ઉત્તરપ્રદેશ: દિવાળીના (Diwali) તહેવારની ઉજવણી કરવા કેટલાક લોકો પોતાના પરિવાર સાથે પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે યુપીના (UP) એક પરિવારને રોડ...
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગયા અઠવાડિયે લોસ એન્જલસમાં ડેમોક્રેટિક કોંગ્રેસની કેમ્પેઈન કમિટીના રિસેપ્શનમાં બોલતા પાકિસ્તાનને સૌથી ખતરનાક રાષ્ટ્રોમાંનું એક ગણાવ્યું અને સાથે...
લંડન: બ્રિટન(Britain) હાલમાં રાજકીય સંકટ(Political Crisis)ના વમળમાં ફસાઈ ગયું છે. લિઝ ટ્રસ(Lezz Truss)ના રાજીનામા બાદ બોરિસ જોન્સન(Boris Johnson) વિશે એવી અટકળો ચાલી...
વડોદરા: અમિતનગર સર્કલ અને માણેકપાર્ક સહિતના ચાર રસ્તા પર ગેરકાયદે ઉભા રહેતા ખાનગી વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. જાણે ટ્રાફિક પોલીસ...
વડોદરા: કાળી ચૌદસ નિમિત્તે લોકો વિશેષરૂપે હનુમાનજી કાળભૈરવ અને મહાકાળી માતાની આજના દિવસે પૂજા કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલા...
વડોદરા: પ્રકાશ અને ઉજાસનું પર્વ એટલે દિવાળી, દિવાળીના દિવસે ભલે અમાસ હોય પરંતુ લોકો દીવડાઓના પ્રકાશથી સર્વત્ર અંજવાળુ કરી દેતા હોય છે....
વડોદરા: શુક્રવારથી દીપાવલી પર્વની શરૂઆત થઈ ચુકી છે. કાલી ચૌદશને દિવસે પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો. ત્યારે શહેરીજનો ખરીદી કરવા...
વડોદરા: T20 વર્લ્ડ કપની મેચમાં ભારતે વધુ એક વખત પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો. એમ કહીએ કે શરમજનક પરાજય આપ્યો તો અતિશયોક્તિ...
વડોદરા: ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના આત્મીયતાના સંદેશને વિશ્વમાં ફેલાવવા માટે, તેમના જીવનની દરેક ક્ષણે વિશાળ જનમેદની એકઠી કરી અને તે...
જમ્મુ કાશ્મીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi ) સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કારગિલ (Kargil) પહોંચી ગયા છે. તેઓ અહીં સેનાના...
વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખવાના હોવાથી હવે ભારતીય જનતા પાર્ટીને અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની જરૂર પડશે નહીં...
દાહોદ: દાહોદ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ગ્રામીણ...
તરસાણા: સમસ્ત હિન્દુ સમાજનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને તેના આગમન માટે આલિશાન બંગલો હોય કે કાચું મકાન અથવા ઝૂંપડું હોય...
નડિયાદ: ખેડામાં આવેલ ખેડીયા હનુમાનજી મંદિરમાં ધનતેરસની રાત્રે 12 કલાકે 108 દિપની મહાઆરતી કરવામાં આવી હતી. આ સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી...
સુરત : ખાણ દાણ, પશુ ચારા, ટ્રાન્સપોર્ટેશન, લેબર ચાર્જમાં વધારાને લીધે દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન મોંઘુ થતાં સુમુલ ડેરીએ વર્ષમાં સતત...
ગાંધીનગર : વલસાડ બાદ આજે કેન્દ્રિય ગૃહ મંત્રી(Union Home Minister) અમીત શાહ (Amit Shah) આજે વડોદરા (Vodadra) પહોંચ્યા હતા. અહીં તેમણે મધ્ય...
અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતે (Acharya Devvrate) દિપાવલીના પાવન પર્વે ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) પહોંચી, સ્વચ્છતા અભિયાન હાથ ધરીને અને...
સુરત : સચિન (Sachin) વિસ્તારની નિર્મલ સોસાયટીમાં રહેતી 34 વર્ષિય એક સંતાનની માતા દિવાળીના તહેવારને (Diwali Festival) લઇ ઘરની સાફ સફાઇ કરી...
સુરત : શહેરમાં વસતા અન્ય પ્રાંતના લોકો દિવાળી (Diwali) વેકેશનમાં (Vacation) વતનમાં (Hometown) જતા હોય છે. જેથી લાંબા અંતરની ટ્રેનોમાં (Trains) દર...
સુરત : સમસ્ત હિન્દુ ધર્મના લોકો માટે સૌથી મોટુ પર્વ એવી દિવાળી (Diwali) આખરે આવી ચૂકી છે. સોમવારે પ્રકાશપર્વ (Praksah Parv) દિપોત્સવીની...
