નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) વિરાટ કોહલીના (Virat Kohali) કેચને લઈને ચર્ચામાં છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી ( Bollywood...
નવી દિલ્હી: ગુજરાત સરકારે(Gujarat Government) સોમવારે બિલ્કીસ બાનો ગેંગ રેપ(Bilkis Bano Gang Rap)ના 11 દોષિતોને મુક્ત કરવા પર પ્રતિક્રિયા આપી હતી, પરંતુ...
નવી દિલ્હી: જુલાઈ મહિનામાં દેવશયની એકાદશીથી (Devshay Ekadashi) , શ્રી હરિ વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. તેમના યોગ નિદ્રાથી ચાર...
નવી દિલ્હી: ધનતેરસ (Dhanteras), દિવાળી (Diwali) અને ભાઈ દૂજ (Bhaiduj), તહેવારોની આ સિઝન દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. લોકોને મળવાનું, મીઠાઈઓ...
મુંબઈ: બોલિવૂડનો હેન્ડસમ હંક રણવીર સિંહ(Ranveer Singh) તેની સ્ટાઈલ અને લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જો કે, એકવાર ફરી રણવીર ચર્ચામાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ચાલી રહેલા આંતરિક ફેરફારો વચ્ચે ભારતીય ટીમ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે....
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) આ વખતે વરસાદે (Rain) તમામ રેકોર્ડ (Record) તોડી નાખ્યા છે. આ વખતે જે વરસાદ અહીં આવ્યો છે...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor)નાં ઘરે પારણું બાંધવા જઈ રહ્યું છે. નાના મહેમાનથી ઘરે ગુંજી ઉઠશે. હાલમાં...
નવી દિલ્હી: દિવાળીના (Diwali) તહેવાર પહેલા ખાનગી બેંક કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને ફેડરલ બેંક (Fedral Bank) સહિત દેશની સૌથી...
વડોદરા: વાસણા રોડ પર દંપતીની રિવોલ્વરની અણીએ બંધક બનાવી 41 તોલા સોનાની સનસનાભરી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક પોલીસને ઝડપી પાડ્યો...
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ટ્રેક્ટરની અડફેટે સાઇકલ સવાર વિદ્યાર્થિની આવી જતા માથા સહિત શરીરના અન્યભાગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત...
વડોદરા: વડોદરા સંસ્કારી નગરી વડોદરાએ ગાયકવાડ સરકારની દેન છે.પરંતુ તેમના આ ઐતિહાસિક વારસાને જાળવવા માટે પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને નવા પ્રમુખ મળ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની (Saurav Ganguly) વિદાય થઈ છે....
દાહોદ: દાહોદમાંથી પસાર થતાં જેકોટ – રેટીયા – બોરડી રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે અલગ અલગ સમયે એક મહિલા અને એક પુરૂષ...
ગરબાડા: ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે કામોના બીલો બાબતે આત્મવિલોપન કરવા આવેલ વડવા ગામના સરપંચના પતિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી....
પેટલાદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા બોરસદ અને પેટલાદ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર જાહેરનામું સરકાર...
આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બનેલી હોટલ બ્લ્યુ આઈવી ફરી ચર્ચામાં આવી છે. હોટલનું બાંધકામ નિયમ મુજબ ન હોવાથી...
નડિયાદ: પ્રદૂષણ મામલે ફરી એકવાર નડિયાદ નગરપાલિકા તંત્ર ભીંસમાં મુકાયુ છે. મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે સંકલન સમિતિની બેઠકમાં નડિયાદ પ્રશાસનના ડમ્પિંગ સાઈટે...
કોરોનામાં પણ ઘણાં લોકોનાં અકાળ મૃત્યુ થયાં છે…. પોતાનું અને કુટુંબનું જીવન બચાવવા એક દીવો પ્રગટાવજો!પ્રકાશ અને ઉલ્લાસનું મહાપર્વ દીપાવલી આવે છે....
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: આજથી મીઠાને સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે! સબરસ…….. સબરસનો અર્થ:- મીઠું, નમક (ગુજરાતમાં દિવાળીની પાછલી રાતે...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)નાં કેદારનાથ(Kedarnath)માં એક હેલિકોપ્ટર(Helicopter) ક્રેશ(Crash) થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યો છે, ત્યારે આ શહેરની એક મોટી સમસ્યા વ્યાજખોરીની છે. નાના, ગરીબ...
વાઘ/વાગ્બારસ- તા. 21.10.2022 આસો વદ, 11/12 ને શુક્રવાર – રમા એકાદશી તથા વાઘ/વાગ્ બારસ. -(સાંજે 17.22 સુધી એકાદશી તિથિ રહેશે ત્યાર બાદ...
સુરત: સુરતમાં (Surat) ડ્રેનેજની (Drainage) સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. SVNIT કોલેજ નજીક ડ્રેનેજની સફાઈ કામગીરી દરમિયાન ત્રણ...
