નવી દિલ્હી: ટ્વિટરની (Twitter) કમાન સંભાળ્યા બાદ ઈલોન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના થરાદ ખાતે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કર્યુ હતું. પીએમ મોદીએ થરાદમાં જનસભાને સંભાને...
ગાંધીનગર : એક તરફ આવતીકાલે પીએમ (PM) નરેન્દ્ર મોદી મોરબીની (Morbi) મુલાકાતે જવાના છે તે પહેલા પૂર્વ ડે.સીએમ નિતીન પટેલે એક ટીવી...
અમદાવાદ : સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય કર્યું હતું. રેલવે (Railway) પણ દેશને જોડવાનું કાર્ય કરે છે. આજે માત્ર...
અમદાવાદ : મોરબીમાં (Morbi) ગઈકાલે ઝુલતા પુલની બનેલી દુર્ઘટના મામલે હાઈકોર્ટના (Highcourt) જસ્ટીસની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે તેવી તેવી માગણી સાથે આજે...
ઘેજ: ચીખલી તાલુકાના નોગામા ગામે કુવામાંથી સુરતના (Surat) યુવાનની લાશ (Deadbody) રહસ્યમય સ્થિતિમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે....
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગોંડા જિલ્લામાંથી રાષ્ટ્રધ્વજના (National flag) અપમાનનો મામલો સામે આવ્યો છે . અહીંની સરકારી કચેરીઓની સફાઈ દરમિયાન...
નવી દિલ્હી: વોટ્સએપમાં (Whatsapp) ખામી સર્જાયાના અઠવાડિયા પછી જ અન્ય એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના (Instagram) વપરાશકર્તાઓએ આજે મુશ્કેલીની ફરિયાદ નોંધાવી હતી....
સુરત: કેન્દ્ર સરકારે યાર્નનાં રો મટિરિયલ PTA – MEG ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી (Dumping duty) લાગુ કરવાની દરખાસ્ત ફગાવતા સ્થાનિક સ્પિનર્સ, વિવર્સ,...
સુરત : કોરોના (Corona) વાયરસની મહામારીના ત્રણ વર્ષ બાદ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ (CA) ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ અને ઇન્ટરમિડિયેટની...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ભલે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમવામાં વ્યસ્ત હોય, પરંતુ અહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી...
એડિલેડ : ટી-20 વર્લ્ડકપ 2022માં રવિવારે ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે રમાયેલી મેચમાં ભારતને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો...
ભરૂચ-અંકલેશ્વર : ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના (Car) સાયલેન્સરની (Silencer) ચોરી (Stealing)...
વાપી : વાપીના (Vapi) પ્રમુખ રેસિડન્સીમાં આઈ-૨૦૧માં રહેતા પ્રવિણભાઈ લાલજીભાઈ જોઈસર પોતાની પત્ની નીતાબેન સાથે ઘરનો સામાન લઈને દમણથી (Daman) વાપી તરફ...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં વિશિષ્ટ ઉપયોગ માટે ડિજિટલ...
નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 25 હજારના વિદેશી...
નવસારી : ગાંધી ફાટકથી વેડછા સ્ટેશન વચ્ચે છાપરા ગામના યુવાને ટ્રેન (Train) સામે પડતું મૂકી આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ...
વલસાડ : વલસાડમાં (Valsad) રહેતા અને વાપીમાં (Vapi) દુકાન ચલાવતા એક વરિષ્ઠ નાગરિકનું ઇકાર્ટમાંથી પાર્સલ આવ્યું ન હતું. જેની ઇન્કવાઇરી કરવા તેમણે...
ચીન: દુનિયામાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ ચીન(China)માં કોરોના(Corona)નો પડછાયો ફરી એકવાર ઘેરાવા લાગ્યો છે. આવી સ્થિતિમાં ચીનમાં જ્યાં પણ...