રોશનીનો તહેવાર દિવાળી (Divali Festival) લોકો માટે ખુશીઓ (Happiness) લઈને આવે છે પરંતુ આ પવિત્ર તહેવાર પર ‘ઘુવડ’ (Owl) પણ અંધશ્રદ્ધાની બલિ...
સુરત: પાંડેસરા (Pandesara) ખાતે રહેતા આધેડને મકાનના બાંધકામ માટે લોન (Lone) કરાવી આપવાના બહાને એક ઠગે કેવાયસી ફોર્મના (Kyc Form) નામે સહીઓ...
સુરત : અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) દાખલ કરાયેલા 56 વર્ષિય આધેડનું ન્યુરો સર્જનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં...
સુરત: કામરેજથી આગળ અંત્રોલી (Antroli) ગામ પાસે હળપતિવાસ (Hadpati Vaas) વસાવા મહોલ્લામાં એક ભેંસના તબેલામાં રવિવારે કોઈક કારણસર આગ (Fair) લાગી હતી....
સુરત: લિંબાયત (Limbayat) ખાતે ઝુડીઓ શોરૂમમાં (Zudio Showroom) એક અજાણ્યો મેનેજરની ઓળખથી આવીને એક લાખ રૂપિયા લઈ સાથે મેનેજરને 100 રૂપિયાના બંડલ...
કેન્સર (Cancer) એક એવો રોગ (Disease) છે જે દર વર્ષે એક કરોડથી વધુ લોકોના જીવ લે છે. માનવ શરીરમાં 100 થી વધુ...
વાપી : વાપીમાં (Vapi) મોહિત પાર્ક સોસાયટીના ગેટની સામે કારને જોઈ હોર્ન વગાડતા બાઈક ઉપર આવેલા જીતુભાઈ પાટીલ ઉપર (Car) કારમાંથી બે...
ભરૂચ : ભરૂચના કંસારવાડ વિસ્તારમાં ઘરેણાંની ચોરી (Jewelry-Thef) કરી ભાગતા તસ્કરોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. ભરૂચના વડાપડા ખાતે આવેલી અંબિકા જ્વેલર્સ (Ambika...
ભરૂચ : અંકલેશ્વરના હવા મહેલ સોસાયટીમાં રહેતો મોહમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ પત્નીની જમીન ઉપર આઝાદ શટર્સનો વેપાર કરે છે. ગત...
જો તમે Apple iPhone મોબાઈલના (Mobile) ચાહક છો અને તમે હજુ પણ iPhone ના ઉપયોગના મોહમાં તમારા જૂના iPhone નો ઉપયોગ કરી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

ઉત્તરપ્રદેશ: દિવાળીના (Diwali) તહેવારની ઉજવણી કરવા કેટલાક લોકો પોતાના પરિવાર સાથે પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે યુપીના (UP) એક પરિવારને રોડ અકસ્માત (Accident) નડયો હતો. યુપીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત (Death) થયા હતા. આ અંગે એસપી આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લખનઉથી સંત કબીરનગર જઈ રહેલી એક કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરમિયાન, મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
કારમાં ફસાયેલા લોકોને ગેસ કટર વડે બહાર કાઢવું પડ્યું, અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, એક વ્યક્તિને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પણ તેને બચાવી શકાયો ન હતો. તે વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારમાં ફસાયેલા લોકોને ગેસ કટરથી કાપીને બચાવી લેવામાં આવ્યા હતા.
રૂટ ડાયવર્ઝનને કારણે રસ્તા પર અનેક કન્ટેનર પડ્યા હતા
મળતી માહિતી મુજબ રૂટ ડાયવર્ઝનને કારણે રોડ પર અનેક જગ્યાએ કન્ટેનર પડી ગયા હતા. રવિવારે રાત્રે લખનઉથી ગોરખપુર જઈ રહેલી કાર ખાજૌલા પોલીસ ચોકી પાસે પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. કારમાં પાંચ લોકો સવાર હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ એટલી ઝડપી હતી કે અડધાથી વધુ વાહન કન્ટેનરમાં જ ઘુસી ગયું હતું.
લોકોએ આ ભયાનક દ્રશ્ય જોયું તો ચીસો પડી ગઈ
અકસ્માત બાદ લોકોએ જ્યારે આ ભયાનક દ્રશ્ય જોયું તો બૂમો પડી ગઈ હતી. ઘણા સ્થાનિક લોકો મદદ માટે આગળ આવ્યા. દરમિયાન, માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ગેસ કટર બોલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ મૃતકોમાં બે પુરૂષ, બે મહિલાઓ અને એક કિશોરનો સમાવેશ થાય છે. મૃતકોમાંથી એકની ઓળખ યોગેન્દ્ર કુમાર તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે આ લોકો દિવાળી કરવા માટે જઈ રહ્યા હતા.
