સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) બાયો સાયન્સ (Bio Science) ડિપાર્ટમેન્ટના ચાર રિસર્ચ સ્કોલરની તાઇવાન (Taiwan) એજ્યુકેશન પ્રોગ્રામમાં પસંદગી થઈ છે....
સુરતઃ હજીરા (Hazira) ખાતે કેટલાંક ઔદ્યોગિક એકમો (Industrial Units) લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે ચેડાં કરી રહ્યાં છે. તેમ છતાં ભેદી મૌન...
સુરત: કેન્દ્ર સરકાર મધ્યમ અને નાના વેપારીઓને પણ ઈ-ઈનવોઈસના (E-Invoice) દાયરા લાવવા ટર્ન ઓવરની (Turn over) મર્યાદા ઓછી કરી રહી છે. કેન્દ્રના...
સુરત: મુસાફરોની (Passengers) સુવિધા માટે અને તહેવારોને (Festivals) ધ્યાને લઇ પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ-હિસાર અને ઉધના- મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા (Rent) પર...
ભરૂચ: ઉત્તર પ્રદેશથી સાઇક્લિંગ પર ભારત ભ્રમણ પર નીકળેલા પ્રદીપ યાદવ ભરૂચ આવી પહોંચતાં તેનું ભરૂચમાં આવી પહોંચ્યા હતા.જમીન બચાવો અને વૃક્ષારોપણના...
સુરત : શહેરના સુનિયોજીત વિકાસ માટે ટાઉન પ્લાનિંગ (Town Planning) એકટના ચુસ્ત અમલની નીતિ સુરત મનપાએ (SMC) અપનાવી છે. જેની દેશભરમાં પ્રશંસા...
સુરત: ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પણ પેપર લીકકાંડ સામે આવ્યો છે. યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર ત્રણની...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલી ડુંગરડા આશ્રમ શાળાનાં હાજર 182માંથી 105 જેટલા બાળકોને સવારે 6 વાગ્યાનાં અરસામાં અચાનક ઝાડા-ઉલટી...
હથોડા: શિયાલજ ગામ (Shialaj Village) પાસેથી પસાર થતી ખાડી કોતરમાં માંગરોળના મહુવેજ ગામ પાસે આવેલા કેટલાક ફેક્ટરીના (Factory) સંચાલકો ઔદ્યોગિક એકમમાં વપરાયેલું...
ગાંધીનગર: આઝાદી પછી દેશમાં ટાંકણી પણ બનતી ન હતી, ત્યારે કોંગ્રેસ (Congress) સરકારે દેશમાં અવિરત વિકાસ કર્યો અને ભારતને (India) વિશ્વના નકશા...
ગાંધીનગર: રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિ જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ નીતિ અને તકનિકી વિકાસના કારણે દેશના વિદ્યાર્થીઓને (Student) વિશ્વના...
ભરૂચ: ગુજરાત સરકાર દ્વારા ગોલ્ડન (Goldan) બ્રીજને (Bridge) સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જો...
દેલાડ: ઓલપાડના (Aulpad) લવાછા ગામના શખ્સોએ તેના જ ગામના એક યુવકે જૂનો ઝઘડો ભૂલી જવાનું કહેતાં બબાલ મચાવી તેને લોખંડના (Iron) સળિયાથી...
નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાને (Indian Economy) લઈને સ્પેનના એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખને લઈને વિવાદ થયો છે. મળતી માહિતી મુજબ સ્પેનિશ સાપ્તાહિકમાં...
ડીયાપાડા: ડેડીયાપાડા (Dediyapada) તાલુકાના ભરાડા ગામે પુલ પાસે ધોળે દિવસે ઈંગ્લીશ દારૂનો સપ્લાય કરતો બુટલેગરે (Bootlegger) પુરપાટ ઝડપે બાઈક દ્વારા અન્ય મોટર...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં જ્યાં યુક્રેનના અનેક શહેરો (City)...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના ખજાનચી પદેથી વિદાય લઇને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના આગામી ચેરમેન અરુણ ધૂમલે શુક્રવારે સૌરવ ગાંગુલીને (Sourav...
વ્યારા: તાપી જિલ્લામાં આદિવાસી (Tribal) બહુલક વસતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના...
બીલીમોરા : ગણદેવી વન વિભાગના અધિકારીની ટીમે બાતમીના આધારે દેવસર સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો (National bird Peacock) શિકાર (Hunting) કરીને મીજબાની માણતા...
વાપી : નેશનલ હાઈવે (Nationl Highway) પર વાપી (Vapi) પાસે ટ્રક (Truck) પલટી જતા ટ્રાફિક (Traffic) જામ થઈ ગયો હતો. નેશનલ હાઈવે...
વાપી : વાપીના (Vapi) ઝંડાચોકમાં ગુજરાતી સ્કૂલ (Gujarati School) પાસે વડાપાઉની (VadaPav) દુકાન ચલાવતા શખ્સને જૂની અદાવતમાં કબ્રસ્તાન રોડ ઉપર રહેતા ત્રણ...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) નેશનલ હાઇવે (Highway) પર નિલેશ ચોકડી પાસે મહાકાય (Giant) મશીનરી (Machinery) લઇને જતું ટ્રેલર (Trailer) નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા...
