મકરપુરામાં સેવઉસળનો ધંધો કરતા યુવકને મહિલાએ તૂ મારા રૂપિયા નહી આપે તો અમે બધા ભેગા મળી તને મારી નાખીશુ તેવી ધમકી આપી મકરપુરા પોલીસે...
આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાંથી બે બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે ત્યારે પાર્ટી દ્વારા વડોદરાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં...
અન્ય મહિલાએ હિંમત આપતા આખરે ભોગ બનનાર મહિલાએ અભયમની મદદ લીધી આરો પ્લાન્ટ ચલાવતો યુવક તે જ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં...
ગાંધીનગર: (Gandhinagar) પ્રાકૃતિક ખેતીની (Natural Farming) દષ્ટિએ ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ (Farmers) પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે. આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના...
સુરત: રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ (Board Exam) ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા...
આ વર્ષે જૂન મહિનામાં T20 વર્લ્ડ કપનું (T20 World Cup) આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. આ વખતે...
નવી દિલ્હી: ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે અમેરિકાની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય...
લોકસભા ચૂંટણીની (Loksabha Election) તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે દક્ષિણ ભારતના પ્રવાસે છે. પીએમ મોદી કેરળ, તેલંગાણા અને તમિલનાડુની...
સુરત(Surat): આજે તા. 15 માર્ચે ધો. 10 બોર્ડ (SSC Board) ગુજરાતી (Gujarati) માધ્યમની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હતી. પેપર પ્રમાણમાં સરળ હતું પરંતુ...
સુરત(Surat): કોર્ટે લાલ આંખ કર્યા બાદ જીપીસીબી (GPCB) અને કલેક્ટર (Surat Collector) કચેરીના અધિકારીઓ સફાળા જાગ્યા છે અને આજે હજીરામાં (Hazira) લોખંડની...
સુરત: સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો (SuratInternationalAirport) દરજ્જો મળી ગયો છે. અહીં શારજાહ (Sharjah) ઉપરાંત દુબઈની ફ્લાઈટની (Flight) અવરજવર શરૂ થઈ છે, પરંતુ...
ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા ગાંજો ઉગાડનારની ધરપકડ, 47 હજારના 11 છોડ કબજે પાદરા તાલુકાના તિથોર ગામે ખેતરમાં ગાંજાના લીલા છોડનું વાવેતર કરનારને...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટ (Supreme Court) શુક્રવારે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સામેની અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે...
સુરત: ઘણી વખત રમત રમતમાં નાના બાળકો મોટી મુશ્કેલીને નોંતરું દેતા હોય છે. આવો જ કિસ્સો ડાંગમાં બન્યો હતો. ડાંગની એક 8...
સુપ્રીમ કોર્ટ શુક્રવારે CAA વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ...
મુંબઈ: આજે તા. 16 માર્ચની વહેલી સવારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) ઈમરજન્સીમાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં (Hospitalized) દાખલ કરાયા હોવાની વિગતો...
હેરીટેજ ઇમારતોની શોભા વધારવા માટે શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા...
ભરૂચ, નેત્રંગ: નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજય કોલેજમાં 1લી ફ્રેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી કારકુન તરીકે ફરજ...
નવી દિલ્હી: ચૂંટણી પંચ (Election Commission) આજે તા. 16મી માર્ચની બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત...
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI)એ ગયા મહિને પેટીએમ પેમેન્ટ બેંક (Paytm Payment Bank) સામે કાર્યવાહી કરી હતી, ત્યારબાદ બેંકની તમામ...
ડીસીપી સહિતના પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધર્યું આજવા રોડના એકતાનગરમાં લાઉડ સ્પીકર પર ચાલતી હનુમાન ચાલીસ બંધ કરાવવા મુદ્દે હિન્દુ મુસ્લિમ લોકો...
ગૂઢ અભ્યાસ અને સિદ્ધહસ્ત અનુભવ મુજબ અંગત મતાનુસાર પોલીસને રીમાન્ડ દરમિયાન આરોપીને મારઝૂડ કરવાનો અધિકાર નથી! કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર હોય ત્યારે પોલીસને...
પાટણ(Patan): રાજ્યના પાટણમાં આવેલા શંખેશ્વર (Shankheshwar) નજીક આજે તા. 15 માર્ચની સવારે ભયંકર અકસ્માત (Accident) થયો હતો. અહીં પિકઅપ વાન અને વેગન...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના એક દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી...
ભારતમાં ન્યાયતંત્રની જેમ ચૂંટણી પંચ પણ સ્વતંત્ર છે અને કેટલાક વિશેષાધિકાર પણ બંધારણે ચૂંટણી પંચને આપ્યા છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે...
નદી વહેતી રહે છે દરિયાને મળે છે તેમ ટી. વી. સિરીયલ કે વેબ સિરીઝમાં કામ કરતા રહો તો ફિલ્મો સુધી જઈ શકાય...
ઇશ્ક-વિશ્કવાળી ફિલ્મ હોય તો તેને પ્રેક્ષકો મળી જ રહે છે અને તેના નવા નવા કળાકારોને ચર્ચા પણ મળી રહે છે. બિલકુલ આવી...
