નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન...
ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં આગામી વિધાનસભા(Assembly)ની ચૂંટણી(Election)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે(Corporate House) ચૂંટણી પંચ(Election Commission)...
ગીત સંગીત આપણો સાંસ્કૃતિક વારસો છે. આધુનિક વિજ્ઞાન પણ ગીત-સંગીતને રોગ નિવારક ગણે છે. ગીતસંગીતને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. મહાસાગરના જલતરંગોની...
સુરત: (Surat) સુરતના અમરોલી (Amroli) છાપરાભાઠા વિસ્તારમાં સ્કૂલની સામે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતું કૂટણખાનું (Prostitution) પોલીસે (Police) ઝડપી પાડ્યું છે. અહીં એક મહિલા...
આમ જોવા જઈએ તો ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ’ બનાવવાની જરૂરીયાત હોતી નથી. કોઈપણ વ્યકિતના જીવનકાળ દરમ્યાન પોતે ઊભી કરેલી આર્થિક મૂડી...
ટોકિયો(Tokyo): કિમ જોંગ(Kim Jong-un)ના મિસાઈલ પરીક્ષણ વચ્ચે જાપાને (Japan) હવે ઉત્તર કોરિયા (North Korea) પર નવા પ્રતિબંધો(Restrictions) લાદવાનો નિર્ણય લીધો છે. મુખ્ય...
નવી દિલ્હી: આ વર્ષે ધનતેરસ (Dhanters) -દિવાળી (Diwali) પહેલા, ખરીદી અને રોકાણનો ખૂબ જ શુભ સંયોગ આજે, 18 ઓક્ટોબર, 2022, મંગળવારના રોજ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. પાંચ વર્ષમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની જેટલી ચિંતા કરી નથી એટલી ચિંતા કરી (આપણે ખર્ચે) વારંવાર ગુજરાતની...
એક સજ્જન હંમેશા ખુશ રહે , એક્ટીવ રહે, કામ કરે.બીજાને મદદ કરે અને કોલોનીનાં બાળકોને ભેગાં કરી ધમાલ પણ કરાવે.ક્યારેય થાકેલા દેખાય...
હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો...
નૈતિક અધ:પતન! કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો નૈતિકતા છે અને અંધકારમય ભવિષ્યનું કારણ હોય છે નૈતિક અધ:પતન! અને શિક્ષણજગતમાં નૈતિક અધ:પતન એટલે...
નવી દિલ્હી: આ વખતે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાને પહેલી જ વોર્મ-અપ મેચમાં હરાવ્યું છે....
દુનિયામાં જંગલી પશુ, પંખીઓ, સરીસૃપો તથા અનેક પ્રકારના જળચરોની વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો હોવાની ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલતી હતી તેમાં હાલમાં...
નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ઉત્તર ભારતમાં (India) લગભગ 50 સ્થળો પર દરોડા (Raid) પાડ્યા છે. આ દરોડા દિલ્હી (Delhi)...
વડોદરા: રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ તરફ જતી લક્ઝરી બસ આજે સવારે વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઘઉં ભરેલા એક...
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનાં ૧૩૭ વર્ષના ઇતિહાસમાં ૪૦ પ્રમુખો ચૂંટાયા છે, પણ તે માટે માત્ર ૬ વખત જ ચૂંટણી થઈ છે,...
સુરત: નવી સિવિલ હોસ્પિટલના (NCH) એનઆઇસીયુ (NICU) વિભાગમાં સિક્યુરિટી (Security) તરીકે ફરજ બજાવતી મહિલાને દર્દીના સગાવાળા સાથે થયેલી બોલાચાલી બાદ ઢીકમુક્કીનો માર...
ભારતમાં (India) તમામ તહેવારો (Festiwal) ધામધૂમથી ઉજવવામાં (Celebrate) આવે છે. ભારતમાં ખાસ કરીને દિવાળીનો (Diwali) તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે...
સુરત : વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) આવી રહી છે, જે તે વિસ્તારમાં વોટબેંક પર પ્રભુત્વ ધરાવતા સમાજોએ શક્તિ પ્રદર્શન યોજીને રાજકીય પક્ષોનું...
સુરત : શહેરમાં રખડતા ઢોરના ન્યુસન્સ મામલે શહેરીજનોને પડી રહેલી હાલાકી દુર કરવા મનપા દ્વારા ગંભીરતાથી પ્રયાસો હાથ ધરાયા છે. રખડતા ઢોર...
