નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આયોજિત રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આશાસ્પદ યુવાનો માટે આજનો દિવસ ખૂબ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) રવિવારે બાંગ્લાદેશ (Bangladesh) અને ઝિમ્બાબ્વે (Zimbabwe) વચ્ચે રમાયેલી...
નવી દિલ્હી: કાશ્મીરમાંથી (Kashmir) અનુચ્છેદ 370 અને કલમ 35-A હટાવ્યા બાદ જ વાતાવરણમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો હતો, પરંતુ હવે આ...
ઈરાકઃ ઈરાકની (Iraq) રાજધાની બગદાદમાં (Baghdad) મોટો વિસ્ફોટ (Blast) થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત (Death) થયા હોવાના અહેવાલ છે. આ...
પહેલાની નારી કરતાં આજની નારીએ વિકાસમાં એવી હરણફાળ ભરી છે કે પુરૂષો તેમની એ રોકેટ ગતિ નિહાળી ચકિત થઈ ગયા છે. બલકે...
કેન્દ્ર સરકારે ભારતનાં 100 શહેરોને સ્માર્ટ સિટીમાં ફેરવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં પહેલા તબક્કાનાં 20 શહેરોની પસંદગી થઇ પણ ગઇ છે. દેલોઇટ...
દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાની (South Korea) રાજધાની સિઓલના ઇટવાનમાં હેલોવીન ફેસ્ટિવલનું (Halloween Festival) આયોજન કરવામાં આવી રહ્યું હતું. ચારે તરફ ઉજવણીનો (Celebration)...
ત્રણ કુમારોના જન્મ પછી સમગ્ર રાજયની સમૃધ્ધિ અનેકગણી વધવા પામી. ફળફળાદિનું ઉત્પન્ન વધ્યું, નિયમિત રીતે વરસાદ પડતો હતો. નગરમાં ઉદ્યોગપતિ, શિલ્પીઓ ઉભરાવા...
સપ્ટેમ્બરના મધ્યમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે મળેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનિઝેશન નામક ચાઇના પ્રેરિત આર્થિક સંગઠનની બેઠકમાંથી હડબડાટ સાથે ચીનના પ્રમુખ શી ઝિનપિંગે વિદાય...
બોલિવૂડની ફિલ્મો માટે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે હોલિવૂડ અને દક્ષિણની ફિલ્મો પહેલી પસંદ બની રહી છે....
ઓક્ટોબર 05, 2007… હૈદરાબાદનું ખીચોખીચ ભરાયેલું રાજીવ ગાંધી સ્ટેડિયમ ભરચ. ભારત વિ ઓસ્ટ્રેલિયા વન ડે મેચ. સચિન તેંદુલકર 43 રને બ્રેડ હોગના...
‘મંડે બ્લૂઝ’– આ શબ્દથી આપણે બધા બહુ સારી પેઠે પરિચીત છીએ. ભલેને આપણે હકારાત્મકતાના બણગાં ફૂંકીએ પણ સોમવારની સવાર માળી અઘરી તો...
જીવનના આટાપાટા ખૂબ છે અને તે સમજવામાં જન્મારોય ઓછો પડે. મહદંશે લોકોનું જીવન આ બધી ઘટમાળ સમજાય તે પહેલાં જ પૂરું થઈ...
હિમાચલ પ્રદેશ એ એક સ્વિંગ સ્ટેટ છે જે છેલ્લા 3 દાયકાથી સત્તા પરથી સત્તામાં રહેલાં પક્ષને BJP અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે...
અભિનય જેનાં માટે એક અલગ અનુભૂતિ હતી, જેનું માનવું હતું કે અભિનય જીવનથી ક્યારે અલગ હતું!મસ્તી મનમાં ક્યાં છુપાય છે!તે મંચ પર...
દુનિયાનો એકમાત્ર લાંબામાં લાંબુ ચાલતો નૃત્ય ફેસ્ટીવલ એટલે ગુજરાતની નવરાત્રી. નવ માતાજીઓની વન બાય વન પૂજા અને આશીર્વાદ સ્તુતિ સાથે સંગીતના તાલે...
સુરત: સુરત એરપોર્ટ (Airport) પર એરલાઈન્સ (Airlines) કંપનીઓને પૂરતી સુવિધાઓ નહીં મળતાં અગ્રણી એરલાઈન્સ કંપનીઓ ફ્લાઈટ (Flight) સંખ્યા ઘટાડી રહી છે.જેની અસર...
સુરત : ભાજપમાં (BJP) નિરક્ષકોએ સુરતની (Surat) 12 બેઠકો માટે સેન્સ લેવાની શરૂઆતના પ્રથમ દિવસે જ અતિ સંવેદનશીલ મનાતી વરાછા (Varachha) રોડની...
સુરત: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે ફાયર વિભાગમાં આગના સૌથી વધુ કોલ મળ્યા હતા. દિવાળી તહેવાર દરમિયાન આગના સતત કોલથી ફાયર વિભાગ...
