સુરત: કેન્દ્ર સરકારે યાર્નનાં રો મટિરિયલ PTA – MEG ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી (Anti Dumping Duty) લાગુ કરવાની દરખાસ્ત ફગાવતા સ્થાનિક સ્પિનર્સ,...
આર. ટી. આઈ. એક્ટિવિસ્ટ અને વિહસલ બ્લોઅરે જાગૃત નાગરિક તરીકે એક અકસ્માતના ગુનામાં જાહેર માર્ગ ઉપર સરકાર તરફથી લટકાવેલા સી. સી. ટી....
ગુરુજીએ શિષ્યોને આશીર્વાદ આપતા કહ્યું, ‘મારા તમને આશિષ છે કે તમે બધા પરમ સૌભાગ્યશાળી બનો….જીવનમાં સુખી …સફળ…સંપન્ન ..ભાગ્યશાળી તો ઘણા વ્યક્તિઓ હોય...
બહુરત્ના વસુંધરા..! પૃથ્વી ઉપર તો જાતજાતનો ફાલ છે દોસ્ત..! કોઈ ધૂની લાગે, કોઈ ઝનૂની લાગે, કોઈ મૂજી લાગે તો કોઈ રમૂજી ને...
સુરત: (Surat) સુરતના વેસુ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના સિટીલાઈટ ખાતે અણુવ્રત દ્વાર નજીક ફૂટપાથ પર પરિવાર સાથે રહેતી બે વર્ષની...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર મહિના દિવસની વાર છે. દીપાવલીના તહેવારો પતતાં જ ગુજરાતમાં ચૂંટણીના રાજકીય વહેવારો અને ઉત્સવો શરૂ થઇ જશે....
નવી દિલ્હી: ગુજરાત(Gujarat)માં વિધાનસભાની ચૂંટણી(Election) પહેલા કેન્દ્ર સરકારે મોટી દાવ રમી છે. કેન્દ્રએ સોમવારે અફઘાનિસ્તાન(Afghanistan), બાંગ્લાદેશ(Bangladesh) અને પાકિસ્તાન(Pakistan)થી આવેલા અને હાલમાં ગુજરાત(Gujarat)ના...
નવી દિલ્હી: પંજાબમાં (Punjab) નીંદણ સળગાવવાની ઘટનાઓમાં ભારે વધારા વચ્ચે સોમવારે આવા 2,131 કેસ નોંધાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં નીંદણ સળગાવવાની...
સુરત(Surat): શહેરમાં સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા વહેલી સવારે ફુલગુલાબી ઠંડીના (Cold) પ્રારંભનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં હવે શહેરમાં...
ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા તે બાબત ભારતીયોને ઘણો હરખ કરાવી ગઇ છે. સુનક ભલે બ્રિટનમાં જન્મ્યા હોય અને બ્રિટિશ નાગરિક હોય,...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) ટીમ ઈન્ડિયાની આગામી મેચ 2 નવેમ્બરે રમાશે. એડિલેડમાં રમાનારી આ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ (IndiavsBangladesh)...
શહેરા: શહેરા તાલુકામાં આવેલા પાનમ જળાશયમાંથી પાણીનો જથ્થો ગોધરા સ્થિત આવેલી પંચમહાલ ડેરીમાં પહોંચડાવમાં આવે છે હવે આ પાઈપલાઈન જ્યાં નાખવામાં આવી...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામમાં દિવાળીના તહેવાર ટાણે બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ હોટલમાલિકના બંધ ઘરમાંથી 13 તોલા સોનું, એક...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા તંત્રની વધુ એક બેદરકારી ખુલ્લી પડી છે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા હેલીપેડ ગ્રાઉન્ડ સામેના મરીડા તરફ જતા રીંગ રોડ...
કારતક સુદ પક્ષની અગિયારસને ‘દેવઊઠી અગિયારસ’ કહે છે. વર્ષ ૨૦૨૨ માં આ અગિયારસ તા. ૪ નવેમ્બર ૨૦૨૨ ને શુક્રવારે છે. આ દિવસે...
અમદાવાદ: 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પરનો 140 વર્ષ જૂનો મોરબીનો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત...
હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નરેલામાં (Narela) મંગળવારે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં (Plastic Factory) ભીષણ આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના...
ભારતીય સમયાનુસાર વર્ષનું છેલ્લું ‘ચંદ્રગ્રહણ’ ૮ નવેમ્બરે બપોરે ૧ વાગ્યા ને ૩૨ મિનિટ પર શરૂ થશે. જે સાંજે ૭ વાગ્યાને ૨૭ મિનિટ...
આજના પ્રગતિશીલ યુગમાં ગ્રહોના રિયલ નંગો ધારણ કરવાની પદ્ધતિ જ સરળ છે? શોર્ટ-કટ છે!! જન્મકુંડળી આપણા જીવનનો અરીસો છે! એ મુજબ જોતાં...