સુરત : સરથાણા જકાતનાકા પાસે પૂણા સીમાડા રોડ પર સંગના સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અંકુરભાઇ વિનુભાઇ બાગુભાઇ ગોરાસીયા એમ્બ્રોડરી (Embroidery) જોબવર્કનુ (Job...
સુરત: કેરિયર એડ્વાન્સ સ્કીમ સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં ગાંધી ઇજનેરી કોલેજના (Gandhi Engineering College) અધ્યાપકો કાળાં કપડાં કે પછી કાળી...
સુરત: હજીરા (Hazira) પટ્ટીની વિરાટ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા સ્લેજ અને કેમિકલયુક્ત ઝેરી કચરાને લઇ ચોર્યાસી મામલતદાર કચેરીએ ચુપકીદી સેવી લેતાં સમસ્ત વિસ્તારમાં પ્રદૂષણની...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પીએચ.ડી.ની (Ph.d) પ્રવેશ પરીક્ષામાં (Exam) 100માંથી 38 એમસીક્યુમાં ભાષાંતરમાં ભૂલો મળી હતી. જેને...
સુરત: યુરોપિયન યુનિયને રશિયાની (Russia) અલરોસા કંપની દ્વારા એક્સપોર્ટ (Export) કરવામાં આવતા રફ ડાયમંડ (Rough Diamond) સામેના પ્રતિબંધો હળવા કર્યા હોવાની વાત...
સુરત : શહેરમાં સ્ટેશન રોડ પર આવેલી પરમ (Param) સુપર સ્પેશીયાલીસ્ટ (super specialist) હોસ્પિટલના એમએસ ઓર્થોપેડિક તબીબ ડો ચેતન પટેલ (Dr.Chaten Patel)...
સુરત: શહેરના ડુમસ (Dummas) વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરામાં આજે વેસુની શ્રમજીવી નેપાળી પરિવારની માસૂમ બાળકી પીંખાતી બચી ગઈ હતી. ડુમસ પોલીસની (Police)...
નવી દિલ્હી: (New Delhi) સીબીઆઈ (CBI)એ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંદર્ભમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની 9 કલાક...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ૫૦ લાખ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મા કાર્ડ નાગરિકોને અર્પણ કરવાના મહાઅભિયાનનો પીએમ (PM) નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આરંભ કરાવ્યો હતો....
સુરત : તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત સ્ટેટ (Gujarat State) એક્વેટિક (Aquatic) સ્પર્ધામાં (Competition) સુરત અડાજણના હિરેન પરમારે બટરફ્લાય 100 મીટરમાં સિલ્વર, 100...
હોરર-કોમેડી ભૂત બંગલાનો ક્રેઝ, પ્રિવ્યૂ પહેલા જ સારો રિસ્પોન્સ, એડવાન્સ બુકિંગમાં 34 હજારથી વધુ ટિકિટ વેચાઈ
RSS અથવા ABVPની પૃષ્ઠભૂમિ ન હોવા છતાં સમ્રાટ ચૌધરી બિહારના મુખ્ય મંત્રી કેવી રીતે બન્યા?
જમીન ભીની રાખો
કમોસમી વરસાદથી ગુજરાતના કેસર અને હાફૂસ કેરીનાં પાકને વ્યાપક નુકસાન: ખેડૂતો તરફથી સરકાર પાસે અપેક્ષાઓ
IPLમાં આજે જંગ, PBKS જીતે તો નંબર-1, MI માટે ડુ-ઓર-ડાય, રોહિત વગર મુંબઈની કસોટી
દેશમાં લોકસભાની બેઠકો વધારવાનો મુદ્દો મોટું રાજકીય ઘમાસાણ ઉભું કરશે
તુર્કીની સ્કૂલમાં 13 વર્ષના બાળકનો તાંડવ, ફાયરિંગથી 10 વિદ્યાર્થીઓએ પ્રાણ ગુમાવ્યા
માથાના દુખાવાની ગોળી લો તો પર્યાવરણ પર અસર થાય?
શિક્ષણ હવે કાયદેસરની દુકાન
ઈરાન તણાવથી IPO બજાર ઠપ, રૂ. 3 લાખ કરોડના ઇશ્યૂ અટવાયા, કરોડોના પ્રોજેક્ટ પર લાગી બ્રેક
અમર ગાયિકા આશા ભોંસલે જી
સુરતની ખરી ઓળખ
2047નું ભારત કેવું હશે?