વાપી, પારડી : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ઉનાઈથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે ગુજરાત ગૌરવ યાત્રાના પ્રસ્થાન કરાવ્યા બાદ વલસાડ (Valsad) જિલ્લામાં...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા ભાજપના (BJP) કાર્યકર (worker) અને સાથે સાથે દારૂના બુટલેગર દિનેશ શાંતિલાલ વસાવાએ આમલેથા પોલીસ (Police) જવાન પર હુમલો...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબીર તાલુકાનાં કિરલી અને ઘાણા ગામનાં ગ્રામજનો અને મહિલા મંડળ દ્વારા ગામમાં ઘણા સમયથી એસટી બસ (ST...
વલસાડ : વલસાડના (Valsad) તિથલ દરિયામાં ડૂબી રહેલા એક વૃદ્ધને જીઆરડી (GRD) જવાને સમય સૂચકતા વાપરી બચાવી લીધા હતા. જેમના પરિવારની (Family)...
બારડોલી: બારડોલીમાં (Bardoli) કારના કાચ તોડી આપના (AAP) 20 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી બાઇક પર નાસી છૂટેલા બે શખ્સનો એક...
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જો 2023ના વન ડે વર્લ્ડકપ (Oneday Worldcup) માટે આઇસીસીની (ICC) બ્રોડકાસ્ટિંગ આવક પર 21.84 ટકા ટેક્સ (Tax)...
વ્યારા: (Vyara) રાજ્યમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સનદી અધિકારીઓની બદલીઓ થતાં શુક્રવારે નવા કલેક્ટર (collector) ભાર્ગવી આર.દવે (Bhargavi Dave) (IAS)એ તાપી જિલ્લાનો ચાર્જ...
નવી દિલ્હી: બાબર આઝમની (Babar Azam) આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમનો (Pakistani team) શુક્રવારે સારો દિવસ રહ્યો કારણ કે તેણે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં...
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના શ્વાનનો રાષ્ટ્રીય ફલક પર દબદબો : ૧૬ વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ડીજીપીએ કર્યું સન્માન
ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) બાયો સાયન્સ (Bio Science) ડિપાર્ટમેન્ટના ચાર રિસર્ચ સ્કોલરની તાઇવાન (Taiwan) એજ્યુકેશન પ્રોગ્રામમાં પસંદગી થઈ છે. જેથી તે વિદ્યાર્થીઓ છ મહિના સુધી તાઇવાનમાં રહેશે અને અલગ અલગ વિષય પર સંશોધન કરશે. યુનિવર્સિટીની પીઆરઓ ઓફિસના અધિકારીઓથી જણાઈ આવ્યું હતું કે, તાઇવાનની એજ્યુકેશન મિનિસ્ટ્રીના એક્સિપિરિયન્સ એજ્યુકેશન પ્રોગ્રામ-2022 હેઠળ એશિયામાંથી વિદ્યાર્થીઓને સંશોધન કરવા માટેની તક આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ અંતર્ગત ઉમેદવારોએ પોતે પબ્લિશ કરેલાં પેપર, ઓબ્જેક્ટિવ સહિત પોતાની માહિતી આપવાની હોય છે. જે તમામ ક્રાઇટેરિયા પૂરા થયા હોય તેવા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે અને સંશોધનની તક આપવામાં આવી છે.
તાઇવાન સરકાર દ્વારા એપ્રિલ-મે પ્રોગ્રામમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થી મનોજ ગોધાણીયા, સ્મિતા અટારા, કોમલ અંટાણીયા અને નીલમ વાધમશીએ એપ્લાય કર્યું હતું. એશિયાના 10 વિદ્યાર્થીની તાઇવાનના એજ્યુકેશન વિભાગે પસંદગી કરી છે, જેમાં આ ચારેય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
ચાર વિદ્યાર્થીના રિસર્ચ એરિયા
મનોજ ગોધાણીયા એન્વાયરમેન્ટ ફસ્ટ એરિયા (માઇક્રોબાયોલોજી)
સ્મિતા અટારા એન્ટિમાઇક્રોબિયર રજિસ્ટ્રન એન્વાયરમેન્ટ
કોમલ અંટાણીયા પીજીપીઆઇ એક્ટિવિટી
નીલમ વાધમશી વેસ્ટ કાગળના કચરાના પાણીની ટ્રીટમેન્ટ
વિદ્યાર્થીઓને રિસર્ચ માટે મહિને 40 હજાર જેટલી સ્કોલરશિપ મળશે
તાઇવાનની એજ્યુકેશન મિનિસ્ટ્રી ચાર વિદ્યાર્થીને રિસર્ચ માટે મહિને 40 હજાર જેટલી સ્કોલરશિપ આપનારી છે. એટલું જ નહીં, રિસર્ચ માટે જરૂરી સાધનો, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા પણ કરી આપશે. વિદ્યાર્થીઓને વિઝાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. દિવાળી બાદ તાઇવાન જશે અને છ મહિના સુધી ત્યાં રિસર્ચ કાર્ય હાથ ધરશે.