વલસાડ : વલસાડના (Valsad) ત્રણ યુવક પૈકી એક યુવકે મોંમાં રોકેટ (Rocket) પકડી સળગાવી રીલ (Reels) બનાવી હતી. જે સોશિયલ મીડિયામાં (Social...
નવસારી, ગણદેવી : નવસારી (Navsari) એલ.સી.બી. (LCB) પોલીસે (Police) ગણદેવા ગામ પાસે એસીબીની ખોટી ઓળખ આપી વન વિભાગના (Forest Department) અધિકારીને લુંટવાનો...
વલસાડ: છેલ્લા થોડા સમયથી સોશ્યલ મિડિયામાં (Social Media) આગ થકી વાળ કાપવાના (Hair Cut) વિડિયો ભારે વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે...
નવસારી : નવસારી (Navsari) નારાયણ કોલોનીની (Narayan Colony)મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ (Police) મથકે નોંધાયો છે....
વાપી: વાપીમાં (Vapi) નજીવી બાબતે યુવાનની હત્યા (Murder) થઇ ગઇ હતી. જેમાં પોલીસે (Police) ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. મનોજ ઉર્ફે...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર (CM Bhupendra Patel) પટેલના અધ્યક્ષસ્થાને આજે ચૂંટણીની જાહેરાત પહેલા છેલ્લી કેબિનેટ બેઠક (Cabinet Meeting) મળી હતી.જેમાં હવેથી ગુજરાતમાં...
ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરીએ વિધાનસભાની (Assebly) ચૂંટણી (Election) માટે 182 બેઠકના ઉમેદાવરોની પસંદગી કરવા માટે પ્રદેશના નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી...
ભરૂચ : ભરૂચ જિલ્લામાં (Bharuch) બેસતું વર્ષ (New Year) ચાર પરિવારો માટે ગોઝારું સાબિત થયું હતું. કાર વૃક્ષ સાથે ભટકાવાના બનાવમાં તથા...
બીલીમોરા : નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈથી (Mumbai) તલોધ ગામે આવેલા બે માસિયાઈ ભાઈઓ અંબિકા નદીમાં (Ambaki River) નાહવા જતા ડૂબી જવાથી...
દેલાડ: ઓલપાડ ટાઉનમાં ભટગામ (Bhatgam) રોડ ઉપર એક રાજસ્થાની પરિવારના મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ (Fire) ભભૂકી ઉઠતા ઘર વખરીનો...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણનું (Pollution) સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીમાં PM 2.5નું સ્તર શનિવારે 215 અને PM 10નું સ્તર...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આયોજિત રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આશાસ્પદ યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ જગ્યાએ સરકારમાં કામ કરવા માટે 3,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું ગૌરવ છે, આપણે તેને નવી ઊંચાઈએ લઈ જવાનું છે.
’21મી સદી જમ્મુ અને કાશ્મીર માટે મહત્વપૂર્ણ છે’
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “21મી સદીનો આ દાયકો જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકા છે. હવે જૂના પડકારોને પાછળ છોડીને નવી શક્યતાઓનો પૂરેપૂરો લાભ લેવાનો સમય છે.” તેમણે કહ્યું કે, મને ખુશી છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનો તેમના રાજ્યના વિકાસ માટે, જમ્મુ-કાશ્મીરના લોકોના વિકાસ માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે, કનેક્ટિવિટી વધી રહી છે, તેનાથી પર્યટન ક્ષેત્ર પણ મજબૂત બન્યું છે.
‘જમ્મુ અને કાશ્મીર હવે નવી વ્યવસ્થામાં સતત વિકાસ કરી રહ્યું છે’
પીએમ મોદીએ કહ્યું કે આપણે નવી વિચારસરણી સાથે કામ કરવું પડશે. જમ્મુ અને કાશ્મીર હવે નવી વ્યવસ્થાઓમાં સતત વિકાસ કરી રહ્યું છે. 2019 થી રાજ્યમાં 30,000 સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાંથી છેલ્લા વર્ષમાં લગભગ 20,000 નોકરીઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700 થી વધુ નિમણૂંક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકા છે.
‘જમ્મુ અને કશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા સમય પહેલા જ્યારે હું જમ્મુ-કાશ્મીરના લોકોને મળતો હતો, ત્યારે તેમની એક પીડા હંમેશા અનુભવાતી હતી. આ પીડા હતી – સિસ્ટમમાં ભ્રષ્ટાચાર અંગેની. જમ્મુ અને કશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ હંમેશા પારદર્શિતા પર ભાર મૂક્યો છે, પારદર્શિતાની પ્રશંસા કરી છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે આજે સરકારી સેવાઓમાં જોડાતા યુવાનોએ પારદર્શિતાને પોતાની પ્રાથમિકતા બનાવવી પડશે.