ભરૂચ : દહેજ સેઝમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક (Meghmani Organic) કંપનીમાં શનિવારે મધરાતે ભીષણ આગ (Fire) ભભૂકી ઉઠી હતી. કંપનીના ત્રણેય પ્લાન્ટ ૮...
દેલાડ: ઓલપાડ તાલુકામાં પરપ્રાંતિ વસ્તી ધરાવતા સાયણ ટાઉનમાં (Sayan Town) રહેતા અને દેલાડ (Delad) ખાતેની એક ઇન્ડસ્ટ્રીઝમાં નાસ્તાની દુકાન ચલાવતા રાજસ્થાની યુવક...
સુરત : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) Wભારત પાકિસ્તાન વચ્ચેમી મેચમાં ભારતનો વિજય (India Win) થયો હતો.બે...
ઋષિ સુનકે (Rushi Sunak) બ્રિટનના (Britain) વડાપ્રધાન પદની રેસમાં સામેલ થવાની ઔપચારિક જાહેરાત કરી. પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરવાની જાહેરાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય દીપોત્સવમાં હાજરી આપવા માટે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો. આ...
બારામતી: (Baramati) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) જ્યારે...
ભારતે પાકિસ્તાનને કરારી સિકસત આપી ભરતીયોને દિવાળીની ગિફ્ટ આપી ખુશ કરી દીધા હતા.આખરી ઓવરમાં જબરજસ્ત ટ્વીસ્ટ અને ટર્ન સાથે ભારતે હારની બાજીને...
નવી દિલ્હી: માણસો દ્વારા ફેલાતો કચરો (waste) બધે જ હોય છે, પછી તે રસ્તાની બાજુમાં હોય કે ટ્રેનના પાટા, પહાડો હોય કે...
નવી દિલ્હી: જો તમે એવું વિચારી રહ્યા હોવ કે નાના બાળકના(child) હાથમાં મોબાઈલ(mobile) પકડવાથી તમે બાળક પર ધ્યાન આપવાની ઝંઝટથી બચી જશો,...
નવી દિલ્હી: ભારતના (India) કટ્ટર દુશ્મન ચીનનું (China) કાવતરું માત્ર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી મર્યાદિત નથી, પરંતુ દિવાળીના (Diwali) અવસર પર...
ન્યૂ દિલ્હી: મગફળીનો(peanuts) ઉપયોગ દરેક વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે અને તેથી જ મગફળીને સસ્તી બદામ(almond) પણ કહેવામાં આવે છે....
નવી દિલ્હી: પંજાબમાં (Punjab) આ વર્ષે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન (Dron) દ્વારા કરવામાં આવતી હિલચાલ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટર અમિતાભ બચ્ચનને ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ (KBC-14)ના સેટ પર ઘાયલ થયા હતા. જેના કારણે તેના પગની...
મુંબઈ: Reliance Jio Infocomm Limited (Jio) એ Jio True 5G નેટવર્ક પર ચાલતી વાઈફાઈ (Wifi) સેવા શરૂ કરી છે. JioTrue5G સંચાલિત વાઈફાઈ...
કર્ણાટક: કર્ણાટકના (Karnataka ) એક મંત્રીએ ફરિયાદ લઈને આવેલી મહિલાને જાહેરમાં થપ્પડ મારી હતી. આ ઘટના બાદ મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા (Social...
નવી દિલ્હી: વોટ્સએપ(WhatsApp) માટે ભારત(India) સૌથી મોટું માર્કેટ છે, અહીંયા લગભગ 500 મિલિયન યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. આ સાથે ભારત...
ખેડા: ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. દિવસેને દિવસે ઢોરનો (Cattel) ત્રાસ વધતા પ્રજા પણ હેરાન થઈ રહી છે....
નવી દિલ્હી : દરેક વ્યક્તિને મુસાફરી (Travel) કરવાનું પસંદ છે. મુસાફરી તમને નવી વસ્તુઓ વિશે માહિતી આપે છે, તમારું મનોરંજન કરે છે....
નવી દિલ્હી:હવે માત્ર માણસો જ નહીં કૂતરા (Dog) પણ કરોડપતિ બની ગયા છે. ગુજરાતના (Gujarat) આ શ્વાન કોઈ અમીર માલિકના પાળતુ પ્રાણી...
દિલ્હી: સનાતન શાસ્ત્રોમાં ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અનુક્રમે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ છે. દ્વાપર યુગમાં મહાભારત (Mahabharat) થયું....
મેલબોર્ન: ભારતે (India) પાકિસ્તાન (Pakistan) સામે જીતવા માટે 160 રન બનાવવા પડશે. ભારતીય બોલરોએ મેચની શરૂઆતની ઓવરો અને મિડલ ઓવરોમાં શાનદાર બોલિંગ...
નવી દિલ્હી: જગતમાં(world) જે પણ જીવ(life) જન્મે છે, તેનું મૃત્યુ(death) નિશ્ચિત છે. પછી ભલે તે માણસ હોય, વિશાળકાય અને ભયજનક પ્રાણી હોય...
