શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય ન્યુ સમા વિસ્તારમાં રહેતા વૃદ્ધા પરિવાર સાથે છાણી વિસ્તારના શોરૂમમાં નવી કાર...
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે બરોડા એગ્રો નામની કંપની આવેલી છે જે કંપનીમાં ગઈકાલે શનિવારે રાત્રિના અંદાજે ૯:૦૦ વાગ્યાના સુમારે કોઈ કારણોસર એકા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આજે તા. 29 જાન્યુઆરીને સોમવારના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ (ParikshaPeCharcha) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની...
સુરત (Surat) : કતારગામની (Katargam) ચીકુવાડી ખાતે રહેતા બે ભાઈઓ 1400 કિલોમીટરનો સાયકલ (Cycle) પર લાંબો પ્રવાસ કરીને સુરતથી અયોધ્યા (Ayodhya) રામલલાના...
રાજકોટ(Rajkot): ઉપલેટામાં (Upleta) અરેરાટીપુર્ણ ઘટના બની છે. અહીં યુવાન પરિણીતાએ આપઘાત (Sucide) કર્યો છે. જોકે વધુ આઘાતજનક બાબત એ છે કે પરિણીતાએ...
સુરત(Surat) : સુરત મહાનગર પાલિકાનું (SMC) વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ (Budget) આજે તા. 29 જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે (ShaliniAgrawal)...
ઠાસરા, તા.28ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામમાં પંચાયતની હદમાં વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાનું વેચાણ કરવાનો કારોબાર ચાલી રહ્યો છે જે જગ્યા નેશની...
આણંદ, તા.28વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર દ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે 200 યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ...
આણંદ, તા.28તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એમ.બી.એ) ચોથા સેમિસ્ટરની વિદ્યાર્થી રાગિણી...
મરણોત્તર ભારતરત્ન મેળવનારા કર્પૂરી ઠાકુર જેવા રાજકારણીઓ ભારતમાં બહુ ઓછા થયા છે. રાજકારણમાં આટલી લાંબી સફર પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે...
નડિયાદ, તા.28ખેડા જિલ્લાના નડિયાદ પંથકમાંથી યુરીયા ખાતરનો કાળો કારોબારનો વડતાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્યારે વલેટવા ચોકડી સ્થિત આ ગોડાઉન ભાડેથી રાખેલ...
આણંદ, તા.28રાષ્ટ્રીય કક્ષાના ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર,બોરીયાવી ખાતે ત્રી-દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો કિસાન મેળો યોજાયો હતો. આ મેળામાં વિવિધ ઔષધિય પેદાશો...
મોદી સરકારે જાહેર કર્યા મુજબ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશને રામમય બનાવી દેવાયો. અયોધ્યામાં મોદીજીના રામની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે હિંદુ ધર્મના ચારેય...
આણંદ, તા.28આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સૂચન અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર...
ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓની હત્યા કરી છે. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂત મુદસ્સીર ટીપુએ આ વાતની પુષ્ટિ કરી છે.તે જ સમયે ઈરાની...
બોરસદ, તા.28સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ માટે બોરસદમાં સેવાભાવી આગેવાનો દ્વારા નવતર અભિગમ સાથે વિનામૂલ્યે શિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો હતો. રવિશંકર મહારાજ શિક્ષણ...
પાણી છીછરું છે કે ઊંડું, જાણવું મુશ્કેલ બને છે. પાણી માટેના અનેક સ્ત્રોત જેમાં ઝરણું, કૂવો, તળાવ, જળાશય-સરોવર અને નદી.. કયાંક દરિયાનું...
લોકશાહીની સૌથી મોટી ઇમારત એટલે સંસદભવન જેમાં લોકસભા અને રાજયસભાના ચુંટાયેલા સાંસદો બેસે છે અને અનેક વિધાયક, ખરડાઓ પસાર કરે છે. ત્યારબાદ...
નડિયાદ, તા.28મહેમદાવાદમાં સુઈ રહેલા આધેડની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. વાત્રક નદી કાંઠે આવેલ ગંગનાથ ભૂતનાથ...
2004ના પરિવર્તનો પલટાઓમાં અનેક ઘટના ધટતી હોય છે. એ કુદરતનાં નિયમોનો અહનિશ ચાલતો ક્રમ છે. તેમાં યે ગત વર્ષમાં બનેલ અદ્દભૂત ઘટના...
એમ એસ એમ ઈ માં આવતા ઉદ્યોગોને સરકાર તરફથી ગયા બજેટમાં એવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે ખરીદનાર વેપારી 31 માર્ચ ના...
કિશોર અવસ્થાના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈ શાળાએ આવવું-જવુ પોતાના માટે જ નહીં બલકે અન્યોને માટે પણ...
