ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ગરીબ આદિવાસી (Tribal) યુવાનો સાથે ડ્રીમ 900 અને ઈગલ સ્માર્ટ કંપની (Eagle Smart Company) દ્વારા કથિત છેતરપિંડી...
વાંસદા : વાંસદા (Vasda) તાલુકાના નાની ભમતી ગામે સડક ફળિયા ખાતે વાંસદા – ચીખલી રોડ ઉપર મોટર સાયકલનો (Motor Cycle) ચાલક બિપીન...
ન્યૂયોર્કમાં (New York) રહેતા ભારતીયો માટે મોટા સમાચાર છે. હવે અહીંની શાળાઓમાં (Schools) આવતા વર્ષથી દિવાળી (Diwali) પર જાહેર રજા (Holiday) રહેશે....
નવસારી : અડદા ગામે ભેંસો (Buffaloes) પાડોશીના ફૂલ છોડ ખાતી હોવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં સલાટ પરિવારે પાડોશી (Neighbor) આધેડને માર...
અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) ગૌતમ પાર્ક સોસાયટીમાં તસ્કરો (Thief) એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ...
અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટી આવતા વર્ષે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ માટે...
પલસાણા: પલસાણાના તાતીથૈયા (Tatithaya) ગામે બે જૂથ લાકડી અને તીક્ષ્ણ હથિયાર લઈ સામસામે આવી જતાં એક યુવકને ચપ્પુ વાગવાથી મોત નીપજ્યું હતું....
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત (Drama Queen Rakhi Sawant) અને તેનો બોયફ્રેન્ડ આદિલ (Adil) ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સમાચાર...
અમદાવાદ : દિવાળી વેકેશન (Diwali vacation) ટાણે જ ગુજરાતના મુસાફરો માટે ગુડ ન્યૂઝ (Good News) સામે આવ્યા છેભાવનગર-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેનને...
નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં (Australia) છે. શુક્રવારે તેઓ સિડનીમાં યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ...
નવી દિલ્હી: દિવાળીના (Diwali) અવસર પર ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા (Ola) ઈલેક્ટ્રીકે (Electric) તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર (Scooter) Ola S1 Air લોન્ચ...
નવી દિલ્હી: એલિયન(Alien) એક એવો વિષય છે કે દરેક તેના વિશે વાત કરે છે, પરંતુ તેનું સત્ય શું છે તે કોઈને સંપૂર્ણપણે...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચુંટણી (Gujarat Assembly Election) ની ઘડીઓ ગણાઈ રહી છે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ગુજરાતની ચૂંટણીની તારીખો...
નવી દિલ્હી: આ ધરતી પર જે જન્મે (born) છે તેનું મૃત્યુ (Death) થાય જ છે. વ્યક્તિ પણ જન્મે છે, તેનું બાળપણ ઉત્સાહથી...
દિવાળીનો તહેવાર (Diwali Festival) માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. ભારતમાં (India) દિવાળીનો પૂરેપૂરો...
અમદાવાદ : ટૂંક સમયમાં હવે ગુજરાત (Gujarat) વિધાનસભાની (Assembly) ચૂંટણીની તારીખો જાહેર થવા જઇ રહી છે. ત્યારે એ પહેલા ખોડલધામના (Khodaldham) ચેરમેન...
દિલ્હી : આયુષ મંત્રાલય દર વર્ષે ધન્વંતરી જયંતિ પર આયુર્વેદ દિવસ ઉજવે છે અને આ વર્ષે તે 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આયુર્વેદ...
નવી દિલ્હી: ઘણી વખત એવું બને છે કે તમારી કેટલીક સર્જરી (Surgery) મોકૂફ થઈ જાય છે કારણ કે તમને તેમાં વધારે તકલીફ...
દિલ્હી: આજે મોબાઇલ ફોન અને એમાંય વોટ્સએપ આપણી દિનચર્યા(daily life)ના અભિન્ન ભાગ બની ગયા છે, આપણે આપણા પરિચિતો સાથે સંપર્ક(contact) જળવાય રહે...
હેપ્પી દિવાલી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર…મિત્રો, દિવાળી એ અંધકારને મિટાવીને ઉજાસ ફેલાવતું પર્વ છે. આપ સહુના જીવનમાં પણ અજ્ઞાન અને દુ:ખરૂપી અંધકાર...
નવી દિલ્હી: તમે માણસોની કબરો જોઈ હશે, પરંતુ શું તમે વાહનોની કબરો જોઈ છે? હા, આ બિલકુલ સાચું છે. બેલ્જિયમના દક્ષિણ ભાગમાં...
મુંબઈ: હિન્દી સિનેમા(bollywood) ની દુનિયામાં એક સમય એવો હતો જ્યારે અભિનેતા કરતા વધારે ચર્ચિત અભિનેત્રીઓને પણ અભિનેતા કરતા ઓછું મહેનતાણું મળતું, પરંતુ...
દરિયાની ઊંડાણમાં જુદા જુદા જીવો વસે છે. સમુદ્રની અંદરનું જીવન અને કિનારા પર મરણ એજ આ જીવોનું સત્ય છે, દરિયાના અંધારા ઊંડાણમાં...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં જ યજમાન ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ મેચમાં બોલિંગ, બેટિંગ...
દિવાળી એટલે આપણા સૌ માટે આનંદ, ઉલ્લાસ અને ઉજવણીનો તહેવાર. ઘર સજાવવું, નવી નવી ચીજવસ્તુઓ ખરીદવી, નવાં કપડાંની ખરીદી કરવી, જાતભાતના પકવાનો...
મિત્રો, દિવાળી શરૂ થઇ ગઇ છે, ગયા અંકમાં આપણે જોયું કે વાલી-સંતાનો વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક હોય છે. નબળા કોમ્યુનિકેશનના કારણે...
ગાંધીનગર: દિવાળી(Diwali)નો તહેવાર તમામ લોકો માટે ખુશીઓ લઈને આવે છે. ત્યારે આ દિવાળીનો તહેવારમાં ગુજરાત(Gujarat)નાં રીક્ષા ચાલકો(Auto Rickshaw Driver)ને મોટી ભેટ મળી...
નવી દિલ્હી: વ્યક્તિના અક્ષરો તેના સ્વભાવ વિશે ઘણું કહી જાય છે. આ કંઈક અંશે વિચિત્ર લાગે છે. કેટલાક લોકો તેને માત્ર કહેવા...
આમ તો આપણો ભારત તહેવારોનો દેશ છે પરંતુ એમાં પણ ખાસ તો દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આપણે તો સજીધજીને...
દીવાળીની જોરશોરમાં ઉજવણી સાથે જ એકબીજાના ઘરે જવાની પરંપરા પણ કેટલાંક ઘરોમાં જળવાઈ રહી છે. આપણા દેશમાં ‘અતિથિ દેવો ભવ’ની પરંપરા બહુ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી

ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ગરીબ આદિવાસી (Tribal) યુવાનો સાથે ડ્રીમ 900 અને ઈગલ સ્માર્ટ કંપની (Eagle Smart Company) દ્વારા કથિત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી.ગરીબ આદિવાસી યુવાનો સાથે 700 કરોડની છેતરપિંડી કરાતા કંપની સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં શનિવારે ધરમપુર શહેરના બાબાસાહેબ આંબેડકર ચોકથી રેલી આકારે મામલતદાર કચેરી ખાતે પહોંચીને પ્રાંત અધિકારીને તથા ધરમપુર પોલીસ મથકે પીએસઆઇ પ્રજાપતિને આવેદનપત્ર સુપરત કરાયું હતું.
મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
આ આવેદન પત્રમાં ધરમપુર તાલુકાના ગરીબ આદિવાસીઓએ જણાવ્યુ હતુ કે ગરીબ આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરી ડ્રીમ 900 અને ઈગલ સ્માર્ટ કંપની દ્વારા 700 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરી ખાતે પહોચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
