હૈદરાબાદ: (Hyderabad) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને (Team India) હારનો...
પટના: (Patna) નીતીશ કુમારે (Nitish Kumar) 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને પદ અને ગુપ્તતાના...
વોશિંગટન: ફોર્બ્સે હાલના અબજોપતિઓની (Billionaire) યાદી જાહેર કરી છે. લક્ઝરી બ્રાન્ડ LVMH ના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ (Bernard Arnault) ટેસ્લાના CEO એલોન મસ્કને...
પટનાઃ (Patna) બિહારની રાજનીતિમાં (Politics) મોટો બદલાવ આવ્યો છે. સીએમ નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે...
જૂનાગઢ: જૂનાગઢમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના એક PSI દ્વારા મોટા કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. PSI દ્બારા 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) બોર્ડની પરીક્ષા 2024 પહેલાં સમગ્ર દેશમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા માટે...
બિહાર: બિહારના મુખ્યમંત્રી (Chief Minister) નીતિશ કુમારે (Nitish Kumar) રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ...
નવી દિલ્હી: પાકિસ્તાની ગાયક (Pakistani singer) રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે....
નવી દિલ્હી: દિલ્હીના કાલકાજી મંદિરમાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. મંદિર પરિસરમાં જાગરણનું (Awakening) આયોજન કરવામાં આવ્યુ હતું. આ...
બિહાર: બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમારે (Nitish Kumar) જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે હવે ‘સાથે રહેવું મુશ્કેલ...
બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર...
પટનાઃ (Patna) બિહારમાં શનિવારે તમામ પક્ષોની બેઠક યોજાઈ હતી. પહેલા આરજેડી, પછી કોંગ્રેસ, પછી હમ, પછી ભાજપ (BJP) અને છેલ્લે જેડીયુની બેઠક...
બેલારુસ (Belarus) સ્ટાર આરીના સાબાલેન્કાએ (Sabalenka) 27 જાન્યુઆરી શનિવારના રોજ મહિલા ફાઇનલમાં ચીનની ક્વિઆનવેન ઝેંગ સામે પ્રભાવશાળી જીત મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલનો...
સુરત: (Surat) લસકાણા ખાતે રહેતા યુવકની તેના પડોશીએ (Neighbor) કોઈક વાતને લઈને ઝઘડો થતા ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. સામાન્ય ઝઘડામાં...
સુરતઃ (Surat) લાલગેટ પોલીસની નાક નીચે શરૂ કરાયેલા મમ્મુના જુગારધામ (Gambling Den) ઉપર એસએમસીની ટીમે રેઈડ કરી હતી. આ દરોડામાં જુગારધામના સંચાલક...
વ્યારા: (Vyara) સુરતનાં મુસ્લિમ યુવકે તેના જ સમાજની યુવતી સાથે સગાઇ કરી લગ્ન (Marriage) માટેની તારીખ નક્કી થયા બાદ શોપિંગ કરવાનાં બહાને...
વડોદરા, તા. ૨૭ જંબુસર ખાતે આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી હતી. જ્યાં ૬૦ વર્ષીય વૃદ્ધને પેટમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે...
દિગ્ગજ ભારતીય ટેનિસ ખેલાડી (Tennis Player) રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનનું મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું છે. આ જીત સાથે રોહને ટેનિસમાં ઈતિહાસ...
સુરત: (Surat) શહેરના કાપોદ્રામાં શરમજનક ઘટના બની છે. અહીં પાંચ વર્ષના બાળક સાથે યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Abuse) આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના...
કામરેજ: (Kamrej) ચોર્યાસી ટોલનાકા પાસે ટ્રકમાં મારબલ પાઉડરની આડમાં લઈ જતો વિદેશી દારૂના (Alcohol) પાઉચ તેમજ બિયરની કુલ્લે 3600 નંગ બોટલના જથ્થા...
પટનાઃ (Patna) બિહારના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજદ (RJD) અને જેડીયૂ (JDU) પોતાની ચાલ ચાલવા તૈયાર...
ધારાશાસ્ત્રી દિવાળી કોર્ટમાં છેલ્લા 22 વર્ષથી વકીલાત કરે છે પરિવાર જમીને ઉપરના માળે ઊંઘવા ગયો ત્યારે ગ્રાઉન્ડ ફોરના મકાનમાં તસ્કરોતા ત્રાટક્યા, સોના...
ગાંધીનગર(GandhiNagar) : ડિસેમ્બરમાં (December) ઠંડી (Cold) પડી નહોતી અને હવે જાન્યુઆરીમાં (January) ઠંડો પવન (ColdWave) ધ્રુજાવી રહ્યો છે. મકરસંક્રાતિથી (Makarsankranti) વાતાવરણમાં (Weather)...
સંજેલી તા.24 સંજેલી તાલુકાની એક મહિલાએ તેના પ્રેમી જોડે સંબંધ રાખવાની ના પાડી હતી. પરંતુ આ યુવક ન માનતા આખરે આ મહિલાના...