કેટલીક સુખદ ઘટનાઓ આપણે કલ્પી ન હોય એ રીતે યોગાનુ યોગ પણ બનતી હોય છે.અયોધ્યામાં રામ મંદિરનુ પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ વિધિવત્...
આજે એક બિઝનેસમેનને બિઝનેસમેન ઓફ ધ યર નો અવોર્ડ મળ્યો.તેમનો આ પાંચમો બિઝનેસ હતો અને ઉંમર હતી ૫૫ વર્ષ.એક પત્રકારે સફળતાની વધામણી...
ગ્લોરના એક અદ્ભુત સેકન્ડ-હેન્ડ બુકસ્ટોરમાંથી પસાર થતાં, મને એક નવલકથા મળી, વ્હેન આઈ લિવ્ડ ઈન મોડર્ન ટાઈમ્સ. મેં લેખિકા, લિન્ડા ગ્રાન્ટ વિશે...
માલદીવમાં ચીનના સંશોધન જહાજની મુલાકાતે ભારતમાં ચિંતા પેદા કરી છે. ચીન આ જહાજને સંશોધન જહાજ તરીકે વર્ગીકૃત કરે જે હિંદ મહાસાગરના તળિયાના...
ગાંધીનગર: (Gandhinagar) કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર...
વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે.પરંતુ સંસ્કારી નગરી સહિત ગુજરાત માટે શર્મસાર કરતો કિસ્સો કારેલીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. કારેલીબાગની ડ્રાય...
સુરત: (Surat) ખાનગી કંપનીની ફ્રેન્ચાઈઝી ધરાવતા અડાજણના 41 વર્ષના વેપારીએ જહાંગીરપુરા- દાંડીરોડ ખાતે કારમાં (Car) ઝેર અને 20 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈને...
સુરત: (Surat) લોકસભાની ચુંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતા, મહાકાય પ્રોજેકટ માટે જરૂરી વ્યવસ્થા 475...
‘ઓપરેશન રેજપિલ’: મુન્દ્રા પોર્ટ પાસે 196 કિલો કેપ્ટાગોન પાવડર પકડાયો
‘પુષ્પાને હવે હું પોતે જોઈશ’: ફલ્ટામાં મતદાન પહેલાં CM સુવેન્દુ અધિકારીએ TMCના જહાંગીરને ચેતવણી આપી
કાળઝાળ ગરમી વચ્ચે 19મે સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી કાપ
સુરત સિવિલમાં મંત્રીની રેડ બાદ મોટું એક્શન, સુરત સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારની તાત્કાલિક બદલી, ડૉ. પારૂલ વડગામાને નવો ચાર્જ
તમિલનાડુમાં મંત્રીઓને વિભાગો ફાળવવામાં આવ્યા, મુખ્યમંત્રી વિજય ગૃહ વિભાગનું સંચાલન કરશે
પાકિસ્તાનમાં ‘ધુરંધર-2’નો ધમધમાટ, 24 કલાકમાં 20 કરોડ વ્યૂ મળતા નેટફ્લિક્સ સર્વર ક્રેશ થયાનો દાવો
દક્ષિણ ભારતમાં ઘટતા જન્મદરથી વસ્તી વધારવા આંધ્ર સરકારની નવી પોલિસી, ત્રીજા બાળક પર 30 હજાર, ચોથા પર 40 હજાર આપશે!
