ઉમરપાડા(Umarpada): રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) સુરત (Surat) જિલ્લામાં બુટલેગરો (Bootlegar) બેફામ બન્યા છે. અહીં પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય...
સુરત(Surat): ગુજરાત સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાનો દાવો કરે છે ત્યારે ગુજરાતના સૌથી વધુ વિકસીત અને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત...
સુરત(Surat) : સુરતના અડાજણ વિસ્તારમાં એક મહિલા (Women) સાથે ઓલા (Ola) કંપનીની મહિલા કર્મચારીની છેડતી (Teasing) કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઈ-સ્કૂટરનો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) મંગળવારે બેનામી ટ્રાન્ઝેક્શન(Benami Property)ના મામલામાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ કાયદાને પડકારતી અરજી પર કોર્ટે કહ્યું કે...
વડોદરા: ગુજરાતમાં (Gujarat) દારૂ બાદ ડ્રગ્સ (Drug) મોટા પ્રમાણમાં ઝડપાય રહ્યું છે. ગુજરાત ATS દ્વારા એક બાદ એક ડ્રગ્સ કેસમાં દરોડા (Raid)...
એક મોટીવેશનલ સેમિનારમાં ‘જીતવા માટે શું કરવું જોઈએ ?’વિષય પર બોલવા સ્પીકર ઊભા થયા અને પોતાની સ્પીચની શરૂઆત જ કરી પ્રશ્નથી; તેમણે...
કેટલાંક દુઃખ ભગવાન આપતો જ નથી, માણસ જ હવાતિયાં મારીને એનું ઉપાર્જન કરે. કદાચ ૪૦% થી વધારે દુઃખ એવાં હોય તો કહેવાય...
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh): લખનઉ(Lucknow)ના બાહુબલી અતીક અહેમદ(Atiq Ahmad)ના મોટા પુત્ર ઉમર અહેમદે(Umar Ahmed) લખનૌની સીબીઆઈ કોર્ટ(CBI Court)માં સરેન્ડર(Surrender) કર્યું છે. ઉમર અહેમદ પર...
સુરત(Surat): અનસેફ સેક્સના (Unsafe Sex) લીધે રહી ગયેલી પ્રેગનન્સીથી (Pregnancy) સમાજમાં બદનામીના ડરથી ગભરાયેલી અજાણી માતા (Mother) જાતે જ કસૂવાવડ (Abortion) કરી...
અત્યારે દેશમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને અનેક ભાગોમાં ઘણો વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં પૂર આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી...
નંદઘેર આનદ ભયો જય કનેયા લાલ કી…જન્માષ્ટમીનું પર્વ રંગે ચંગે ઉજવાઈ ગયું. ઈંગ્લીશ મીડીયમમાં જેમનાં બાળકો ભણે છે તેવાં માતા પિતા પણ...
મુંબઈ: મુંબઈ(Mumbai)ની પ્રખ્યાત લલિત હોટેલ(Lalit Hotel)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી(Bomb threat) મળી છે. ફોન પર આ ધમકી આપવામાં આવી છે અને 5...
સુરત(Surat): ક્યારેક કુદરત એવી ક્રુર રમત રમતું હોય છે કે સુખી પરિવારના માળા પળભરમાં વિખરાઈ જતા હોય છે. આવી જ એક ઘટના...
પુરાણકથા મુજબ વાસ્તુશાસ્ત્રના રચયિતા ભગવાન વિશ્વકર્માને ચાર પુત્રો હતા. તે પૈકીના એક મય… જેને રચેલ મય-મતમ્ આજે પણ વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધારે આધારભૂત...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશઉત્સવને લઈ શ્રીજીની આગમન સવારીઓ નીકળવાની શરૂઆત થઈ રહી છે.તો બીજી તરફ શહેરમાં ઠેર ઠેર ઉબડખાબડ રોડને લઈને...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં ભારે વરસાદ(Heavy Rain)ને કારણે મંદસૌર(Mandsaur) જિલ્લાની નદીઓ(River) ગાંડીતુર બની છે. જિલ્લામાં શિવના(Sivna), તુમ્બાડ(Tumbad), સોમલી(Somali), રેતમ(Retam) સહિતની તમામ નદીઓમાં ગાબડું...
નવસારી: નવસારીમાં (Navsari) ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. ચીખલી (Chikhli), વાંસદા (Vansada) તાલુકામાં સોમવારે મોડી રાતે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા...
વડોદરા : શ્રાવણ માસના છેલ્લા સોમવારે વડોદરા શહેરમાં નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડયાત્રાનો...
વડોદરા : સ્માર્ટ સીટી વડોદરાનું સ્માર્ટ વહીવટી તંત્ર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દરવર્ષે સ્વચ્છતા પાછળ આશરે 165 કરોડ ખર્ચે છે.પરંતુ ક્યાંકને ક્યાંક...
