આણંદ તા.4આણંદ જિલ્લા પોલીસ બેડામાં ત્રણ મહત્વની પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઇ છે. જેમાં આણંદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાંચ અને...
આણંદ,તા.4આણંદવાસીઓ માટે વર્ષોથી અટવાયેલી સિવિલ હોસ્પિટલનું સપનુ હવે સાકાર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જો અને તો જેવી સ્થિતિથી સાથે ઘણા...
આણંદ, તા.4બોરસદ અને ખંભાત વિધાનસભા વિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સમર્થકોને ભાજપની વિચારધારા સાથે જોડાવવા માટે...
આણંદ, તા.4ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા રાજયભરમાં શાળા સલામતી સપ્તાહ – 2024 ની ઉજવણી કરવામા આવી રહી છે. જે અન્વયે...
આણંદ તા.4આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરતાં જ સમગ્ર પંથકમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે. પરંતુ આ જાહેરાત બાદ કમિટિની રચના કરવામાં આવશે....
કાનપુર: કાનપુર (Kanpur) દેહાતના સિકંદરા ગામમાં સંદલપુર રોડ ઉપર જગન્નાથપુર ગામ પાસે રવિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. ઘટના રાત્રે...
વીના ડેલ માર: મધ્ય ચિલીના (Central chile) જંગલોમાં લાગેલી ભીષણ આગએ (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ...
ગાંધીનગર: ગુજરાત પોલીસે (Gujarat police) રવિવારે જૂનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની (Maulana Salman Azhari)...
સુરત: (Surat) ‘મેં એ ઝેર પી લીધું છે, મને અહીં લેવા માટે આવો’ તેમ દીકરીને ફોન (Phone) કરી પિતાએ આત્મહત્યા કરી લીધી...
વલસાડ: (Valsad) વલસાડ નજીક હાઇવે (Highway) પર એક પિક અપ ટેમ્પાએ સામેની લેનમાં જઇ એક ટેમ્પા અને એક અર્ટીગા કાર સાથે ગંભીર...
દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડથી આ વખતેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઉત્તરાખંડ (Uttarakhand) કેબિનેટે UCC ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. જણાવી...
ગાંધીનગર: (Gandhinagar) ભાજપ (BJP) દ્વારા શરૂ કરાયેલું ઓપરેશન લોટસ ફરીથી સક્રિય થઈ ગયું છે. ખાસ કરીને બે દિવસ અગાઉ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સાંઈરામ સોસાયટી ખાતે બિલ્ડિંગ (Building) સામે પાર્ક કરેલી ઇકો કારમાંથી લિસ્ટેડ બુટલેગર મંગાવેલો રૂ.1. 8 લાખના...
નવસારી: (Navsari) ઓંજલ-માછીવાડ ગામે યુવતીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. પોલીસે અકસ્માત...
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ (India And England) વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (Test Series) બીજી મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ...
ઈરાન (Iran) અને ઈરાક સમર્થિત સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા બાદ અમેરિકાએ (America) ઈરાક અને સીરિયામાં...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી પોલીસની (Police) ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે રાજધાની દિલ્હીમાં વર્તમાન મંત્રી અને શાસક આપ નેતા આતિશીને નોટિસ પાઠવી...
આસામ: વડાપ્રધાન મોદી (PM Modi) આજે આસામના પ્રવાસે છે. તેમજ પીએમ મોદીએ આજે આસામને (Assam) 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ (Project) ભેટમાં...
મેરઠ: પાકિસ્તાનની (Pakistan) જાસૂસી સંસ્થા ISI ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાના પ્રયાસો કરતી રહે છે. તેમજ હાલ રશિયાના (Russia) ભારત સ્થિત દૂતાવાસમાં તૈનાત...
વડોદરાના વૈકુંઠ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે વૃદ્ધાનું મોત. વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા...
ચિલીઃ મધ્ય ચિલીના (Central chile) જંગલોમાં લાગેલી ભીષણ આગએ (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો...
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ધારાસભ્યો દ્વારા હોર્સ ટ્રેડિંગ (Horse Trading) થતી હોવાનો દાવો કર્યો હતો. તેમજ આ વિષયે તપાસ માટે...
એમ.એસ.યુનિવર્સિટીના 72માં પદવીદાન સમારોહમાં વિરોધ ન થાય તે માટે કોંગ્રેસના ઋત્વિજ જોષી અને કપિલ જોષી નજર કેદ કમાટીબાગમાં મોર્નિંગ વોકમાં ઋત્વિજ જોષીની...
પારડી: (Pardi) વલસાડનો યુવક વાંસદા રહેતી મિત્ર સાથે બાઈક (Bike) પર દમણ ફરવા જઈ રહ્યો હતો. દરમિયાન પાર નદીના પુલ ઉપર અજાણ્યા...
સુરતઃ (Surat) ઉધના ઝોન-એમાં વેરો (Tax) ભરવાનો બાકી હોય તેવી મિલકતો સામે મનપાની ટીમ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી....
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જારી...
સુરત: (Surat) વેસુ વિસ્તારમાંથી 12 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) કરીને તેની સાથે બળાત્કાર ગુજારવાના ગુનામાં 19 વર્ષિય આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી 20...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વિધાર્થી (Student) સહિત અન્ય ત્રણ...
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની (BJP) નેતાગીરીએ હવે ઓપરેશન લોટસ ફરીથી સક્રિય કરી દીધુ છે. જેના પગલે આજે જૂનાગઢના આપના પૂર્વ...
વલસાડ: (Valsad) વલસાડમાં શનિવારની સવારે તિથલ રોડ પર માત્ર એક કલાકના સમયગાળામાં એક સાથે બે વ્યક્તિના હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યા હતા. જેમાં...
શિકોહપુર લેન્ડ ડીલ કેસમાં રોબર્ટ વાડ્રાને વચગાળાના જામીન, આગામી સુનાવણી 10 જુલાઈએ
ગુજરાતના આગામી મુખ્ય સચિવ કોણ?
વડોદરામાં ડ્રેનેજના કામે વધુ એક શ્રમિકનો જીવ લીધો: અકોટા-દાંડિયા બજાર રોડ પર કરંટ લાગતા મોત
આણંદમાં રોયલ પ્લાઝા નજીક મકાનમાં ભીષણ આગ, AC સળગતા બેડરૂમ ખાખ
CNGના ભાવમાં ફરી આગ,વાહનચાલકોના બજેટ પર ઝટકો
કોંગોમાં ફરી ઈબોલાનો કહેર, દુનિયામાં ચિંતા વધી
વિદેશ પ્રવાસ પર ટેક્સની અફવાઓ વચ્ચે PM મોદીએ આપી સ્પષ્ટતા
‘મેં આખી કારકિર્દીમાં ક્યારેય સ્ક્રિપ્ટ વાંચી નથી,સલમાન ખાને કર્યો મોટો ખુલાસો
ટ્રમ્પના વિમાનમાં ચીની સામાન પર સંપૂર્ણ પ્રતિબંધ! ગિફ્ટથી લઈને મોબાઇલ સુધી ની વસ્તુ ઓ ડસ્ટબિનમા
હાલ માત્ર ₹3નો વધારો, પરંતુ આગળ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી શકે છે મોટો ઝાટકો
ભારત માટે મોટી ઊર્જા સુરક્ષા ડીલ
હિમાલય યાત્રા દરમિયાન મનાલી પાસે ભયાનક અકસ્માત
કેરળમાં આ વર્ષે વહેલો પડશે ચોમાસાનો વરસાદ
વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, ‘પ્લાન-B’થી એક્સપોર્ટમાં મજબૂત સ્થિતિ
થાણેમાં ‘બ્લૂ ડ્રમ મર્ડર’થી ચકચાર
LSG સામે CSK મેચમાં આકાશ સિંહનો ધમાકો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગૂંજી ‘અમ્મા આરિયર’
પુતિન જલ્દી જ શી જિનપિંગ સાથે કરશે મહત્વપૂર્ણ મુલાકાત
મમતા બેનરજીનો ભવિષ્યનો વ્યૂહ શું હશે?