’22 લાખ NEET વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત’: રાહુલ ગાંધીએ કરી શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનામાં 3000 અને ચાંદીમાં 20,000નું ગાબડું
‘હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા 22 મેના રોજ લગ્ન કરશે?… હાર્દિક-માહિકાના લગ્નની ચર્ચા ગરમાઈ
LSG જીત્યું પણ રિષભ પંતને લાગ્યો 12 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE: ધોરણ 9 અને 10માં હવે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત, 1 જુલાઈથી અમલમાં આવશે
ઈરાન પર ફરી હુમલાની તૈયારી? અમેરિકા-ઈઝરાયલે બનાવ્યું સિક્રેટ ટાર્ગેટ લિસ્ટ
NEET પેપર લીક કેસની બે માસ્ટરમાઇન્ડની ધરપકડ, ટૂંક સમયમાં વધુ એક મોટી ધરપકડની શક્યતા
‘યુવાનોને કોકરોચ નથી કહ્યા’, CJI સૂર્યકાંતે મીડિયા રિપોર્ટ્સ પર આપી સ્પષ્ટતા
મેડિક્લેમ લીધો હોય તો પણ મળશે પૂરું અકસ્માત વળતર, મેડિક્લેમ અલગ, અકસ્માત વળતર અલગ: સુપ્રીમ કોર્ટે કાયદો સ્પષ્ટ કર્યો
PM મોદી: આ વિશ્વ માટે આફતોનો દાયકો, પહેલા કોરોના પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ
પાલઘર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: 17 કરોડની ચાંદી ભરેલી વેન પલટી, 2ના મોત
આરોગ્ય મંત્રીની સરપ્રાઈઝ મુલાકાત બાદ મોટું એક્શન. : સુરત સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારની તાત્કાલિક બદલી, ડૉ. પારૂલ વડગામાને નવો ચાર્જ
19 મે બાદ ઘટશે તાપમાન, બફારા અને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા
ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ–ધોલેરા વચ્ચે રૂ. 20,667 કરોડના ખર્ચે બનશે 134 કિમી લાંબો આધુનિક રેલ પ્રોજેક્ટ
NTAની તમામ સિસ્ટમ્સનું સંપૂર્ણ ડિજિટલ ઓડિટ કરવામાં આવે -અધિકારીઓ માટે કડક શિક્ષાત્મક જવાબદારી ફ્રેમવર્ક ઊભુ કરવામાં આવે
હવે જીતુ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
સરકારી અધિકારી પર ‘જૂતા સાફ કરાવીશ’ નિવેદન કરવું ભારે પડ્યું, આઝમ ખાનને 2 વર્ષની જેલ…
ફોરેન કરન્સી એક્સચેન્જના નામે રૂ. 18 લાખથી વધુની ઠગાઈ,
પેટ્રોલ-ડીઝલના જથ્થો સતત મળતો રહે તે માટે દૈનિક મોનિટરિંગના આદેશ
‘ચિપ્સ-કોલ્ડ્રિંક્સના પૈસા માગનારા સલાહ ન આપે’, અર્શદીપની પોસ્ટથી નવો વિવાદ
વિડીયો કોન્ફરન્સિંગ, EV વાહનો અને સાદગીભર્યા સરકારી કાર્યક્રમો પર ભાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસરછેલ્લા છ વર્ષમાં 240 દાતાઓ દ્વારા 1032 અંગો અને પેશીઓનું દાન
ચોમાસું 26 મે આસપાસ કેરળમાં પ્રવેશવાની શક્યતા
શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય
ન્યુ સમા વિસ્તારમાં રહેતા વૃદ્ધા પરિવાર સાથે છાણી વિસ્તારના શોરૂમમાં નવી કાર ખરીદવા ગયા હતા.
શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન્જ સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય બની છે. છાણી વિસ્તારમાં નિવૃત વૃદ્ધ શિક્ષિકાના ગળામાંથી 42 હજારની સોનાની ચેન તોડી બાઇક સવાર ગઠીયા ફરાર થઈ ગયા હતા. વૃદ્ધા શોરૂમમાં પરિવાર સાથે નવી કાર લેવા માટે ગયા હતા. કારમાં બેસતી વેળા વૃદ્ધાના ગળામાંથી બાઈક સવાર પૈકી પાછળ બેઠેલા ગઠીયાએ સોનાની ચેન તોડી છાણી કેનાલ તરફ ભાગી ગયા હતા. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે બાઈક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
શહેરના ન્યુ સમા રોડ પર ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહેતા વસંતાબેન ભાસ્કરન શિક્ષક તરીકે વર્ષ 2000માં નિવૃત થયા બાદ પુત્ર ગીરીશ ભાસ્કરન સાથે રહે છે. વૃદ્ધા તેમના પરિવાર સાથે ઘરેથી કારમાં બેસીને છાણી જકાતનાકા ખાતે હ્યુન્ડાઈ ડાઉન ટાઉન શોરૂમમાં નવી કાર ખરીદવા માટે આવ્યા હતા. કાર બહાર રોડ ઉપર પાર્ક કરી શોર રૂમમાં ગયા હતા અને ગાડી પસંદ કરી પરત શો-રૂમમાંથી ઘરે જવા માટે નીકળી કાર પાસે આવ્યાં હતા. તેઓ કારમાં બેસવા જતા હતા તે દરમિયાન છાણી જકાતનાકા તરફથી એક બાઈક પર ડબલ સવારી શખ્સો આવ્યા હતા અને વૃદ્ધાએ પેહરેલી પેન્ડલવાળી સોનાની ચેન ચાલુ બાઈક પર પાછળ બેસેલા ગઠિયાએ ગળામાથી તોડી છાણી કેનાલ તરફ પુરઝડપે ભાગી ગયા હતા. વૃદ્ધાએ 35 ગ્રામની 42 હજારની સોનાની ચેન લઇને ફરાર થઈ ગયેલા બે ગઠીયા સામે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.