કપડવંજ તા.15કપડવંજ તાલુકા ઝોનના કાર્યકર્તાઓ, વહેપારી મિત્રો, ખેડૂત મિત્રો તથા સહકારી આગેવાનોનું સહકારીતા સંમેલન તથા ખેડૂત શિબિરનું આયોજન કપડવંજ ખાતે યોજવામાં આવ્યું...
આપણે જે તે ધર્મના પુસ્તકોમાં ઘણી સારી સારી વાતો વાંચીયે છીએ, ખુશ થઈએ છીએ. પણ અમલ કરવાની વાત આવે ત્યારે વ્હોટ્સ યુનિવર્સિટીમાં...
કઠલાલ તા.15કઠલાલ તાલુકાના ખલાલ ગામમાં ખેડૂતે જંગલી પ્રાણીથી પાકને બચાવવા ખેતર ફરતે કરેલી વાડના લોખંડના તાર સાથે જીઈબીના તારનું જોડાણ આપી કરંટ...
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં પાંચ ગણો (૪૮૩ %)નો વધારો થયાના સમાચારની ચોંકાવનારી વિગતો સમચારપત્રોમાં વાંચી સંવેદનશીલ નાગરિક દુઃખની લાગણી...
એક દિવસ એક માણસને સપનું આવ્યું કે ‘પોતે એક નાનકડી કીડીનો જીવ બચાવ્યો અને આ પુણ્યના કારણે તેને એક દિવસ ભગવાન વિષ્ણુને...
જેની સ્થાપનાને એક સદી કરતાં પણ વધુ સમય થઈ ગયો છે તેવી કોંગ્રેસ પાર્ટી હવે ધીરેધીરે ક્ષીણ થઈ રહી છે. ભારત આઝાદ...
હાલમાં કેરળના વાયનાડમાં એક જંગલી હાથીએ 47 વર્ષીય વ્યક્તિનો પીછો કર્યો અને તેને રહેણાંક વિસ્તારની દરવાજાવાળી મિલકતની અંદર કચડી નાખ્યો તે પછી...
*કોર્ટે તપાસ રિપોર્ટ માંગતા સમયમર્યાદામાં રજૂ ન કરતા થતા પગલાં ભર્યાં નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ થતા...
વાંકલ: (Vankal) વાંકલના બજાર અને સ્ટેશન વિસ્તારને હાલમાં એક કપિરાજે (Monkey) બાનમાં લીધો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાનરે એવો તો આતંક...
ભરૂચ: (Bharuch) આમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની (Hit And Run) ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પતાવી પુત્ર અને માતા...
પંજાબ-હરિયાણા બોર્ડર (Panjab Haryana Border) પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે 3 કેન્દ્રીય મંત્રીઓની સમિતિએ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ...
સુરત: (Surat) શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં (Tapi River) સૂચીત કન્વેન્સિયલ બેરેજથી લઇ કઠોર બ્રિજ સુધીના બંને કિનારે 33-33 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટનો...
ગાંધીનગર: (Gandhinagar) આજે બપોરે વિજય મુહુર્તમાં ભાજપના (BJP) ચારેય રાજયસભાના ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે ગુજરાત વિધાનસભા પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી...
નવસારી: (Navsari) નવસારીમાં વહુએ તેના બીજા પતિ સાથે મળી મૃતક પતિની (Husband) બેંકમાં બોગસ આઈ.ડી. અને દસ્તાવેજો બનાવી લોકરમાંથી એફ.ડી. અને કે.વી.પી.ની...
શ્રીનગર: (Srinagar) નેશનલ કોન્ફરન્સના નેતા (National Conference Leader) અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ તેમની પાર્ટીના INDI ગઠબંધનથી અલગ...
સરફરાઝ ખાન (Sarfaraz khan) એ ડોમેસ્ટિક ક્રિકેટમાં (Cricket) ઘણા રન બનાવનાર બેટ્સમેન. છેલ્લા બે વર્ષથી લોકો એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા...
સુરત(Surat): શહેરમાં વસતી અને વાહનોની સંખ્યા વધવા સાથે અકસ્માતોની (Accident) ઘટનામાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. રોજ કોઈના કોઈ રસ્તા પર...
અભિનેત્રી અને તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીએ (Mimi Chakraborty) ગુરુવારે સાંસદ (MP) પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર...
નવી દિલ્હી: સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) મોસ્ટ વેઇટેડ ફિલ્મ ‘યોદ્ધા’નું (Yoddha) ફર્સ્ટ પોસ્ટર આખરે રિલીઝ થઈ ગયું છે. તે પણ એક ખાસ...
સુરત(Surat): શહેરના વિસ્તારમાં આજે તા. 15 ફેબ્રુઆરી 2024ની સવારે ચોંકાવનારી ઘટના બની હતી. અહીંના એક મકાનમાં ગેસ (Gas) સિલિન્ડરનું (Cylinder) રેગ્યુલેટર ચેન્જ...
સુરત: વેલેન્ટાઈન ડે ને (Valentine’s Day) પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી સાથે જીવવા મરવાના...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા સોનિયા ગાંધીએ (Sonia Gandhi) આજે ગુરુવારે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી (Rae Bareli) માટે પત્ર (letter) લખ્યો છે....
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (LokSabhaElections) પહેલાં સુપ્રીમ કોર્ટે (SupremeCourt) ઈલેક્ટોરલ બોન્ડ (ElectoralBonds) રદ કરવાના નિર્ણયને રાજકીય પક્ષો (PoliticalParties) માટે મોટો ઝટકો માનવામાં...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી (Agathi) અને મિનિકોય ટાપુઓ (Minicoy...
નવી દિલ્હી: ભારતના (India) વ્યાપાર જગતના ઈતિહાસમાં પહેલીવાર બે દિગ્ગજો એકસાથે કામ કરવા જઈ રહ્યાં છે. જો આ સમાચાર સાચા સાબિત થશે...
રાજકોટ: રોહિત શર્માએ (Rohit Sharma) આજે રાજકોટમાં (Rajkot) ઈંગ્લેન્ડ સામે રમતા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ભલે રોહિત શર્માએ ટોસ જીતીને...
ભરૂચ(Bharuch): ભરૂચના અતિથિ રિસોર્ટમાં (AtithiResort) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજના (BrahminSuvernkarSamaj) સમુહલગ્ન (SamuhLagan) ચાલી રહ્યાં હતાં ત્યારે રિસોર્ટની બહાર...
અમદાવાદ: ફાર્મા કંપની (Pharma Company) કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં (Rape Case) મોટા સમાચાર સામે આવ્યા છે. કેડિલાના રાજીવ મોદી...
સુરત: વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવી હતી અને તે પોતાના બે બાળકો સાથે યુવક સાથે રહેવા લાગી હતી....
બદાયૂં-બરેલીમાં ગંગા દશેરા પર મોટી દુર્ઘટના: સ્નાન કરતી વખતે 31 શ્રદ્ધાળુઓ ડૂબ્યા, 7 ના મોત
ટ્રમ્પે મુસ્લિમ રાષ્ટ્રોને કહ્યું: ઇઝરાયલ સાથે મિત્રતા કરો
ચોમાસા પહેલાં પાલિકા દ્વારા વોર્ડ નં. 19 માં આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ, વાહનચાલકોને મોટી રાહત
આવતીકાલે થશે ચોમાસાનું આગમન: દેશના આ પ્રદેશોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
કાશ્મીર: ગુલમર્ગ રોપવે અચાનક બંધ, લગભગ 300 પ્રવાસીઓ ફસાયા, સેનાની બચાવ કામગીરી
Video: સુરતમાં વધુ એક ડોગ બાઈટનો બનાવ, બાળક પર ત્રણ કૂતરાઓ તૂટી પડ્યા, બાળકને હોસ્પિટલ ખસેડાયું
મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ફરી વિવાદમાં
બકરી ઈદની રજા બદલાતા મેયરની ચૂંટણી પર સસ્પેન્સ: 20 વર્ષ પછી ફરી રજાના દિવસે મળશે પાલિકાનું બોર્ડ?
પ.બંગાળ: નવી સરકાર એક્શનમાં, હાવડામાં પોલીસે કુખ્યાત ગુનેગારને અન્ડરવેરમાં પરેડ કરાવી
MGVCL મેનેજમેન્ટ વિરુદ્ધ પડતર પ્રશ્ને આંદોલન,કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ
ત્વિષા શર્માના અપમૃત્યુનો કિસ્સો આજના સમાજની વાસ્તવિકતા ઉજાગર કરે છે
માસૂમ બાળક પર શ્વાન નો હુમલો,સ્થાનિકોમાં ભારે રોષ
અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘરે ગોળીબાર, બાઇક પર આવ્યા હતા હુમલો કરનારાઓ
સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત! રામપુરામાં બકરાનો શિકાર કરતા શ્વાનનો હુમલો
ઈરાન: US ની ગેરંટી પર વિશ્વાસ નથી, હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ આસપાસના દેશો પાસે હોવું જોઈએ
સુરતમાં ક્રાઈમ કેપિટલ જેવી સ્થિતિ
“4 મહિનાથી પાણી નથી મળતું” ના નારા સાથે કૃષ્ણા નગરના રહીશોનો વોર્ડ કચેરીમાં પ્રચંડ હોબાળો
“દુનિયાનો સાચો ખજાનો” માર્કો રૂબિયો તાજમહેલ જોઈ મંત્રમુગ્ધ,પત્ની સાથે આગ્રાની મુલાકાતે પહોંચ્યા
તેલંગાણામાં ચોંકાવનારો હત્યાકાંડ! પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ખેતરમાં દફનાવ્યો મૃતદેહ