વલસાડના ઉત્તર કાંઠા વિસ્તારને અડીને આવેલું ઊંટડી ગામ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સમયે પોલીસદળ દ્વારા થયેલા લાઠીચાર્જમાં ઘાયલ થયેલા...
નવી દિલ્હી: દેશના સ્ટીલ મેન (India’s Steel Man) તરીકે જાણીતા જમશેદ જે ઈરાનીનું (Jamshed J Irani) નિધન (passes away) થયું છે. તેઓ...
અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટનામાં ૨૦૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી (CM) રાજીનામું આપવું જોઈએ, તેવું અમદાવાદના...
ગુજરાત: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) બ્રિજ દુર્ઘટના બાદ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી મંગળવારે ઘટનાસ્થળે પહોંચી શકે છે. પીએમની સંભવિત મુલાકાતને લઈને વહીવટીતંત્ર...
સુરત: પ્રત્યેક વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી (Diwali) વેકેશન દરમિયાન અમરોલી-સાયણ સ્થિત અંજની વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ભડકાઉ પોસ્ટરો (Poster) લગાવાતાં...
રાજપીપળા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 મી ઓકટોબરે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય...
સુરત: સુરત (Surat) એન્ડ તાપી (Tapi) ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશન અને સાઉથ ગુજરાત CNG ફ્રેન્ચાઈઝી એસોસિએશન ની સંયુક્ત બેઠકમાં રવિવારે CNG...
ભરૂચ : આમોદ (Aamod) તાલુકાના કાંકરિયા ગામે ત્રણ દિવસ પહેલા ભેંસો (Buffaloes) શોધવા માટે પાણીની ટાંકી (Water tank) ઉપર ચઢેલા છોકરાઓની લડાઈમાં...
સુરત: ઇકલેરા ગામમાં ખેતરમાંથી 70 વર્ષીય વૃદ્ધની કોહવાયેલી લાશ (Deadbody) મળી હતી. પોસ્ટમોર્ટમ કરતા વૃદ્ધને શરીરે અનેક ઇજાઓ થતા મોત (Death) થયાનું...
ગાંઘીનગર: રવિવારે ગુજરાતના (Gujarat) મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં (Accident) કેટલાય લોકોના મોત (Death) થયા છે અને...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

સુરત: કેન્દ્ર સરકારે યાર્નનાં રો મટિરિયલ PTA – MEG ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી (Anti Dumping Duty) લાગુ કરવાની દરખાસ્ત ફગાવતા સ્થાનિક સ્પિનર્સ, વિવર્સ, ટ્રેડર્સ સહિત સમગ્ર ટેક્સટાઇલ ચેઇન અને એન્ડ યુઝર્સ ગ્રાહકને મોટી રાહત મળી છે.ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR)એ કુવૈત,સઉદી અરેબિયા અને અમેરિકાથી આયાત થતાં રો મટિરિયલ પર 10 થી 20 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાના ચુકાદાને કેન્દ્ર સરકારે ફગાવી દીધો હતો.
આ નિર્ણય લેવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર.પાટીલ, ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશ, ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંહ અને ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશિનો ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આભાર વ્યક્ત કર્યો છે. બોડાવાલા એ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સૌથી વધુ લાભ ડોમેસ્ટિક સ્પિનર્સને મળશે. PTA – MEG પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ નહીં થતાં કાપડ મોંઘુ થતાં અટકશે. જો યાર્નનાં મુખ્ય રો મટિરિયલ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગતે તો કાપડ મધ્યમ વર્ગીય લોકોની ખરીદ શક્તિ બહાર જતે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી જે સ્પીનરો MEG – PTA ખરીદી યાર્ન બનાવતા તેઓ સારી ક્વોલિટીનો એમઇજી-પીટીએ ઈમ્પોર્ટ કરી શકશે અને સારી ક્વોલિટીનું યાર્ન બનાવી શકશે. મોટી કંપનીઓ દ્વારા DGTRમાં 10 થી 20 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાવવા અંગેની પિટિશન કરી હતી. એની સામે SGCCI, ફિઆસ્વી, ફોગવા અને વિવિંગ સોસાયટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ટેક્સટાઇલ ઉદ્યોગના વિશાલ હીત માટે ચેમ્બરે ટેકનિકલી રજૂઆત કેન્દ્ર સરકાર અને ડીજીટીઆરમાં મુકી હતી.
ચેમ્બરની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી કમિટી ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી વિવર્સ કરતાં મોટો લાભ યાર્ન ઉત્પાદક ડોમેસ્ટિક સ્પિનર્સને થશે. ભવિષ્યમાં તેઓ રિંગ બનાવી યાર્નનાં ભાવ કૃત્રિમ ઊંચાઈએ નહીં લઈ જાય અને સમગ્ર બજાર ડિમાન્ડ અને સપ્લાય પર રહે તો ટેક્સટાઇલ ચેઇનનું ભવિષ્ય ઊજળું દેખાશે. ચેમ્બર વિસકોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે પણ કાનૂની લડત આપી રહ્યું છે.
