ગોવા: સોનાલી ફોગાટ(Sonali Phogat) મર્ડર કેસ(Murder Case) મામલે ગોવા પોલીસ(Goa Police)ના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને(Sudhir Sangwan) સોનાલી ફોગાટના...
નવી દિલ્હીઃ (New Delhi) બ્રિટનને પછાડીને ભારત (India) વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Economy) બની ગયું છે. હવે માત્ર અમેરિકા, ચીન, જાપાન...
ડીસા: બનાસકાંઠાના (Banaskantha) ડીસા (Disa) ખાતે માલગઢમાં (Malgadh) બનેલી લવજેહાદ બાદ ધર્મ પરિવર્તનની (conversion) ઘટનાને લીધે ભડકો થયો છે. આજે બનાસકાંઠાનાં ડીસા...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ના મહાન બ્રાયન લારા(Brian Lara)ને સનરાઈઝર્સ હૈદરાબાદ(Sunrisers Hyderabad)ના નવા મુખ્ય કોચ(Coach) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ...
પોલેન્ડ: સોશિયલ મીડિયા (Social Media) પર વધુ એક વીડિયો (Video) વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં ફરી એક અમેરિકન (American) વ્યક્તિએ ભારતીય...
દુબઈ: એશિયા કપ 2022ની (AsiaCup2022) પહેલી મેચ ગયા રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ હાઈએસ્ટ 35 રન બનાવ્યા હતા....
ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) 3 પ્રોજેક્ટના લીધે જમીન ગુમાવનાર ભરૂચ (Bharuch) જિલ્લાના 52 ગામના 1200થી વધુ ખેડૂતો આજે શનિવારે પરિવાર સાથે...
વલસાડ: વલસાડના (Valsad) પારડી તાલુકા નજીક નદીકિનારા પાસે એક કારમાંથી વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. મહિલા સિંગર વૈશાલી બલસારાની હત્યાનો ભેદ...
નવી દિલ્હી: ભારત(India) ચીન(China)ની દરેક ચાલાકીનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. એક તરફ જ્યાં ચીન પાકિસ્તાનથી અફઘાનિસ્તાન અને LACના દુર્ગમ વિસ્તારોમાં રોડ...
સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ હજુ જાહેર થઈ નથી પરંતુ તમામ પક્ષો દ્વારા અત્યારથી જ એકબીજા પર આક્ષેપ...
નવી દિલ્હી: તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) સંબંધિત 200 કરોડની ખંડણી(Ransom)નાં કેસમાં દિલ્હીની પોલીસે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi)ની પૂછપરછ કરી...
મુંબઈ: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે અને વર્ષોથી બે બહુ મોટી ફિલ્મોની રાહ જોઈ રહેલા લોકો માટે આનંદનો સમય આવી ગયો છે....
ઓસ્ટ્રેલિયા: ક્રિકેટ (Cricket) ઈતિહાસમાં આજનો દિવસ (3 સપ્ટેમ્બર) ઝિમ્બાબ્વે (Zimbabwe) ક્યારેય ભૂલી શકશે નહીં. આ ટીમ માટે આ એક ઐતિહાસિક દિવસ છે,...
બનાસકાંઠા: રાજ્યના અનેક જિલ્લાઓમાંથી માઈ ભક્તો ભાદરવી પૂનમ પર અંબાજી (Ambaji) માતાના દર્શન માટે જતા હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો સેંકડો કિલોમીટર...
કોલંબિયા: દક્ષિણ અમેરિકા(South America)ના પશ્ચિમ કોલંબિયા(Colombia)માં શુક્રવારે થયેલા વિસ્ફોટક હુમલા (explosive attack)માં આઠ પોલીસ અધિકારી(Police officers)ઓ માર્યા(Death) ગયા હતા. આ ઘટના અંગે...
ઝારખંડ(Jharkhand): દેવઘર(Devghar)માં બીજેપી(BJP) નેતા(Leader) નિશિકાંત દુબે(Nishikant Dubey) સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલો 31 ઓગસ્ટનો છે જ્યારે બીજેપીના...
નવી દિલ્હી: ચીન(China)ની અકડ દૂર કરવા માટે અમેરિકા(America)એ તાઈવાન(Taiwan)ને મદદ(Help) કરવાની જાહેરાત કરી છે. ચીને તાજેતરના સમયમાં તાઈવાન પર ઘણું દબાણ કર્યું...
સુરત: સુરતના (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. પાંડસરા ગણેશનગર નજીક કલર કંપનીમાં (Color company) વહેલી...
અમદાવાદ : રાજ્યની ભાજપ (BJP) સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) ઓબીસી (OBC) અનામત કાઢી નાખવાની વાત કરી રહી છે, ભાજપ અને આરએસએસ...
ગાંધીનગર: નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની (Water) સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ, હવેથી આ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા...
સુરત : વેડરોડ (vedroad) પર રહેતી બે સંતાનની માતા સાથે ફેસબુકમાં (sosyal Media) મિત્રતા (Friendship) કેળવીને વિધર્મી યુવકે વારંવાર બળાત્કાર (Rape) ગુજાર્યો...
સુરત: પશ્ચિમ ભારતમાં નેટવર્કીંગનું ઉત્તમ પ્લેટફોર્મ ગણાતા સુરતમાં દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ત્રિદિવસીય ટીટીએફ (ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફેર) સુરતનો પ્રારંભ...
સુરત: કોરોના કાળમાં(Corona Period) સુરત (Surat) સહિત દેશભરમાં વેપાર-ઉદ્યોગ (Business) ઠપ્પ થયો હતો. હવે ધીરે-ધીરે કોરોના વિદાય લઈ રહ્યો હોય એવું જણાય...
સુરત : જહાંગીરપુરામાં આવેલા છ ફ્લેટ (Flate) બેંકમાં (Bank) મોર્ગેજ હોવા છતાં પણ મહાઠગ અશ્વિન લંગાડીયા અને તેના પરિવારના (Family) સભ્યોએ ફ્લેટોને...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યાનું નિરાકરણ આવે એ માટે બસ (Bus) દોડાવવામાં આવી રહી છે. પરંતુ મનપાની સિટી...
સુરત: કેન્દ્ર સરકારે (Central Govt) દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile Park) બનાવવા માટે 4445 કરોડની રકમની ફાળવણી કરી છે. આ...
સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત- શારજાહ ફલાઇટને સુરતથી (Surat) મળી રહેલા સારા પ્રતિસાદને લીધે એરલાઈન્સે આ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ બુધવાર અને...
સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) આગ (Fire) લાગવાના બનાવો અટકતા નથી. શુક્રવારે ભાઠેના મેઇન રોડ પર મિલેનીયમ માર્કેટ-2માં ત્રીજા માળે એક...
શારજાહ: એશિયા કપની આજે અહીં રમાયેલી બંને ટીમ (Team) માટે જીતવી જરૂરી એવી મેચમાં (Match) મહંમદ રિઝવાન અને ફખર ઝમાંની ધીમી અર્ધસદીઓ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ગોવા: સોનાલી ફોગાટ(Sonali Phogat) મર્ડર કેસ(Murder Case) મામલે ગોવા પોલીસ(Goa Police)ના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને(Sudhir Sangwan) સોનાલી ફોગાટના મોતનું કાવતરું કબૂલ્યું છે. ગોવા પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે સુધીર સાંગવાને કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન સોનાલી ફોગાટને ગુડગાંવથી ગોવા લાવવાના કાવતરાની કબૂલાત કરી છે. પોલીસે જણાવ્યું કે ગોવામાં કોઈ શૂટિંગની કોઈ યોજના નહોતી, તે સોનાલીને ગોવા લાવવાનું કાવતરું હતું
કેસમાં વહેલી ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ
ગોવા પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલા ઘડવામાં આવ્યું હતું. દરમિયાન, સીએમ પ્રમોદ સાવંતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગોવા પોલીસે પુષ્ટિ કરી છે કે તમામ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે અને આ હત્યા કેસમાં સુધીર સાંગવાનને દોષિત ઠેરવવા માટે પૂરતા છે. ગોવા પોલીસને વિશ્વાસ છે કે ટ્રાયલ દરમિયાન કોર્ટમાં સોનાલી ફોગાટની હત્યાના આરોપીઓને જવાબદાર ઠેરવી શકાશે.
ગોવા પોલીસ આજે સાંગવાનના ઘરે જઈ શકે છે
અહેવાલ છે કે ગોવા પોલીસ આજે રોહતકમાં આરોપી સુધીર સાંગવાનના ઘરે પણ જઈ શકે છે. આ દરમિયાન સુધીર સાંગવાનના પરિવારની પૂછપરછ થઈ શકે છે. આ સિવાય સુધીરના ઘરની પણ તલાશી લેવામાં આવી શકે છે. સોનાલી ફોગટના ભાઈઓ વતન ઢાકા અને રિંકુ ઢાકાએ જણાવ્યું કે તેઓએ ગોવા પોલીસ સાથે વાત કરી છે અને તેઓએ માહિતી આપી છે કે તેઓ આજે રોહતકમાં સુધીર સાંગવાનના ઘરે પૂછપરછ માટે જશે. ગોવા પોલીસ માત્ર હિસારમાં જ હાજર છે. સુધીર સાંગવાનના ઘરે જવા ઉપરાંત ગોવા પોલીસ આજે કેટલાક વધુ લોકોના નિવેદન પણ નોંધી શકે છે. હાલમાં ગોવા પોલીસ રેડ ડાયરીની તપાસ કરી રહી છે.
સોનાલી ફોગાટનું શંકાસ્પદ મૃત્યુ
23 ઓગસ્ટે સોનાલી ફોગાટનું ગોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સોનાલી ફોગાટના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. આ કેસમાં સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની ધરપકડ કરવામાં આવી હતી. ગોવા પોલીસે પાછળથી કુર્લીસ રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ અને બે ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી હતી.