નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ (India women’s national cricket team) પોતાના શાનદાર પ્રદર્શનોથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે,...
તહેરાનઃ ઈરાનના શિરાઝ શહેરમાં શિયા સંપ્રદાયના મસ્જિદ પર અંધાધૂંધ ગોળીબાર (Firing At Iran Masjid) કરાયો હતો. આ હુમલામાં ૧૫ લોકોના મોત થયા...
દિલ્હી: અમદાવાદથી દિલ્હી આવી રહેલી આકાસા એરની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયાની ઘટના પ્રકાશમાં આવી છે. પક્ષીઓની ટક્કર બાદ પ્લેન દિલ્હી એરપોર્ટ પર...
નવી દિલ્હી: આ પ્રથમ વખત છે જ્યારે ભારત નેધરલેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યું છે. નેધરલેન્ડની ટીમ ભલે નબળી છે, પરંતુ...
ભોપાલ: ભોપાલના (Bhopal) ઇદગાહ હિલ્સમાં સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (Water treatment plant) ક્લોરિન ગેસના (Chlorine gas) લીકેજને (leakage) કારણે, નજીકની...
ઉત્તરાખંડ: કેદારનાથ (Kedarnath) ધામના દરવાજા (Door) આજથી બંધ (close) કરવામાં આવ્યા છે. દરવાજા બંધ થયાની પૂર્વ સંધ્યાએ હજારો ભક્તો બાબા કેદારના દર્શન...
સિડની: ભારત(India) અને નેધરલેન્ડ(Netherlands) વચ્ચે T20 વર્લ્ડ કપ(T20 World Cup)નો સુપર-12 રાઉન્ડ આજે એટલે કે ગુરુવારે રમાશે. જો કે ટીમ ઈન્ડિયાને જીતની પ્રબળ...
નવી દિલ્હી: મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khad)એ કોંગ્રેસ(Congress) અધ્યક્ષ(President) બનતાની સાથે જ મોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. આ વખતે તેમના તરફથી CWCને...
સુરત: દિવાળીના તહેવારની ( Diwali Festival ) ઉજવણી કરવા લોકો વતન (Hometown) તરફ દોટ મુકી રહ્યા છે. ત્યારે શહેરમાંથી સૌરાષ્ટ્ર,રાજેસ્થાન અને મહારાષ્ટ્ર...
વાંકલ: માંગરોળ તાલુકાના કોસાડી ગામે નદી (River) કિનારા તરફ રાત્રિ દરમિયાન ગાય (Cow) ને કતલ કરવા લઈ જતા એક ઈસમને પોલીસે (Police)...
મુંબઈ: દેશમાં દરરોજ છોકરીઓ સાથે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવા જ એક યૌન શોષણના કેસમાં મુંબઈ(Mumbai) ડિંડોશી સેશન્સ...
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ફરી ટોચના બેટ્સમેનો સાથે જોડાઈ ગયો છે. આઇસીસીના લેટેસ્ટ...
સમગ્ર દેશની સાથે સાથે ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘરોથી દૂર એલઓસી પર તૈનાત સેનાના જવાનો...
યુનિલિવર (HUL) કંપનીએ પોતાના કેટલાક બ્રાન્ડના શેમ્પુ બચારમાંથી પાછા ખેંચી લીધા છે. કંપનીએ યુએસ માર્કેટમાંથી ડ્રાય શેમ્પૂ બ્રાન્ડ્સ પાછી મંગાવી લીધી છે....
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં દરરોજ અવનવા ઉતાર ચઢાવ સામે આવી રહ્યા છે. દરમ્યાન બુધવારે વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો...
દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ તમિલનાડુમાં બની રહ્યો છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે તેનું 81 ટકા કામ પૂર્ણ થઈ ગયું...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારતીય રૂપિયા પર ગાંધીજી સાથે લક્ષ્મી-ગણેશનો...
નવી દિલ્હી: કોડરમા ગયા ગ્રાન્ડકાર્ડ સેક્શન પર આજે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. ગુરપા સ્ટેશન પાસે કોલસાથી ભરેલી માલગાડીના 53...
ભાજપે નવા વર્ષથી વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવાનું શરૂ કરશે. વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગૃહમંત્રી અમિત...
SBIએ તેના બેંક ખાતાધારકો માટે એલર્ટ જાહેર કર્યું છે. એક નવો વાયરસ SBI ખાતાધારકોને ટાર્ગેટ કરીને ગ્રાહકોના બેંક ખાતાઓને નિશાન બનાવી રહ્યો...
