સુરત (Surat): વરાછાના હીરા બજારમાં (Varacha Diamond Market) વેપાર કરતા એક વેપારીને તેના જ સમાજના લોકોએ છેતર્યો (Cheating) હોવાનો કિસ્સો સામે આવ્યો...
સુરત: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન(Union Education Minister) દિલ્હી(Delhi)માં સ્વચ્છ સ્કુલ(clean school) પુરસ્કાર(Award) માટે પસંદ કરાયેલી શાળાઓને પુરસ્કાર આપશે. જેમાં સ્કૂલોના મુખ્ય...
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) અક્ષય કુમારની (Akshay Kumar) કોઈ પણ ફિલ્મે આ વર્ષે બોક્સ ઓફિસ (Box office) પર કોઈ કમાલ નથી...
સુરત: શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના *NO DRUGS IN SURAT CITY” ના અભિયાન હેઠળ સુરત પોલીસે વધુ એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભા ચુંટણી(Election)ની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં પહેલી અને 5મી ડીસેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં...
મુંબઈ: ‘વિરુષ્કા’ (Virushka) ભારતીય ક્રિકેટર (Inidan cricketer) વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવૂડ (bollywood) અભિનેત્રી અનુષ્કા શર્માની (Anushka Sharma) જોડીને તેમના ચાહકોએ...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. રાજ્યમાં બે તબક્કામાં તા. 1 અને 5 ડિસેમ્બરે મતદાન (Voting)...
કેલિફોર્નિયા: ભારતીય મૂળના (Indian origin) ધીરેન્દ્ર પ્રસાદ (Dhirendra Prasad) પર સ્માર્ટ ફોન મેન્યુફ્રેકચર એપલ (Apple) કંપનીએ 140 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ...
સુરત (Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) ગામ સુધી દોડતી વડનગર-વલસાડ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને (Vadnagar Valsad InterCity Express Train Start) આજે તા. 3...
નડિયાદ: નડિયાદમાં મોરબીવાળી ન થાય તે માટે મિશન બ્રિજ માટે રાજકીય મોરચે લડાઈ શરૂ થઈ છે. દાંડીરૂટમાં આવતો નડિયાદનો સૌથી જૂનો અને...
આણંદ : અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વા.મંદિર દ્વારા રૂપિયા ર૦૦ કરોડનાં ખર્ચે ગોમતી કિનારે તૈયાર થનાર નૂતન અક્ષરભુવન (મ્યુઝિયમ)નાં ઉપલક્ષમાં કાર્તિકી સમૈયાનો કારતક...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election)ને લઇ ગાંધીનગર(Gandhinagar)માં કમલમ કાર્યાલય ખાતે ભાજપ(BJP)ની પ્રદેશ કોર કમિટી(Core Committee)ની એક મહત્વપૂર્ણ બેઠક(Meeting) મળી રહી છે. કેન્દ્રીય...
જયારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ટિકિટ ફાળવવા માટે જ્ઞાતિઆધારિત ઉમેદવાર માટે આગ્રહ રાખવામાં આવે છે. જેથી જે તે જ્ઞાતિના મત જે...
નવી દિલ્હી: રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે હવે કોરિયન પેનિનસુલામાં યુદ્ધનો (Korea War) ખતરો તોળાઈ રહ્યો છે. ઉત્તર...
મોરબી: મોરબી બ્રિજ અકસ્માત(Morbi Bridge Accident) અંગે પોલીસ(Police) એક્શનમાં છે. વિપક્ષના દબાણ અને સરકાર પર સતત સવાલો ઉઠવા વચ્ચે આ મામલે તપાસ...
ચારે બાજુ ચૂંટણીનો માહોલ દેખાઇ રહ્યો છે. ચૂંટણીના શોરબકોરમાં કયાંક દીપોત્સવનો હરખ ચૂકી ન જવાય તો સારું! હાલ તો ભાજપ અને આમ...
એક ગરીબ માતા પોતાના નાનકડા દીકરા સાથે ગામડામાં એકલી રહે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે.આવતી કાલે તેના એકના એક દીકરાનો જન્મદિવસ હતો,...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં લાલ કિલ્લા પર હુમલાના દોષિત મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ફાંસીની સજાને યથાવત રાખી છે. કોર્ટે મોહમ્મદ...
ભાષા એકત્વ સાધે કે ભેદ કરાવે? બાઈબલમાં આવતી ‘ટાવર ઑફ બાબેલ’ની જાણીતી કથા અનુસાર માનવો ઈશ્વર સુધી પહોંચી શકાય એવો ટાવર બનાવવાનું...
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં ચુંટણી યોજાશે. ગુજરાતમાં પહેલી અને 5મી ડીસેમ્બરનાં રોજ મતદાન...
મૂળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારથી કેટલાંક લોકો પોરસાતાં થાકતાં નથી. કોઈક સુનક ભારાતીય હોવા માટે ગર્વ અનુભવે છે...
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની હોનારતમાં મોતનો આંક 135ને પાર થઈ ગયો છે. હજુ એક વ્યક્તિ લાપત્તા છે. સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં...