નવી દિલ્હી: ઘણીવાર કિસ્મત આપણી સાથે એવી રમત રમે છે કે ધાર્યું કંઈ હોય ને થાય કંઈ, તાજેતરમાં આવું જ કંઈક એક...
અસમ: લગ્ન(marriage) વખતે વર(groom) અને વધુ(bride) સાત ફેરા ફરે છે અને એક-બીજા ને સાત વચનો આપે છે પરંતુ આજકાલના નવોઢા આ વચનોની...
દિલ્હી: તહેવારોની (Festival) સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં લોકો વેકેશન (Vacation) માટે હિલ સ્ટેશન જાય છે. દેશભરમાં ઘણા હિલ સ્ટેશન છે,...
દિવાળીનો તહેવાર છે અને કોરોનાનો કહેર પણ નથી. આ વર્ષે તમામ તહેવારો ખૂબ ઘૂમઘામથી ઉજવવામાં આવ્યા છે. હિંદુઓનો ખાસ તહેવાર દિવાળીમાં લોકો...
નવી દિલ્હી: શનિવારના રોજ વધુ તીવ્ર બન્યા પછી ઉત્તર આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર રવિવારની મોડી રાતથી એટલે કે 12 કલાક પછી...
ચીન: ચીનના (China) રાષ્ટ્રપતિ (PM) શી જિનપિંગ (Xi Jinping) ત્રીજી વખત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીસીપી)ના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. ચીનના...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) દિવસેને દિવસે પ્રદૂષણ (Pollution) વધુ ને વધુ વકરી રહ્યું છે. દિવાળી (Diwali) પછી વધતા પ્રદૂષણને કારણે આ સ્થિતિ...
પટના: પટનાના (Patna) દિઘાને અડીને આવેલા સોનપુરમાં રેતીથી ભરેલી બોટ કે જે ગંગા નદીમાં સવાર થઈ રહી હતી નદીમાં ડૂબી ગઈ હતી....
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

ભરૂચ : દહેજ સેઝમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક (Meghmani Organic) કંપનીમાં શનિવારે મધરાતે ભીષણ આગ (Fire) ભભૂકી ઉઠી હતી. કંપનીના ત્રણેય પ્લાન્ટ ૮ દિવસથી બંધ હોવાથી કોઈ જાનહાની નોંધાઇ નથી. દિવાળીના (Diwali) તહેવારોમાં જ દહેજમાં આગની ઘટનાથી ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે. ગત તા-૧૫મી ઓક્ટોબરથી પ્લાન્ટ બંધ છે.દરમિયાન શનિવારે રાત્રે.૧૨.૩૦ કલાકે ફિનિશ્ડ ગુડ્ઝના વેરહાઉસમાં (Warehouse) એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વેરહાઉસમાં રહેલા તૈયાર પીગમેન્ટ બીટા બ્લ્યુના સહિત અન્ય સામાનના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
વેરહાઉસમાં રહેલો તમામ તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ
ઘટનાની જાણ ઇન્ડસ્ટ્રીયલ સેફટી, પોલીસ, જીપીસીબી ને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આસપાસની કંપનીના ૬ થી વધુ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોણા બે કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. જોકે વેરહાઉસ અને તેમાં રહેલો તમામ તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ અને ઘટના અંગે વધુ તપાસ ઇન્ડસ્ટ્રીયલ સેફટીના ડેપ્યુટી ડિરેક્ટરે હાથ ધરી છે.
દિવાળીને કરાણે કંપનીના ત્રણેય પ્લાન્ટ 15 ઓક્ટોબરથી બંધ છે
ઉલ્લેખનીય છે કે, કંપનીમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે, દિવાળીના તહેવારોને લઇ તા.૧૫મી ઓક્ટોબરથી જ પ્રોડક્શન અને ત્રણેય પ્લાન્ટ બંધ છે. કંપનીમાં આગની ઘટના સમયે માત્ર સિકિયોરિટી ગાર્ડ જ હોય દિવાળી ટાણે જ મોટી હોનારત સર્જાતા ટળી ગઈ હતી.
પેપરમીલમાં કન્વેયર મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં યુવતીનું મોત
વ્યારા: વાલોડ તાલુકાના ડુમખલ ખાતે આવેલી સંકલ્પ પેપર મીલમાં કામ કરતી વેળાએ યુવતીનો ચાલું કન્વેયર મશીનના બેન્ટમાં હાથ આવી જતાં અરેરાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
નિઝર તાલુકાના હરધૂલી ગામે રહેતી આરતીબેન કુમારભાઈ પાડવી (ઉ.વ.19 )નાઓ તા. 22/10/2022ના રોજ ડુમખલ ગામે આવેલી સંકલ્પ પેપર મીલમાં બોઇલર વિભાગમાં કામ કરતી હતી. તે વેળાએ ચાલુ કન્વેયર મશીનના બેલ્ટમાં તેણીનો હાથ આવી જતા પોતાને બચાવવા માટે ભારે ચીસીયારીઓ પાડી પણ બચાવનાર કોઈ પણ નહતું. જેના કારણે તેણીનાં શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. પુષ્કળ લોહી વહી જતા તેનું મોત નિપજ્યું હતું. વાલોડ પોલીસે ફરિયાદ નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
