ભરૂચ(Bharuch): આમોદ (Aamod) તાલુકાના નાહિયેર અરા ગામ વચ્ચે બાઈક અને છોટા હાથી ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં અનોર...
આણંદ તા 8રાજ્યમાં તમામ જુદી જુદી આવાસ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી...
આણંદ તા.8ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના કમ્પ્યુટર ટેક્નોક્રેટસ સિમ્પોઝિયમ ‘IGNITE –...
આણંદ મહાનગરપાલિકા જાહેર થતાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. પરંતુ કરમસદના નાગરિકો આ નિર્ણયથી નારાજ થયાં હોવાનું એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં...
નડિયાદ, તા.8નડિયાદ નગરપાલિકા અને ટાઉન પોલીસની ટીમ આજે શહેરના જાહેર માર્ગો પર ફરી એકવાર દબાણો હટાવવા માટે નીકળી હતી. પરંતુ આ ટીમ...
આણંદ, તા.8ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ખેતીમાં ઉપયોગ લેવાતા રાસાયણિક ખાતર અને દવાના કારણે...
એક ઝાડ નીચે એક ફકીર બેસતો. તે ભગવાનનાં ગીતો ગાતો. સૂફી ગીતો લલકારતો રહેતો અને ભગવાનને અલ્લાહને પોકારતો રહેતો.સતત એમ બોલતો રહેતો...
વીરપુર તા.8વિરપુર તાલુકાના નવીન બારોડા ગ્રામ પંચાયતનુ કામ ખોરંભે પડતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.વીરપુર તાલુકાના બારોડા ગામે ચાર માસ અગાઉ નવીન...
તેની વેબસાઇટ પર બીજેપી કહે છે કે, ‘એકાત્મ માનવતાવાદ’ની ફિલસૂફી વ્યક્તિને માત્ર એક ભૌતિક વસ્તુ તરીકે જ નહીં, પરંતુ આધ્યાત્મિક પરિમાણ ધરાવતી...
પેટલાદ તા.8પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીના મુખ્ય રાજમાર્ગ પર રોજેરોજ હજારો લોકોની અવર જવર થતી હોય છે. આ રસ્તા...
એક નાગરિક તરીકે તમને કઈ વાતમાં ગુસ્સો આવશે? ક્યા સમાચાર તમને ખલેલ પહોંચાડશે? એક મુસ્લિમ યુવકે ઇસ્લામની ટીકા કરનારા વ્યક્તિને દુકાનમાં ઘૂસીને...
સુરતમાં હેરીટેજ કિલ્લાનું નવીનીકરણ ખૂબ જ સરસ કરવામાં આવેલું છે તેમજ ગોપીતળાવ પણ ખૂબ જ સુંદર બનાવેલું છે. જેમાં ખૂબ જ વિશાલ...
1995 પહેલાં TV પર એકમાત્ર દૂરદર્શન ચેનલ દેખાતી હતી. 1980 ના દાયકામાં તો હદથી મોટું એરિયલ લગાવવું પડતું હતું ત્યાર બાદ કોમ્પેક્ટ...
લાખ ચોર્યાસીના ફેરા ફર્યા બાદ માનવ અવતાર મળે છે અને આ ઉત્તમ અવતાર ગણાય છે. આથી માનવે માનવી બનીને જીવી જઇને સાર્થક...
લડાખમાં હાલમાં તાપમાન માઈનસની આસપાસ છે પરંતુ રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ...
સુરત: (Surat) ભેસ્તાનમાં ઘર પાસેથી અમેરિકન કાચબો (Tortoise) મળી આવ્યો હતો. તે કાચબાને રમાડતા 1 વર્ષના બાળકને કાચબાએ બચકું ભરી લીધું હતું....
સુરત: (Surat) અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે (Shivalik Group) તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ...
રાજકોટ: (Rajkot) અમદાવાદ ખાતે પકડાયેલ એક ઈસમ પાસેથી મળેલ ‘ઈન્ટરસેપ્ટ” ના આધારે રાજકોટ એસ.ઓ.જી.એ રેડ (Raid) પાડી હતી. આ રેડ દરમિયાન જંગલેશ્વર...
હલ્દવાનીમાં (Haldwani) બનભૂલપુરા મલિક બગીચા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ(Masjid) પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હલ્દવાનીમાં ભારે...
મુંબઇ: (Mumbai) ગૌતમ અદાણી (Adani) ફરી એકવાર 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની એલિટ ક્લબમાં સામેલ થયા છે. હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ...
ભરૂચ: (Bharuch) સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકથી (Heart Attack) અનેક યુવકોનાં મોત થઈ રહ્યાં છે, જેમાં ભરૂચ જિલ્લાના પાલેજ ગામે એસટી બસમાં મુસાફરી...
નવી દિલ્હીઃ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) તેણીની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર (Official trailer) આજે ગુરૂવારે...