ટાઇમ 100માં ભારતીયોનો જલવો, સુંદર પિચાઈ અને રણબીર કપૂરનો સમાવેશ
ગરીબનો બેલી પરમેશ્વર
કોમનવેલ્થ ગેમ્સ 2030માં સુરતનું ઈન્ડોર સ્ટેડિયમ કેમ નહિ?
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન પર સતત હુમલા (Attack) કરી રહ્યું છે. આ દરમિયાન યુએનના (UN) એક અધિકારીએ ચોંકાવનારી વાત કહી છે. યુએનના અધિકારીનો દાવો છે કે યુક્રેનિયન મહિલાઓ પર બળાત્કાર (Rape) કરવા માટે રશિયન સૈનિકોને વાયગ્રા (Viagra) સપ્લાય કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રશિયન સૈનિકો મહિલાઓની સાથે બાળકો અને પુરુષોને પણ નિશાન બનાવી રહ્યા છે.
યૌન હિંસા પર યુએનના વિશેષ પ્રતિનિધિ પ્રામિલા પૈટનના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન મહિલાઓ પર બળાત્કાર અને બર્બરતા કરવા માટે રશિયન સૈનિકોને વાયગ્રા સપ્લાય કરવામાં આવી રહી છે. પૈટનનો દાવો છે કે યુક્રેનના લોકો સાથે જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું છે, જે રશિયન સૈન્યની રણનીતિનો પણ એક ભાગ છે.
પ્રામિલા પૈટનએ જણાવ્યું હતું કે, ‘જ્યારે મહિલાઓને બંધક બનાવીને ઘણા દિવસો સુધી બળાત્કાર કરવામાં આવે છે, આ સાથે જ નાના બાળકો અને પુરુષોનું પણ શારીરિક શોષણ કરવામાં આવે છે, જ્યારે મહિલાઓના ગુપ્તાંગને નુકસાન પહોંચાડવામાં આવે છે. યુક્રેનિયન મહિલાઓ રશિયન સૈનિકો પાસે વાયગ્રા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર છે. કહી શકાય કે આ સ્પષ્ટપણે લશ્કરી વ્યૂહરચના હોઈ શકે.
પૈટનએ વધુમાં જણાવ્યું હતું કે પીડિતીના કહ્યા અનુસાર બળાત્કાર દરમિયાન તેમને જે કહેવામાં આવી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે તેમની સાથે જાણીજોઈને ક્રૂરતા કરવામાં આવી રહી છે. યુએનમાં માહિતી આપતા પૈટને કહ્યું કે જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી યુક્રેનમાં બળાત્કાર અને શારીરિક શોષણના 100 થી વધુ મામલા સામે આવ્યા છે.
પૈટને કહ્યું કે જેટલા કેસો સામે આવ્યા છે,એ કેસ થોડા જ છે. મોટાભાગના કેસો એવા છે કે જેની જાણ જ કરવામાં આવી નથી. પૈટને વધુમાં કહ્યું કે, રશિયન સેનાનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમાં પુરુષો અને બાળકો પણ સામેલ છે. ગયા મહિને યુએનના એક રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો હતો કે રશિયન સૈનિકોએ પણ અનેક બાળકો પર બળાત્કાર કર્યો હતો અને સૌથી નાની પીડિતા માત્ર ચાર વર્ષની હતી.
રશિયા અને યુક્રેનના યુદ્ધે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું
જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આમ જ ચાલતું રહ્યું તો તેનાથી વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે ઘણી વખત પરમાણુ હુમલાની વાત કરી ચૂક્યા છે. તે જ સમયે, તાજેતરમાં પુતિનના એક નજીકના મિત્રએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. બીજી તરફ રશિયા સામે ઘેરાબંધી કરી રહેલા અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશો પણ સતત કડકાઈ વધારી રહ્યા છે. જે દેશો રશિયાને કોઈપણ રીતે મદદ કરે છે તેઓ પણ પશ્ચિમી દેશોની નારાજગીનો સામનો કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા વિરુદ્ધ સતત આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. પુતિનની પરમાણુ ધમકી પર પણ બિડેને કહ્યું કે તેનું પરિણામ સારું નહીં આવે.