બ્રિસબેન: T20 વર્લ્ડ કપમાં (T20WorldCup2022) યજમાન ઓસ્ટ્રેલિયા (Australia) ટીમે તેનો બીજો વિજય નોંધાવ્યો છે. આયર્લેન્ડ (Ireland) સામેની જીત સાથે ઓસ્ટ્રેલિયાના 5 પોઈન્ટ થયા...
સાઉદી અરેબિયા: વિશ્વના ઇસ્લામના (Islamic) કેન્દ્ર તરીકે પણ ઓળખાતા સાઉદી અરેબિયામાં (Saudi Arabia) હેલોવીનના (Halloween ) રંગોમાં સજ્જ લોકોની તસવીરો સોશિયલ મીડિયા...
નવી દિલ્હી: ગુજરાત(Gujarat)ના મોરબી(Morbi)માં સો વર્ષ કરતાં પણ વધુ જૂનો કેબલ બ્રિજ(Cable Bridge) તૂટી પડવાથી(Collapse) સમગ્ર દેશને દુઃખ થયું છે. સમાચાર લખાય...
ઓડિશા: ઓડિશાના (Odisha) કાલાહાંડી જિલ્લામાં ભવાનીપટના-થુઆમુલ રામપુર રોડ પર પુલ (Bridge) તૂટી (Collapsed) પડતાં વાહનો નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં (Accident)...
મુંબઈ: બોલિવુડ એક્ટરેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) સાથે જોડાયેલો મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) કેસમાં (Case) ફરી એકવાર મોટો ખુલાસો કરવામાં આવ્યો...
મોરબી: મોરબીમાં રવિવારે સાંજે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડી જવાથી અત્યાર સુધીમાં 143 લોકોના મોત...
જયપુર: જયપુર(Jaipur)ના બાનીપાર્ક ખાતેની સેશન્સ કોર્ટ(Sessions Court)ના લોક-અપમાં આઠ ફૂટ લાંબી ટનલ (Tunnel) મળી આવી છે. આ સુરંગે અધિકારીઓના હોશ ઉડાવી દીધા...
મુંબઈ: દેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓથી મહત્ત્વનું યોગદાન આપનાર દેશના દિગ્ગજ વિપક્ષી નેતા અને NCP પ્રમુખ શરદ પવારની (Sharad Pawar Admitted in...
મોરબી: મોરબીમાં રવિવારની સાંજે સર્જાયેલા દુ:ખદ અકસ્માતથી સૌ કોઈ દુઃખી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. અનેક લોકો...
નવી દિલ્હી: ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં, દર મહિનાની જેમ, નવેમ્બરની શરૂઆતમાં...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોમવારે બળાત્કાર(Rap)ના કેસ(Case)માં ‘ટુ-ફિંગર ટેસ્ટ'(Two finger Test) પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જે...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી: ટ્વિટરની (Twitter) કમાન સંભાળ્યા બાદ ઈલોન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત અનેક એક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના (Company) તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ હટાવી દીધા છે. હવે ઈલોન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે. મળતી માહિતી મુજબ જે નિર્દેશકોને હટાવવામાં આવ્યા છે તેમાં માર્થા લેન ફોક્સ, ઓમિદ કોર્ડેસ્તાની, ડેવિડ રોસેનબ્લાટ, પેટ્રિક પિચેટ, એગોન ડરબન, ફેઈ-ફેઈ લી અને મીમી અલેમેયેહુનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઈલોન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી. માલિક બન્યા પછી જ તેણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મૂક્યા. આટલું જ નહીં, મસ્કે તેને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર પણ કાઢી મૂકયા હતો.
મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી હતી. 8 જુલાઈના રોજ, મસ્કે સોદો તોડવાનું નક્કી કર્યું હતું. જેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં, મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા. દરમિયાન, ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં સોદો પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલોન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
મળતી માહિતી મુજબ મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે અને ટ્વિટર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ઈલોન મસ્કનો ટ્વિટર સાથેનો સોદો પૂર્ણ થયો ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં હાજર હતા. આ પછી તેઓને ઓફિસની બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે આ અંગે ટ્વિટર, એલોન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.