પ્રાકૃતિક સૌંદર્યના ધામસમા વલસાડમાં આવેલું ધરમપુર ઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે. તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં દૃષ્ટિગોચર થાય છે. ધરમપુર...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન...
ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં આગામી વિધાનસભા(Assembly)ની ચૂંટણી(Election)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે(Corporate House) ચૂંટણી પંચ(Election Commission)...
ગીત સંગીત આપણો સાંસ્કૃતિક વારસો છે. આધુનિક વિજ્ઞાન પણ ગીત-સંગીતને રોગ નિવારક ગણે છે. ગીતસંગીતને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. મહાસાગરના જલતરંગોની...
સુરત: (Surat) સુરતના અમરોલી (Amroli) છાપરાભાઠા વિસ્તારમાં સ્કૂલની સામે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતું કૂટણખાનું (Prostitution) પોલીસે (Police) ઝડપી પાડ્યું છે. અહીં એક મહિલા...
આમ જોવા જઈએ તો ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ’ બનાવવાની જરૂરીયાત હોતી નથી. કોઈપણ વ્યકિતના જીવનકાળ દરમ્યાન પોતે ઊભી કરેલી આર્થિક મૂડી...
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ઇસ્લામાબાદ બાદ હવે જીનીવા? અમેરિકા-ઈરાન નવા રાઉન્ડ માટે તૈયાર, યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
સ્ટોક માર્કેટ,NSE-BSE હોલિડે લિસ્ટ જાહેર,ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ
IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS
ગઢમાં જ ગાબડું! વડોદરા કોંગ્રેસના બે ઉમેદવારોએ પેનલ તોડી, પક્ષ સામે બળવો કરનાર હરીશ પટેલ સાથે પ્રચાર શરૂ કર્યો
સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર
દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપ્યો

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) વિરાટ કોહલીના (Virat Kohali) કેચને લઈને ચર્ચામાં છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી ( Bollywood Actress) અને ફિલ્મ (Film) નિર્માતા અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ ચર્ચામાં છે. હાલમાં જ વિરાટે એવો કેચ લીધો કે અનુષ્કા તેના વખાણ કર્યા વગર રહી શકી ન હતી. પરંતુ તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ હવે ક્રિકેટના મેદાનમાં પતિ વિરાટને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. તે ટૂંક સમયમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારતી જોવા મળશે. આ દિવસોમાં અભિનેત્રી ઈડન ગાર્ડન્સમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’નું (Chakda Express) શૂટિંગ કરી રહી છે.
અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે
અનુષ્કા શર્મા તાજેતરમાં કોલકાતાના આઇકોનિક ઇડન ગાર્ડન્સમાં તેની આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’નું શૂટિંગ કરતી જોવા મળી હતી. તસવીરોમાં અભિનેત્રી ક્રિકેટ જર્સી અને સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેરેલી જોઈ શકાય છે. આ ફિલ્મમાં અનુષ્કા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે.
ઝુલને લોકો માટે પ્રેરણાદાય છે
ઝુલન ગોસ્વામી તેના ધ્યેયમાં સફળ રહી હતી અને તેણે ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું અને તે દેશના મહત્વાકાંક્ષી ક્રિકેટરો માટે એક આદર્શ છે. 2018 માં, તેમના સન્માનમાં એક ભારતીય ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં મહિલા દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ ઝુલન ગોસ્વામીના નામે છે.
4 વર્ષ પછી એક્ટિંગમાં કમબેક કરશે અનુષ્કા
પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત, ‘ચકદા એક્સપ્રેસ’ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે, જે 2012 માં પદ્મશ્રી મેળવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. આ ફિલ્મથી ચાર વર્ષ બાદ અનુષ્કા શર્મા એક્ટિંગમાં કમબેક કરી રહી છે. ‘ચકદા એક્સપ્રેસ’નું શૂટિંગ ભારત અને યુકેમાં થશે અને તેનું નિર્માણ ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બ્રિસબેનમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં વિરાટ કોહલીએ બેટિંગમાં એક પણ તીર માર્યો ન હતો પરંતુ તેના એક કેચે તેને ફરી એકવાર સ્ટાર બનાવી દીધો છે. ફિલ્ડિંગ કરતી વખતે વિરાટે કાંગારૂ ટીમની કમર તોડી નાખી હતી. વાસ્તવમાં, વિરાટ કોહલીએ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીની બોલ પર હવામાં કૂદકો માર્યો અને બાઉન્ડ્રી લાઇન પર પેટ કમિન્સનો કેચ પકડ્યો, કોહલીએ મેચનો માર્ગ બદલી નાખ્યો. આ કેચની પ્રશંસા કરતા અનુષ્કાએ ખુલ્લેઆમ તેના વખાણ કર્યા છે.