વડોદરા, તા.22આજે શ્રાવણ નો છેલ્લો સોમવાર અને આદ્રા નક્ષત્ર સાથે એકાદશી નો અદભુત સંયોગ થવાથી વડોદરા શહેરના શિવાલયોમાં ભક્તોની ભસ્ટ ભીડ ઉમટી...
વડોદરા: ચાર વર્ષ પહેલા વાડી વિસ્તારમાં આવેલા ઘડિયાળી પોળ મા રહેતી સોળ વર્ષની સગીરાને બાવીસ વર્ષના યુવાને લગ્નની લાલચ આપી હતી અને...
વડોદરા: પાણીગેટ નજીક આવેલ બાવચાવાડ અને કુંભારવાડામાં રહેતા દેવીપુજક કોમના બે જૂથો વચ્ચે મારામારી થતા સશસ્ત્ર હુમલામાં ત્રણ થી ચાર તોફાનીઓને ઈજાઓ...
વડોદરા: એટીએસ તથા વડોદરા એસ.ઓ.જીએ સંયુક્ત રીતે પાડેલા મોકસી બાદ વધુ એક પડેલા દરોડામાં વડોદરા નજીક આવેલ સાંકરદા જીઆઇડીસીની કંપનીના ગોડાઉનમાંથી મેફેડ્રોન...
મઘા નક્ષત્ર(૧) ભૂમંડળનું 10 મું નક્ષત્ર મઘા છે. મઘા નક્ષત્રના દેવ પિતૃ છે. નક્ષત્રપતિ કેતુ છે અને રાશિ પતિ સૂર્ય છે. મઘા...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે વહેલી સવારે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ કટરાથી 61 કિમી પૂર્વમાં આવ્યો હતો અને તેની...
ઇ.સ. ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતના જનજીવનમાં બે મુદ્દાઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. પહેલો મુદ્દો કોવિડ-૧૯ નો હતો, તો બીજો મુદ્દો કિસાન આંદોલનનો...
ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનીજ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહ્યો છે. ખનન માફિયાઓ...
નવી દિલ્હી: એશિયા કપ(Asia Cup) પહેલા ટીમ ઈન્ડિયા(Team India)ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ(Rahul Dravid) કોરોના પોઝિટિવ(Corona...
હૈદરાબાદ(Hyderabad): ભાજપ(BJP)નાં પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)એ પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યાં ભાજપનાં વધુ એક નેતાએ...
હરિયાણા: ભાજપ (BJP) નેતા અને ટિકટોક સ્ટાર (Tiktok star) સોનાલી ફોગાટનું (Sonali Phogat) ગોવામાં (Goa) અવસાન થયું છે. ગોવા પોલીસે મંગળવારે જણાવ્યું...
માનવ ઇતિહાસની સૌથી મહાન અવકાશ યાત્રાની રસપ્રદ કહાની:વોયેજર-2એ લખ્યો હતો અવકાશ વિજ્ઞાનનો સુવર્ણ અધ્યાય, આજે પણ પૃથ્વી સાથે કરી રહ્યું છે સંચાર
પશ્ચિમ બંગાળમાં 4 હજારથી વધુ EVM આગમાં ખાખ! 10 વિધાન સભા બેઠકોમાં ઉપયોગ થયેલી મશીનોના નાશથી મચ્યો રાજકીય તોફાન
વારાણસી કોર્ટમાં હાઇ વોલ્ટેજ ડ્રામા: જજની ખુરશી પર બેસી ગઈ મહિલા
અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનો કડક વિરોધ, વિદેશ મંત્રી જયશંકરે માર્કો રૂબિયોને કર્યો ફોન
‘ભારતીય જહાજો પરના હુમલા સહન કરવામાં આવશે નહીં’: ટ્રમ્પે ઈરાનને દોષી ઠેરવ્યું
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત
ભારત માટે ખતરાની ઘંટડી? ‘ગોડઝિલા અલ નીનો’થી પશ્ચિમ ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા
વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને
12 વર્ષ બાદ અક્ષય-વિપુલનું કમબેક, ‘સામુક’માં પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં જોવા મળશે એક્શન કિંગ
ઓમાન કિનારા નજીક જહાજો પરના હુમલા મામલે ભારતનું કડક વલણ, ટોચના US રાજદૂતને સમન્સ
છૂટક ડીઝલ વિક્રેતાને 200 લિટર ડીઝલની મર્યાદા: કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો
રાજ્યસભા ચૂંટણીમાં NDAનો દબદબો, 18 બેઠકો બિનહરીફ જીત્યું; ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું બંધ
રાજ્યસભાનું નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી SC એ ફગાવી, ચુકાદા બાદ મીનાક્ષીએ કહ્યું..