કામરેજ: (Kamrej) સુરત-કામરેજ રોડ પર પાસોદરા પાટિયા પાસે હીટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની હતી, જેમાં ફોર વ્હીલ કારમાં સવાર...
કોલંબો: શ્રીલંકન નેવીએ (Sri Lankan Navy) ઉત્તર જાફનામાં (Jaffna) 19 ભારતીય માછીમારોની (Indian Fishermen) ધરપકડ કરી છે. તેમના પર શ્રીલંકાના પ્રદેશમાં ગેરકાયદે...
નવી દિલ્હી: નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે લોકસભામાં 2014 પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું. આ શ્વેતપત્રમાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે (National Highway) નંબર ૪૮ પર ગુરુવારે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ પર ઊભેલી ટ્રક...
નવી દિલ્હી: સવારે ઉઘડતા બજારે શરૂઆતના કામકાજમાં ઉછાળા પછી આજે શેરબજાર (Sensex) તૂટ્યું હતું. જે દિવસના અંત સુધી રિકવર થઈ શક્યું ન...
સુરત(Surat): શહેરના ડુમસ (Dumas) વિસ્તારમાં આજે રહસ્યમય સંજોગોમાં એક યુવકનું મોત (YoungManDeath) થયું છે. નવી બંધાતી બિલ્ડિંગના પાંચમાં માળેથી નીચે પટકાઈને યુવકનું...
મધ્યપ્રદેશના (MP) હરદામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી (Blast) સમગ્ર રાજ્યને આંચકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના...
નવી દિલ્હી: PUBG પબ્લિશર ક્રાફ્ટનના ભારતીય યુનિટે (IndianUnit) એક ખાસ ગેમની (Game) જાહેરાત કરી છે. ક્રાફ્ટન ઈન્ડિયાએ (CraftonIndia) BGMI પછી ‘ગરુડ સાગા’...
માતરમાં સહજાનંદ રાઈસ મિલ પર દરોડા, 8.10 લાખનો જથ્થો સીઝ
વૈશ્વિક પરિસ્થિતિઓને પગલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી વાહનો, પ્રવાસો અને ઈંધણ વપરાશ પર મુકાયા કડક નિયંત્રણો
દેશમાં સ્ટાર્ટઅપ, ઇનોવેશન ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું
અમદાવાદમાં ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે
ગભરાટમાં પેટ્રોલ – ડીઝલ ખરીદવાનું ટાળો – PSU ઓઇલ કંપનીના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જાતના નિયંત્રણો વિના ઇંધણનું વિતરણ ચાલુ છે
અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું
આજે અમદાવાદના કાંકરિયા ઝૂમાં ‘World Bees Day’ની ઉજવણી – મધમાખી અને પર્યાવરણ અંગે વિશેષ પ્રદર્શન
NEET પેપર લીક મુદ્દે ગાંધીનગરમાં NSUIના કાર્યકરો ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત
ડાર્કવેબની એક વેબસાઇટથી શરૂ થયેલી તપાસ પહોંચી હમાસ અને આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ સુધી
ઓનલાઈન ફાર્મસીના વિરોધ સહિતના મુદ્દે આજે રાજ્યના મેડિકલ સ્ટોર્સ બંધ – ગુજરાતના 35 હજાર દવાના વેપારીઓ જોડાશે
કિસાન પરિવહન યોજના હેઠળ સનેડા માટે અપાતી સહાય વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે. ૬૦,૦૦૦ કરાઈ
‘વન નેશન, વન ઇલેક્શન’ દેશહિતમાં જરૂરી : પી.પી. ચૌધરી
મુખ્ય સચિવ એમ.કે. દાસ ‘સ્વ-ગણતરી’ અભિયાનમાં જોડાયા
સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
VGRC દક્ષિણ ગુજરાત : ₹3.53 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો સાથે દક્ષિણ ગુજરાત બન્યું વિકાસનું નવું એન્જિન
આજે વિશ્વ મધમાખી દિવસ: ખેડૂતોની આર્થિક પ્રગતિનું ‘મીઠું’ માધ્યમ , ‘સ્વીટ રિવોલ્યુશન’ તરફ વળતું ગુજરાત, મધમાખી ઉછેરથી ખેડૂતોને વધારાની આવક
માત્ર દોઢ મહિનામાં મોરબીમાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ – ઋષિકેશ પટેલ
PSI લેખિત પરીક્ષાની ફાઈલ આન્સર કી જાહેર કરાઈ
ગુજરાતમાં લોકો ખાનગી હોસ્પિટલની મોંઘી સારવાર લેવા મજબૂર
સાધલીમાં વધુ એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર
સમયસર કબજો નહીં તો વ્યાજ સાથે રિફંડ: ગુજરેરાનો કડક ચુકાદો