ઉત્તર પ્રદેશ: સમગ્ર દેશ કાલે જયારે આવનારા નવા વર્ષની(new year) તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં એવી ઘટના બની...
નવી દિલ્હી: ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના (Britain) પ્રથમ ભારતીય (Indian) મૂળના વડાપ્રધાન (PM)હશે. લિઝ ટ્રસના રાજીનામા પછી, કન્ઝર્વેટિવ પાર્ટીના ધારાસભ્યોએ ટોરી...
બિહાર: બિહાર અને ઝારખંડમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનની...
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં નવા યુગની શરૂઆત થઈ છે. કોંગ્રેસ પાર્ટીને 24 વર્ષ બાદ બિન-ગાંધી અધ્યક્ષ મળ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની...
નવી દિલ્હી: ભારત(India) સરકારે(Government) ફરી એકવાર ગુગલ(Google) સામે મોટું પગલું ભર્યું છે. ભારતીય પંચ દ્વારા ગૂગલને 936.44 કરોડ રૂપિયાનો દંડ(fine) ફટકારવામાં આવ્યો...
આસામ: ‘સિતરંગ’ વાવાઝોડા(Cyclone Sitrang)ને કારણે આસામમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. રાજ્યના 83 ગામોના લગભગ 1100 લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે....
સિડની(Sydney): ઓસ્ટ્રેલિયા(Australia)માં રિલીઝ થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નબળી સિસ્ટમનો શિકાર બની છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા(Team India) પોતાની પ્રથમ...
દિવાળીના દિવસે ભારતીયો માટે એક આનંદની ઘટના બની. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા જેઓ હવે...
સિડની: ઓસ્ટ્રેલિયાના (Australia) માજી ટેસ્ટ કેપ્ટન ટિમ પેને બોલ ટેમ્પરિંગના કારણે કુખ્યાત બનેલી કેપ ટાઉન ટેસ્ટ પછીની ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની (South Africa)...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) તેના ટી-20 વર્લ્ડકપ અભિયાનની ધમાકેદાર શરૂઆત કરીને મેલબોર્નમાં રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનને (Pakistan) 4 વિકેટે હરાવ્યું...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ (India women’s national cricket team) પોતાના શાનદાર પ્રદર્શનોથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, આવામાં મહિલા ખેલાડીઓ માટે BCCIએ એક મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. તાજેતરમાં બીસીસીઆઈની એજીએમમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહિલા IPLની (Women’s IPL) પ્રથમ સિઝન (first season) 2023માં રમાશે. આ સિવાય પણ આ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે અને તેના આ પગલાથી મહિલા ક્રિકેટ જગતમાં મોટો બદલાવ આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ગુરુવારે (27 ઓક્ટોબર) એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે ભારતીય મહિલા ખેલાડીઓની મેચ ફી (match fee) પણ પુરૂષ ખેલાડીઓની (male players) બરાબર (equal) હશે. અગાઉ આ નિયમ ન્યુઝીલેન્ડમાં (New Zealand) લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં જ બીસીસીઆઈની એજીએમમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહિલા IPLની પ્રથમ સિઝન 2023માં રમાશે. આ પછી બોર્ડે આ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને મહિલા ક્રિકેટમાં મોટા બદલાવની રીતે જોવામાં આવી રહ્યું છે.
BCCIના સચિવ જય શાહે ટ્વિટના મારફતે કરી જાહેરાત
જય શાહે આ માહિતી ટ્વિટર પર ટ્વિટના મારફતે જાહેર કરી હતી, પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું, “BCCI મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ (રૂ. 15 લાખ), વનડે (રૂ. 6 લાખ), ટી20 (રૂ. 3 લાખ). સમાન વેતન મહિલા ક્રિકેટરો માટે સમાન વેતન મારી પ્રતિબદ્ધતા હતી અને હું તેમના સમર્થન બદલ એપેક્સ કાઉન્સિલનો આભાર માનું છું. જય હિંદ.”
2017થી મહિલા ક્રિકેટમાં દર્શકોનો રસ વધ્યો
2017માં ટીમ ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ત્યારથી મહિલા ક્રિકેટમાં દર્શકોનો રસ વધ્યો છે. ત્યારબાદ ટીમ 2020માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આ વર્ષે ઓગસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
સૌથી પહેલા ન્યુઝીલેન્ડે કરી હતી આવી જાહેરાત
આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સમાન વેતનને લઈને મોટો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મહિલા રાષ્ટ્રીય ટીમ અને સ્થાનિક મહિલા ખેલાડીઓને પુરૂષો જેટલી જ મેચ ફી મળશે.