‘હેરા ફેરી’ની યાદ અપાવતું ‘વેલકમ ટુ ધ જંગલ’નું મસ્તીભર્યું ટ્રેલર લોન્ચ
14 ટીમો, 54 મેચ અને 46 દિવસનો જંગ; વર્લ્ડ કપ-2027ની તારીખો આવી સામે
‘મોદી ને મરવા દીયા’ નિવેદનથી રાજકીય ગરમાવો, રાહુલ ગાંધીની ટિપ્પણી ચર્ચામાં
ઈવા મોલમાં મનોરંજન કે મોતની જાળ? સુરક્ષાવિહોણી રાઈડ્સથી માસૂમોના જીવ જોખમમાં!
‘મીડિયા સામે સત્તાનો દુરુપયોગ’, ન્યૂઝક્લિક મામલે ઇડી પર હાઇકોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : ખબરદાર ઘરના દરવાજા ખોલ્યા છે તો, નિવૃત્ત વૃદ્ધને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.59 કરોડ પડાવાયા
‘અમેરિકાના તેલના ખેલને અમે સારી રીતે સમજીએ છીએ’, જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
સુરતમાં કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી, 5 દિવસથી હતો ગુમ, દુર્ગંધથી ખુલ્યો ભેદ
ટ્રમ્પના યુ-ટર્નથી શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 74,800 પાર, નિફ્ટી 23,450 ઉપર; બજારમાં ખરીદીનો માહોલ
ભારતીય પ્રદેશ પર નજર રાખવા પાકિસ્તાને સેટેલાઇટ નેટવર્ક વિકસાવ્યું: ભારતે સતર્ક રહેવું પડશે
મકરપુરા રેલવે સ્ટેશન પર કરુણ ઘટના: માલગાડી સામે ઝંપલાવી યુવકે જીવન ટૂંકાવ્યું
FIFA વર્લ્ડ કપ 2026ની આ 10 મેચ જોવાનું ભૂલતા નહીં, ફૂટબોલ ચાહકો માટે ખાસ લિસ્ટ
ઉમરપાડા(Umarpada): રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) સુરત (Surat) જિલ્લામાં બુટલેગરો (Bootlegar) બેફામ બન્યા છે. અહીં પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય તેવી ઘટનાઓ રોજ બહાર આવી રહી છે. હવે ઉમરપાડામાં બૂટલેગરોના આતંકનો વીડિયો સામે આવ્યો છે. અહીં વિદેશી દારૂની કારમાં ખેપ મારતા બૂટલેગરોને પકડવા માટે પોલીસ બાઈક પર પીછો કરી રહ્યાં હતાં ત્યારે બાઈકને ટક્કર મારી પોલીસવાળાને રસ્તા પર ફેંકી દઈ તેઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી બૂટલેગરો ભાગ્યા હતા. આ બુટલેગરને પકડવા માટે ઉમરપાડાનું આખો પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ત્યાર બાદ ઉમરપાડામાં બુટલેગરની કાર અને પોલીસના કાફલા વચ્ચે ફિલ્મોમાં જોવા મળે તેવા રનચેઝના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમરપાડાના વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં આ દ્રશ્યો કેદ થઈ ગયા હતા. આખરે મહામહેનતે ઉમરપાડા પોલીસે કાર ઝડપી પાડી હતી. કારમાંથી પોલીસને લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે.
સુરતના ઉમરપાડામાં
— Gujaratmitra (@Gujaratmitr) August 23, 2022
ભાગતા બુટલેગરને પકડવા આખો પોલીસ કાફલો દોડ્યો,
પોલીસનાં બે જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ#ગુજરાતમિત્ર #Surat #Bootlegger #Police #Umarpada pic.twitter.com/1UbU7Rtd9h
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસને બાતમી મળી એક કારમાં વિદેશી દારૂની કેટલાંક બૂટલેગરો દ્વારા ખેપ મારવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. જ્યારે બાતમી વાળી કાર નજીક આવી ત્યારે પોલીસ દ્વારા તે કારને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પણ બુટલેગર પારખી ગયો હોઈ તેણે કારને ફૂલસ્પીડમાં દોડાવી મુકી હતી. આથી પોલીસે કારને અટકાવી બુટલેગરને ઝડપી લેવા અલગ અલગ વાહનો લઈ પીછો કર્યો હતો. જેના લીધે ઉમરપાડાના રસ્તાઓ પર રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી, જેમાં સદ્નસીબે બન્ને જવાનો બચી ગયા હતા પણ બાઈકને નુકશાન પહોચ્યું હતું, બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો અને ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકી ભાગી હતો. હાલ તો ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારમાં તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.
પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે બુટલેગરો અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા તેને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. શું બૂટલેગરો ને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી એવી ચર્ચા ઉઠી છે. બુટલેગરોમાં આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે પણ પોલીસને હવે બે લગામ થયેલા બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે