મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) મુંબઈના (Mumbai) જુહુમાં (Juhu) ભાડે (Lease) લીધેલી એક પ્રોપર્ટી...
ગુજરાત હાઈવેના રસ્તા માટે આપણે ગર્વ લેતા હતા પણ આજે રસ્તા બિસ્માર હાલાતમાં નજરે પડી રહ્યા છે. યુધ્ધના ધોરણે એ માટે કામ...
સુરત: (Surat) સુરત મનપાએ (Municipal Corporation) શહેરમાં ટ્રાફિકનું (Traffic) ભારણ હળવું કરવા અને નદી કિનારાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઝડપથી પહોંચી શકાય...
નવી દિલ્હી: ભારત(India)નો મોસ્ટ વોન્ટેડ(Most wanted) આરોપી(accused) અને અંધારી આલમના માફિયા ડોન(Don) દાઉદ ઇબ્રાહીમે(Dawood Ibrahim) ફરી વખત મુંબઇ(Mumbai) પર ડોળો નાખ્યો છે....
અમદાવાદ: ભાદરવા મહિનાના પ્રારંભથી જ ગુજરાતના (Gujarat) આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાવા માંડ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) તો આજે સવારથી જ વીજળીના ચમકારા સાથે...
સુરત: (Surat) શહેરમાં વસ્તીમાં ધરખમ વધારો થવાની સાથે શહેરનું વિસ્તરણ થયું છે. જેની સામે પોલીસ સ્ટેશનો (Police Station) તથા શહેરમાં પોલીસ મહેકમ...
એક ખૂબ જ મહેનતુ સજ્જન, નામ રમેશભાઈ. સવારથી સાંજ સુધી એકાઉન્ટન્ટ તરીકે ઈમાનદારીથી નોકરી કરે અને પછી બે છેડા ભેગા કરવા માટે...
નવી દિલ્હી: ભારત સરકારના ડરથી Xiaomi, Vivo અને Oppo જેવી ચીની મોબાઈલ કંપનીઓએ સસ્તા ભારતના સ્માર્ટફોન માર્કેટથી દૂર રહેવાનું શરૂ કરી દીધું...
અમેરિકા(America): ભારત(India)ના વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના મુખ્ય પ્રધાન(CM) જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy) અને બિઝનેસ ટાયકૂન(Business tycoon)...
નવી દિલ્હી: ઈજામાંથી સાજો થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) ઓપનર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલનું (KLRahul) ફોર્મ ચિંતા...
પોર્ટુગલ: પોર્ટુગલ(Portugal)માં ભારતીય મહિલા(Indian Woman)ના મોત(Death) ને લઈને હોબાળો મચી ગયો છે. આટલું જ નહીં મહિલાના મૃત્યુને કારણે આરોગ્ય મંત્રી(Health Minister) ડો....
સુરત (Surat): ભાદરવો મહિનો શરૂ થવા સાથે જ ફરી મેઘરાજાએ દર્શન દીધા છે. ગણેશચતુર્થીના દિવસથી જ સુરત શહેર-જિલ્લો, દક્ષિણ ગુજરાત અને હવે...
કુદરતનાં તમામ સર્જનો પૈકી સૌથી વિચિત્ર સર્જન એટલે માનવ. પોતાની બુદ્ધિ વડે તે કુદરતના ક્રમને ઉલટાવવાની ગુસ્તાખી સતત કરતો રહ્યો છે અને...
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ મેઘધનુષી રંગો રાજનીતિના આકાશમાં ઉભરી રહ્યા છે. જે યુદ્ધ ભાજપ માટે એકદમ આસાન લાગતું...
મહારાની તરીકે હુમા કુરેશી મહિલા રાજનેતાનો પાઠ ભજવી રહી છે અને તે એવો છે કે કયાં બિહારના વિધાનસભા ઇલેકશનમાં કે પછી લોકસભામાં...
આજની જે દુનિયા છે તેવી દુનિયા આદમ અને ઈવના સમયે નહોતી. જે તે સમયે સમજ અને સંસ્કૃતિ વિનાની આ દુનિયામાં સમયાંતરે સુધારાઓ...
સુરત(Surat) : ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતમાં બુધવારે મોડી રાત્રે હત્યાનો (Murder) ચકચારી બનાવ બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારમાં એક...
નવી દિલ્હી: મોંઘવારીનો ચારેબાજુ માર સહન કરી રહેલા લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ...
નવી દિલ્હી (New Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન(Underworld Don) દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) પર 25 લાખ રૂપિયાનું ઈનામ (Reward)...
સુરત: છેલ્લાં કેટલાંક દિવસથી સુરત (Surat) શહેરના લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન થઈ ગયા હતા, પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક...
રાજકોટ: નવસારી(Navsari) બાદ હવે રાજકોટ(Rajkot)માં ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારનાં સમયે ધરા ધ્રુજી ઉઠી હતી....
જમ્મુ: જમ્મુ અને કાશ્મીર(Jammu And Kashmir)ના બારામુલા(Baramulla) જિલ્લાના સોપોર(Sopora) વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે આતંકવાદી(Terrorist)ઓ ઠાર મરાયા છે. પોલીસ...
નવી દિલ્હી: દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં સ્પાઈસ જેટની એક ફ્લાઈટને મધ્ય હવામાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામીના કારણે દિલ્હી પરત...
સાઉથથી આવી મુંબૈયા હિન્દી ફિલ્મોમાં સ્થાન મેળવવા મથનારામાં એક રશ્મિકા મંદાના જ નથી, શાલિની પાંડેનું નામ પણ ઉમેરી લો. ‘જયેશભાઇ જોરદાર’માં તે...
એક બહેન અભિનેત્રી હોય તો બીજી બહેનને પણ થાય કે લાવ હુંપણ ટ્રાય કરી જોઉં અને એમ બે થાય. એ બેમાંથી કોણ...
‘મહાભારત’માં દ્વૌપદી સ્વયંવરનો પ્રસંગ છે. મંડપમાં એક બૃહદાકાર ધનુષ મુકાયું હતું જેની દોરી તારોની બનેલી હતી અને ઉપર ઘણી ઉંચાઇએ એક સોનેરી...
ખુદાહાફીઝ-ચેપ્ટર ૨૨ સપ્ટેમ્બરે વિદ્યુત જામવાલ અને શિવાલિકા ઓબેરોય અભિનીત ‘ખુદા હાફીઝ: ચેપ્ટર ટુ અગ્નિ પરીક્ષા ઝી ફાઇવ પર રજૂ થશે. આ ફિલ્મ...
અક્ષયકુમાર હમણાં ફિલ્મો બાબતે માર ખાય રહ્યો છે ત્યારે તેની ‘કટપૂતલી’ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. આ એક ક્રાઇમ...
સંચિતા બસુ કાંઈ બંગાળના જ્યોતિ બસુની કોઈ સગી નથી. જેઓ ટિકટોક, ઈન્સ્ટાગ્રામ, સોશ્યલ મિડીયા પર એકટિવ હોય તે તરત જ કહેશે કે...
માએરા મિશ્રાનું નામ તમે મીરા મિશ્રા કહી શકો પણ આજકાલ થોડા ફેરફાર સાથે જૂદા પડી શકાય છે એટલે મીરા નહીં માએરા જ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) મુંબઈના (Mumbai) જુહુમાં (Juhu) ભાડે (Lease) લીધેલી એક પ્રોપર્ટી (Property) ખૂબ ચર્ચામાં છે. કોહલીએ જે બંગલાનો કમ્પાઉન્ડ એરિયા ભાડે લીધો છે તે ભારતીય મનોરંજન જગતની એક ખૂબ મોટી હસ્તીનો છે. બોલિવુડના (Bollywood) આ દિવંગત એક્ટર અને સદાબહાર ગાયકના બંગલાના કમ્પાઉન્ડમાં વિરાટ કોહલી આવતા મહિનાથી રેસ્ટોરન્ટ ખોલવાનો હોવાનું જાણવા મળ્યું છે.
દિવંગત અભિનેતા અને ગાયક કિશોર કુમારનો (Kishore Kumar) જુહુમાં આવેલો બંગલો પસંદ આવતા વિરાટ કોહલીએ તે ભાડે લીધો છે. આ બંગલાના કમ્પાઉન્ડમાં વિરાટ કોહલીનો એક રેસ્ટોરન્ટ શરૂ કરવાનો પ્લાન હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં તે હાઈ ગ્રેડ રેસ્ટોરન્ટ (Restaurant) બનાવવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ લગભગ તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી આવતા મહિને આ રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યો છે. આ વાતને ખુદ કિશોર કુમારના પુત્ર અમિત કુમારે સમર્થન આપ્યું છે. અમિત કુમારે જણાવ્યું કે આ સોદો ત્યારે થયો જ્યારે લીના ચંદાવરકરનો પુત્ર સુમિત વિરાટ કોહલીને મળ્યો હતો. અમિત કુમારે કહ્યું કે અમે વિરાટ કોહલીને 5 વર્ષ માટે લીઝ પર જગ્યા આપી છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની દિલ્હીમાં ઘણી રેસ્ટોરાં છે. 2017 માં, તેણે દિલ્હીના આરકે પુરમમાં ન્યુએવાની શરૂઆત કરી. આ સિવાય તે દિલ્હીમાં One8comeનો પણ માલિક છે. તેની પાસે WROGN નામની કપડાંની બ્રાન્ડ પણ છે. આ બ્રાન્ડની વેરાયટીઓ અન્ડર ક્લોથ્સથી લઈને શૂઝ સુધી આવે છે.
લાંબા સમય બાદ વિરાટ કોહલીનું ફોર્મ પરત ફર્યું
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી વિરાટ કોહલીની પ્રદર્શનને લઈને ટીકા થઈ રહી છે, ત્યારે એશિયા કપ 2022માં કોહલી પોતાના અસલ મિજાજમાં પાછો ફર્યો હોવાની પ્રતિતિ કરાવી છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે 35 રનની ઈનિંગ રમ્યા બાદ હોંગકોંગ સામેની મેચમાં તેણે અર્ધસદી ફટકારી છે. આ ખૂબ લાંબા સમય બાદ કોહલીની અર્ધસદી છે. કોહલીના બેટમાંથી રન નીકળતા જોઈ તેના ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.