાય છે. ચૂંટણી...
જમ્મુ-કાશ્મીર: CBIની ટીમે મંગળવાર જમ્મુ અને કાશ્મીર પોલીસ ભરતી કૌભાંડ(J&K Police Recruitment Scam)ના સંબંધમાં દેશભરમાં દરોડા(Raid) પાડ્યા છે. CBIની ટીમે J&K SSBના...
એક હોશિયાર ઝવેરીની આ વાર્તા સાંભળી જ હશે.એક બહુ જ સફળ અને બુધ્ધિશાળી ઝવેરી હતો.તેની પાસે હંમેશા કિંમતી રત્નો અને ઝવેરાતો રહેતા.અને...
શું ઈરાને લિન્ડસેને માર્યા? ટ્રમ્પના સહયોગીના મૃત્યુ પછી તરત જ પ્રકાશિત કરી ચોંકાવનારી ફોટો
“આત્મહત્યા કરી લઈશ…” 2012ની યુપી ચૂંટણી પહેલા મનમોહન સિંહે આવું કેમ કહ્યું? ચોંકાવનારો ખુલાસો
ભારત સામેની T20 શ્રેણી પછી ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકુલમને બહારનો રસ્તો દેખાડાયો
એપોલો ટાયર કંપનીમાં ફરજ દરમિયાન કામદારનું મોત, પરિવારના વિરોધ બાદ કંપની વળતર આપવા સંમત
સુરતમાં ચાલતી સિટી બસ નીચે અચાનક રસ્તો ધસી પડ્યો, 35 ફૂટ ઊંડા ભુવામાં બસ ફસાઈ
ત્રીજા લગ્ન બાદ નવા આશિયાનામાં આમિર ખાન, 100 કરોડના લક્ઝરી ઘરમાં થશે શિફ્ટ
વનડે અને T20 સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર, ઇંગ્લેન્ડ-ઝિમ્બાબ્વે સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય
બાન્દ્રામાં સલમાન ખાનનો 2015માં ખરીદેલો ફલેટ 3.5 કરોડમાં વેચાયો, ખરીદદારે ચૂકવી 21 લાખ સ્ટેમ્પ ડ્યૂટી
“ભાજપમાં જન્મ્યો છું, ભાજપમાં જ મરીશ”: અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા બાદ નરોત્તમ મિશ્રાનું નિવેદન
અમદાવાદ–સુરત એરપોર્ટ પર કસ્ટમનો કડક ઘેરાવો: અઢી વર્ષમાં ₹480 કરોડથી વધુના ડ્રગ્સ અને ગોલ્ડ જપ્ત
પાકિસ્તાનથી આવતા સૂકા પવનોએ વરસાદ અટકાવ્યો, હવે પેસિફિક મહાસાગર સિસ્ટમ પર આશાઓ
એ રાજુ… કાયદો સમજાવી દઈશ’ કહી પડકાર ફેંકનાર કીર્તિ પટેલ સામે વધુ એક FIR, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના પણ કાયદાના સકંજામાં
રામ મંદિર ચોરી: નાયબ મુખ્યમંત્રીએ પૂછ્યું, બાબરીનું દાન ક્યાં ગયું?
વિવાદ બાદ મેટાનો U-ટર્ન: ઇન્સ્ટાગ્રામ ફોટોથી AI ઈમેજ બનાવતું Muse Image’ ફીચર 4 દિવસમાં જ પાછું ખેંચી લીધું
અરુણાચલથી 50 કિલોમીટર દૂર ચીનનો મેગા ડેમ, વૈજ્ઞાનિકોએ સલામતી પર ઉઠાવ્યા ગંભીર સવાલો
વડોદરા : બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, પાડોશીએ સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાથી ફેકી દીધો
આર્જેન્ટિના છઠ્ઠી વખત ફૂટબોલ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચ્યું: સ્વિટ્ઝર્લૅન્ડને 3-1થી હરાવ્યું
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, FTAથી બંને દેશોના વેપારને મળશે વેગ, 10 મહત્વના કરારો પર હસ્તાક્ષર
કોરોનાથી 2ના મોત, 8 સક્રિય કેસ, ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારી, આંધ્રપ્રદેશ એલર્ટ મોડ પર
બાવી વાવાઝોડાથી ચીનમાં હાઈ એલર્ટ, ફિલિપાઈન્સ-તાઈવાનમાં ભારે નુકસાન, 200થી વધુ ઈજાગ્રસ્ત
ચેટજીપીટીની કંપની OpenAI લાવશે મેગા IPO, 1 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન બાદ શેરબજારમાં કરશે એન્ટ્રી
ભારતના વનસ્પતિ ઇતિહાસમાં નવો અધ્યાય, 158 વર્ષ બાદ મળ્યું અત્યંત દુર્લભ હિમાલયી ફૂલ ‘સાઇનૅન્થસ હૂકેરી’
અષાઢી બીજે ગુજરાતમાં નીકળશે 230 રથયાત્રા, જગન્નાથજીની 149મી રથયાત્રા માટે અમદાવાદમાં 31 હજાર પોલીસ સાથે લોખંડી બંદોબસ્ત
કેનેડાના ટોરોન્ટોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2ના મોત, 3 ગંભીર, હુમલાખોર ફરાર
મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ વધુ ભડકી! ઈરાનનો અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર વળતો પ્રહાર
તમિલનાડુના રાજકારણમાં ફરી મોટો ભૂકંપ! AIADMKના 10 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું
ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ જહાજ પર હુમલો, 11માંથી 10 ભારતીયો સુરક્ષિત; એક હજુ ગુમ
જુડ બેલિંગહામનો ડબલ ધડાકો, નોર્વેને હરાવી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં; હવે આર્જેન્ટિના સામે મહામુકાબલો
આદિત્ય રોય કપૂરને મળી વધુ એક રોમેન્ટિક ફિલ્મ, હિરોઈનના નામ પર સસ્પેન્સ યથાવત
અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ પર રાજકીય ઘમાસાણ! કોંગ્રેસે PM મોદીની ચુપ્પી પર ઉઠાવ્યા સવાલ
દુબઈ: દૂર આકાશમાં ચમકતા ચંદ્રનું (Moon) તેજ જોઈને તમને તેને જોયા કરવાનું મન થતું હશે, ત્યારે હવે આ ચાંદ જમીન પર જ આવી પહોંચી તો? તમને જાણીને નવાઈ લાગશે કે દુંબઈમાં મૂન બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ કામ કરવા માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તે જાણીને તમે ચોંકી જશો. જો કે, તમને આ સાંભળીને આશ્ચર્ય થયું હશે, તો ચાલો તમને જણાવી દઈએ કે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દુબઈમાં (Dubai) ચંદ્ર જેવો રિસોર્ટ (Resort) બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેનું નામ ‘દુબઈ મૂન’ (Dubai Moon) રાખવામાં આવ્યું છે.
$5 બિલિયન ખર્ચવાની તૈયારી
UAE બુર્જ ખલીફા અને અન્ય ગગનચુંબી ઈમારતો માટે જાણીતું છે. દેશની આ સુંદર ઈમારતોમાં હવે બીજું નામ દુબઈ મૂન ઉમેરાવા જઈ રહ્યું છે. તેને આકાશમાં ચમકતા ચંદ્ર જેવો બનાવવામાં આવશે અને તેને એવું લાગશે કે જાણે ચંદ્ર જમીન પર આવી ગયો છે. તેને બનાવવા માટે જંગી બજેટની જોગવાઈ કરવામાં આવી છે. અરેબિયન બિઝનેસ રિપોર્ટ અનુસાર, આ ચંદ્ર જેવો રિસોર્ટ બનાવવા માટે 5 બિલિયન ડોલર (લગભગ 40,000 કરોડ રૂપિયા)થી વધુનો ખર્ચ થશે.
48 મહિનામાં થશે તૈયાર
અહેવાલ મુજબ દુબઈમાં આ ડેસ્ટિનેશન રિસોર્ટ બનાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ મૂન વર્લ્ડ રિસોર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીના સહ-સ્થાપક સાન્દ્રા જી મેથ્યુસ અને માઈકલ આર હેન્ડરસન છે. આ સંદર્ભમાં આપેલા પોતાના નિવેદનમાં તેમણે કહ્યું છે કે દુબઈ મૂન પર્યટનને પ્રોત્સાહન આપવાની સાથે યુએઈની અર્થવ્યવસ્થાને અસર કરવા માટે ફાયદાકારક સાબિત થશે. તેમણે તેની તૈયારીની સમયરેખા વિશે કહ્યું કે તેનું નિર્માણ 48 મહિનામાં પૂર્ણ થશે.
રિસોર્ટ આ સુવિધાઓથી સજ્જ હશે
રિપોર્ટ અનુસાર, એવી અપેક્ષા છે કે મૂન રિસોર્ટ દર વર્ષે 2.5 મિલિયન મહેમાનોને આકર્ષશે. આ દુબઈ ચંદ્રની ઊંચાઈ 735 ફૂટ એટલે કે 224 મીટર હશે. આ સિવાય ચંદ્ર જેવા દેખાતા આ રિસોર્ટનો પરિઘ 622 મીટર હશે. તેમાં આધુનિક સુવિધાઓ સાથે નાઇટ ક્લબ અને વેલનેસ સેન્ટર પણ હશે. આ સિવાય અહીં આવનાર મહેમાનોને મૂન શટલ પર ફરવાનો મોકો મળશે. આ રિસોર્ટમાં કેસિનો અને રેસ્ટોરન્ટ પણ હશે.
વાર્ષિક આટલી કમાણી થવાની અપેક્ષા
UAEનો આ દુબઈ મૂન વાર્ષિક હજારો કરોડની કમાણી કરશે. રિપોર્ટ અનુસાર, અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ રિસોર્ટ એક વર્ષમાં 1.5 બિલિયન યુરો (13 હજાર કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરશે. UAEના PM અને દુબઈના શાસક શેખ મોહમ્મદના જણાવ્યા અનુસાર, UAE ના પ્રવાસન ક્ષેત્રની આવક 2022 ના પ્રથમ છ મહિનામાં $5 બિલિયનને વટાવી ગઈ છે.