વડોદરા : જન્મદિવસની ઉજવણીમાં ખૂની ખેલ
મુજમહુડા સર્કલ પર બાઈક સવારનો હાઈ વોલ્ટેજ ડ્રામા, કારના કાચ તોડી રસ્તા પર મારામારી કરી
કોણ છે ગુરિંદરવીર સિંહ? જાણો ભારતના સૌથી ઝડપી દોડવીર વિશે, જેણે 100 મીટરમાં રચ્યો ઈતિહાસ
ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યા મોટા સવાલો! ગિરીબાલા સિંહને તરત જ જામીન કેમ મળ્યા? તપાસમાં દખલના આરોપોથી મામલો ગરમાયો
નવીન પટનાયકને મોટો ઝટકો! નજીકના નેતા દેવાશિષ સામંતરાયે BJD છોડ્યું, હવે BJPમાં જોડાવાની અટકળો તેજ
નો-એડમિશન ઝોનમાંથી કોલેજોને હંગામી રાહત, હવે પ્રવેશ પ્રક્રિયામાં થશે સમાવેશ
સ્પેનમાં ઘરોની ભારે અછત સામે જનતા રસ્તા પર! હજારો લોકોએ સરકાર વિરુદ્ધ કર્યો જોરદાર વિરોધ પ્રદર્શન
બંગાળ ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જીનો મોટો રાજકીય દાવ! INDIA ગઠબંધનને ફરી સક્રિય કરવાનો પ્રયાસ
‘મહેંગાઈ મેન મોદી’ કહી કોંગ્રેસ અને AAPનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
ઇન્ટિમેટ સીન કરવા પહેલા ગભરાયા હતા બોબી દેઓલ! પરિવારથી છુપાવી રાખ્યું કામ, પત્નીને યાદ કરી થયા ભાવુક
સોનીપતમાં ટ્રિપલ મર્ડરથી હાહાકાર! ફ્લેટમાં ઘૂસી પતિ-પત્ની સહિત 3 લોકોની નિર્દયતાથી હત્યા
કપડવંજ તા.15
કપડવંજ તાલુકા ઝોનના કાર્યકર્તાઓ, વહેપારી મિત્રો, ખેડૂત મિત્રો તથા સહકારી આગેવાનોનું સહકારીતા સંમેલન તથા ખેડૂત શિબિરનું આયોજન કપડવંજ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., નડીઆદના ચેરમેન તથા ગુજરાત પ્રદેશ સહકારી સેલના સદસ્ય તેજસ પટેલ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ સંમેલનમાં યુવાનોને મધમાખી ઉછેર કેન્દ્ર થકી આવક વધારવા અપીલ કરવામાં આવી હતી.
કપડવંજ ખાતે તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ જેવીકે મધમાખી ઉછેર કેન્દ્રો, સોલાર રુફટોપ યોજના, પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ઘર-ઘર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જેવી અનેક યોજનાઓમાં સરકાર દ્વારા મોટા પાયે સબસીડી તથા સરકારની વ્યાજ વળતરની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. આવી અનેક યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે સાથો સાથ બેંકની આત્મનિર્ભર સ્વરોજગાર યોજના થકી બેંકના કાર્યક્ષેત્ર આ 1200 ગામના યુવાનો આર્થિક રીતે પગભર બની આર્થિક ઉપાર્જન કરી આત્મનિર્ભર ભારતના સૂત્રને ચરિતાર્થ કરે તેવા વિષયો ઉપર પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, હવે બેંકના કાર્યક્ષેત્રની તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા સહકારી બેંકમાં જ પોતાના ખાતા ખોલાવી જિલ્લા સહકારી બેંક સાથે જોડાય તેમજ સહકારી સંસ્થાઓ/મંડળીઓને બેંકસાથી બનાવી પશુપાલકોના ખાતા ખોલવા, Rupay kcc કાર્ડ વિતરણ, માઇક્રો એટીએમ વિતરણ, લોન અરજી કરવી,અટલ પેન્શન યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના,પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના,નાણાં ઉપાડવા,નાણાં જમા કરવા,લોન અપાવવી જેવી વિવિધ બેન્કિંગ કામગીરીનો લાભ મંડળીઓ દ્વારા ગામમાં જ કરવામાં આવી રહી છે.
આ સહકારી સંમેલનમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, અમૂલ ચેરમેન વિપુલભાઈ પટેલ, સહકારીતા સેલના કન્વીનર જયેશભાઈ પટેલ, કપડવંજ એપીએમસી ચેરમેન દશરથભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ, મધુબેન સોલંકી, રાજેશભાઇ પટેલ, અમિતભાઈ ડાભી, ગણપતસિંહ રાઠોડ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ,વહેપારી મિત્રો,ખેડૂત મિત્રો તથા કપડવંજ તથા આજુબાજુના ગામના સહકારી સંસ્થાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