ના મુનીમ આ 11મી ફેબ્રુઆરીએ જ 67 વર્ષની થઇ. 1991માં તે અનિલ અંબાણી સાથે પરણી પછીની જિંદગી જૂદી છે અને ઉદ્યોગૃહોમાં ઉપર-નીચે...
િફલ્મ જગતમાં ઘણીવાર કોઇ સ્ટાર્સની ગ્રેટનેસ લોકોને તરત નજરે ચડતી નથી. આનું કારણ જો કે એક જ છે કે શશી કપૂર કયારે...
બુધવાર અને 13 તારીખ હતી. 13 ના આંકડાને અપશુકનિયાળ માનવામાં આવે છે. બુધવારે ફરીથી 13 નો આંકડો અપશુકનિયાળ પુરવાર થયો હતો. 13...
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
મકરપુરામાં સેવઉસળનો ધંધો કરતા યુવકને મહિલાએ તૂ મારા રૂપિયા નહી આપે તો અમે બધા ભેગા મળી તને મારી નાખીશુ તેવી ધમકી આપી
મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને મુક્ત કરાવી અપહરણકારોને ઝડપી પાડ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.15
મકરપુરા વિસ્તારમાં રહેતા અને સેવઉસળની ધંધો કરતા યુવકે મહિલા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી કરીને મહિલા સહિત 6 લોકો દ્વારા યુવકનું કારમાં અપહરણ કરીને મકરપુરા ગામમાં લઇ ગયા હતા અને દંડો તથા પાઇપ વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ મહિલાએ તુ અમારા રુપિયા નહી આપે અમે બધા ભેગા મળીને તેને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેની જાણ મકરપુરા પોલીસને થતા ગણતરી કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ રહેતા યુવક સેવઉસળનો ધંધો કરે છે. 13 માર્ચને બુધવારના રોજ સેવઉસળની લારી પર હતો. તે દરમિયાન તારીફ તકદીર શેખ, પરવેશ શેખ, આરીફ શેખ ત્રણ જણા ( રહે.વલ્લભ કોલોની મકરપુરા ગામ વડોદરા) આવ્યા હતા અને હજી અમારા બાકીના રૂપિયા કેમ આપતો નથી તેમ કહીને આરીફ શેખ સહિતના લોકોએ ખેંચીને યુવકને કારમાં જબરદસ્તી બેસાડી અપહરણ કર્યું હતું અને તેમના વલ્લભ કોલોની મકરપુરા ગામમાં લઇ ગયા હતા. ત્યાં આરોપી કરીશ્માના ભાઇ સલમાન ઘાંચી સહિતના લોકોએ યુવકને ડંડા તથા પાઇપ વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કરીશ્માએ પણ યુવકને પટ્ટા વડે માર મારીને તુ મારા રૂપિયા માંગવી લે નહીતર તને આજે અમે બધા ભેગા મળીને મારી નાખીશુ તેમ કહ્યું હતું. ત્યારબાદ મનિષ દળવી સહિતના યુવકને મકરપુરા ડેપો પાસે લઇ ગયા હતા ત્યારબાદ તેને બળજબરી પૂર્વ રૂપિયા કઢાવી લેવા ખોટા કેસોમાં ફસાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢમાર માર્યો હતો. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 365,389,323,506(2),120(બી) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુના દાખલ કરીને અપહરણ કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
બોક્સ – પકડાયેલા આરોપીઓના નામતારી ઉર્ફે આકાશ તકદીર શેખ (રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા )મનિષ ઉર્ફે કાલુ સંજય દળવી ( રહે સોમનાથ નગર તરસાલી, વડોદરા ) પરવેઝ તકદીર શેખ (રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા ) આરીફ ઉર્ફે બાબા અલ્લાઉદ્દીન શેખ (રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા ) મોહસીન મહેબુબ હુસેન બાગબાની (રહે. અબુઆ એવન્યુ સનફાર્મા રોડ તાંદલજા, વડોદરા)કરીશ્મા તારીક શેખ ( રહે. વલ્લભ કોલોની મકરપુરા ગામ, વડોદરા )
બોક્સ- માતાએ દીકરાના અપહરણ કરાયુ હોવાની કંટ્રોલમાં જાણ કરીઅપહૃત યુવકની માતાએ કંટ્રોલમાં વરધી આપી હતી કે મારો દીકરો તરસાલી બાજુમાં સેવઉસલની લારી પર નોકરી કરે છે અને ત્યાં રહે છે. તારીફ શેખ, સલમાન, તથા કરીશ્મા શેખ તેના બાકી પડતા રૂપિયા માટે કારમાં અપહરણ કરી લઇ ગયા હતા.
બોક્સ- મકરપુરા પોલીસે વિવિધ ટીમો બનાવી યુવક-અપહરણ કારોને શોધી કાઢ્યાં કંટ્રોલ દ્વારા મકરપુરા પોલીસને વરધી આપતા પોલીસની ટીમ એક્ટિવ થઇ ગઇ હતી. જેમાં અપહરણ કારોનું લોકેશન ટ્રેસ કરતા મકરપુરા બતાવતુ હતું. જેથી મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે એન પરમારે વિવિધ ટીમો બનાવી યુવક અને અપણકારોને શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં યુવકને અપહરણ કારોના ચુંગાલમાં પોલીસે મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