કારમાં ખેડૂતને આપવાના મુકેલા રોકડા રૂપિયા 5.41 લાખની લૂંટ કરાઈ હોવાનો આક્ષેપ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અનુપ ઉર્ફ પપ્પુ ગઢવી સહિત છ...
પલસાણા (Palsana) : પલસાણા તાલુકાના કડોદરાની (Kadodara) શ્રીનિવાસી ગ્રીનસિટીમાં આવેલ ઓપેરા સ્ક્વેરમાં બિલ્ડીંગનું મેંટેનન્સ (Maintenance) મીટર (Meter) ચાલુ કરવા બાબતે એક રહીશને...
લખનઉ(Lucknow) : ઉત્તર પ્રદેશમાં (UP) મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (SamajwadiParty) અને કોંગ્રેસ (Congress) વચ્ચે સીટની (Seal) વહેંચણી થઈ ગઈ છે. અખિલેશ...
પટના(Patna) : બિહારમાં (Bihar) ચાલી રહેલા રાજકીય ડ્રામા (PoliticalDrama) વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર (CMNitishKumar) બક્સરમાં બીજેપી સાંસદ અશ્વિની ચૌબે (BJPMPAshiviniChobe) સાથે બ્રહ્મપુર...
.નવી દિલ્હી: બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય (Politics) ઉથલપાથલની ગરમી હવે દિલ્હી (Delhi) સુધી પહોંચી ગઈ છે. ચિરાગ પાસવાન (ChiragPaswan) અને જેપી...
(પ્રતિનિધિ) વડોદરા, તા. 27 વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારના તમામ વેપારીઓને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને આ બજાર બંધ...
આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે, 26 મેના રોજ કેરળ પહોંચશે
ભારત-UAE LPG સપ્લાય કરાર: રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સાથેની મુલાકાત દરમિયાન લેવાયો આ નિર્ણય
બંગાળમાં ફરી રાજકીય હિંસા, શુભેન્દુ અધિકારીના નજીકના BJP નેતા પર જીવલેણ હુમલો
ધાર ભોજશાળા સિવાય, દેશમાં અન્ય ક્યાં મંદિર-મસ્જિદ વિવાદો ચાલી રહ્યા છે? જાણો..
મિડલ કલાસને મિડલ ઇસ્ટ યુદ્ઘની આડઅસર થઈ… ચૂંટણી પૂરી થતાં જનતાના ગજવાનો ભાર વધ્યો
ધાર ભોજશાળા: હાઈકોર્ટે સ્થળને મંદિર જાહેર કર્યું, મુસ્લિમ પક્ષે કહ્યું સુપ્રીમમાં અપીલ કરશે
મારે મારી જાતને વારંવાર સાબિત નથી કરવી…2027 વર્લ્ડ કપ રમવા તૈયાર કિંગ કોહલી, પણ રાખી ખાસ શરત
હવે સ્કૂલમાં હિજાબ, પાઘડી અને જનોઈની મંજૂરી, કર્ણાટક સરકારે બદલ્યા નિયમો
અમ્પાયર સાથે ગેરવર્તન અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ફસાયા પોલાર્ડ, ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો
ઇન્સ્ટાગ્રામનું નવું ‘Instants’ ફીચર લોન્ચ, હવે Snapchat જેવી મજા મળશે, ફોટો એકવાર જોયા બાદ ગાયબ થઈ જશે
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ધાર ભોજશાળા વિવાદ: હાઈકોર્ટે હિન્દુ પક્ષની માંગણી સ્વીકારી, ભોજશાળાને મંદિર જાહેર કર્યું
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
હૈદરાબાદ: (Hyderabad) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને (Team India) હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલીવાર બન્યું છે જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 100 રનની લીડ લીધા બાદ ઘરઆંગણે કોઈ ટેસ્ટ મેચ હારી છે.
ઓલી પોપની 196 રનની શાનદાર ઈનિંગ બાદ ટોમ હાર્ટલીની જોરદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં જીતવા માટે 231 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં તેણે 202 રન બનાવ્યા અને 69.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત વિરૂદ્ધ ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય જો રૂટ અને જેક લીચે પણ એક-એક વિકેટ લીધી હતી. આ રીતે ચોથા દિવસે ઇંગ્લેન્ડે મેચ 28 રનથી જીતી લીધી હતી.
હૈદરાબાદ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 246 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 436 રન બનાવ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 420 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ આ લક્ષ્યના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 202 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ.
આ મેચના પહેલા બે દિવસ ટીમ ઈન્ડિયા લીડ પર હતી. પરંતુ ત્રીજા દિવસે મેચમાં વળાંક આવ્યો અને ચોથા દિવસના છેલ્લા સેશનમાં ઈંગ્લેન્ડનો વિજય થયો. મેચની છેલ્લી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા અને કોઈ પણ ખેલાડી 40 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. આ ઇનિંગમાં રોહિત શર્માએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીકર ભરત અને રવિચંદ્રન અશ્વિને 28-28 રનની ઇનિંગ્સ રમી હતી.