ચીન પ્રવાસ બાદ ફરી પોતાના અંદાજમાં ટ્રમ્પ, શી જિનપિંગ સાથેની મુલાકાતને ગણાવી ‘G-2’ ક્ષણ
એક હતો હોપપુલ
સરકાર દ્રારા કરકસરનો પરિપત્ર
“જેને જવું હોય તે જઈ શકે, હું ફરી પાર્ટીને ઉભી કરી બતાવીશ” : TMC નેતાઓને મમતા બેનર્જીનો કડક સંદેશ
IPL 2026: પ્લેઓફની રેસમાં ફસાઈ ગઈ CSK
મોંઘું સોનું અને બદલાતી જીવનશૈલી
હવે શું રહી ગયું બાકી કહો મંજુર છે
NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણીની ધરપકડ, CBI એ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો
આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે, 26 મેના રોજ કેરળ પહોંચશે
ભારત-UAE LPG સપ્લાય કરાર: રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સાથેની મુલાકાત દરમિયાન લેવાયો આ નિર્ણય
બંગાળમાં ફરી રાજકીય હિંસા, શુભેન્દુ અધિકારીના નજીકના BJP નેતા પર જીવલેણ હુમલો
આણંદ તા.4
આણંદ જિલ્લા પોલીસ બેડામાં ત્રણ મહત્વની પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઇ છે. જેમાં આણંદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સમાવેશ થાય છે. આ ત્રણ જગ્યા પર પોસ્ટીંગ માટે નવા આવેલા અને અહીં પહેલેથી જ રહેલા જુના પોલીસ ઇન્સ્પેક્ટર્સ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ છે. તેઓ ત્રણેય જગ્યામાંથી એક પર નિમણૂંક મળે તે માટે દોડધામ કરી રહ્યાં છે.
આણંદ જિલ્લાના 12 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. આ બદલી પામેલા અધિકારીઓમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટરને સીઆઈડીમાં બદલી કરવામાં આવી છે. આણંદ શહેર પીઆઈ જી. એન. પરમાર અને ખંભાતના પીઆઈ એસ. બી. મોડિયાને સીઆઈડી આઈબીમાં જ્યારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ડાભીને સીઆઈડી ક્રાઈમમાં પોસ્ટીંગ અપાયું છે.
આ ઉપરાંત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરીને અમદાવાદ ગ્રામ્ય, એલ. ડી. ગમારાની દેવભૂમિ દ્વારકા અને બી. આર. સંગાડાની પીટીએસ વડોદરામાં બદલી કરાઈ છે. તેવી જ રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાઠોડ જાગૃતિબેનની નર્મદા, પુરોહિત હેતાબેનની અમદાવાદ શહેર, ચુડાસમા હરપાલસિંહ છનુભાની રાજકોટ ગ્રામ્ય, કે. જી. ચૌધરીની મહેસાણા અને પરીક્ષિતસિંહ સોઢાની તથા વાઘેલા પારૂલબાની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.
સામાપક્ષે અન્ય જીલ્લામાંથી આણંદ જિલ્લામાં ત્રણ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે મુજબ ભાવનગરથી પી. બી. જાદવ , સુરેન્દ્રનગરથી વી. પી. ચૌહાણ તથા વડોદરાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અલ્પેશભાઈ પટેલ, અમરેલીથી સિસોદિયા પ્રવિણસિંહ, જૂનાગઢથી ઉજીયા વિધિબેન કાન્તીલાલ અને બનાસકાંઠાથી પાંચીયા સવાભાઈ મફાભાઈની આણંદ જિલ્લામાં ખાતે બદલી કરાઈ છે.
આ બદલીના પગલે આણંદ શહેર, આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ અને આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ જેવી મહત્વની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા આણંદ પોલીસ બેડામાં ખૂબ જ અગત્યની ગણાય છે. આથી, આ જગ્યા પર બેસવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ગ્રપમાં ખેંચતાણ શરૂ થઇ છે. આ ત્રણમાંથી કોઇ પણ એક જગ્યા પર પોસ્ટીંગ માટે રાજકીય આંકાઓના ઘર પર અવર જવર શરૂ કરી દીધી છે.