વડોદરામાં ટ્યુશન સંચાલકોનું હલ્લાબોલ,કોન્સેપ્ટ અને ઈન્ટિગ્રેટેડ સ્કૂલો સામે રેલી યોજી રજૂઆત
મુવાલ ગામે ખેતરમાં મળેલા કંકાલમા ચોંકાવનારો ખુલાસો, મહિલાની હત્યા કરી લાશ ફેંકી હોવાનો ઘટસ્ફોટ
પાર્સલ સર્વિસ કંપનીના પાંચ કર્મીઓ દ્વારા રૂ.17.45 લાખની ગોલમાલનો ભંડાફોડ
સાત હજારથી વધુ મેડિકલ સ્ટોરોની હડતાળ
ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં હાલોલના તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ
કોર્પોરેટર આશિષ જોશી બાદ કોંગ્રેસના હારી ગયેલા ઉમેદવાર સ્વેજલ વ્યાસ સામે પણ ગુનો નોંધાયો
વડોદરામાં મળે છે, ‘જીવાતવાળો નાસ્તો’, 24 કલાકમાં બે જગ્યાએ ખોરાકમાંથી જીવાત નીકળી
આણંદના ઉમરેઠમાં ગાંજાનું વાવેતર પકડાયું, 65 કિલો જથ્થો મળી આવ્યો
આણંદના ઉમરેઠમાં ગાંજાનું વાવેતર પકડાયું, 65 કિલો જથ્થો મળી આવ્યો
ભરૂચ(Bharuch): આમોદ (Aamod) તાલુકાના નાહિયેર અરા ગામ વચ્ચે બાઈક અને છોટા હાથી ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં અનોર (Anor) ગામનાં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત (Death) નિપજયા હતા. અનોર ગામે શુભ લગ્ન પ્રસંગ માટે કંકોત્રી વહેંચતા જ અકસ્માતમાં બંનેના જીવ લેતા અશુભ ઘટના આવતા માતમ છવાઈ ગયો હતો.
આ અંગેની માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ સાત વાગ્યાના અરસામાં આમોદ તાલુકાના પાંચ કિ.મી. દુર નાહિયેર અને ગામ આશનેરા વચ્ચે ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પા નંબર GJ-16A 1453 સાથે આમોદ તરફથી આવતી બાઈક નંબર GJ5CR2086 ઓવરટેક મારતા સામ સામે ભટકાયા હતા. જેમાં આમોદ તાલુકાના અનોર ગામના રહેવાસી સોલંકી મુકેશભાઈ સોમાભાઈ (ઉં.વ. 32) તેમજ સોલંકી સુરેશભાઈ બચુભાઈ (ઉં.વ.38) બંને કાકા મોટાના ભાઈઓ પોતાની ભત્રીજીના લગ્નની કંકોત્રી વહેંચવા માટે જંબુસર તાલુકાના ગામડાઓમાં આપવા ગયા હતા. જે વહેંચી પરત ફરતા નાહિયેર ગામથી આગળ અકસ્માત થતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત અંગે માહિતી મળતાં આમોદ PSI સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃત્યુ પામનાર બંને યુવાનોને ખાનગી વાહનમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપેલ હતા.જ્યારે ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી ટેમ્પો મૂકી ભાગી જતા પોલીસ દ્વારા જેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઓલપાડના ઉમરા ગામે પાનના ગલ્લા પાસે ઉભેલા વૃદ્ધને ટેમ્પોએ ટક્કર મારી
સાયણ: ઓલપાડ તાલુકાના ઉમરા ગામે વેલંજા હજીરા રોડ ઉપર એક સૌરાષ્ટ્રવાસી વૃદ્ધને અજાણ્યા ટેમ્પા ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું.
મુળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની મગનભાઇ બાલાભાઇ પાનસુરીયા(ઉં.વ.62)હાલ ઓલપાડ તાલુકાના ઉમરા ગામે સૌરાષ્ટ્ર ગ્રીનસીટી રો-હાઉસના મકાન નં.18 માં રહેતા હતા. ગત ગુરૂવાર તા.8 ના રોજ સવારે 9.30 કલાકના સુમારે ઉમરા ગામની સીમમાં હજીરા જ્તા રોડ ઉપર આવેલ મેટ્રીકસ ગ્લોબલ હાઈસ્કુલથી આગળ પંડિત પાન સેન્ટરના ગલ્લા પાસે રોડની સાઈડમાં ઉભા હતા.
તે દરમ્યાન રોડ ઉપર નવી પારડી તરફથી દોડતા ટાટા કંપનીના ટેમ્પા નં.જીજે07યુયુ7925ના ચાલકે તેના કબજાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મગનભાઇને અડફતે લીધા હતા. જેથી સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પાના આગળનું ટાયર મગનભાઇના માથા તથા પીઠના ભાગે ફરી જતા તેમના આંતરડા અને શરીરનું માંસ બહાર નિકળી જતા ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જયારે અકસ્માત સર્જાતા ટેમ્પાનો અજાણ્યો ચાલક સ્થળ ઉપર ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો.
આ બાબતે મૃતક વૃદ્ધના પુત્ર સુરેશ પાનસુરીયાએ ટેમ્પા ચાલક વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.