સુરત : ઉધનામાં (Udhna) એક મહિનાથી પત્નીથી અલગ ભાડાની રૂમમાં રહેતા 63 વર્ષિય વૃદ્ધે સ્યુસાઇડ નોટ (Suicide Note) લખી ફાંસો ખાઇ લીધો...
સુરત: વરાછા બરોડા પ્રિસ્ટેજ એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ (Mobile Recharge) નામની એપ્લિકેશન (Application) બનાવી ગુગલ પ્લે સ્ટોરમાં મોબાઈલ રિચાર્જ કરાવી આપવાની વોટ્સએપ,...
સુરત: અડાજણમાં (Adajan) રહેતો કાપડ વેપારી (cloth Merchant) તેની માતાની માનતા પુરી કરવા પરિવાર સાથે વીરપુર (Virpur) ગયો હતો. ત્યારે તેમના બંધ...
સુરત : રાંદેર (Rander) વિસ્તારમાં મયુર ફ્લેટ્સ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર 301 માંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો (MD Drugs) જથ્થો 13.080 ગ્રામ...
સુરત : સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન (SDCA)ના ચાર ખેલાડીઓની (Players) પસંદગી ગુજરાતની અન્ડર-19 કુચ બિહાર ટ્રોફીમાં (Bihar Trofi )થઈ છે, જેમાંથી રૂદ્ર...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં રહેતા બે તરૂણોએ ટ્રેન (Train) ઉપર લખેલા હેલ્પલાઇન નંબર (Healp Line) ઉપર મેસેજ કરીને બાંદ્રા-બિકાનેર (Bandra-Bikaner) રાણકપુર...
દુબઈ, તા. 02 : ભારતીય ટીમ (Team India) બાંગ્લાદેશ સામે રમવા મેદાનમાં ઉતરી ત્યારે જ ટીમ ઈન્ડિયાનો આક્રમક અને 360 ડિગ્રી બેટ્સમેન...
વાપી: વાપી જીઆઈડીસીના (Vapi Gidc) જે ટાઈપ રોડ પર એક ટોળાંએ બાઈક પર જઈ રહેલા યુવાનને રોકી જૂની અદાવતમાં લોખંડના સળિયા અને...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત (Surat): વરાછાના હીરા બજારમાં (Varacha Diamond Market) વેપાર કરતા એક વેપારીને તેના જ સમાજના લોકોએ છેતર્યો (Cheating) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વરાછા મીનીબજારમાં હીરાનો ધંધો કરતા વેપારી સહિત ત્રણ પાસેથી કુલ રૂપીયા 56.42 લાખની કિંમતનો તૈયાર હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કરનાર ટોળકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ મૂળ અમરેલીના લાઠીના અને હાલ શહેરમાં વરાછા ભાતની વાડી મીરાનગર સોસાયટીમાં રહેતા મુકેશ કરમશીભાઈ સાનેપરા (ઉ.વ.50) મીનીબજાર પાસે ચોકલી બજારમાં ટેબલ રાખી હિરાનો વેપાર ધંધો કરે છે. મુકેશભાઈએ ગતરોજ વિજય મનુ વસાણીયા (રહે,શાલીગ્રામ સ્ટેટસ ઉત્રાણ મોટા વરાછા), રાકેશ રતીલાલ ફલીપરા (રહે, શુભમ એવન્યુ અબ્રામા રોડ મોટા વરાછા), અર્પણ અને કાનાણીકાકા સામે રૂપિયા 56,42,305 ના હીરા ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિજય વસાણીયા અને તેના પરિવાર સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સંબંધો હતા અને એક સમાજના હોવાથી અવાર નવાર સમાજીક પ્રસંગોમાં મુલાકાત થઈ હતી. વિજયએ પોતે મીનીબજારમાં હિરા ખરીદ વેચાણનું કામકાજ કરે છે તમે મારી સાથે ધંધો કરશો તો સારો નફો મળશે, માર્કેટમાં ઘણા વેપારીઓ સાથે ઓળખાણ કહી વિશ્વાસમાં લઈ શરુઆતમાં હીરાનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપ્યુ હતું.
ત્યારબાદ ગત તા 2 માર્ચ 2019થી 24 એપ્રિલ 2019 સુધીમાં રૂપિયા 45,52,036ના મત્તાના 295.96 કેરેટના હીરાનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારા ધોરણ મુજબ કાચી ચીઠ્ઠી બનાવી તેમાં સહી પણ કરી હતી. 45 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનું નકકી કર્યા બાદ પણ નહી ચુકવતા મુકેશભાઈએ પેમેન્ટી ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ આપ્યા હતા. જોકે મુકેશભાઈને એવી ખબર પડી કે વિજયે તેના હીરાનો માલ રાકેશ બફલીપરાને આપ્યો છે. માર્કેટમાં તપાસ કરતા એવુ બહાર આવ્યું હતું કે આરોપીઓએ પરેશ સાવલીયા નામના વેપારી પાસેથી રૂપિયા 3,79,124નો હાર્દિક વિઠ્ઠાણી પાસેથી રૂપિયા 7,11,145 મળી કુલ રૂપિયા 56,42,305ના મતાનો તૈયાર હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી છેતરિપંડી કરી હતી. તેથી મુકેશ સાનેપરાએ ત્રણેય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપી છે.