Vadodara

મહેમદાવાદમાં બોથડ પદાર્થ મારી આધેડની હત્યા

નડિયાદ, તા.28
મહેમદાવાદમાં સુઈ રહેલા આધેડની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. વાત્રક નદી કાંઠે આવેલ ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર રહેતા આધેડને કોઈએ રાત્રે બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરી છે. સવારે મહેમદાવાદ પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

Most Popular

To Top